Valsad News: પ્રયોગશીલ ખેડૂતની જહેમત ફળી, ઓર્ગેનિક પદ્ધતિ બની પાકરક્ષણની ઢાલ | VTV Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 8 кві 2023
  • હવે વાત કરીશું માવઠાના માર વચ્ચે પણ અડગ અને કેરીઓથી ઝૂમતી એક આંબાવાડીની...કમોસમી વરસાદ અને માવઠાના મારથી આજે કોઈ પણ આંબા પર કેરીઓ દુર્લભ બની ગઈ છે...પરંતુ વલસાડ જિલ્લાના ઉંમરગામ અને સરીગામ પંથક તો અલગ જ નજારો જોવા મળી રહ્યો છે...અહીં કોઈની પણ નજર લાગી જાય તે રીતે આંબા પર કેરીઓ લૂમી ઝૂમી રહી છે...શું છે તેનું કારણ જોઈએ આ ખાસ રિપોર્ટ..
    #Valsad #mango #vtvgujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ •