દળવા ગામ સાક્ષાત માં રાંદલ પ્રગટ થયા જોઇલો😲 જે ભગવાન નથી માનતા એ જોઇલેજો 😳 kirti patel live

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

КОМЕНТАРІ • 2,7 тис.

  • @devahirofficial
    @devahirofficial  2 роки тому +101

    આ અમારી નવી યુ ટ્યુબ ચેનલ ની લીંક છે એના પર ક્લિક કરો અને sabscrabe કરો bell icon દબાવાનું ભૂલશો નહિ જેથી અવનવા વિડિઓ તમારા સુઘી મળતા રહે આભાર બધા દોસ્તો નો .....second channel link.👇👇👇
    ua-cam.com/channels/cNfPEuyn7DzSHwRqJ0efJQ.html

  • @yograjacharya6314
    @yograjacharya6314 2 роки тому +20

    હે માઁ ભગવતી રાંદલ.. માઁ કુળદેવી..અમારી રક્ષા કરજો... દુઃખ દારિદ્ર, રોગ નો નાશ કરજો ભગવતી.. 🙏🏻

  • @shashikalabhatt5473
    @shashikalabhatt5473 2 роки тому +6

    જય માં રાંદલ બધાને આશા પૂરી કરજો અને બધાને સુખી રાખજો અને દુનિયાની બધી આપત્તિ વાયરસ ચિંતા ધરતીકંપ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ દુષ્કાળ બધાયનો નાશ કરજો અને ભ્રષ્ટાચાર અનાચાર અનીતિ એનો નાશ કરજો માં અને દુનિયાને જીવવા જેવી બનાવજો એમાં માણસ સુખ શાંતિ રહી શકે અને તમારું ભજન કરી શકે

  • @pravinparekh1834
    @pravinparekh1834 2 роки тому +16

    🙏🌹🙏''જય માં રાંદલ દળવા ની દાતાર જગત જનની માં રાંદલ મારા ઘર પર અને અમારા પરિવાર પર આપની અમીદ્રષ્ટિ વરસાવજો માં.''🙏🌹🙏

  • @masoompatel516
    @masoompatel516 2 роки тому +5

    જયશ્રી રાંદલ માતાજી દેવભાય સરસ વીડીઓ છે. તમારી જેમ હું પણ મા ભગવતી રાંદલ ભક્ત છુ. મારા બધા કામ રંનદેમા પુરા કરે છે આમા કોઈ બે મત નથી. આજે અળતાલી વર્ષથી માતાજી ને ભજુ છુ. મારો વાળ વાંકો નથી થવા દીધો. મારી બધી મનોકામના પૂર્ણ કરે છે.
    લંડન થી જયારે આવુ છુ ત્યારે દળવા તો ખાસ દર્શન કરવા નુ ચૂકતો નથી. જયશ્રી રાંદલ માતાજી.

  • @shashikalabhatt5473
    @shashikalabhatt5473 2 роки тому

    હે રાંદલ માં બધા એની રક્ષા કરજો બધા એનું કલ્યાણ કરજો સમગ્ર સૃષ્ટિને શુદ્ધ વાતાવરણ વાળી બનાવજો અને બધાએ વાયરસ બધી બીમારી અને તમામ આપત્તિથી બચાવજો અને દુનિયામાંથી ભ્રષ્ટાચાર અનાચાર અને અનીતિ અને બધાની દૂરબુદ્ધિનો નાશ કરજો અને તમારી ભક્તિસેવા અને શરણું દેજો રાંદલ માં બધા ની ઈચ્છા પૂરી કરજો બધાને સુખી રાખજે

  • @manjulagala7052
    @manjulagala7052 2 роки тому +21

    🚩🚩જયઃ 🚩🚩શ્રી 🚩🚩 માઁ 🚩🚩રાદલ માઁ 🚩🚩🌹🙏🙏🙌🙌આશિષ આપો માઁ તમે 🙌🙌🙌🙌🙌

    • @manjulagala7052
      @manjulagala7052 2 роки тому

      જયઃ માતાજીમારા બધા સપના પુરા કરજો

    • @મધૂપરમર
      @મધૂપરમર 2 роки тому

      👃👃👃👃👃👑👌

    • @het4075
      @het4075 2 роки тому

      जयरादलमा

    • @jbaevaliya9608
      @jbaevaliya9608 2 роки тому

      🙏Jay shree randal maa 🙏

  • @ranaparthsinh1539
    @ranaparthsinh1539 2 роки тому +30

    મેં રાંદલમાં ના લોટા તેડવા ની બાધા રાખી છે મારી મનોકામના અવશ્ય પુરી થઈ ગઈ છે જય હો માં દડવા ની રાંદલમાં 🙏🙏🌺🌺🙏🙏

  • @minalbenchavda262
    @minalbenchavda262 2 роки тому +6

    🙏જય રાદલમાતાજી અમારા દરેક કાયૅમા પાચ ડગલાં આગળ રહેજો 🙏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🌹🌹🌹🌹🌹🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏❤🙏

  • @nathalaldholakiya6972
    @nathalaldholakiya6972 2 роки тому +2

    જય શ્રી ભગવતિ રાંદલ માઁ તમારી આસિમ કૃપા છે. જય માતાજી

  • @chauhanajaysinh627
    @chauhanajaysinh627 2 роки тому +7

    🙏 જય રાંદલ માં🙏 સૌ ના ધાર્યા કમો કરજે માં 🙏 સત સત વંદન 🙏

  • @ashokbhainimavat9557
    @ashokbhainimavat9557 2 роки тому +5

    જય માં રવી રાંદલ માતાજી માં તમે સૌની રક્ષા કરજો જય હો...દળવા ની દાતાર
    વાહ.દેવુભાઈ..આહિર ધન્યવાદ જય રાંદલ માતાજી

    • @JASMINEXPORTS
      @JASMINEXPORTS 2 роки тому

      Jay Ma RANDALMA. MANA GHANA PARCHA MANE THAYA CHHE. EK VVV MANE MALI JAY MA ...

  • @girishpatel9355
    @girishpatel9355 2 роки тому +8

    જય રાંદલ માતાજી અમારી મનોકામનાઓ પૂર્ણ કરજો

  • @hinabenparmar1478
    @hinabenparmar1478 2 роки тому +4

    મને ભાવનગર આગળ રાદલ માનુ દળવા જોવુ છે અને એનો રસતો મને ખબર નથિ 22 વરશ થી મારે માનતા છે પણ મળતુ નથિ તો તમે રસતો અને માતાજી બતાવો તો આભાર જય રાદલ મા

    • @AJAYRATHOD-vt1mv
      @AJAYRATHOD-vt1mv 2 роки тому

      Hy😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😒😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍?😙?😒😍😍😍

    • @mayurchauhan610
      @mayurchauhan610 2 роки тому

      Bhavnagar thi dhola gam ane tya thi 5 km che dadva gam

    • @dhavalagravatvlogs
      @dhavalagravatvlogs 2 роки тому +1

      મારી ચેનલ પર 3-4 દિવસ માં જોવા મળશે

  • @vijaydigitalofficial
    @vijaydigitalofficial 2 роки тому +4

    જય માતાજી સહુને...🙏🚩
    જય માં રાંદલ માં...🙏🚩
    સદાઇ તમારા ચરણોમાં સહુને રાખજો માં... 🙏🚩

  • @jagrutibagohil6906
    @jagrutibagohil6906 2 роки тому +2

    જય માં રાંદલ માતાજી 🙏🏻 અમારી મનોકામના પુરી કરજો .. જય માતાજી 🙏🏻🔱🚩

  • @sangitathaker6320
    @sangitathaker6320 2 роки тому +11

    જય મા રાંદલ માતાજી મારા દીકરા ની દરેક આશા પૂરી કરજો અને એને જલ્દી સારી નોકરી મળી જાય તેવી કૃપા કરજો🙏 અને અમે તમારા દર્શન કરવા આવી એ તેવો આદેશ કરજો મા🙏🙏જાય મા દડવા વાળી રાંદલ મા🙏

  • @makwana5434
    @makwana5434 2 роки тому +4

    મા.રાદલ.મા. અમરા. શરીર. સારા કરે. એવી. અમારી. માતાજી..ને વંદન. કરુ મા.રાદલમા. અમારી. માથે અમી..ની નજર.રાખે. માને હુ. વીનતી. કરૂ ને માને. કોટી.કોટી.વંદન દીલથી કરુ

  • @TrivediParul-tl7dy
    @TrivediParul-tl7dy 2 роки тому +68

    જયશ્રીં રાદંલમાં માતાજીમાં મારુ સ્વંપ્નું પુરુ કરજોમાં 🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @user-gj9nq8qc2g
    @user-gj9nq8qc2g 2 роки тому

    ભગવતી શ્રી રાંદલ માતાજી સત્યે છે🙏🙏🙏🌹🌹🚩🚩 માં રાંદલ માતાજી બધા ના પ્રાથના શ્રધ્ધા પુવક પુરી કરે એની માં રાંદલ માતાજી પાસે પ્રાર્થના કરૂ છું

  • @manjulasolanki6152
    @manjulasolanki6152 2 роки тому

    જય શ્રી રાંદલ માં બધાંના સપનાં પૂરા કરજો 🙏🙏🙏🙏
    Jay sachidanand

  • @manjibhaiparmar182
    @manjibhaiparmar182 2 роки тому +7

    જય માં ભગવતિ રાંદલમાં સૌનુ કલયાણ કરજો
    ભાવનગર ભારોલી

    • @mhesgnakum1146
      @mhesgnakum1146 2 роки тому

      જય શ્રી રાંદલ માતાજી

  • @nitarathod3441
    @nitarathod3441 2 роки тому +14

    જય માં રાંદલ મારા. દીકરાની આશા પુરી કરજો

  • @bhabhalujajada478
    @bhabhalujajada478 2 роки тому +8

    જય માં રાદલ દડવા વાળા સવની મનોકામના પુરણ કરે માં ભગવતી

  • @subhanginisuman
    @subhanginisuman 2 роки тому

    માં રાંદલ માતાજી એ મારી ઘરે બેઠા જ ઈચ્છા પૂરી કરી છે....મારે એક દીકરો છે અને દીકરી ની ખૂબ જ ઈચ્છા હતી. મારે કોઈ પ્રયોગ નહોતા કરવા કે ના aborasan નુ પાપ કરવું હતું. માં રાંદલ ને દિલ થી આજીજી કરી ને કહ્યું કે માં એક દીકરી આપો....ના કોઈ દવા ના કોઈ ટેસ્ટ...બસ માં પર ભરોસો રાખ્યો...ને મારી મા એ મારી દીકરી ની ઈચ્છા પૂરી કરી ..દેવી જેવી દીકરી દીધી છે.... જય માં રાંદલ.... સૌની ઈચ્છા પૂરી કરજો🙏🙏🙏🙏🙏🙏🙏

  • @natvarpurbiya4010
    @natvarpurbiya4010 2 роки тому +3

    જય માડી રાંદલ માં સૌની રક્ષા કરજો

  • @dalpatbarot3978
    @dalpatbarot3978 2 роки тому +8

    જય શ્રી મા રાંદલ મનની આશા પુરી કરજો 🙏

  • @kishorshah9804
    @kishorshah9804 2 роки тому +11

    🌹🌹જય માં શ્રી રાંદલ માતાજી ય નમઃ 🙏🏻🙏🏻🙏🏻
    જય માતાજી દેવ આહિર ભાઈ તમારા બધા વિડીયો સારા હોય છે જોઇને આનંદ થાય છે
    ધન્યવાદ દેવ આહિર ભાઈ માતાજી તમારી રક્ષા કરે ઘણું બધુ કમાવ દેવ આહિર ભાઈ સુખી રહો 🙏🏻🙏🏻🙏🏻

  • @PRACHAND-MELDI-MAA-BILGAM
    @PRACHAND-MELDI-MAA-BILGAM 2 роки тому +9

    જય માઁ રાંદલ જય માતાજી સારુ સારુ રાખજે માઁ હું હેમંત ભુવાજી છું ગામ બીલ જય માઁ ખોડિયાર 🙏

  • @parshpandya2111
    @parshpandya2111 2 роки тому

    જય દડવાની દાતાર રાંદલ માતાજી દેવાભાઈ એકદમ સાચી વાત છે માતાજી દરેક નું કામ કરે છે તમારું કામ સારું છે કે બધા ને માતાજી ના દશૅન અને ઈતીહાસ બતાવીયો જય રાંદલ માતાજી

  • @malti.jpatel2672
    @malti.jpatel2672 2 роки тому +4

    જય મા રાદલ મનની ઈછા પુરી કરજો🙏

  • @jayabhoi9638
    @jayabhoi9638 2 роки тому +5

    જય રાંદલ માતાજી. દડવા માં મારી ઈચ્છા પુરી કરજો

  • @babubhaivasava2094
    @babubhaivasava2094 2 роки тому +6

    माताजी समग्र मानव समाजने सुखी राखे दुःखियाना दुःख दूर करे जय माताजी.

  • @user-sh7hg8fd8d
    @user-sh7hg8fd8d 2 роки тому +5

    અમે દર વરસે દડવા જાઈએ સીએ જયરાંદલમાઁ

  • @rupeshvadoliya5326
    @rupeshvadoliya5326 2 роки тому +1

    જય રવિ રાંદલ માતાજી માતાજી મારા પ્રફુલભાઈ ની સગાઈ લગ્ન બેય થઈ જાય મારી મા માતાજી કુળદેવી તમે રક્ષા કરજો

  • @rekhapatel5317
    @rekhapatel5317 2 роки тому +1

    જયશ્રી રાંદલ માં મનો કામના પૂર્ણ કરજો

  • @rajubhutiya5962
    @rajubhutiya5962 2 роки тому +6

    જય માં રાંદલ 🙏🙏🙏

  • @karanpatel-ye9ud
    @karanpatel-ye9ud 2 роки тому +5

    જય રાંદલ માઁ....
    જય હો...

    • @manjulaherma2853
      @manjulaherma2853 2 роки тому

      દળવાનિ દાતારમા રાંદલ

  • @naranvaja946
    @naranvaja946 2 роки тому +7

    જય રાંદલ માતાજી તમે તમારી અમી દ્રષ્ટિ અમારા ઉપર રાખજો

  • @rajput_jay
    @rajput_jay 2 роки тому +4

    Jay Randal Mataji 🙏🏻

  • @pravintrivedi4292
    @pravintrivedi4292 2 роки тому

    જય મા રાંદલ જય હો ભગવતી તમારો જય જયકાર હો.....દેવુભાઈ આવી સરસ વીડિયો કલીપ રજૂ કરવા બદલ ખુબ ખુબ આભાર....
    દડવા(રાંદલમા) ગોંડલ થી વાંસાવડ જવું ત્યાંથી દડવા 3 કી. મી.છે

  • @chhotalalshah7539
    @chhotalalshah7539 2 роки тому +12

    જય શ્રી રાંદલ માતાજી.
    દરેક ની મનોકામના પુરી કરજો.
    જય હો રાંદલ માતાજી.
    ******************
    ^^^^^^^^^^^^^^^^^^^

  • @dharmendrabhanushali4366
    @dharmendrabhanushali4366 2 роки тому +4

    🙏મારા પરિવાર મા પણ રાંદલમાં ના લોટા તેડવા ની માનતા રાખી છે માં અમારી મનોકામના પૂર્ણ કરે એવી શ્રી પ્રભુ પાસે પ્રાર્થના 🙏જય દડવાની માં રાંદલમાં 🙏

  • @kiranborkhataria5471
    @kiranborkhataria5471 2 роки тому +6

    Jai Randhal Mataji.

  • @jignik2139
    @jignik2139 2 роки тому +2

    Jay ma રાંદલ 🙏...
    માં સૌને સેર માટી આપજો🙏...

  • @takhatgadhvi6900
    @takhatgadhvi6900 2 роки тому +6

    જય મા દળવા ની રાદલ 🙏🙏👏👏

  • @abhujithakor4786
    @abhujithakor4786 2 роки тому +6

    જય રાંદલ માતા મનોકામના પુરી કરજો

  • @DHARMIK00007
    @DHARMIK00007 2 роки тому +9

    🙏Jay Randal maa🙏

  • @gopikalani8870
    @gopikalani8870 2 роки тому

    હે મા ભગવતી બધા ના કોડ પુરા કરજો જય માં રાંદલ માતા

  • @sanjyatokraliya1276
    @sanjyatokraliya1276 2 роки тому

    સાચી વાત છે એક દડવા ધોળા ની બાજુ મા છે જય રાન્દલ મા

  • @bharatvala3231
    @bharatvala3231 2 роки тому +4

    દેવભાઈ જય રાંદલ માં 🙏🙏🙏🙏🙏🙏🙏💯❣️ માં ની ક્રુપા ભાઈ

  • @chetnaoza7250
    @chetnaoza7250 2 роки тому +7

    જય રાદલ માતાજી દ્ડવા વાળી 🙏🙏🙏🙏🌹🌷🎊

  • @vasantizala6046
    @vasantizala6046 2 роки тому +8

    Jay Mataji 🙏🙏🙏

  • @webdesignahmedabad
    @webdesignahmedabad 2 роки тому +5

    🌸🙏જય શ્રી રાદંલ માં🙏🌸

  • @bharatmalde9932
    @bharatmalde9932 2 роки тому

    🕉️🚩Bhagwati Shree Randal Mata Ni Jay jaykar mataji Ni AASHIM KRUPA Amara par Sadar warships rahi che🕉️🚩🚩🚩🚩🚩

  • @aayusardhara9507
    @aayusardhara9507 2 роки тому +13

    Jay Randal maa

  • @ashapatel518
    @ashapatel518 2 роки тому +5

    Jai ma Randal 🙏🌹

  • @kusumpadhiyar7199
    @kusumpadhiyar7199 2 роки тому +4

    જય રાંદલ માતાજી આશીર્વાદ આપજો🙏🙏

    • @arvindshah2246
      @arvindshah2246 2 роки тому

      Jay ma randal

    • @kailashraj1299
      @kailashraj1299 2 роки тому

      Jay maa Randalma mari mnokamna purikarjo maa.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mukeshthakrar7352
    @mukeshthakrar7352 2 роки тому

    હે માતા શ્રી રાંદલ માતાજી મારું સર્વે દુઃખ દૂર કરસો

  • @arunpancholi6781
    @arunpancholi6781 2 роки тому

    🙏🙏🙏 JAY shree Randal ma aamara parivar Ni darek Shubh manokamna puri kar jo 🙏🙏

  • @chaitaligohil4670
    @chaitaligohil4670 2 роки тому +5

    Jai Ravi Randal Maa 🌹🙏

  • @geetasudra6850
    @geetasudra6850 2 роки тому +8

    💐 જય માં રાંદલ માં💐

  • @NidhiSharma-ec2ot
    @NidhiSharma-ec2ot 2 роки тому +4

    જય માં રાદલ અમારી મનોકામના પુરી કરે🙏🙏🎉

  • @bhartijoshi5661
    @bhartijoshi5661 2 роки тому

    જય માં રાંદલ માં બધી મનોકામના પૂરજો ... કોટિ કોટિ વંદન કરીએ છીએ

  • @kanaiyalalbarva5327
    @kanaiyalalbarva5327 2 роки тому

    Jay shree Randal Ma Dhev Bhai Mara Mate Prartna Karjo Mara Dhikra Ne Dhikra Aapje Ma Sdha Shhay Karjo Mara VanshniVrdhi Kro Ma Sdha Shhay Karjo 🙏🙏🙏🙏 999 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @sisodiyakankshia8777
    @sisodiyakankshia8777 2 роки тому +4

    જય માતાજી
    જય રાંદલ મા

  • @kalpeshkavar16688
    @kalpeshkavar16688 2 роки тому +6

    જય માતાજી 🙏🙏🙏

  • @avanidave8318
    @avanidave8318 2 роки тому

    હે માં રાંદન માં દુઃખ દૂર કરજો માં સુંઃખ શાંતિ આપજો માં દડવાળા

  • @kiransoddha4707
    @kiransoddha4707 2 роки тому

    जय श्री रांदल मा दंडवत प्रणाम स्वीकारें मां 🙏🙇🙏🌹🙏🌹🙏🚩🚩🚩🚩🚩🚩🚩

  • @chandreshdhameliya4751
    @chandreshdhameliya4751 2 роки тому +4

    Jay ravirandal mataji

  • @jayntibhaivadkhiya1721
    @jayntibhaivadkhiya1721 2 роки тому

    જય રાંદલ માં મારા પરિવારને આશીર્વાદ આપજે મારી મનોકામના પૂરી કરજે 🙏🙏🙏 જય રાંદલ માં 🙏🙏

  • @chetnamarumathenvandamigur5705
    @chetnamarumathenvandamigur5705 2 роки тому

    Jai Ma Rathal Mari to su tamne Vat karu Ma Tamne to bathuye khabar che te chatay Tamne Prathana karu chu Ke 🙏🙏🙏 Mari Ma Kuldevi nu Mandir Sari Rite Bani jay ne Mara Chokra ane Chokri na Lagan Sari Rite thai jay bus Mane Aatli Mano kamna puri karo Ma 🙏🙏🙏 🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌺 Jay Rathal Ma 🙏🙏🙏

  • @devarajdevaraj8439
    @devarajdevaraj8439 2 роки тому +5

    જય રાંદલ માં

  • @bijalbharai6181
    @bijalbharai6181 2 роки тому +8

    જય હો મારી માઁ દડવા વાળા માઁ રાંદલ અમારી મનોકામના પુરી કરજો માઁ અમારા પરિવાર ની રક્ષા કરજો જય હો મારી માઁ રાંદલ🙏🙏

    • @madhusimejia6814
      @madhusimejia6814 2 роки тому +1

      Jay ma randal mari manokamna puri krjo

    • @anshprajapati5424
      @anshprajapati5424 2 роки тому

      જયરાદલમામારીરાદલમાનેઆશાપુરીકરીછે

    • @anshprajapati5424
      @anshprajapati5424 2 роки тому

      મારાઘરેમેત્રણવખતરાદલમાતેડયાછે

  • @VMRaval-dr8zt
    @VMRaval-dr8zt 2 роки тому +8

    જય રાંદલ માંરી મનોંકામના પુરી કરજો

  • @sumanchandraraval6449
    @sumanchandraraval6449 2 роки тому +1

    જય માં રાંદલ દલવાવાલી મ્હેરકરજો સૌની આશાપુરજો.

    • @subhashbhaimakwana7561
      @subhashbhaimakwana7561 2 роки тому

      જય રાદલ માં મહેર કરજો દુઃખ દુર કરજો જય રાદલ માં

  • @shefaliashar8219
    @shefaliashar8219 2 роки тому

    Jay Randalmaa....raksha karjo🙏🙏 say nu bhalu karjo maa

  • @RITESHSOLANKI52
    @RITESHSOLANKI52 2 роки тому +4

    જય માં રાંદલ માં
    હું આ વિડિયો જોઈને જ માનતા રાખું છું જય મા રાંદલ મારી મનોકામના પુરી કરજો🙏🙏🙏

  • @jayshreekhodiyarmaa8510
    @jayshreekhodiyarmaa8510 2 роки тому +9

    જય રાદલ માં 🙏🙏🙏🙏🙏

    • @upadhyayrajeshkumar6382
      @upadhyayrajeshkumar6382 2 роки тому +2

      Jay ma ràvi rannade

    • @pravinbhaiparmar329
      @pravinbhaiparmar329 2 роки тому +1

      મારી કુળદેવી રાદંલ માવડી સૌ ની રક્ષા કરે સૌ ની મનોકામના પૂરી કરે.

  • @bharatkumardwarkadas863
    @bharatkumardwarkadas863 2 роки тому

    Best vidio ma i you like your vidio may seedha in ma randel dadvavari Jay ho

  • @rajnikantkhetia9056
    @rajnikantkhetia9056 2 роки тому

    🙏🙏 Jay shree Randal Maa ni Jay ho ♥️ ne Sarve ne Shubh Kamna Namah ♥️ 💖

  • @sundarjibhaighetiya7598
    @sundarjibhaighetiya7598 2 роки тому +8

    Jai Randal Maa

    • @ashwinthadeshwar7119
      @ashwinthadeshwar7119 2 роки тому +1

      જય માં કુળદેવી રાંદલમાં

    • @maheshgoswami9297
      @maheshgoswami9297 2 роки тому

      જય માં રાંદલ માતાજી

  • @jasoliyageeta561
    @jasoliyageeta561 2 роки тому +5

    જય રાંદલ માતાજી

  • @rameshprajapati_official
    @rameshprajapati_official 2 роки тому +4

    ❣️ જય રાદંલ માં 🙏🙏🙏🙏

  • @jasupandya892
    @jasupandya892 2 роки тому

    Thx. Jai Randal Maa nae Lakho vandan 🤗🕉🙏

  • @ritasheth7472
    @ritasheth7472 2 роки тому

    જય રાંદલ માં આશીર્વાદ આપશો, રક્ષા કરજો

  • @nareshbharvad5573
    @nareshbharvad5573 2 роки тому +5

    જય માં રાંદલ માતાજી 🙏🙏🙏

  • @bharatbhaideshmukh5861
    @bharatbhaideshmukh5861 2 роки тому +1

    Jay Radhal maa mari manokamna puri kar jo 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bharthjithakor5638
    @bharthjithakor5638 2 роки тому +1

    જય માં રાંદલ અમારી મનોકામના પુરી કરજો અમારા પરિવાર ની રક્ષા કરજો

  • @mahendravchothani4227
    @mahendravchothani4227 2 роки тому +6

    જય રા દળ મા

  • @babubhaigopani307
    @babubhaigopani307 2 роки тому +5

    જય મા રાંદલ

  • @technicaljigs9922
    @technicaljigs9922 2 роки тому +4

    જય રાંદલ માઁ

  • @jasugirigoshvami9985
    @jasugirigoshvami9985 2 роки тому +2

    જય મા રાદલ મા દરવા ગામ ની મા રાદલ. મે મનમા બે માનતા રાખેલ પુરા થશે તો શક્તિ પ્રમાણે માનતા જરુર કરીશ ને દર્શન કરીશ

  • @kanaiyalalbarva5327
    @kanaiyalalbarva5327 2 роки тому

    Jay shree Randal Ma Mara Dhikra Ne Dhikra Aapje Ma Sdha Shhay Karjo Mara VanshniVrdhi Kro Ma Sdha Shhay Karjo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatsolanki7867
    @bharatsolanki7867 2 роки тому +5

    Jay randal maa🙏🙏

  • @user-qg6ht6yf5y
    @user-qg6ht6yf5y 2 роки тому +4

    જય માતાજી

  • @agravatkiranben1525
    @agravatkiranben1525 2 роки тому

    Jay ma dadva nidatar marakulni devi maramari jay ho ma savnu saru karjo no hamesa Mari bhega rejo ma amari upar Tamara 4 hatha amari upar rakha jay ma rasal🙏🙏🙏

  • @jasminaprchheda428
    @jasminaprchheda428 2 роки тому

    🙏🏻જય માઁ રાંદલ નમો નમ:🙏🏻 દળવા ગામ.

  • @bhartibenparmar8313
    @bhartibenparmar8313 2 роки тому +7

    મારા દિકરાને હમેશાં શારિરીક અને માનસિક રીતે તંદુરસ્ત રાખજો
    જય માં રાંદલ માં
    મારી મનોકામના પૂરી કરજો માં
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krgohel6000
    @krgohel6000 2 роки тому

    देवुभा तमेतो देवि पुत्र छो तो आपकों ज्यादा क्या कहूं लेकिन आपने विडीयो बहोत अच्छा बनाया है जेय मां रांदल