મારા દાદા ના નામની ફી ભરેલી એક પહોંચ છે અને બીજી પહોચ ની સાથે બુક પણ છે અમને એ જાણકારી ન હતી પરંતુ આ વાત ની જાણ અમે જૂનું ઘર ખોલ્યું તો ખબર પડી (૧) પહોચ ની ફી ૧૪/૦૪/૧૯૭૭ મા ભરેલી (૨) ૧૦/૦૧/૧૯૭૧ મા ભરેલી છે મામલતદાર ઓફીસ માં કોઈ માહિતી આપતું નથી તો શું કરવું જોઈએ
જય સરદાર
સરસ નમશતે
Doing great work.
રામ રામ સાહેબ
🚩🕉️ Jai shree Ram 🕉️🚩
વહીવટી શરતની જમીન એટલે શુ
તમે યૂટ્યુબ માંથી મારો નંબર મેળવી લો જુદા જુદા ઓડિયોમાં મેં આંકડાઓ બોલેલા છે જ મળશે
પછી વોટ્સએપ થી મને મેસેજ કરો એટલે હું તમને જવાબ આપીશ
મારા દાદા ના નામની ફી ભરેલી એક પહોંચ છે અને બીજી પહોચ ની સાથે બુક પણ છે અમને એ જાણકારી ન હતી પરંતુ આ વાત ની જાણ અમે જૂનું ઘર ખોલ્યું તો ખબર પડી (૧) પહોચ ની ફી ૧૪/૦૪/૧૯૭૭ મા ભરેલી (૨) ૧૦/૦૧/૧૯૭૧ મા ભરેલી છે મામલતદાર ઓફીસ માં કોઈ માહિતી આપતું નથી તો શું કરવું જોઈએ
મને ખબર નથી પડતી સાહેબ તો મને મદદ કરવા વિનંતિ મને આપનો મો નંબર આપવા વિનંતી છે
તમે યૂટ્યુબ માંથી મારો નંબર મેળવી લો જુદા જુદા ઓડિયોમાં મેં આંકડાઓ બોલેલા છે