કોઈપણ ઉંમરના વ્યક્તિનું નવું ગુજરાતી / અંગ્રેજીમાં જન્મ પ્રમાણપત્ર કઢાવો

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ •

  • @mehmoodkhanpathan1505
    @mehmoodkhanpathan1505 Рік тому +6

    ખૂબ ખૂબ અભિનંદન.. આવા જ ઉપયોગી વિડીયો બનાવતા રહો..

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +3

      💐

    • @dharamjaan7344
      @dharamjaan7344 Рік тому

      Boss me UK rahu 6u and Maru original birthdate certi lost Che and gamde thi b nikli shake em nthi su kru?

    • @jethabhainakum7646
      @jethabhainakum7646 7 місяців тому

      પંચાયતઘર.મા.આગલાગવાથી.રેકડ.બળીગયુહોય.તો.કયા.જાવુ.

  • @user-maheshtdv
    @user-maheshtdv Місяць тому +1

    આભાર sir..
    .....😊❤

  • @A.ACHAKI
    @A.ACHAKI Рік тому +4

    જરૂરી જાણકારી આપવા બદલ આભાર

  • @jaimindave3446
    @jaimindave3446 Рік тому +5

    આપે જ શરૂવાત માં જન્મ પ્રમાણ પત્ર દેખાડ્યું તેવું જ મારી પાસે ,
    સરકારી કર્મચારી ના અક્ષર ખૂબ કારણે હોવાના કારણે
    હું હેરાન થયો છું.
    બીજા વ્યક્તિ પ્રમાણ પત્ર નીકળતી વખતે વ્યાકરણ ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો.
    આપે આ માહિતી આપી તેનો ખૂબ ખૂબ આભાર

  • @harshukhsankhat3442
    @harshukhsankhat3442 Місяць тому

    Very good information saheb
    Sir mare 1965 nu janm pramanpatrak online karavu se . to thay jase pls ans me
    🙏🙏🙏

  • @bharatsolanki6953
    @bharatsolanki6953 10 днів тому

    સાહેબ મારે lc ma અને 10 થી graduestion ની marksheetma sarkhu chhe mare fakt janmna dakhlama birthdate alag chhe su karvu

  • @patelhitarth6328
    @patelhitarth6328 9 місяців тому +1

    Me aaje banvyu digital certificate to aema qr code nathi pan uper b- karine aek series code che to su aej qr code che? Su aa ne digital kevay?

    • @MujmmilTalvani-ih5xq
      @MujmmilTalvani-ih5xq 9 місяців тому

      Bhai Kya Banava Javanu Hoy Mamltdar Ke Taleti panchayt ma ke pachi koi pan computer vala pase plz kyo ne ane ketla divas lage digital birth certificate banvama plz bhai mane jali replay karone plz plz

  • @PankajVasava-ff9sf
    @PankajVasava-ff9sf Рік тому +2

    Hello sir.mari age 40 year's ni chhe.mare mara birt certificate ma middle name change karvanu chhe.(kumar) na badle (Bhai) add karvanu chhe to mare su karvu joyye koi advice please

  • @sudhirgokhale1631
    @sudhirgokhale1631 6 місяців тому +1

    Sir, mara badha record ma sudhir lakhelu che. Ane mara putra na birth certificate ma mara nam pachal bhai lakhe lu che. Etle sudhi bhai lakhe lu che to have adhar card ma problem ave che to ano su rasto nikle please janavo

  • @atiyakhojiya4365
    @atiyakhojiya4365 3 місяці тому

    Sir Mara father na janamdakhalama name mohmadfaruk 6 ane Mara janamdakhalama fakt farukbhai 6 .bijabadha documents ma pan have (marksheet)Farukbhai j chaltu6 to aa banne 1 jvyakti6 e proofmate su karavu Pade?jethi document verification ma koi problem na aave.please sir replay

  • @divyanshudishu8687
    @divyanshudishu8687 27 днів тому +1

    Extra ordinary mate kai rite apply karvani name change gazzet

  • @jaymalmodha6156
    @jaymalmodha6156 Рік тому +1

    Sir mare birth certificate ane bija all other document and LC ma pn alag che to have aano koi rasto?

    • @gohilraj9017
      @gohilraj9017 6 місяців тому

      Badhay birthday par alag alag manava

  • @jinalkadve2467
    @jinalkadve2467 Рік тому +2

    Jo birthcerti kadhvel j ni hoi birth thai tyare and have 21 year ni age che to shu hu kevi rite kadhavu maru birthcertificate

  • @livelifewithchelsiya9918
    @livelifewithchelsiya9918 9 місяців тому

    Hello sir mare pan lc j chhe
    Birth certificate nai ane birth registerma birth year 1984 chhe ane lc ma 1983 chhe to su karvu birth certificate ma birthyear different aave chhe

  • @crazyboyee
    @crazyboyee Рік тому

    Sir mara janam dakhla ma nam pravinkumar che ane bija badha documents ma fakt pravin j che toh hu english ma form bharati vakhte fakt pravin lakhi shku ke?
    Reply karva vinti 🙏
    Jo nhi lakhi shku toh kai biji rit chhe nam badalava mate

  • @nileshpatelchangani5053
    @nileshpatelchangani5053 Місяць тому

    Aapar card new che tema su su ડોકિયુમેન્ટ joye student mate nu che

  • @jayeshsharma9010
    @jayeshsharma9010 5 днів тому

    આ પ્રકાર ના ૧૯૮૮ ના જન્મ પ્રમાણપત્ર માં સુધારો થયો શકે? નામ , અટક, જન્મતારીખ માં. થાય તો કેવી રીતે?

  • @vimalchavda6170
    @vimalchavda6170 Рік тому +1

    Moti umar na vyktino school no k janmno koe record j nthi to kevi rite janmno dakhlo niklse ?
    Process janavjo plz

  • @ZulfikarChaki
    @ZulfikarChaki Рік тому +1

    Good 👍

  • @vishalmee838
    @vishalmee838 Рік тому

    Date of birth certificate ma alng che Ane adhar Ane Sara documents me alng che to su birth certificate shudar kari sakye che

  • @MaheshsinhChavdaAmbod
    @MaheshsinhChavdaAmbod 4 місяці тому

    Sir date of birth ane name khotu hoy ane school ma lakhavel name ane date of birth pramane birth certificate banavva su karvu please inform sir

  • @kgssy5467
    @kgssy5467 10 місяців тому

    LC મો sername મો શ છે અને બીજા document mo સ છે English mo બધા document મો s છે

  • @meeravadher8092
    @meeravadher8092 Рік тому

    kyay pan nodhelu na hoy ne ghar na ne kai saal ma jamn thyo e yaad hoy to navu birth certificate kevi rite ne kya kadhavi sakai ? pls ans aapjo sir

  • @PATHANMUSTUFAKHAN539
    @PATHANMUSTUFAKHAN539 Рік тому +1

    ધન્યવાદ

  • @VillageBirds007
    @VillageBirds007 5 місяців тому

    Sir ghare janm tyo hto nodhni kravi nathi tena mate koi upay btavo

  • @dineshkotarvadiya3890
    @dineshkotarvadiya3890 Рік тому +1

    અમદાવાદ શહેર નું કઠવાડા ગામ હાલ અમદાવાદ સીટી વિસ્તાર માં આવેલ છે પરંતુ...ઓનલાઇન Record નથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવા આગળ શું કરવું જોઈએ... જણાવવા વિનંતી કરું છું

  • @shankarhumbal8472
    @shankarhumbal8472 9 днів тому

    Maru name Shankar se Ane Mari Badhi Marksheet ma Shakra se to gazzate chalse ke name ek j se

  • @abcdef-bn8ez
    @abcdef-bn8ez 10 місяців тому

    Mara birth certificate chhe..tema name no ulekh nathi. Name chadavi sakay...su karvu joiye

  • @bariavarsha8648
    @bariavarsha8648 Рік тому +1

    Thanku🙏❤️

  • @LegacyLandmark_2701
    @LegacyLandmark_2701 3 місяці тому

    Sir mare dhasa gam no janamtarikh no dakhlo che aene english ma karava hu amdavad thi tya gayo to kidhe k tmara janam ma sal na chopda mathi page khovay gya che atle tmara nam valu page pn khovay gyu che to hve mare shu karvu sir

  • @rakeshdonga401
    @rakeshdonga401 3 місяці тому

    Sir 1985 na birth nu pramn ptra kadhava su karvu pade

  • @Rammm21214
    @Rammm21214 3 місяці тому

    Sir mara janma na dakhla ma j maru nam alag chhe baki badha documents ma correct chhe je mara vadilo e utaval ma maru nam rakhya pela registrar ma biju nam rakhi didhu chhe to have su karu? Mare janm na dakhla ma nam badlavavu chhe

  • @mehulkamdar6692
    @mehulkamdar6692 7 місяців тому

    Want to change name in birth certificate kind give information please

  • @MahendraPatel-oj8pt
    @MahendraPatel-oj8pt Рік тому

    55 Varsh pahela nu & Nondhani Numbur na hoy toh kevi rite kadhavavu

  • @vaghelaajay5741
    @vaghelaajay5741 Рік тому

    Sir mare English ma birth certificate kadhavvu tema kyu form bharu ?

  • @armylover-bc9yr
    @armylover-bc9yr 6 місяців тому

    Janam no dakhlo leva mate kaya javu pade nagarpalika ke municipality ma

  • @mandhrairfan6801
    @mandhrairfan6801 Рік тому

    Good

  • @arshilas7751
    @arshilas7751 Рік тому

    Maru 1986 che ..su English thay jase bhai .. reply me

  • @13vijaypatel77
    @13vijaypatel77 Рік тому

    Maru aavu j hatu birth certificate me new forment karvayu te e olakh Online aavi gayu che Ani Gujrat English ek pages ma. Have mare Mara papa name Bharatkumar che ane mare Bharatbhai karavu che su prosse karvi pade

  • @lalitsukhwal624
    @lalitsukhwal624 Рік тому +1

    Birth certificate compulsory che govt Exam mate ???
    Ane Birth certificate na hoy to shu Govt Job ma na mle ????

  • @Jamilhusain
    @Jamilhusain 21 день тому +1

    પંચાયત માં રેકર્ડ 1980 પહેલાનો નથી... જર્જરિત થઈ ગયો છે

  • @saiyadzulfi
    @saiyadzulfi Рік тому

    Bhai amare tya Haji pan physical certificate ape che to chale ...
    Ane mara chokra na physical gujrati janm dakhlo Ane panchayat na register ni details same chhe pan atyare jyare me English mate avedan karyu to emne online khoti janm tarikh aur registration date nakheli online karti wakhte janm thi 2 mahina pahela ni... ae ke chhe janm tarikh to change Thai chhe online pan registration date nathi thati je janm thi 2 mahina pehle ni chhe to saheb ne vat karvi padse chhokra no janm 2019 chhe to mare su karvu.
    Ane patni 8 pas chhe 92 no janm chhe tenu nam me documents na abhave ration card, election card,adhar card,pan card Ane have passport ma (sha, શ) Shabnam(શબનમ) Karel chhe pan atyare LC Ane janm dakhlo kadhavyo to Ema (sa, સ) Sabnam (સબનમ) che to su chali jase ke sudharvu pdse🤔

  • @nileshsodha5214
    @nileshsodha5214 17 днів тому

    Mare aa paripatra ni copy joi 6 to tini copy aapso and aa kaya thi download karyu 6.

  • @nagjidasotiya0192
    @nagjidasotiya0192 Рік тому

    Tq sir 😊

  • @nagori.sabana9570
    @nagori.sabana9570 7 місяців тому

    Sir mare janmna dakhla ma mare 18-10-1994chhe ane adhar card ma 18-10-1990 chhe to l.c ma tarikh badlvi chhe to su process karvi joye please reply

    • @RashidChaki
      @RashidChaki  7 місяців тому

      L.C mate alag thi video chhr

  • @itsatul5995
    @itsatul5995 Рік тому +10

    મારા સ્કૂલ લિવિંગ સર્ટીફીકેટમાં જન્મ સ્થળ મારા મામાના ત્યાનું છે. પણ જન્મની નોંધણી થયેલ નથી તો જન્મ નોંધણીનો હુકમ મેળવવા સોગંદનામા કઈ ગ્રામ પંચાયત દર્શાવવી.

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +1

      Jya janam thayo hoy tya nu..

    • @itsatul5995
      @itsatul5995 Рік тому +2

      સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં જન્મ સ્થળ મામા ને ત્યાનું છે તો મારા મામાને ત્યાં નોંધણી કરાવવી પડે

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +3

      ha tyanu karavo..

    • @itsatul5995
      @itsatul5995 Рік тому +1

      ધન્યવાદ

    • @ajittalpade7942
      @ajittalpade7942 Рік тому +1

      Sir mara father nu puru naam lc ma alag j che to su e badli sakay

  • @kajalmehta3867
    @kajalmehta3867 Рік тому +1

    Minority nu certificate online kevi rite kadhvu

  • @Emotional_world18
    @Emotional_world18 Рік тому +1

    LC chhe ane janm no daakhlo nathi
    Ee khabar j nathi ke ghare janm thayo ke Hospital ma
    To soo karavu?

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +1

      Have Court Order thi thase..

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +2

      LC chhe etle ej chalavo.. khoto kharch hal karvani koy jarur nathi..

  • @blousedesigntutorial2050
    @blousedesigntutorial2050 Рік тому

    Sir mara chhokara no janm mara mammy na game thayo che to aya dakhlo kadhavvo k mara sasra ne tya ?

  • @VsvAshish-fl5qh
    @VsvAshish-fl5qh Рік тому +1

    Janam no dakhalo no hoy to kevi rite kadhavo moti umar vara mate bhai mahiti aapo

  • @vipulchauhan.8001
    @vipulchauhan.8001 Рік тому

    Sir janam na parman patra ma sudharo krvo hoei birthdate ma to su krvu

  • @khodazinzala3257
    @khodazinzala3257 Рік тому +4

    school results ૧૦&૧૨ & LC મા હુલામણું નામ છે તો કેવી રીતે બદલવું.
    એક શોર્ટ વિડિયો બનાવો pls

  • @jayshreeben7408
    @jayshreeben7408 Рік тому +1

    Ser birth Certificate maru name ane my father name 6e mare sername nathi chale

  • @કિશનસિંહચૌહાણ
    @કિશનસિંહચૌહાણ 5 місяців тому

    1978 tatha 1980 ni salnu navu janm pramanpatr bane kharu

  • @appugamit
    @appugamit 9 місяців тому +1

    Record na hoy to kya javanu

  • @shivalidesai2876
    @shivalidesai2876 Рік тому

    Death cerificate online leva mate shu process 6e? Please janavo

  • @jagdishbhatt08
    @jagdishbhatt08 Рік тому +1

    સલામ આલેકુમ રશીદ સર

  • @bavajighanshyamgiri3571
    @bavajighanshyamgiri3571 Рік тому

  • @maheshgohel1525
    @maheshgohel1525 Рік тому +3

    Sir mara mummy no koi record nathi to kevi rite birth certificate banavi sakay

  • @swapnilshastri7109
    @swapnilshastri7109 Рік тому

    Aa process online thai shake ?

  • @FatemaKosal
    @FatemaKosal Рік тому

    Brother Mari pasi birthsatifika civil hospital 1998 ma par nati

  • @jigarpatel9135
    @jigarpatel9135 Рік тому

    Caste certificate Gujarati ma hoy junu kadhavel....ene have English ma kadhavvu hoy eni process no ek video banavso to saru....because central job mate English ma required hoy che etla mate...

  • @jaydeepgadhavi3015
    @jaydeepgadhavi3015 Рік тому

    👍👍👍👍👍👍👍👍

  • @patelmahesh8744
    @patelmahesh8744 5 місяців тому

    હમણાં આધાર કાર્ડ માટે જન્મ નુ પ્રમાણ પત્ર માંગે છે તો

  • @hiteshrajput2624
    @hiteshrajput2624 Рік тому

    Sir મારું જન્મ સુરત માં થયેલું છે but મારા જન્મ ના દાખલા ઉપર મારા પિતાના નામ ઉપર mistake હતી તો હું નવો દાખલો મહારાષ્ટ્ર માં બનાવેલું હતું પણ અત્યારે મારે ગુજરાત નું બનવાનું છે તો શું કરવું પડશે.

  • @chavdajayubha4818
    @chavdajayubha4818 6 місяців тому

    સાહેબ જન્મ દાખલામાં નામ સુધારવાનું હોય તો શું કરવાનું?

  • @khimjikhimji4439
    @khimjikhimji4439 Рік тому

    શું હું આ પ્રમાણપત્ર જનસેવા કેન્દ્રમાથી મેળવી શકું?

  • @MaheshsinhChavdaAmbod
    @MaheshsinhChavdaAmbod 4 місяці тому

    Mother no janam no record na hoy to su karvu

  • @Trading_in_gujarati_1
    @Trading_in_gujarati_1 Рік тому

    જન્મ ના પ્રમાણપત્ર કઢાવવા માટે જો નગરપાલીકા ના Record મા નામ અજીત સંગ છે અને orginal મા અજીતસિંહ છે LC મા પણ અજીતસિંહ છે તો શું આમાં સોગદનામૂ કરાવવું પડે અને જો હl તો શુ જન્મના વર્ષ ની હોય કે નામ નૂ સોગંદનામુ
    Reply આપવા વિનંતી

  • @rajeshbaria7719
    @rajeshbaria7719 7 місяців тому

    Nodhni number nathi lakhyo to su krvu

  • @Vipul_8211
    @Vipul_8211 Рік тому

    1995 Ni Sal Nu English Ma Birth Certificate Joye To Mali Sake

  • @puneshvala7665
    @puneshvala7665 Рік тому +2

    સર મારૂં જન્મ પ્રમાણપત્ર 2001નું ગ્રામ પંચાયત નું છે તો નવું જન્મ પ્રમાણપત્ર ગ્રામ પંચાયત થી નીકળી જશે કે ?

  • @hindustanisapoot8077
    @hindustanisapoot8077 3 місяці тому

    1965 nu DOB kaadi bataaao...........

  • @vipulsarvaiya7593
    @vipulsarvaiya7593 Рік тому +1

    Jam prman ma માતાનું નામ સુધારી સકાય કે નાય

  • @JagdishRathod20
    @JagdishRathod20 Рік тому +1

    સર મારા બાળક નું જન્મ નાં પ્રમાણ પત્રક ની અંદર ખાલી પ્રતિક નામ છે પાસળ ભાઈ નથી લગાડ્યું અને. આધાર કાર્ડ ની અંદર મારે પ્રતિકભાઇ લખાવવું છે તો થઈ શકે હજી આધાર કાર્ડ નથી કઢાવ્યું
    Plz reply

    • @jayntithakor9770
      @jayntithakor9770 6 місяців тому

      જન્મ ના પ્રમાણ પત્ર મા તમે ભાઈ અથવા કુમાર કરાવી શકો છો ખાલી તમે નામ ચેન્જ ના કરાવી શકો

  • @niles_911
    @niles_911 Рік тому

    Sir janm nu praman patr ma bd date change karva mate

    • @RashidChaki
      @RashidChaki  Рік тому

      tena par mara bija video chhe te juo

  • @bollabathiniraju8774
    @bollabathiniraju8774 Рік тому +1

    હું સુરત થી શિફ્ટ તાઈ ગયો,હું આત્યરે મારા ગામ માં રહુ છું,Telangana state મા

    • @13vijaypatel77
      @13vijaypatel77 Рік тому

      Tamare Online nikdi jashe Birth ful ddmmyyyy
      Md Name Tamaru fathar mothar bas aatali dtile joie online nikdi jase

  • @PRINCEKUMAR-kw8zm
    @PRINCEKUMAR-kw8zm Рік тому +2

    Could i correct my birth date in birth cirtificate ?

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +1

      there is a special video in my channel for that information..💐

  • @thakorjagdish7881
    @thakorjagdish7881 Рік тому

    Gajjat ma name change karyu hoy to kadhavi sakay

  • @nunu-butter-masala
    @nunu-butter-masala Рік тому +1

    Janam no certificate j nthi

  • @sureshsapariya
    @sureshsapariya Рік тому

    ગામ માં મારા જન્મ રજી્ટ્રેશન માં નામ અલગ અને એલ .સી. માં અલગ છે
    મારી પાસે જન્મ દાખલો નથી
    તેના માટે સુ કરવું પડે તો
    મારા જન્મ નો દખલો મલે

  • @softworldinvestment
    @softworldinvestment Рік тому

    Record ma naam no hoy to

  • @aayusvj2440
    @aayusvj2440 5 місяців тому

    20 વર્ષ પછી જન્મ સ્થળ છોડી દીધું હોય અને જન્મ સ્થળ ની જગ્યા પણ વેચાણ કરી દીધી હોય તો શું કરવું જોઈએ જણાવ શો

  • @nms103
    @nms103 Рік тому +3

    મારા Father ના નામ મા માઇનોર ભૂલ છે ખાલી સિદ્દિકભાઈ ની જગ્યા પર સીદીક ભાઈ લખાયેલું છે તો એ અંગ્રેજીના જન્મ ના દાખલા મા સુધરે આધારકાર્ડ ને બધા મા SIDDIKBHAI છે
    કેમ કે ગુજરાતી નુ અંગ્રેજીમાં કરવા જઇયે છે તો speling મા એક D વધારે આવે છે જેમ કે SIDDIKBHAI ની જગ્યા પર SIDIKBHAI
    તો આ સુધરી શકે ?
    REPLY કરવા વિનંતી 🙏🙏

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +1

      Ha thay sake. name to meaning farto nathi..
      English ma tame Siddik bhai karavi lejo..

    • @nms103
      @nms103 Рік тому +2

      Thank You very much sir..

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +1

      aa badhu tya discuss na karta..

    • @nms103
      @nms103 Рік тому +1

      અરે ના સર.. Just knowledge માટે પૂછ્યું

  • @jmshaikh22
    @jmshaikh22 6 місяців тому

    મારા પિતાની ઉંમર 77 વર્ષ છે. તેમનો જન્મ નો દાખલો છે. પણ નામ લખેલ નથી.
    આરોગ્ય ભવન અધિકારી મારા દાદા દાદી ના ડોક્યુમન્ટ માંગે છે. બંને 60 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે. અને તેમના કોઈ ડોક્યુમન્ટ પણ નથી. હવે હું શું કરું? મહેરબાની કરી જણાવશો.

  • @MaheshPatel-zo3qd
    @MaheshPatel-zo3qd 9 місяців тому +1

    મારા દીકરાના જન્મના પ્રમાણપત્રમાં જે અટક છે તે ગેજેટ દ્વારા સુધારો કરી નવી અટક સાથે નવું જન્મ નું પ્રમાણપત્ર કાઢી શકાય કૃપા કરી તમારો જવાબ આપશો

  • @dineshkotdiya5193
    @dineshkotdiya5193 Рік тому +1

    80years na dada nu janam tarikh ma Nam badlvi skay

  • @xyzviral8743
    @xyzviral8743 Рік тому

    સર Whatsapp નંબર આપશો? કામ છે.

  • @SanjayPatel-bm2gf
    @SanjayPatel-bm2gf Рік тому +1

    તલાટી પાસે રેકોર્ડ નથી શું કરવુ ?

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +1

      mara bija video chhe aa topic par tr juo

  • @mrugendrapatel6251
    @mrugendrapatel6251 Рік тому

    સિદ્ધપુર નગર સેવા સદન દ્વારા નવા ફોર્મેટ પ્રમાણે મને તારીખ ૧૪.૦૨.૨૦૨૩ ના રોજ જન્મ પ્રમાણપત્ર કાઢી આપવામા આવેલ છે તેમાં જન્મ સ્થળ સિદ્ધપુર દર્શાવવામાં આવતુ નથી ફક્ત હોસ્પિટલ નું નામ દર્શાવવામાં આવે છે. જન્મ સ્થળ સિદ્ધપુર છે તો હોસ્પિટલ ના નામ ની પાછળ શું સિદ્ધપુર દર્શાવવું જરૂરી નથી તે જણાવશો.

  • @palakenterprise802
    @palakenterprise802 Рік тому +1

    જન્મ નોધણી ગ્રામ પંચાયત ના રેકડ માં નથી અને મંત્રી એ અપ્રાપ્ય પ્રમાણપ્રત્ર આપ્યું છે તો હવે ક્યા અરજી કરવી

    • @kolachaamit3097
      @kolachaamit3097 Рік тому

      તમારા તાલુકા ના પ્રાંત અધિકારી સાહેબ ને ત્યાં અરજી કરવી.

  • @matriapravin6679
    @matriapravin6679 3 місяці тому

    જન્મ પત્ર માં અટક નથી શું કરવું

  • @dipakvadher
    @dipakvadher Рік тому +1

    Mara pita Naa birth no record nathi to kevi rite malse birth certificate????

  • @abscds889
    @abscds889 Рік тому +1

    Janm months na Thai hoi to

    • @RashidChaki
      @RashidChaki  Рік тому

      1 year pachi court order ni jarur pade

  • @MCG_Hindu
    @MCG_Hindu Рік тому

    Ghare janm hoy to shu karvi sir please 🥺 kyo

    • @RashidChaki
      @RashidChaki  Рік тому

      alag thi maro video chhe te joy lejo

  • @RAJAKBALAPARIYA
    @RAJAKBALAPARIYA 9 місяців тому

    જન્મ તારીખ નો દાખલા મા મોબાઇલ નંબર કેવીરીતે નોંધણી કરાઇ

  • @JAYDIP49
    @JAYDIP49 Рік тому +1

    સર, જન્મ તારીખ ના દાખલા માં 11/12/2001 છે, અને ધોરણ 10 ના રીઝલ્ટ મા 4/6/2001 છે, રીઝલ્ટ મા જન્મતારીખ સુધારી શકાય ? ?? મે ભણવાનુ છોડી દીધુ છે,

  • @maksudsarvadi4973
    @maksudsarvadi4973 9 місяців тому

    Tame jamnagar na chho
    Sir

  • @amitdangar324
    @amitdangar324 9 місяців тому

    ગુજરાતીમાં છે અંગ્રેજી માં કઢાવવું છે ગ્રામ્ય વિસ્તારમાં ગામડામાં ?
    જાતિનો દાખલો ગુજરાતી માં છે અંગ્રેજી માં કઢાવવો હોય તો ગ્રામ્ય વિસ્તારમાં ગામડામાં ?

  • @vasimghanchi4617
    @vasimghanchi4617 Рік тому +1

    Bhai janm no dakhlo khovai gyo che new kadava mate su karvu jose

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +2

      Form bhari ne janam tarikh par record search karavo.. tyar bad new api dese..

    • @vasimghanchi4617
      @vasimghanchi4617 Рік тому +1

      @@RashidChaki bhai jann marn no dakhlo leva jaiye tya thi malse form??

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +1

      Ha..

    • @RashidChaki
      @RashidChaki  Рік тому +2

      Sathe tamaru aadhaar card ni xerox lay ne jajo.. LC hoy to te pan lay jajo

    • @vasimghanchi4617
      @vasimghanchi4617 Рік тому +1

      Ok thanks a lot bhai ☺️