દ્વારકાના આ છોકરાએ કહ્યું 'ગાયો તો ફરવાની' પણ લોજીક એવા આપ્યા કે અમે હજું ય કન્ફ્યુઝ જ છીએ| Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024
  • #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #congress #public #public #publictalk #dwarka #confusion #election #politics
    awakizen link : awakizen.com/
    .
    For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/

КОМЕНТАРІ • 455

  • @satishparmar2947
    @satishparmar2947 2 роки тому +18

    બેન નેતાઓ જ્ઞાતિ/ધર્મના રાજકારણમાં સફળતા આવા લોકોને કારણે જ મેળવે છે.

  • @Jaymurlidhar-xd4mi
    @Jaymurlidhar-xd4mi 2 роки тому +17

    ચા વાળા ,સાથે મજા આવી ગયા...
    , 👌🏻✨🙏🏿🙏🏿🙏🏿

  • @devjinaran1641
    @devjinaran1641 2 роки тому +3

    Hari rabari is saying very true ...because gauchar jamin khai gayi sarkar to janvar kya jay...very good hari

  • @ravsirayde976
    @ravsirayde976 2 роки тому +52

    જેને સરખું બોલતા નથી આવડતું તે ધારાસભ્ય હતો, હાલ નથી સા માટે??

  • @rkd3082
    @rkd3082 2 роки тому +63

    આજે ખરેખર લાગ્યું કે ગુજરાત નું શિક્ષણ નીચું છે.

    • @questionswala9550
      @questionswala9550 2 роки тому +3

      હા હો ભાઈ દુનિયા નો બીજા નંબર નો સૌથી ધનિક એક ગુજરાતી છે ભણતર કરતા ગણતર વધારે જરૂરી

    • @vishalAmreli
      @vishalAmreli 2 роки тому +1

      @@questionswala9550 e aa loko ny samje bhai 🤣
      Aa loko to amj kese ke ae pan luti ne amir banya che
      Pan a mehnat krine tya gya che ae ny dekhay

    • @maulikbharwad2775
      @maulikbharwad2775 2 роки тому +1

      Ek var vidhansabha ma jai ne aay m.l.a ne vanchta nathi aavdtu vanchta eva loko sasan kare che jai ne joi aay ane jankari rakh ane jo tane naa khabar hoy aana vise to kharekhar sikhsan ni jarur che

    • @rkd3082
      @rkd3082 2 роки тому

      @@maulikbharwad2775 hu kya naa padu chu tya bhi abhan j che.....pan khali modi modi karvu kai pan samajya vina to ene su k y......

    • @rkd3082
      @rkd3082 2 роки тому

      @@vishalAmreli sachi vat che......e luti ne nathi gyo pan modi na teka thi bija no upar avyo che.....

  • @nawab3650pgmail
    @nawab3650pgmail 2 роки тому +26

    જ્યાં સુધી દૂધ આપશે ત્યાં સુધી પસી ગયો ફરવાની રોડ પર 😂😂😂😂😂😂

  • @Infiniteworld488
    @Infiniteworld488 2 роки тому +86

    દેવાંશી બેને મજા લીધી આ બધાની...😆😆😆 Good work Ben🙏

    • @maldharisamaj2141
      @maldharisamaj2141 2 роки тому

      Bhai tu bau fako na mar

    • @hardikpatel6254
      @hardikpatel6254 2 роки тому +2

      Seni maja bhai content j sodhti ti Ben kejriwal nu koi saru bole bahu kosis kri pn madyu na

    • @dubbed_facts.
      @dubbed_facts. 2 роки тому +2

      Bhai rabari ni same maja girl hati tena lithe tu ja khabar pade

  • @nandurathva8524
    @nandurathva8524 11 місяців тому +1

    Oho 😂😂 ભાન ભૂલી ગયા

  • @hitendrabhojak9186
    @hitendrabhojak9186 2 роки тому +103

    ખરેખર સારી શાળા ની જરુર છે.

    • @JAGDISHDESAI
      @JAGDISHDESAI 2 роки тому +4

      Tu bhani ne undho padi gayo

    • @divyangpdholakiya5147
      @divyangpdholakiya5147 2 роки тому +1

      Sala ae jaava ni jarur che

    • @nayanthakor7323
      @nayanthakor7323 2 роки тому

      અભણ રાખી ને જ મારી નાખશે.....કારણકે આપડે તો ધર્મના નામે વોટ આપવા વાળા છે.
      વાતો કરે મહાસત્તાની, શું હાલી નીકળ્યા છો

    • @sandipaajra
      @sandipaajra 2 роки тому

      School to che pan bhana va vala nathi

    • @rajveerbharwad5002
      @rajveerbharwad5002 2 роки тому +1

      Bhai kharekhar bhojak samaj pachhad bov pachhad chhe

  • @dhrangaddhaval7889
    @dhrangaddhaval7889 2 роки тому +26

    જેવા રાજા તેવી પ્રજા

  • @arvindgohil4667
    @arvindgohil4667 2 роки тому +79

    આપણા દેશ માં ખાસ ગુજરાત માં શિક્ષણ નું પ્રમાણ ખૂબ નબળું છે કોઈ વોટર યોગ્ય તર્ક વિતર્ક નથી કરી શકતા

    • @parmardipak6099
      @parmardipak6099 2 роки тому

      Agree

    • @RXRIDER622
      @RXRIDER622 2 роки тому

      Right

    • @awakencivilian6225
      @awakencivilian6225 2 роки тому +5

      આવા ઉચ્ચ કોટી ના નમૂનાઓ ને કારણે નેતાઓ પણ એવા જ આવે છે

    • @shaileshvadher7494
      @shaileshvadher7494 2 роки тому +5

      બોવ સરસ વાત કરી તમે ખરેખર દ્વારિકા નાં લોકો માં શિક્ષણ અને જાગરૂકતા નો અભાવ છે

  • @Iamliarliar
    @Iamliarliar 2 роки тому +14

    ગાયો ફેરવવા વાળો ભાઈ કમાલ હતો 😂🤣🤣😂, અપક્ષ માં બેસશે એ લાગે છે,

  • @divyeshpatel5138
    @divyeshpatel5138 2 роки тому +14

    આટલા યુવા હોવા છતાં બોલી નથી શકતા.. બોલતા સર્માય છે.... વાહ યુવા ઓ

    • @awakencivilian6225
      @awakencivilian6225 2 роки тому

      લોકો ભાવનત્મકતા થી જ વોટ આપે છે બુદ્ધિ થી નહિ એ મોટા માં મોટી હિમાલય જેવડી ભૂલ છે

  • @oceanapps3994
    @oceanapps3994 2 роки тому +11

    અભણ માણસ ને સવાલ પૂછી ને હોશિયાર ના બનો 🙏🙁
    આયા આવો જામનગર જવાબ દઉં તમને 😊🙏

    • @kdkandoriya
      @kdkandoriya 2 роки тому

      Sachi vat

    • @sidhumoosewala-mk4pp
      @sidhumoosewala-mk4pp 2 роки тому

      Barobar vatt se bhai

    • @bhargav456
      @bhargav456 2 роки тому +1

      Su abhan manas vote nathi apta ?

    • @GauravDhandhukia
      @GauravDhandhukia Рік тому +1

      એ દ્વારકા ગયા તો આપણને ખબર પડી, એ સ્ટુડિયો માં બેસી ને અથવા સારા લોકોને બેસાડી ને શો કર્યે રાખે તો આપણે ઘણી બાબતો થી અજાણ રહી જઈએ

  • @statusking-xk2ew
    @statusking-xk2ew 2 роки тому +3

    Wahh Bhai jay Dwarkadish 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ajaythakkar464
    @ajaythakkar464 2 роки тому +72

    જેવું નામ એવા જ સંસ્કાર 😂😂😂

  • @shaileshvadher7494
    @shaileshvadher7494 2 роки тому +7

    દ્વારકા જીલ્લા માં અત્યાર સુધી માં કંઈ પણ વિકાસ થયો નથી દ્વારકા જિલ્લો જો અત્યારે સારી સ્થિતિ માં છે ને તો એનું એકજ કારણ છે ત્યાં ની ટાટા કેમિકલ્સ લિમિટેડ કંપની બાકી તો પાબુ ભા ફબુ ભા જેવા રાજકારણીઓ શું પ્રજા નું કે ગામ નું ભલું કરી દેવાના

    • @tiyu5016
      @tiyu5016 2 роки тому

      💯 💯 💯 % ....☑️☑️☑️☑️

  • @idel5290
    @idel5290 2 роки тому +71

    પુબુભા ને સાઈન કરતા આવડે એ પુસી લેજો 😂

    • @kkrhst
      @kkrhst 2 роки тому +3

      hahahahah sachi vat

    • @Bhavik._.soni.
      @Bhavik._.soni. 2 роки тому +1

      અભણ છે અંગૂઠાછાપ એકદમ દીવા તળે અંધારા જેવા હાલ છે દ્વારકા માં કેટલા કૌભાંડો થયા મને પૂછે તો વીણી વીણી ને કહું આંગળીના ટેરવે ગણાવું... ☝️
      સૌથી મેન અને મોટું ગટર કૌભાંડ હતું એમાંથી

    • @ravalalpesh5198
      @ravalalpesh5198 2 роки тому +1

      Sachu

    • @ashrafshaikh9132
      @ashrafshaikh9132 2 роки тому

      😂😂😂😂😂

    • @vahanmahesh2519
      @vahanmahesh2519 2 роки тому +1

      Avade ke na avde loco na kaam kare ae jarur

  • @ishikajadeja
    @ishikajadeja 2 роки тому +25

    Amuk loko ne andhbhakti next level pr che jay mataji 🙏❤️😄

    • @PIYUSHKUMAR_12
      @PIYUSHKUMAR_12 2 роки тому +1

      💯 % 👉

    • @jayk8176
      @jayk8176 2 роки тому +5

      Bahumati pan evaa j lokoni chhe ... Shu karsho ?

    • @nayanthakor7323
      @nayanthakor7323 2 роки тому

      આ લોકોનું કંઈજ ના થાય, ચડ્ડી કાઢી લેશે ભાજપ વાળા તો પણ ભક્તોને ખબર નહીં પડે...

    • @awakencivilian6225
      @awakencivilian6225 2 роки тому +1

      કેજરીવાલ જી પણ આઘાત માં છે કે કઈ કામ નથી કર્યા તો પણ નેતાઓ કેમ જીતી જાય છે

    • @vishalAmreli
      @vishalAmreli 2 роки тому

      @@awakencivilian6225 kai kam nathi karya ??
      Su kehva mango chho jara janavso??
      And Gujrat ma j raho chho ne??

  • @nathwanichirag
    @nathwanichirag 2 роки тому +18

    People need to be more clear about how to select MLA/MP for your region.

  • @krunal_patel977
    @krunal_patel977 3 місяці тому +1

    આ લોકો ને બધા જાડિધાર જાડી બુદ્ધિ એમ જ નથી કહેતા😅😂

  • @dhanjichaudhariy687
    @dhanjichaudhariy687 2 роки тому +19

    બેન ગાય તો ઠીક પણ.આખલાને કોણ સાચવે

  • @milankacha2622
    @milankacha2622 2 роки тому +195

    મને નથી લાગતું હજી 20 વર્ષ સુધી ભારત વિશ્વ ગુરુ બને😂😂

    • @dharmendrasinhchauhan2184
      @dharmendrasinhchauhan2184 2 роки тому +17

      Haji bija 20000 varsh lagse 😂

    • @gujratipathshala2082
      @gujratipathshala2082 2 роки тому +32

      અભણ પ્રજા ને અભ્ણ રાજા....કોઈને કશું ખબર જ નથી ..શું થઈ રહ્યું છે?..શું કરવું..? ક્યાં જવું?

    • @pareshtandel9739
      @pareshtandel9739 2 роки тому +6

      વિશ્વગુરુ શબ્દ અવ્યાખ્યાયીત છે લોકોને રમાડવા માટે ઉપજાવેલો શબ્દ છે અને લોકો રમી રહ્યા છે

    • @maldharisamaj2141
      @maldharisamaj2141 2 роки тому +4

      @@gujratipathshala2082 tu bau hosiyar hoy to pm. Bani Jaa na hoy to topa

    • @maldharisamaj2141
      @maldharisamaj2141 2 роки тому

      Tu banavi de Tara ma tevad hoy to mdr

  • @ravaltapan2557
    @ravaltapan2557 2 роки тому +1

    ભાઈ બધાને અભણ લાગે છે પણ આમ કેવા જઈ આ તો સાચો છે
    ગૌ ચર અને બિલ્ડિંગ બનાઈ એ વાત સાચી છે

  • @hirenjuvaliya1711
    @hirenjuvaliya1711 2 роки тому +2

    JAY SRI KRISHNA RABARI BHAI

  • @amazingfactsgujarati8144
    @amazingfactsgujarati8144 2 роки тому +1

    એલા આ દિલ્હી માં હિન્દુ દેવી દેવતા ના અપમાન કરાવે કેજરીવાલ ના મંત્રી અને આ બાઈ અને આ વીડિયો માં આપ ને સપોર્ટ કરવા વાળા હિન્દુ છો કે કોણ છો, સ્વાર્થ માં બધું ભૂલી ગયા છો ધર્મ તમારા ભગવાન અને સનાતન ને બદનામ કરવા વાળા ભેગા છે એ બધા પણ એટલા જ પાપી છે

  • @RC-hk5yl
    @RC-hk5yl 2 роки тому +1

    આ દેશની જનતા શિક્ષણ, સ્વાસ્થ્ય, સરકારી નોકરી, સરકારી શિક્ષણ સંસ્થાઓની સંખ્યા, રોજગારી, સ્ત્રીઓ ની સુરક્ષા વિશે કોઈ એક શબ્દ બોલવા તૈયાર નથી. પછી રડે છે કે અમારુ કામ નથી થતું.

  • @gdgreat7043
    @gdgreat7043 2 роки тому +9

    કોઈ ભણેલા વ્યક્તિઓને પૂછો તો પણ સારા જવાબ મળે આ મીડિયાવાળા હાથે કરીને આવા અભણ લોકોને મજા લેવા માટે પ્રશ્ન પૂછે છે
    આ બેન બધાને પ્રશ્ન પૂછવા ગયા આ તો તમને કોઈ સારો જવાબ મળ્યો કે ના તમને કોઈ સારું દેશ વિશે જાણવા મળ્યું તમે તમારો પણ ટાઇમપાસ કર્યો અને લોકોનો પણ
    તમારા એરિયાના કલેક્ટર એ પાંચ વર્ષમાં શું કામ કર્યું એક ક્રુપા કરીને કલેક્ટર કચેરીમાં જઈને પૂછવાની હિંમત કરશો
    ત્યાં તો ઉભાયે ના રવા દે

    • @mkvlog2381
      @mkvlog2381 2 роки тому

      માત્ર પબ્લીસિટી.પૈસા મળે છે અને વ્યું વધે છે બસ.

    • @bhargav456
      @bhargav456 2 роки тому

      Vote to abhan manas aap 6ene. To pa6i abhan manas vote nahi aap sake evu rakhvu joye. Tene khaber j nathi padti ke vote sena mate aapo 6e Te.

    • @GauravDhandhukia
      @GauravDhandhukia Рік тому

      સારા જવાબ મેળવવા થોડા ગયા હતા, સારા દર્શકો તો એમની પાસે પહેલે થી જ છે, આ બધું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ નો ભાગ છે.

  • @nandurathva8524
    @nandurathva8524 11 місяців тому +1

    આનાથી સારું તમારા છોટા ઉદેપુર છે ખુલ્લે આમ બોલી. જાય છે 💯

  • @livevillagelifevlog
    @livevillagelifevlog 2 роки тому +16

    બુદ્ધિ થોડી ઓછી લાગે છે મેંટલ 😂😂😂

  • @VishalSojitra
    @VishalSojitra 2 роки тому +4

    શિક્ષણ ની ખૂબ જરૂર છે.

  • @prakashchaudhari2544
    @prakashchaudhari2544 2 роки тому +7

    I love Dwarka ane Dwarka na loko.. 🥰
    Jay dwarkadhish 😘

  • @maganbhairaut3935
    @maganbhairaut3935 Рік тому

    દેવાશી બેન મને તમારી બોલવાની ટેકનીક બહુજ સરસ લાગે.

  • @rahulbhadarka5419
    @rahulbhadarka5419 2 роки тому +3

    Su thase bharat desh nu 🙏

  • @aryakgoswami2974
    @aryakgoswami2974 2 роки тому +7

    Bhaini vaat sachi chhe, Gaamde jovo Roj savare e loko gaayo charavva lai jaay gaucharni jaminma ne sanje pachha aave chhe. Hajaro varshothi Pashupalan aa rite j thai chhe. Pan have shahero mota thata gya ane aa loko jya raheta ta te vistarma pan Shaherikaran thai gyu.
    Have aa loko gaayo charavva kya jaay? Aapne lokoe temna hakni gaucharni jamino pachavi paadine tya buildings banavi naakhi.
    Jeni paase gaadio chhe emne kai shako ke Gaadiyo Gharma purine rakho? Gharma kutro pan paalyo hoy to tene pan chakkar marva baar lai jaavo pade.
    Gharma purine Gaayo bhesoni jalavni shakya nathi. Roj vechatu ghas lai ne e temni gaayone khavadave to profit margin kai naa rye. Aa loko dadagiri nathi karta. Tena hak mate lade chhe.

  • @fekkuchand2404
    @fekkuchand2404 2 роки тому +33

    Devanshi Ben bhi vicharta hse Kona palle padi gya😂😂😂

  • @hirabhaibharvad7081
    @hirabhaibharvad7081 2 роки тому +11

    જય દ્વારકાધીશ

    • @kushaldave090
      @kushaldave090 Рік тому

      તમે ગમે એટલી જય બોલાવશો પણ દ્વારિકાધીશ તમારો નહિ જ થાય. ડંપર ના કોન્ટ્રાક્ટ પછી લેજો પેહલા તમારી ઓલાદો ની સ્કૂલ ની ફિસ બાકી છે ને એ ભરી દો. દુધ માં પાણી મેળવી ને આપ્યું છે ને હવે ભોગવો

  • @bhangraarajan7546
    @bhangraarajan7546 2 роки тому +1

    આમને કોને બોલતાં પણ નથી આવડતું

  • @solanki8848
    @solanki8848 2 роки тому +12

    Ane study ni jarur che koi MLA night ny devanshi ben.

  • @jaydeepsinhgohil7742
    @jaydeepsinhgohil7742 2 роки тому +19

    આ બધાં ને અડધો વોટ દેસે🤣🤣🤣

  • @hiteshgohil4647
    @hiteshgohil4647 2 роки тому +11

    Bhai 2024 ni Loksabha election
    Pachi joya jevi thavani

  • @profMGVora
    @profMGVora 2 роки тому +12

    Ben aaj Chhe Gujarat ni Rajniti... Loko ne bhan kashi padti nathi.. kone karyu su karyu... pan Potani JATINO chhe etle VOTE aapvano..

  • @jaikmaru
    @jaikmaru 26 днів тому

    Don't expect much from common man. They are good ppl in reality.

  • @ParbatKhatana
    @ParbatKhatana 3 місяці тому

    Rabari bhai saru bola Jay vadavala

  • @mahipalsinhgohil1278
    @mahipalsinhgohil1278 2 роки тому +5

    ગુજરાત રાજયમાં આમ આદમી પાર્ટી નો મુખ્યમંત્રી ગાંધીનગર માં બેઠસે🙏🙏🙏🙏

  • @munnabharvad1472
    @munnabharvad1472 2 роки тому +2

    Ha hari Bhai ☝️🦁 ha havaj maro Friends se bhai 🦁☝️

  • @mr.j6123
    @mr.j6123 2 роки тому +33

    આવા અભનીયા ના ઓપનીયન નો લ્યો...

    • @nikhilkheni7872
      @nikhilkheni7872 2 роки тому +3

      Vote to badha aapvana etle opinion to badha no levo jaruri chhe

  • @Joker-fu7zm
    @Joker-fu7zm 2 роки тому +2

    હજુ સ્કુલમા જવાનો ટાઈમ છે

  • @rameshjagani1830
    @rameshjagani1830 Рік тому

    👍

  • @vadapavdabeli
    @vadapavdabeli 2 роки тому +1

    દિલ્લી માં કેજરીવાલ ને પૂછો કે મંદિર ના કામ માટે કેટલું ફંડ આત્યર સુધી આપીયું.

  • @Riskyman6
    @Riskyman6 2 роки тому

    Building Kone banayi?? Vichari jo pela

  • @ikeshbhairathava9753
    @ikeshbhairathava9753 Рік тому +2

    ગાય ને માતા કહો છો 33કરોડ દેવી દેવતા છે એમાં તો પાછા કહી છો કે એ તો અમારો ધંધો છે🙏

  • @prajakt0789
    @prajakt0789 2 роки тому

    Gujarati bhaiyon vote for aap. Chance Mila hai acche badlav ka. Chodna mat. Sari facilities sudhar jayengi.

  • @ambalalpatel9840
    @ambalalpatel9840 Рік тому

    રોડ ઉપર પશુ રખડતા કરવા વાળા આઝાદી પહેલા કેટલા શહિદ થયા.

    • @jayramdesai-sk6hc
      @jayramdesai-sk6hc Рік тому

      તારા એક સરદાર પટેલ ના લીધે ગર્વ ના લે.. ઇતિહાસ વાચી લે રબારી ભરવાડ આહીર નો ખબર પડે દેશ માટે માથા કોને આપેલા... પાળિયા જોજે માલધારી અને ક્ષત્રિય ના હસે કોઈ તારા પટેલ ના નહિ હોય

  • @Rangkasumbal_dayro
    @Rangkasumbal_dayro 2 роки тому +1

    ha aachu bhai kishu gayo to rese j maja aave tya

  • @hnbhnb12
    @hnbhnb12 Рік тому

    Looking good

  • @ErNiteshRanpuraPrajapati7179
    @ErNiteshRanpuraPrajapati7179 2 роки тому

    नरेंद्र मोदीजी ना नेतृत्व मां भारत खूब ज प्रगति करी रहयू छे.

  • @sachinpatel-tw5xm
    @sachinpatel-tw5xm Рік тому

    ગાયો પ્રત્યે માન છે પણ એ લોકો પણ ગૌ ચર ni જમીન પર ઓરડી ઓ બનાવી ભાડે કોણ આપે છે એનો જવાબ કોણ આપશે??

  • @VIPULPATEL-nc3xn
    @VIPULPATEL-nc3xn 2 роки тому +2

    પેલા આને કોઈ સ્કૂલે મોકલો....

  • @abhi.dangar.10
    @abhi.dangar.10 Рік тому

    Aap

  • @devsuthar4329
    @devsuthar4329 2 роки тому +9

    Angrejo thi aazad thai gya pan bjp thi aazad nhi thai sake india..2024 ma last democracy election hase

  • @golden_7
    @golden_7 2 роки тому +7

    Gayo to farvani vat thi..... 👑🇮🇳

  • @prakashjani9698
    @prakashjani9698 2 роки тому +5

    બેટ દ્વારકા ના દબાણ પર વિડિયો બનાવો.

  • @punjabhaibhongor6914
    @punjabhaibhongor6914 2 роки тому +1

    ભાઈ ગાયો તો ફરવાની

  • @amitkotadia9570
    @amitkotadia9570 2 роки тому +6

    Dwarka najdik BHANVAD City Che Madam Ji aavo Amara city ma👍👍

  • @Svahir-um1ce
    @Svahir-um1ce 2 роки тому +5

    ગાયો તો ફરવાની હો⚔️

  • @DarpanKalsariya
    @DarpanKalsariya 2 роки тому +2

    Ben tame je pan city ma javana hoi emni pehla tame You Tube uper community ma post kari dyo ane place nu address lakhi nakho jethi karine koi vykti ne tamari jede samvad karvo hoi to te tya aavine potani vat raju kari shake☝️☝️☝️☝️☝️ I hope JMV give replied ,
    THANK YOU

  • @bhaveshsarthiya
    @bhaveshsarthiya 2 роки тому +9

    Kejrival ne apse camera same nathi bolta baki only AAP j avse

    • @anilbarad1856
      @anilbarad1856 2 роки тому

      Maro lodo aap aavse , ma chodi nakhye aap ni.

  • @hakabhaisatiya3072
    @hakabhaisatiya3072 2 роки тому

    Barobar se 😄😄😄

  • @jigarchauhan5641
    @jigarchauhan5641 2 роки тому +2

    😅😅😅 ha maru Gujarat 🤘

  • @narendrasolanki5497
    @narendrasolanki5497 2 роки тому +13

    बेन एम् पण पूछो के.. पबुभा माणेक जो हैवे पछी पार्टी बदली अन्य पार्टी माँ जशे तो पण तमो बधा पबुभा नई साथै ज हशो के bjp नई साथै ज हशो .. एम् पुछो ने..देवांशी बेन ..😃

  • @piyushkumarmakvana9396
    @piyushkumarmakvana9396 2 роки тому

    અરે.... આમને કોઈ શિક્ષણ આપો પહેલા ધોરણથી....હદ કરી નાંખી છે.

  • @jenishbhatt4667
    @jenishbhatt4667 2 роки тому

    Jay mahakal....jay somnath....

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 2 роки тому +1

    Jay gau mata

  • @HrishikRAdhikari
    @HrishikRAdhikari 2 роки тому +14

    જેવો હોય આપણો જોઈએ. આ વાક્યમાં બધા જવાબો મળી જાય છે😂.. બીજો પ્રશ્ન, કેવા છે? એનો જવાબ પણ ઘણું કહી જાય છે..

    • @awakencivilian6225
      @awakencivilian6225 2 роки тому +2

      જાતિ વાદ એ મંદબુદ્ધિઓ ની ઓળખાણ છે

    • @kushaldave090
      @kushaldave090 Рік тому

      Bhag bhosadna taro bijo avtar dhor j aavshe

  • @anandsuthar5033
    @anandsuthar5033 2 роки тому

    Digital Gujrat

  • @mayurahir5555
    @mayurahir5555 2 роки тому +5

    હવે બધી પાટી ચિંતા ને લેવા જાશે 🙄🤷‍♂️

  • @maniyapal9369
    @maniyapal9369 2 роки тому +3

    મગજ ગોઠણ માં હોય એટલે આવું બોલે છે જરાક ઠેકાણે લાવવું પડે

  • @indianphysicalvlogs9409
    @indianphysicalvlogs9409 2 роки тому +1

    Jay dwarkadhis

  • @વિપુલડાભી-ધ6ઠ

    Cute 🥰

  • @Mk-cq7ml
    @Mk-cq7ml 2 роки тому +29

    Jabra brain wash thay gayela che😅

    • @awakencivilian6225
      @awakencivilian6225 2 роки тому +3

      બ્રેઇન વોશ માટે બ્રેઇન તો જોઈએ ને 😁

    • @ssdc7212
      @ssdc7212 2 роки тому +1

      @@awakencivilian6225 🤣😂

  • @hiteshtadvi6165
    @hiteshtadvi6165 2 роки тому +18

    આપ આવે છે

  • @dwarakamanthannews464
    @dwarakamanthannews464 2 роки тому

    જમાવટ ન્યુ ને વેલકમ છે દુવારકા માં

  • @mayur-us7pf
    @mayur-us7pf 2 роки тому +20

    AAP આવશે

  • @hindustani4159
    @hindustani4159 2 роки тому +23

    33 carod devi devata 6e
    And gay ne rasta per palstic and aedhvad khava 6odvani
    Vah gau bhakti 6e

    • @laljidesai2161
      @laljidesai2161 5 місяців тому

      તેત્રીશ કરોડ નહિ ટ્રેતિશ કોટી phd karo pachi thoko m thok karo..😊

    • @hindustani4159
      @hindustani4159 5 місяців тому

      Koti no arth su thay???

  • @kd_palanpur6794
    @kd_palanpur6794 2 роки тому

    Ha moj ha

  • @hiralpatel440
    @hiralpatel440 2 роки тому

    Saheb saru chhe pan su e koi na kahi sake

  • @sahilchaudhary2624
    @sahilchaudhary2624 2 роки тому +2

    Hari bhai aabru na dhajagara ude che 😂🤣

  • @jotvakalpesh2968
    @jotvakalpesh2968 7 місяців тому

    મન કરે છે ગાલ ખેંચી લંવ ભાઇ ના કેટલો ભોળો છે

  • @pprakashmehta
    @pprakashmehta 2 роки тому +2

    Excellent presentation

  • @Dungar-zs5hy
    @Dungar-zs5hy 2 роки тому

    By the way hu pan rabari chu I respect devanshi Ben.

  • @Gajendrasinh45
    @Gajendrasinh45 2 роки тому +1

    Aa bhai canfuse che. 😂😂😂

    • @jotvakalpesh2968
      @jotvakalpesh2968 2 роки тому

      નઇ ઈ ભાઈ એ કીધુ કે મે મત નાખ્યો જ નથી તો પણ મોઢે માઈક ભરાવી કોને મત આપશો
      મોદી બે અક્ષર મા પતાવ્યુ
      પણ ખરેખર આવા નીખાલસ બાપલાઓ ને મદદ થાય તેવા નેતા ને મત દેજો..😶😶😷🤕😶‍🌫️

  • @VRC.31
    @VRC.31 2 роки тому +2

    This is called Pro andhbhakt MAX 🤣🤣🤣

  • @hirensuthar1256
    @hirensuthar1256 2 роки тому

    They need Proper education and then self-confidence...

    • @kathanthakkar9754
      @kathanthakkar9754 2 роки тому +1

      T.V par koi na bole eemne dhandho karvano che tya bjp no support karse toh aap Vada maarse aane aap ne karse toh bjp vada

  • @hardikpatel6254
    @hardikpatel6254 2 роки тому

    Bahu mehnat kri pan content kejriwal mate na madyu.
    Jamavat channel hu darek video jou aapda.
    Ek req name jamavat change kri kejriwal ni revdi Kari nakh.

  • @aniltaviyad3174
    @aniltaviyad3174 2 роки тому +1

    Only congress no kesarilal mahathugs no feku lutera

  • @rajnikant7229
    @rajnikant7229 2 роки тому +2

    जो डर गया समजो मर गया.

  • @M_P_Digital
    @M_P_Digital 2 роки тому +1

    Ha rabari

  • @rayvarrayka4053
    @rayvarrayka4053 2 роки тому +6

    જનતા ને રબારી થી તકલીફ હોય તો રબારી ને એક અલગ રાજ્ય આપી દો. એટલે તમને પણ શાંતિ અને અમને પણ શાંતિ.

    • @prizone6598
      @prizone6598 2 роки тому +2

      Kai logic che 🤣🤣🤣

    • @babasaheb3066
      @babasaheb3066 2 роки тому

      Bdha rabari ni ran** aono maro joye to bolo. Tmari vasti vdhari apish

    • @Rahul08520
      @Rahul08520 2 роки тому +1

      Modhu dhoy ne avo😂

    • @babasaheb3066
      @babasaheb3066 2 роки тому

      @@Rahul08520 ha modhu dhoy and ghare puchhje tu jyathi avyo ae dhoy didhu aetle tu avyo 6

  • @vishnuyadav6250
    @vishnuyadav6250 2 роки тому +5

    Aap avse