બેન દરેક ગામમાં ગરીબ પરિવાર રહેતા હોય છે લાભાર્થી સરપંચ તલાટી અને ગોમ સેવક ની જવાબદારી હોય છે આ વ્યક્તિ તોડ પણ કરે એટલે ગરીબોના ઘર બનાવતા નથી અત્યારે સારી સેવા નિતીન ભાઈ ખજૂર કરે છે હમણાં મહેસાણા જિલ્લામાં નિતીન ભાઈ મકાન ગરીબ પરિવારના બનાવ્યા દિવાળી ઉપર વચેટિયા પૈસા ખવડાવીને ડબલ ઘર મંજૂર કરે છે દરેક ઠેકાણે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલે છે
અરે એ તો ગામ નો નોકર કહેવાય.લોકશાહી દેશમાં લોકો જ સર્વોપરી હોય છે.આ તો બિચાડા નોકર છે.પણ પ્રજા ને પોતાની સત્તાનો ઉપયોગ કરતાં આવડતું નથી એટલે આવા લુખ્ખા તત્વો પોતાને રાજા અને સાહેબ સમજી બેસે છે.દેશ નો વડાપ્રધાન પણ પોતાને દેશ નો પ્રથમ સેવક ગણાવે છે તો પછી આ ક્યા ખેતર ની મૂળી?????
હકિકત માં આમ જ સત્તા લઈને આમ પ્રજા ને હેરાન જ કરે છે.ધન્યવાદ v.tv ને આમ પ્રજા ના પ્રશ્નો ને આમ વાચા આપો છો.. આભર..
દેશના વડાપ્રધાન પણ રાજા નથી તો આ ઉપ સરપંચડુ પોતે ગામનો રાજા છે એવું કઈ રીતે કહી શકે?
😅😅😅😅😅😅😅😅😅😅
દાદાગીરી ફૂલ છે
બેન દરેક ગામમાં ગરીબ પરિવાર રહેતા હોય છે લાભાર્થી સરપંચ તલાટી અને ગોમ સેવક ની જવાબદારી હોય છે આ વ્યક્તિ તોડ પણ કરે એટલે ગરીબોના ઘર બનાવતા નથી અત્યારે સારી સેવા નિતીન ભાઈ ખજૂર કરે છે હમણાં મહેસાણા જિલ્લામાં નિતીન ભાઈ મકાન ગરીબ પરિવારના બનાવ્યા દિવાળી ઉપર વચેટિયા પૈસા ખવડાવીને ડબલ ઘર મંજૂર કરે છે દરેક ઠેકાણે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચાલે છે
ઉપ સરપંચ જો કદાચ પ્રધાનમંત્રી બની જાય તો ... વિચારો એ સુ કરે .....
આતો ચા કરતા કિટલીગરમ સાહેબ
12 સભ્યો ને લીધે ચૂંટાયેલો ઉપસરપંચ રાજા ના કહેવાય
અરે એ તો ગામ નો નોકર કહેવાય.લોકશાહી દેશમાં લોકો જ સર્વોપરી હોય છે.આ તો બિચાડા નોકર છે.પણ પ્રજા ને પોતાની સત્તાનો ઉપયોગ કરતાં આવડતું નથી એટલે આવા લુખ્ખા તત્વો પોતાને રાજા અને સાહેબ સમજી બેસે છે.દેશ નો વડાપ્રધાન પણ પોતાને દેશ નો પ્રથમ સેવક ગણાવે છે તો પછી આ ક્યા ખેતર ની મૂળી?????
એ સંવિધાન ની તાકાત થી બેઠો છે અને સંવિધાનની ધારા થી જેલમાં પણ જવું પડશે
@@hirabhaimakwana8652 to Vero na bhare to shu karawanu???
Gamama badha aem kahashe ke amari jode paisa nathi to shu karawanu???
પટેલો ને બે પૈસા બની ગયા એટલે નાના માણસો પર જોર બતાવે છે....
બધા પટેલો એવા નો હોય પટેલ તો દયાળુ હોય
Koi gnyati Vishe na kaho
આવું વર્તન ન ચાલે.
👌👌👌
આને કડક સજા થવી જોઈએ
કરો સસ્પેન્ડ ❤❤
ગરીબ માણ કયારે ગરીબ હોય નો હય ત્યારે હોય તો ભરનો દે ઘણા ગામા આવુ સાલે છે નાના માણ સ પાસે ઉઘરાણી થાય છે ઓળ ખાણ વાળા ભરતા જ નથી
તાત્કાલીક કારવાહી કરો
4 paisa ni lukhesh
ઉપસરપંચ ખોટું કહેતા નથી
ભાઈ વેરા બાકી હોય તો ભરવો પડે તોજ ગામનો વીકાસ થાય મારા મતે સરપંચ રાઈટ છે
વેરો બાકી હોય એની પાસેથી વસૂલ કરો ને કોણ ના પાડે છે??? બાપ વેરો ના ભારે એમાં દીકરો શું કરે????
વેરો નો ભરે તો કામ નો થાઈ એવો કોઈ નિયમ નથી દોસ્ત અરજદાર એ તમને મત આપી ને ત્યાં બેસાડ્યા છે
JigAr joye vaLa
ભગાડીદો સરપંને
આવાલૂખારાજકારણીસતામાબેસિઞયાછે
રાજા ગયા રજવાડા ગયા અને હવે આ નવા રાજાઓ આવ્યા.😂😂😂
રાજા ભલે ગયા હોય પણ આ દેશ માટે રાજા એ જ આપ્યું છે જમીન જાગીર. નકર તારા જેવા 2 કોડી ના ભખ્યે મરી જાત. સમજ્યો બેટા
Brstacher કરવાનુ પણ નિયમ છે કે પૂછો બેન.. ત્યા નિયમ નથી તો brctacher કેવી રીતે કરો છો
ઊગરીયે પાડી દેવા
જોઈએ
તમે ભાજપ વાળા ને લાવજો તો આવું થશે
Upasaranch ne saheb na kahevay. Praja na sevak chhe.
Suspend ane Dismiss Karo Up sarpanch ne
पतरકાર નો એંટ્રી पत्रकार ને વેલકમ 😂
Varo baki hoy to magnu aapvu pade
બીવી ગયા એમ ને ભાઈ
Kus din to gujaro Gujarati me
સરપંચ ચૂંટણી પેલા અલગ હોય પછી પણ અલગ હોય
ભાવેશ વિથાની ખોટીનો સે
વીઠ્ઠાણી,,,,
ભાવેશ ને ઘરભેગો કરી દોને. બધી ચરબી ઉતરી જશે
Vero bhreto BJP no vikas Thai chhe janta no nahi
Ok 👍 vero to bharvo pade
😂😂😂😂 rajasahi aav gai
Sarpach etle gaam ni praja ni seva karwa mate no sevak kahevay.sarpanch etle kai raja na kahevay.saspend karo jilla adikari ma ddo ne fariyad kari ne.
D do aane durr karo
આમજદાદાઞીરીકરેછેબધે
આવા લુખા ને હવે પછી નિ ચુંટણી માં મત નો આપતા એટલે ખબર પડે
Hospital lai jaav a bhai ne
Angrejo gaya
Vera rahi gaya
रेसनिगने लगतिको बाबतमांवेरोकेको पनकाम मांरुकावटकरेतो ऐनिमाथे कायदेसर मामलतदार द्वारा कायेदेसर कारियेवाहिथाय आवालुखाथी डरायनय
ધોકાવો
ભોસડોઊભસરપચનીમાનો
આવા ને સુ તંબુરો બિવો સો મારો ને ગામની સેરિયો માં કાઢી ને ગામ નો રાજા વારી આતો 5 વરસ પશી પાવડો લઈ ને વળી ભેગુ કરી દયો 😂😂
ક્યાંય ન સાલે ઈ સરપંચ મા સાલે 😂
Aa sarpanch ne saspend karo.gaam ni prajano sevak che raja nathi sarpanch.ddo ne arji Kari saspend mate karya vahi Karo.
ऐसे को सरपंच पद से निकाल दो
Are bhai lakhine aapo ne gamna Raja chhe to have Rahi vat berani vero temna bapujino baki ne aa bhai juda rahe chhe Bhai temne na dhmkavo manvi bano
પહેલા વેરો ભરવાની ફરજ નિભાવે ,પછી હક્ક ની વાત કરો
Xde.sarpanch n saspend karavo
Saru che aa pm nathi nakar aa manso ne aa kida makoda samje ne 😂😂😂😂
🥱🤭