જય શ્રી કૃષ્ણ... ગયા અઠવાડિયે જયારે કમલેશ ભાઈએ હકુબેન નો વિડિઓ મુક્યો એ મેં જોયો. મારા મમ્મી ની તબિયત થોડી બગડી હતી અને મેં નક્કી કર્યું હતુંકે રિપોર્ટ સારો આવશે તો માતાજી ને અમુક પૈસા ચડાવીશ. હકુબેન નો વિડિઓ જોયા પછી મેં જે પૈસા માતાજી ને ચડાવવાના હતા એ બધાજ પૈસા એમને આપી દીધા. મારા મમ્મી ના બધાજ રિપોર્ટ નોર્મલ આવ્યા.. આટલુંજ નહિ પણ અમને બીજા પણ ઘણા સારા સમાચાર મળ્યા... આ લોકો ના આશીર્વાદ ની તાકાત ઘણી હોઈ છે... મેં જયારે મદદ કરી ત્યારે તસુ ભાર કોઈ આશા થી નોતી કરી. પરંતુ ભગવાન જોય છે બધુજ. કહેવાનો ભાવાર્થ એટલોજ મંદિર માં દાન ધર્મ કરો... કોઈ ના નથી પણ જરીરિયાતમંદ લોકો ને પણ થોડી થોડી મદદ કરતા રહો.. ખુબ ખુબ આભાર કમલેશ ભાઈ .... બધાની પ્રગતિ થાય ... જય શ્રી કૃષ્ણ
Jene jene seva Kari chhe aemne bhgvan ghanu ghanu aape aevi prathna🙏🙏bhgvan kmlesh bhaine ne Raj bhaine pn ghanu ghanu aape. Tme mdad na kari hot to aemne pn na madat. Thnk u so much Bhai god bless you both 🙌🙏🙏
Kamlesh well done. You are doing so good for people in need.you are a very kind person. Please let us know if you need more help to help people. May God bless you. You honestly have made Hakubens life better. Lovely videos good luck
ખુબ ઉમદા કાર્ય કરી બતાવ્યું તે બદલ કમલેશભાઈ આપ અને આપની ટીમને અભિનંદન કમલેશભાઇ અત્યાર સુધી ખાવાના શોખીન લોકો માટે ખાવાની નવી નવી વાનગી ક્યા મળે છે તેના વિડીયો બનાવ્યા અને હવે જે પરીવાર ને દીવસ નુ બે સમયનુ ખાવાની મુસીબત છે એવા પરીવાર ને આપે સહાય કરવાની પહેલ કરી અને સફળતા મળી. આ સફળતા ને હું એવું માનું છું કે આપે ખાવાની વાનગીઓ ના વિડિયો ની શરુઆત કરી ત્યારે લોકો ખાવા ની વાનગી વિશે જાણે અને ખાવા માટે જાય એ ઉદેશ હસે. આ સેવાના વિડીયો નો ઉદેશ ખાવાનું કોઈક પરીવાર ના પેટ સુધી પહોચે. આપને આપની ટીમ અને જેને આ સેવામા પોતાની શક્તિ મુજબ જે પણ મદદરૂપ થયા છે એમનો ખુબ ખુબ આભાર આપ સૌને અભિનંદન
sir ji pehla to aa ben ne jemne help kri emne khub khub aabhar. aamne pehla kaho k emna pag no ilaj kravi le ne emna husband ne mate pn doctor ni salah lai ne jo bane em hoy to emno pn ilaj krva kehvu. health sari to badhu saru thase.
Khub saras karya Kamlesh bhai . Thodi majak Masti Karu . Tame 1 baju food vlog chalavo ne Navi Navi jatna food batavi atle khava ni lalach jage ne biji baju pacha vajan utarvani tips pan aapo haru kevay yar 😂😂👍
Nice video Mara bhagvan Hu mari life ma Tamara Jeva lokone j bhagvan Maanu chhu ha duniya ma Ishvar chhe pan tame Mara bhagvan chho bhai Tamara mate Sabdo pan occha pade
Kamleshbhai tame madad keri chhe e bahu saru chhe. Haku Ben nu vajan vutar hoi to Utube ma NDS SYSTEM aave chhe e jarur thi jojo three months ma vager dava vager kasrt thi 20 thi 25 killo vajan ochhu thay chhe.
જય શ્રી કૃષ્ણ...
ગયા અઠવાડિયે જયારે કમલેશ ભાઈએ હકુબેન નો વિડિઓ મુક્યો એ મેં જોયો. મારા મમ્મી ની તબિયત થોડી બગડી હતી અને મેં નક્કી કર્યું હતુંકે રિપોર્ટ સારો આવશે તો માતાજી ને અમુક પૈસા ચડાવીશ. હકુબેન નો વિડિઓ જોયા પછી મેં જે પૈસા માતાજી ને ચડાવવાના હતા એ બધાજ પૈસા એમને આપી દીધા. મારા મમ્મી ના બધાજ રિપોર્ટ નોર્મલ આવ્યા.. આટલુંજ નહિ પણ અમને બીજા પણ ઘણા સારા સમાચાર મળ્યા... આ લોકો ના આશીર્વાદ ની તાકાત ઘણી હોઈ છે... મેં જયારે મદદ કરી ત્યારે તસુ ભાર કોઈ આશા થી નોતી કરી. પરંતુ ભગવાન જોય છે બધુજ. કહેવાનો ભાવાર્થ એટલોજ મંદિર માં દાન ધર્મ કરો... કોઈ ના નથી પણ
જરીરિયાતમંદ લોકો ને પણ થોડી થોડી મદદ કરતા રહો.. ખુબ ખુબ આભાર કમલેશ ભાઈ ....
બધાની પ્રગતિ થાય ... જય શ્રી કૃષ્ણ
ઓહો સાચી વાત ભાઈ ભાઈ હવે આ કળિયુગ છે ભગવાન તો ગરીબ ઘર માં વસે છે ખુબ રાજી થયા
Alhamdulillah 🤲❤️
Very good job Bhai
Right bhai🙏🙏
😊 jay mogal.
જોરદાર કામછે કમલેશભાઈ એને ભાવુ બેન બયનુ સારૂ થાય ભગવાન હજી જાજુઆપે
🙏🏻સેલ્યુટ કમલેશભાઈ. રાજ ભાઈ 🙏🏻તમે ભગવાન ના રૂપે નાના માણસો ની મદદ કરી છે ખુબ સરસ 🌹🌹🌹🌹
🙏 ખૂબ સરસ વિડીયો કમલેશ ભાઈ દૂખી માણસો ની સેવા એ ભગવાન ની સેવા થય કેવાય ખૂબ સારું કાર્ય કરો છો ભાઈ માં મોગલ તમને સદાય ખુશ રાખે 🙏
Jene jene seva Kari chhe aemne bhgvan ghanu ghanu aape aevi prathna🙏🙏bhgvan kmlesh bhaine ne Raj bhaine pn ghanu ghanu aape. Tme mdad na kari hot to aemne pn na madat. Thnk u so much Bhai god bless you both 🙌🙏🙏
👈👈👍👍❤❤👌👌✌
Kamlesh well done. You are doing so good for people in need.you are a very kind person. Please let us know if you need more help to help people. May God bless you. You honestly have made Hakubens life better. Lovely videos good luck
ખુબ ઉમદા કાર્ય કરી બતાવ્યું તે બદલ કમલેશભાઈ આપ અને આપની ટીમને અભિનંદન કમલેશભાઇ અત્યાર સુધી ખાવાના શોખીન લોકો માટે ખાવાની નવી નવી વાનગી ક્યા મળે છે તેના વિડીયો બનાવ્યા અને હવે જે પરીવાર ને દીવસ નુ બે સમયનુ ખાવાની મુસીબત છે એવા પરીવાર ને આપે સહાય કરવાની પહેલ કરી અને સફળતા મળી.
આ સફળતા ને હું એવું માનું છું કે આપે ખાવાની વાનગીઓ ના વિડિયો ની શરુઆત કરી ત્યારે લોકો ખાવા ની વાનગી વિશે જાણે અને ખાવા માટે જાય એ ઉદેશ હસે.
આ સેવાના વિડીયો નો ઉદેશ ખાવાનું કોઈક પરીવાર ના પેટ સુધી પહોચે.
આપને આપની ટીમ અને જેને આ સેવામા પોતાની શક્તિ મુજબ જે પણ મદદરૂપ થયા છે એમનો ખુબ ખુબ આભાર આપ સૌને અભિનંદન
Waah, must video, 👌 great job 👏👍 moj
વાહ. કમલેશભાઈ રાજા. તમારા શબ્દો થી તો શુ વખાણ કરવા... ગરીબ ના મસીહા છો. ઈશ્વર આપને ખુબ શક્તિ આપે.. આવા સરસ કામ કરાવે.... તેવી પ્રાર્થના.... જય મહાદેવ
veeeeery nice and helpful video kamlesh bhai...keep it up...
jai mataji jai maa mogal
Bhavu ben no ne tmari timno khub khub aabhar 🙏 bhgvan badhane khub smrudhhi aape 🙏
વાહ જાડું ભાઈ વાહ, ગર્વ છે કમલેશ મોદી પર
V nice SEVA KAMLESH BHAI GOD BLESS YOU🙏👌👌👌
Nice wah bhgvan Kamlsh bhai 🙏👌👍👍👍👍💐💐👍👍👌🙏
sir ji pehla to aa ben ne jemne help kri emne khub khub aabhar.
aamne pehla kaho k emna pag no ilaj kravi le ne emna husband ne mate pn doctor ni salah lai ne jo bane em hoy to emno pn ilaj krva kehvu.
health sari to badhu saru thase.
Kamleshbhai and raj bhai bahu saras kam karo cho bhagawan tamaru saru kare
Good work sirji👍
Very nice good job kamleshbhai Jay ho kashtbhanjan dada sarangpur wara tamne khush rakhe
Nice good work bhai god bless you 🙏🙏
સરસ કમલેશભાઈ
Bahu Sara's bhai 🙏
Kamlesh Bhai khub j Uttam kam karo cho👍🙏🏻
Somnaath DaDa kamlesh Bhai Tamari har ek manokaamna puri kare ne sara kary karya karo aevi amari prathana bhai 🙏🙏
Jay Somnaath Mahadev 🙏🙏
ધન્યવાદ કમલેશભાઈ તમારો અને આપણી ફેમિલી મારાં તરફથી
ધન્યવાદ કમલેશભાઈ તમે અમારી કોમેન્ટ નો જવાબ આપ્યા બદલ દીલથી આભાર વ્યક્ત કરું છું
Vlog joi ne maza aavi gay
Good job bev ben ne jajju male jay mataji
Me je mari banti seva kari aa Baheno mate te safal rahi.saras Kamleshbhai
Sars bhai masha Allah bhai
Very good job kamlesh bhai
Good bav Sara's
Great work
Super kaam che
Kamlesh Bhai
🙏🏼🙏🏼
Good work kamlesh bhai
ખૂબ સરસ સાહેબ માનવ સેવા પ્રભુ સેવા
Good work 👍👍👍👍 Bhai Kamlesh bhai
Jay Dwarkadhish tmari manokamna puri kre avi ruday purvak prathna
Vahh bhai vahh amara idal cho tame
Kamlesh bhai tame to bhagvan cho 👏 👏 👏 👏 🙏🙏
Jay mataji kamlesh Bhai Bhgvan Tamne lambi ayus ape tevi pprathna🙏🙏🙏👌👌👌👌
ખૂબ ખૂબ અભિનંદન કમલેશભાઈ
Khub saras karya Kamlesh bhai . Thodi majak Masti Karu . Tame 1 baju food vlog chalavo ne Navi Navi jatna food batavi atle khava ni lalach jage ne biji baju pacha vajan utarvani tips pan aapo haru kevay yar 😂😂👍
Super Kamlesh Bhai
Jay mataji Kamlesh bhai
Jay matji kamlesh Bhai aava shayna video banavjo and Shahaykrjo
जय हो।। इंसानियत तो इंसानियत अभी भी जिंदा है इस दुनिया में।।।फिर से जय हो 🚩🔱
🙏 God bless you 🙏
Bahu saras kamlesh bhai modi
કમલેશભાઈ ખુબ સરસ 👌👌
Kamleshbhai salute to you ji.....
Well done kamlesh Bhai
Jay mataji god bless everyone
સરસ કમલેશભાઈ નેકકામ બદલ વંદન
Kamlesh bhai salute🙏🙏🙏
Nice work 👏 👌 👍 💪 🙌 😀 👏
Good sir
Nice video Mara bhagvan Hu mari life ma Tamara Jeva lokone j bhagvan Maanu chhu ha duniya ma Ishvar chhe pan tame Mara bhagvan chho bhai Tamara mate Sabdo pan occha pade
mare ak bahen do pere apang se ane madad karva vinti gujrat banashkntha
ખુબ ખુબ ધન્યવાદ તમને
Good job
Great job Kamleshbhai... God bless you.. 🙏🙏
Tamari mehanat rang Lavi kamlesh bhai 🙏🙏👌👌❤️❤️
સરસ
Very nice video
જય સિયારામ.... કમલેશભાઈ...🙏🙏
Sari Seva apo cho kamleshbhai
🙏Jay Mataji 🙏 ❤ Jai Hind 🙏 ♥
માતાજી ની કૃપા હોય એ આવા કામ કરી શકે
જય મોગલ
જય માતાજી
Khub saras modi saheb
Va kamlesh bhai
Wah kamlesh bhai atlu karyu toye credit na law tame 🙌...... tame trusted manas cho.
Jay mataji Kamleshbhai..Aapno.mo.no
Aapo..Aapma seva na karyo thi
Ame khub Aand ma chhe.khub khub Dhanyvad
ગુડ. વર્ક
Masha Allah Bhai jaan khub sars Kam Karo Cho Allah bless you 🤲❤️👍🙏
Kem Cho kamlesh bhai
Rathod family na Asslam Walaikum
Jay Mataji 🙏
Very good
Very good👍
જય માતાજી સરશ કમલેશ ભાઈ કાઈ ના ઘટે
जय माता दी
Jay Mataji 🙏
Kamleshbhai tame madad keri chhe e bahu saru chhe. Haku Ben nu vajan vutar hoi to Utube ma NDS SYSTEM aave chhe e jarur thi jojo three months ma vager dava vager kasrt thi 20 thi 25 killo vajan ochhu thay chhe.
Thanks u bhai. Ji.
કમલેશ ભાઈ
જય માતાજી
Good
વાહ કમલેશ ભાઈ કામ કરા રાખજો
Love from varsad ❤.
જય માતાજી જય મોગલ માં
Dhanvayad Kames bhai modi
Account details moklavjo. Online transfer karva mate
Jai Matangi Maa
Jay Mataji
જય બહુચર ભવાની 🙏🙏🙏
Good morning
Salute se
હરીઓમજયમાતાજીજયમોગલમા જય હિન્દ
પગ માટે ઉદયપુર સારુ નારાયણ સેવા મા
Bhagvan. Tamne ghnu ape
जय माताजी
सादर अभिनन्दन
જય.મોગલ.જય.માતાજી
જય માતાજી
Account number apjo .. so online transfer Karva che
👌👌👌👌👌👌👌
Tnx bahi🙏
કમલેશ ભાઈ ને સો સો સલામ લીંબડી થી વિજય ભાઈ એમ રાવલ