અમેરીકા નો સૌથી મોટો મોલ ।Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | USA | Minneapolis

Поділитися
Вставка
  • Опубліковано 10 тра 2024

КОМЕНТАРІ • 632

  • @JagyaTyarthiBhagya
    @JagyaTyarthiBhagya Місяць тому +36

    ખજૂર ભાઈ આપ જે સહજતાથી અમેરિકા વિશે માહિતી આપો છો તે અમારા જેવા દર્શકો ને ખૂબ ગમે છે 👍 અમેરિકા નો સૌથી મોટો મોલ બતાવવા માટે આભાર 🙏

    • @bharatgolitar6265
      @bharatgolitar6265 Місяць тому +3

      તમે પણ ખજૂરભાઈ ની જેમત સહજતાથી ગુજરાતી ભાષા બોલીને જાણકારી આપો છો અમેરિકાની ❤

    • @JagyaTyarthiBhagya
      @JagyaTyarthiBhagya Місяць тому

      @@bharatgolitar6265❤🙏

    • @ektapathak6378
      @ektapathak6378 Місяць тому

      Mk,k,k,kmk,kmm

    • @ektapathak6378
      @ektapathak6378 Місяць тому

      ​@@bharatgolitar6265kk,kmk

    • @ektapathak6378
      @ektapathak6378 Місяць тому

      Jjj

  • @vajaparesh1891
    @vajaparesh1891 Місяць тому +25

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻❤️🙇🏻

  • @sanjayrathva1307
    @sanjayrathva1307 Місяць тому +10

    આ માણસ પોતાની જિંદગી સંતી થી સુખેથી જીવી શકે એમ છે ,, છતાં ટાઢ તડકો વેથી,, નિઃસહાય લોકો ની સેવા કરે છે,, ધન્ય છે જનેતા ને,, 🙏

  • @Banna-squad
    @Banna-squad Місяць тому +12

    ખજૂર ભાઈ ના વિડીયો જોઈને અલગ‌ આનંદ થાય છે❤❤❤❤❤❤

  • @SantoshRathva-cj6zq
    @SantoshRathva-cj6zq Місяць тому +6

    ખુબ સરસ ખજુર ભાઇ ખરેખર તમારી સેવા ને લાખ લાખ વંદન

  • @rahulkumarofficialtimli4557
    @rahulkumarofficialtimli4557 Місяць тому +16

    અમેરિકા જોવાનું સપનું તમે પૂરું કરિયું સે ❤😊❤😊

  • @user-xs5vx9mv4v
    @user-xs5vx9mv4v Місяць тому +6

    ખજુર ભાઈ અમેરીકા મા ટુવીલ નો હોય જય બજરંગબલી ખજુર ભાઈ

  • @parmarsalshma4283
    @parmarsalshma4283 Місяць тому +5

    Love you bos aje mari peli like 👍👍

  • @AjayChauhan-cs6bg
    @AjayChauhan-cs6bg Місяць тому +3

    Jai mataji❤❤
    Super❤❤

  • @MANISHPATEL-yx4tt
    @MANISHPATEL-yx4tt Місяць тому +5

    નોર્થ કરોલિયા માં રાલે સીટી માં સ્વામી નારાયણ મંદિર માં જજો મારા ભાઈ કલોલ ના ત્યા પૂજારી છે

    • @gujjudiyodarvalo1880
      @gujjudiyodarvalo1880 Місяць тому +2

      મારા દાદા પણ રાલે માં જ રહે છે જે ૧૯૭૨ માં ગયેલા🙏🏻🙏🏻🙏🏻

  • @user-xc7jc6cn7g
    @user-xc7jc6cn7g Місяць тому +2

    જયમાતાજી ખજૂર ભાઈ ભગવાનછે હો

  • @BhavinRavodara
    @BhavinRavodara Місяць тому +2

    મારૂ પણ એક સપનું છે કે તમારી જેમ જરૂરત મન માણસો ની મદત કરવા નું ભગવાન ની દયા હસે તો એક દિવસ પૂરું કરીશ
    જય માતાજી 🙏

    • @SBLOCH4
      @SBLOCH4 Місяць тому

      Bhai amare ghr nthi reva ane bhadu bhrine ry si mjuri mala6i Bhai nthi bhri skta bhadu kayk mdd krso bhai

  • @MAYANK_GJ10_VLOG
    @MAYANK_GJ10_VLOG Місяць тому +2

    Thanks for 260 Subscribers

  • @manjulabenpatel3171
    @manjulabenpatel3171 Місяць тому +12

    જય શ્રી કૃષ્ણ મોલ ઓફ અમેરિકા ખુબજ સુંદર છે

  • @vinabenvinaben5890
    @vinabenvinaben5890 Місяць тому +1

    ખજુર ભાઈ અમેરીકા ફરવા માટે નો ખર્ચ કેટલો થાય છે એ જાણવું છે કે જો તમારા બોલ્ગમા આભાર ધન્યવાદ

  • @aai_mogal_chhoru__
    @aai_mogal_chhoru__ Місяць тому +38

    કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏❤️

  • @khajurbhaiupdate8438
    @khajurbhaiupdate8438 Місяць тому +4

    કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤

  • @sureshbalasara5637
    @sureshbalasara5637 Місяць тому +2

    Jay shree krishna khajur bhai ❤

  • @cndesai5954
    @cndesai5954 Місяць тому +3

    વાહ ભાઈ જોરદાર બ્લોગ બનાવ્યો છે ❤ અમે પણ આપને આવતા બ્લોગ મા સુરત શહેર માંથી જ મળીશું ત્યા સુધી આપનો દિલથી આભાર ❤ જય શ્રી ક્રિષ્ના 👏 જય મહાદેવ 🙏😊

  • @gopirajbaria1164
    @gopirajbaria1164 Місяць тому +1

    ખજુરભાઈ સુપર હિટ ❤

  • @NanuBharvad-et1pd
    @NanuBharvad-et1pd Місяць тому +3

    જય દ્વારકાધીશ 🙏 ખજુર ભાઇ

  • @VijayParmar-pp3tw
    @VijayParmar-pp3tw Місяць тому

    Fantastic vlog bhai ❤❤

  • @R07gujrati
    @R07gujrati Місяць тому +1

    Khajur Bhai 🎉🎉🎉❤❤❤

  • @MrJethwa
    @MrJethwa Місяць тому

    Ammezing khajur bhai

  • @vajavijay3555
    @vajavijay3555 Місяць тому +2

    Very nice video khajur bhai 👑😍❤️

  • @Takhatsinhparmar49
    @Takhatsinhparmar49 Місяць тому +1

    Jay mataji jay shree krishna. .saras maza avi khub sundar

  • @ShravanThakor-official
    @ShravanThakor-official Місяць тому

    હું ખજૂરભાઈ ને ભગવાન માનું સુ 🙏🏻🙏🏻

  • @mukeshgiri5121
    @mukeshgiri5121 Місяць тому

    ખુબ સરસ ખજૂર ભાઈ અમેરીકા અનેમોલ

  • @mansurjam3424
    @mansurjam3424 Місяць тому +1

    Jay shree krishna bhai 🙏

  • @ravianiyariya585
    @ravianiyariya585 Місяць тому

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને

  • @ravidangadhvi6145
    @ravidangadhvi6145 Місяць тому

    Bau maja aavi bhai vlog jovani

  • @parmarkrunal3888
    @parmarkrunal3888 Місяць тому

    Real Hero khajurbhai 🔥

  • @ajayraval2400
    @ajayraval2400 Місяць тому

    Mast video khajur Bhai

  • @ilagandhi9161
    @ilagandhi9161 Місяць тому +1

    Bhagavan aap ko lambi ummar de khajur bhai ❤❤❤❤❤

  • @SOHAMSTUDIOSEDARDAOFFICIAL
    @SOHAMSTUDIOSEDARDAOFFICIAL Місяць тому +2

    ખૂબ ખૂબ સુંદર વિડિયો છે

  • @bestbeautylounge
    @bestbeautylounge Місяць тому +1

    Jay SADHIMA vira mara bhai

  • @bhaveshabhai-kp8uo
    @bhaveshabhai-kp8uo Місяць тому +11

    જય માતાજી ખજૂરભાઈ બ્લોક બનાવજો બહું જ સરસ બને છે❤❤

  • @niravparmar8697
    @niravparmar8697 Місяць тому +1

    Vaah Khajurbhai Vaah......Thanks....Amne Aa Ghar Betha Batava Mate.

  • @chauhanhitesh2000
    @chauhanhitesh2000 Місяць тому

    Ame tamara vlogs ni vate j hoy khajur Bhai jay mataji jay shree krishna

  • @vajavijay3555
    @vajavijay3555 Місяць тому +2

    Jay somnath khajur bhai 🙏🏻

  • @user-xs5vx9mv4v
    @user-xs5vx9mv4v Місяць тому +1

    જય બજરંગબલી ખજુર ભાઈ

  • @RonilTalaviya
    @RonilTalaviya Місяць тому

    Jay mataji jay shree Krishna khajurbhai and all team members

  • @himatbhaikalsariya276
    @himatbhaikalsariya276 Місяць тому

    ખજુર ભાઈ તમને ખુબ અભિનદન

  • @mehulgirigoswami5533
    @mehulgirigoswami5533 Місяць тому

    જય માતાજી ખજૂર ભાઈ તમારા બ્લોક બ ધેમસ્ત હોય છે બહુ જ મજા આવી ભાઈ

  • @arun_180
    @arun_180 Місяць тому +1

    Good morning khajur bhai❤

  • @themintleaf1778
    @themintleaf1778 Місяць тому

    very nice and informative vlog. Your host family is beautiful and very hospitable.

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn Місяць тому

    Jay shree Krishna khajurbhai 🙏🏻

  • @lakhabhaigadhvi1751
    @lakhabhaigadhvi1751 Місяць тому

    ખૂબ સરસ વીડિયો છે ખજુર ભાઈ જય માતાજી

  • @bestbeautylounge
    @bestbeautylounge Місяць тому +1

    Aap khub saru kam karo 6o tamane SADHIMA saday sahay kare ane aap ni raksha kare

  • @pankajkarena850
    @pankajkarena850 Місяць тому +1

    જય માતાજી ખજુરભાઇ

  • @ravalmahesh9195
    @ravalmahesh9195 Місяць тому +1

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઇ તરૂણભાઈ

  • @uttamgohel7440
    @uttamgohel7440 Місяць тому

    🙏🏻જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ🙏🏻

  • @user-pn9tt1lk9r
    @user-pn9tt1lk9r Місяць тому

    Khub khub dhanvad nitinnbhai dada seluat

  • @PARTH_FF11
    @PARTH_FF11 Місяць тому

    Aaje maro janmdivas se khajur bhai ☺️😊❣️

  • @darjiravi3417
    @darjiravi3417 Місяць тому +1

    જય શ્રી રામ જય દ્વારકાધીશ ખજુર ભાઈ

  • @vegadmukesh8409
    @vegadmukesh8409 Місяць тому

    all the best khajoor bhai

  • @pravinpatel6089
    @pravinpatel6089 Місяць тому +1

    Jaymataji jayshrikrishna🙏🙏🙏🙏🙏

  • @chiragthakor6471
    @chiragthakor6471 Місяць тому

    ખુબ સરસ મજાઆવી ગઈ જોવાની

  • @ajayraval2400
    @ajayraval2400 Місяць тому

    Jay mataji Jay shree Krishna khajur Bhai

  • @girishsingle6700
    @girishsingle6700 Місяць тому

    Jay mataji jay shri krishna jay khajur bhai 🚩🚩🚩

  • @sumatdevdha9994
    @sumatdevdha9994 Місяць тому

    ખજુર ભાઈ માજા આવીગી♥️❤️🙏🏻🙏🏻

  • @meetdj144
    @meetdj144 Місяць тому

    Jay Shree Ram
    Jay Hanuman Dada
    Jay Mataji 🙏🏻🙏🏻🚩
    Khajur Bhai

  • @dipakthakorvadrad5749
    @dipakthakorvadrad5749 Місяць тому +1

    હા નીતિનભાઈ મોજ🎉

  • @RajuJamod-hl6wk
    @RajuJamod-hl6wk Місяць тому

    જય માતાજી ખજુરભાઇ વલોગ જોવાની મજા આવી ગઈ...અમારું અમેરિકા જવાનું નસીબ મા નહીં હોય પણ તમે વિડીયો બનાવી અમેરિકા દેખાડ્યું...

  • @parulatabhulapatel5992
    @parulatabhulapatel5992 Місяць тому

    Great job 👏 very nice video

  • @old.friends.memoryshaikh9122
    @old.friends.memoryshaikh9122 Місяць тому

    Tkx very much.we feel that we r visiting with u.last year I was there in usa.enjoysss dear .saluting a u n appreciating your work also .ok bye.take care always

  • @hitusolanki7552
    @hitusolanki7552 Місяць тому

    Jay mataji jay shree krishna khjuar Bhai 🙏❤️

  • @shekharshukla8588
    @shekharshukla8588 Місяць тому

    Kammaal no superb desh che bhai🎉

  • @sureshsondagar
    @sureshsondagar Місяць тому

    સરસ માહિતી આપોસો અમેરિકા વિશે ખજૂર ભાઈ

  • @KhajurBhai_Fans7739
    @KhajurBhai_Fans7739 Місяць тому

    Khajur Bhai ❤️💯😍🙌

  • @ladjithakor7545
    @ladjithakor7545 Місяць тому +1

    જય માતાજી બાપુ 🙏🌹🌹🙏

  • @ravivegad5972
    @ravivegad5972 Місяць тому +2

    જય શ્રી રાધે ક્રિષ્ના

  • @maulikdave7063
    @maulikdave7063 Місяць тому

    Jay ho mara Mahadev khajur bhai ne love you khajur bhai bhai ❤❤❤

  • @ganpatm334
    @ganpatm334 Місяць тому

    Supar Vlogs

  • @KhajurBhai_Fans7739
    @KhajurBhai_Fans7739 Місяць тому

    Proud of you khajurbhai 💯❤️🙌

  • @sarvaiyakajalsarvaiya4312
    @sarvaiyakajalsarvaiya4312 Місяць тому

    Jsk khajur bhai

  • @anilpatel1398
    @anilpatel1398 Місяць тому +1

    Very good vlog of USA.

  • @rajeshmakavana8000
    @rajeshmakavana8000 Місяць тому

    Jai mataji khajur bhai

  • @dodiyaprabhat402
    @dodiyaprabhat402 Місяць тому +1

    જય માતાજી, જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ 🙏🙏🙏

  • @prajapatibhaveshmaru7987
    @prajapatibhaveshmaru7987 Місяць тому

    ખુબ સરસ vlog છે ❤️❤️

  • @rahulgujriya4143
    @rahulgujriya4143 Місяць тому +1

    જય માં મોગલ 🙏

  • @Rohitzala-xp6gv
    @Rohitzala-xp6gv Місяць тому

    ❤khajurbhai @team

  • @devrajbhaijamod5645
    @devrajbhaijamod5645 Місяць тому +1

    ખુબ અભિનંદન

  • @thakormukesh8010
    @thakormukesh8010 Місяць тому +1

    જય માતાજી ખજુર ભાઈ 👍

  • @kanjiDharsaida1781
    @kanjiDharsaida1781 Місяць тому

    Good bhai khub surat

  • @kishorchariya3394
    @kishorchariya3394 Місяць тому

    નિરાધાર નો આઘાર નિતિન ભાઈ ❤❤

  • @Kishan-knowledge
    @Kishan-knowledge Місяць тому

    Good journey nitinbhai

  • @rdsanatani591
    @rdsanatani591 Місяць тому

    ખજુર ભાઈ મહાત્મા છે.. મહાત્મા ખજૂર

  • @RKR471
    @RKR471 Місяць тому +2

    ખજીરભાઈ અમારી મદદ કરો ને ભાઈ વડોદરામાં ssg hospital મા છું

  • @100luckyBhumi
    @100luckyBhumi Місяць тому

    Jordar😮😮😮😮😮

  • @thakordasharath6712
    @thakordasharath6712 Місяць тому

    હર હર મહાદેવ ખજૂર ભાઈ. ...

  • @ShekhaliyaBhavu-ez6qh
    @ShekhaliyaBhavu-ez6qh Місяць тому +2

    Jay Mataji Jay Shri Krishna bhai Jay Mahadev bhai Bhagwan Mataji Khush Kushal Rakhe bhai Khamma mara veerani Jay Mataji Jay Shri Krishna bhai

  • @baabudharjiya2964
    @baabudharjiya2964 Місяць тому

    Jay mataji khajur bhai ❤

  • @ashokvlogs3
    @ashokvlogs3 Місяць тому

    સાથે સાથે કેનેડામાં ઘૂમરો મારતા આવજો વીડિયો જોઈ ખૂબ સરસ મજા આવી ગઈ રાજકોટ શહેરમાંથી❤

  • @RadheRadhe-sd1ri
    @RadheRadhe-sd1ri Місяць тому

    Jay ramdevpir khajurbhai ❤❤❤❤❤ and all the team
    Good work khajurbhai ❤❤❤❤❤

  • @sureshsondagar
    @sureshsondagar Місяць тому

    બાપા સીતારામ ખજૂર ભાઈ... બગદાણા

  • @ketanshyal2544
    @ketanshyal2544 Місяць тому

    ખૂબ જ સરસ વિડીયો છે નિતિન ભાઇ🙏🙏❤❤

  • @lion-jo8km
    @lion-jo8km Місяць тому +1

    Jay mataji Bhai

  • @kmjamodkm9163
    @kmjamodkm9163 Місяць тому +1

    Super Bhai 🥰🥰🥰🥰

  • @bkahir8327
    @bkahir8327 Місяць тому

    Jay dwarkadhish bhai