Nice vlog Baa ne mobail lai apyo saras khavay Tamara mummy ne pan kaho k navo mobile lai le kem k temane j rite Radhika mate chanyanya choli ma work karyu ane ghare saras mukhvash banvyo te jota temane you tube mathi ghanu badhu shikhava malashe
જય શ્રી કૃષ્ણ માસી કેમ છે તબિયત ધ્યાન રાખો હળદર અને અજમા વાળું દૂધ તમારે પીવાય સોનલ પ્રેગનેટ છે એને નો પીવાય હળદર અજમા બંને ગરમ છે માને વિડિયો ઉતારતા આવડી જશે બા ગામડે થી વિડીયો ઉતારીને મોકલજો હું પણ જોઈશ મેં તમારા વિડીયો જોવાના હમણાંથી ચાલુ કર્યા છે ના ભાઈ મમ્મીએ બરાબર કર્યું બરાબર કર્યું માટલામાં અંદર સિંધવ મીઠું નાખવાનું હોય પણ પાંચ છ પાણીએ સરખું ધોવું પડે મેં પણ કર્યું તું પાણી ઠંડુ થાય છે ઇલાબેન મુંબઈ તમારા વિડીયો જોવાના ચાલુ કર્યા છે
Jay shree krishna
Tame pela kailasdham society ma reta?
Ha
જય શ્રી સ્વામિનારાયણ 🙏🏻
Bhabhi ne ky tbyt nu dhyan rakhjo.....aaram krjo...chalvanu vadhare rakhjo.....
Masi ne ky thodak dvs aklu aklu lagse ....😊
Thank you
હુ ભંડાર થીતમારાબોકજોવુસુરોજે ❤
Mst
Kem cho sonal didi ?
Mzza ma
Saras blog
Tamara home no vlong na video ni link mokalo
સોનલબેન નીઈતબીયતનુધયાન રાખજો
Ok
Tamara video jova ni bov maja aave che aavaj video banavi ane god ne pre Karis je tamara 100 k nu dream puru thy jay
Nice vlog Baa ne mobail lai apyo saras khavay Tamara mummy ne pan kaho k navo mobile lai le kem k temane j rite Radhika mate chanyanya choli ma work karyu ane ghare saras mukhvash banvyo te jota temane you tube mathi ghanu badhu shikhava malashe
Thank you
HAR HAR MAHADEV SANDIP BHAI
Har Har Mahadev
Jay mataji sandip Bhai Aek var valg ma gem ramjo bahu maje aavse
Ok
Good morning jsk
Jsk
બને ભાઈ ઓની જોડી રામ લક્ષ્મણ જેવી છે
મીઠું નાખી ને માટલું સાફ કરવાનું 😊
Good morning Jay shree krishna
Jsk
Very nice all vlog banavo so bhai tme
Thank you
Jay shree krisna.. hu bhuj thi tamaro vlog roje jov chu 😊 mst vlog banavo cho 😊 good job 🎉
Thank you
8 vage Jaydeep bhai Na video ni vat joye
Bhai gora ma asid nai nakhata asid ni vas aavse🙏🙏
Sandipbhai tamara pappa bov sara chhe. Ba-dada ni demand tarat j puri kari didhi. Tame pan tamara mummy mate phn lai aapjo.
Very nice nice family ava ne ava video banavta raho ame pn surat thi j chi
Thank you
સંદિપ ભાઈ સોનલ ની તબિયત નું ધ્યાન રાખજો
Jay shree krishna hu janki kakdiya
Sonal ne tamari vagar gamtu nathi......and Ghar fariyu etla mate tabiyat bagdi hoy tevu lage che.....🎉
Ok
Pujapadar na j so tme Bhai to to padosi
Ok
Bhabhi saru thay gayu
Ha
સંન્દીપ મારા ધરના ડેલી vlog જોવે છે એમને કોમેન્ટ લખતા નથી આવડતી તો મારી પાસે લખાવે છે 😀😀😀
Thank you
જય શ્રી કૃષ્ણ માસી કેમ છે તબિયત ધ્યાન રાખો હળદર અને અજમા વાળું દૂધ તમારે પીવાય સોનલ પ્રેગનેટ છે એને નો પીવાય હળદર અજમા બંને ગરમ છે માને વિડિયો ઉતારતા આવડી જશે બા ગામડે થી વિડીયો ઉતારીને મોકલજો હું પણ જોઈશ મેં તમારા વિડીયો જોવાના હમણાંથી ચાલુ કર્યા છે ના ભાઈ મમ્મીએ બરાબર કર્યું બરાબર કર્યું માટલામાં અંદર સિંધવ મીઠું નાખવાનું હોય પણ પાંચ છ પાણીએ સરખું ધોવું પડે મેં પણ કર્યું તું પાણી ઠંડુ થાય છે ઇલાબેન મુંબઈ તમારા વિડીયો જોવાના ચાલુ કર્યા છે
Ok
Pahle koment aapdi......😂
Ha
Sandip Bhai bhabhi ne kejo chhathi ni goddi,odhvano rumal ane chhthiyu na banave ae hu banavi daish
Jai shree Krishna. Hu Surat thi chu pan marriage pachi Delhi rahu chu.. daily vlog jovu chu
Sandip Bhai Sonal Ben tamaru baby aave Tya thay jase Evi ma mogal ne wish karis and Hu Mara friend ne kas ke subscribe kare atle jaldi thay jase
Ok
Thank you
બીજી કોમેન્ટ મારી હો
Ok
કાલે ઢોસા બનાવજો.
Pahlekomentaapdi
Thank you