જગદીશ ભાઈ મહેતાની વાત સાચી છે પણ આવુ તો સતયુગ થી થતુ આવે છે શેણી વિજાણદ ચારણ ગઢવી હતાં પિતા નિ સહમતિ નોતી તો હિમાલય માં હાડ ગાળવા ગયા ને દેહ ત્યાગ કર્યો, એના કરતા જે થતુ હોય તે થવા દયો બાપુ ને કઈ દુઃખ ન લગાડો
બાપુ પહેલા પણ અમારા સમાજનું નાક હતાં અને આજે પણ અમારા સમાજનો મોભ છે તમારી ચર્ચા કરવાથી કંઈ ખાસ ફરક નહીં પડે પરંતુ એવું ન થાય કે માં મણીધર મોગલ આનો જવાબ આપવા બેસે તો તમે સહન નહીં કરી શકો ધ્યાન રાખજો જય મોગલ નરેન્દ્ર દાન ગઢવી
હર હર મહાદેવ જગદીશભાઈ બહુ સરસ તમે ઉદાહરણ આપો છો બધા જ વિડીયો હું તમારા જોઉં છું લોકોને સરળ ઉપાયો પણ બતાવો છો પણ...... જે કબરાવ વાળા બાપુ ના દીકરી વિશે થયું તે બાપુ ઉપર એક પર નહી પણ કબરાવ ભક્તો તથા હિન્દુ સમાજને આ વાતનું દુઃખ છે પણ આમાં બાપુએ શાંતિથી કામ લેવાની જરૂર કારણ કે તે સંતના રૂપમાં શોભાયમાન છે બાપુ આવેશમાં આવીને જે ટિપ્પણી કરનારા લોકો છે તેમને શ્રાપ આપી રહ્યા છે પણ હજુ પણ બાપુએ વિચારવું જોઈએ દેવી દેવતા કોઈ એકના હોતા નથી દેવતા હંમેશા ન્યાય કરે છે તો બાપુએ આ પણ સમજવું જોઈએ એક ભજનમાં કીધેલું છે ને વિપત પડે ના વલખીએ રે પાનબાઈ ભાંગી પડે રે ભલે ને બ્રહ્માંડ તો કબરાવ બાપુએ રામાયણ ના ઉદાહરણો પણ ના ભૂલવા જોઈએ સીતાજી માથે આટલું દુઃખ પડ્યું તો પણ શ્રી રામજીએ બીજા કોઈ ઉપર દોષનો ટોપલો નથી ઢોળ્યો દુઃખ દેખીને ડરવું નહીં સુખ દેખીને છકવુ નહીં સંતોનું ઘરેણું છે નદી નાળા છલકાઈ જાય સમંદર કોઈદી છે નહીં બાપુ એક જવાબદારી લઈને બેઠા છે મા મોગલના ભેડીયા ની જવાબદારી પણ છે માટે હંમેશા લોકોનો આધાર કરવો જોઈએ બાકી માં મોગલ બધું લડી લેહે
👍❤🎉 nice information 👍🙏 govt. નિયમ બદલવો જોઈએ 21year પછી કોઈ વ્યક્તિ mother father permission vagar કોઈ આવું કૃત્ય કરે તો એડવોકેટ કે મેરેજ કરાવતા હોય તેને ગુનો દાખલ કરવો ❤🎉🎉🎉
આવુ રોકવા જઈશું તો છોકરી છોકરા આત્મ હત્યા કરશે એના કરતાં આવુ બને તો જાહેર ન કરો એવી કહેવત છે જગદીશ ભાઈ દિકરી રહે તો આપ થી ને જાય તો સગા બાપ થી માટે આમાં ભગવાન રાખે એની રહે એવુ છે સત્યુગ માં થતું હોય તો આ તો કળિયુગ છે
જગદીશ ભાઈ મહેતા આપ બહુ બુદ્ધિ શાળી છો સતૃધનાસિંહા ની દીકરી નો દાખલો આપો છો તે 32 કે તેથી વધુ બ્રહ્મનો એ પણ મોટા હોદ્દેદાર ને નચીનન ની દિક્રીયું એ લગ્ન કરી લીધા છે તેનો દાખલો કેમ આપતા નથી એ એક ચાલાકી જ છે નહીતો મુરલીમનોહર નો દાખલો કેમ નો આપ્યો
Koi eva neta chhe je aava badha kayda badli shake ? Koi prajana kahevata pratinidhi sachi vat vichare ane eva kayda bane ke aava kissa kyay ma thay mata pita kyarey potana santan na dushman nathi hota tamari vat ekdam sachi chhe
આ બધાના કારણે જ દેશ પાછળ છે. દેશ ને આગળ આવવા માટે હરેક વ્યક્તિ ની જરૂર છે. આવા લોકો જ castism ને પ્રોત્સાહન આપે છે. હા તમે પછાત જ છો. ચાલો આટલું તો જ્ઞાન છે તમારા માટે તમને 🙏🏻🙏🏻
Vidharmi Sathe na lagan to love Jehadi ma Lavi tena uper Karyvahi karvi J Joiye love Jehadi ma vidharmi O nam badli ne lagno kare che jena uper Karyavahi barabar che
Bhart Sarkar ne Rajya Sarkare aa Niyam ma badlav Kari tema Mata tatha Pita ke parivar ni sahmati ange Sansodhan karvu khubaj Jaruri che to Sarkar Aa niyam ma badlav kare
Aava Case Ma bhale Dikro ke Dikri Adhar varas ni Umar na hoy pan tema pan Mata tatha Pita ni sahi vagar aava marriage na thay tevu kanun ma sansodhan karvu joiye
આભાર સાહેબ બહુ સરસ સમજણ આપી ... સાચે જ સમાજ ની હકીકત બતાવી ...
બાપુએ ગામનેજ સલાહો આપી, ઘરમાં ધ્યાન ના દીધું, વિવાદો માં આવી જાય. સલાહો દેવા.
તારી બેન કે દીકરી ભાગી જાય અને તને ખબર ના હોય તો તું શું કરે ???
Wah.... Jagdishbhai ગયઢા ગાંડા નોતા એના નિયમો સાચા હતા
ખરેખર જગદીશ મહેતાએ આપણા સમાજ જીવન વિષે બહુજ સટીક ઉદાહરણ આપી આખા બનાવને ઉજાગર કરી બતાવ્યો.ધન્યવાદ VTV. અને પત્રકાર મીત્રો.
જગદીશસર બહુજ અગત્યનો સંવાદ તમને ખુબખુબ ધન્યવાદ
બીજા અધિકાર ભલે મળે પણ આવા લગ્ન ની પ્રથા રદ કરી અને ગર કાયદે ગણવી જોઈએ માતા પિતા ની મંજુરી વિના કોઈ લગ્ન ની નોંધ ન થવી જોઈએ
જગદીશ ભાઈ ની વાત એક્દમ સાચી છે
જગદીશ ભાઇ ખૂબ સરસ વાત કરી
જોરદાર વાત કરી જગદીશભાઈ મહેતા સાહેબ
Very good jagdish maheta.
જગદીશ ભાઈ મહેતાની વાત સાચી છે પણ આવુ તો સતયુગ થી થતુ આવે છે
શેણી વિજાણદ ચારણ ગઢવી હતાં પિતા નિ સહમતિ નોતી તો હિમાલય માં હાડ ગાળવા ગયા ને દેહ ત્યાગ કર્યો, એના કરતા જે થતુ હોય તે થવા દયો બાપુ ને કઈ દુઃખ ન લગાડો
જગદીશભાઈ🎉વાહ...પત્રકારત્વ
જગદીશભાઈ ખૂબ સારી જાણકારી આપવા બદલ ખુબ ખુબ આભાર
જગદીશ ભાઈ ની વાત બીલકુલ સચાઈ બતાવેછે દરેક સમાજની વ્યથાછે
બાપુ. ઉપર. ટીકા. કરના. ને. વિનતી. કે. બાપુ. ની. ટીકા. ના. કરવી. જોએ. બાપુ. કાય. નહિ. કરે. માં. મોગલ. નહિ. સોળે. કેમ. કે. બાપુ. ને. આ. ઘટના.થી. મનમાં. દુઃખ. હો.
અહીંયા આધ્યાત્મિકતા ની અંદર એક જ વાત છે જે દુનિયાના દુઃખો જાણી શકે છે તું પોતાના ઘરનું દુઃખ કેમ ખબર ના પડી.
Taru kar Bhai Bija Na Ghar ni vatu n karay
Right 💯
Right
હા જગદિશભાઈ હા બવ સાચી વાત કરી છે ભાઈ 🙏🙏🙏🤝🤝 જે પીડામાં આવા હોય એનેજ ખબર હોય છે બાપ
જગદીશ ભાઈ ની વાત સમજવા જેવી
જગદીશ ભાઈ સરસ વાત કરી
બાપુ પહેલા પણ અમારા સમાજનું નાક હતાં અને આજે પણ અમારા સમાજનો મોભ છે તમારી ચર્ચા કરવાથી કંઈ ખાસ ફરક નહીં પડે પરંતુ એવું ન થાય કે માં મણીધર મોગલ આનો જવાબ આપવા બેસે તો તમે સહન નહીં કરી શકો ધ્યાન રાખજો જય મોગલ નરેન્દ્ર દાન ગઢવી
જરૂર હતી જેથયુ એ સરસ થયુછે
મિત્રો કોઈને ખોટી સલાહ આપી નથી બાપુએ કે કોઈના પણ એક રૂપિયો લીધો નથી પણ આ કોઈ શક્તિ ને સહન કરવાની શક્તિ આપે બાપુને જય મોગલ
કર્મ કોઈ ને નથી છોડતું
એલા ભાઈ દીકરા ને એવા ત્યાર કરો કે બીજાં ની દીકરી, બહેન, ને પોતાની દીકરી, બહેન સમજે.
હર હર મહાદેવ જગદીશભાઈ બહુ સરસ તમે ઉદાહરણ આપો છો બધા જ વિડીયો હું તમારા જોઉં છું લોકોને સરળ ઉપાયો પણ બતાવો છો પણ...... જે કબરાવ વાળા બાપુ ના દીકરી વિશે થયું તે બાપુ ઉપર એક પર નહી પણ કબરાવ ભક્તો તથા હિન્દુ સમાજને આ વાતનું દુઃખ છે પણ આમાં બાપુએ શાંતિથી કામ લેવાની જરૂર કારણ કે તે સંતના રૂપમાં શોભાયમાન છે બાપુ આવેશમાં આવીને જે ટિપ્પણી કરનારા લોકો છે તેમને શ્રાપ આપી રહ્યા છે પણ હજુ પણ બાપુએ વિચારવું જોઈએ દેવી દેવતા કોઈ એકના હોતા નથી દેવતા હંમેશા ન્યાય કરે છે તો બાપુએ આ પણ સમજવું જોઈએ એક ભજનમાં કીધેલું છે ને વિપત પડે ના વલખીએ રે પાનબાઈ ભાંગી પડે રે ભલે ને બ્રહ્માંડ તો કબરાવ બાપુએ રામાયણ ના ઉદાહરણો પણ ના ભૂલવા જોઈએ સીતાજી માથે આટલું દુઃખ પડ્યું તો પણ શ્રી રામજીએ બીજા કોઈ ઉપર દોષનો ટોપલો નથી ઢોળ્યો દુઃખ દેખીને ડરવું નહીં સુખ દેખીને છકવુ નહીં સંતોનું ઘરેણું છે નદી નાળા છલકાઈ જાય સમંદર કોઈદી છે નહીં બાપુ એક જવાબદારી લઈને બેઠા છે મા મોગલના ભેડીયા ની જવાબદારી પણ છે માટે હંમેશા લોકોનો આધાર કરવો જોઈએ બાકી માં મોગલ બધું લડી લેહે
અહિયાં કબરાઉ બાપુની ટીકા ઓછી થાય છે ટીકા પરસાની અંધશ્રદ્ધા સામે છે
પરજા અંધ છે ભારત ની સંસકાર દુનિયા થી અલગછે😊
પેલા લોળા લખતા સીખ પસી સાભળ ભળવા તારી ધરે પણ બને એટલી પીકીના ચીન્તા કરમા તારી માનો ભૂસળો હલકી ના
વાહ જગદીશભાઈ વાહ
જગદીશભાઈ આખાબો પણ સાચાબોલા માણસને ખુબ ખુબ વંદન
આવ વાત હુ પહેથીજા કરુછુ પણ કોઈ શામજ્વા તૈર નાથી આવી વોવાતો શબદી ને માને અટલુ દુઃખ થાય છે કે જાને મારા પરિવાર નિજ હોય
સચી.વાત
Khub Sara's vaat Kari
મીડિયા પર પ્રતિબંધ મૂકી આવાતને ઉછાલ શો નહીં જય માં મોગલ
Vah saheb bau sachi vat kari
100% Right vaat kri
માં બાપ સહમતી નથી આપતા સાહેબ... ત્યારે જ લોકો ભાગે છે, talk with some logic...
Jagdishbhai sathe hu agree chu❤
તો આ વાત છે ને નરેન્દ્ર મોદીને કરો
સહમતી હોવી જોઈએ મા બાપની
સરસ જગદીશbhai❤
100% sachi vat chhe tamari Jagdish saheb
વાહ જગદીશભાઈ વાહ
નગ્ન સત્ય કહેવા બદલ આપને કોટે કોટી વંદન સહ અભિનંદન.
ખુબ ખુબ સાચું છે મારા ભાઈ સાવ સાચું છે
જગદીશભાઈ ની વાત બિલકુલ સાચી છે
One of the Ever Green Gujarati Journalist ❤
Vah Jagdishbhai khub j saras vat kari 👍
Ok
Jagdish Bhai selute 🙏
સરસ વાત સાચી છે
લવ મેરેજ નો નિયમ જ ની કરી જાવો જોએ સાચી વાતસે સાહેબ
જગદીશ ભાઈ ની વાત સાચી છે ❤❤😂🎉
વાહ સત્ય વાત કહી જગદીશ ભાઇ એ
👍❤🎉 nice information 👍🙏 govt. નિયમ બદલવો જોઈએ 21year પછી કોઈ વ્યક્તિ mother father permission vagar કોઈ આવું કૃત્ય કરે તો એડવોકેટ કે મેરેજ કરાવતા હોય તેને ગુનો દાખલ કરવો ❤🎉🎉🎉
આભાઈ ની વાત સાચી છે કાયક નિયમ હોવો જોયે
જયમોગલમા 5:52
Prem natjaat ..joto nathi...LOVE IS BLIND...
કોઈપણ વ્યક્તિના આવા પ્રશ્નોમાં દખલ ના કરવી જોઈએ
🙏jay ma mogal🙏
હરેક માવતર ની પીડા થાય છે પોતાના બાપની ઈચ્છા હોવી જોઈએ
આ બધા અરણ્ય રૂદન જેવું છે કોઈ પણ પ્રતિનિધિ સહકાર આપવાના નથી તો શું ફરક પડવાનો છે.
Great work
Jagdisbhai great se
jagdishbhai hamesha sachi ane samajdari bhari vaat kare chhe 🙏
આવુ રોકવા જઈશું તો છોકરી છોકરા આત્મ હત્યા કરશે એના કરતાં આવુ બને તો જાહેર ન કરો એવી કહેવત છે જગદીશ ભાઈ દિકરી રહે તો આપ થી ને જાય તો સગા બાપ થી માટે આમાં ભગવાન રાખે એની રહે એવુ છે સત્યુગ માં થતું હોય તો આ તો કળિયુગ છે
સહમતી માંગો..તો 100.ટકા..આ વાત ..કરવામો તોફાનો થાય..મોબાઈલ મો સંસ્કૃતિ ક્યાં દેખાય છે..?
સરસ
Jay mogal maa
જગદીશ ભાઈ મહેતા આપ બહુ બુદ્ધિ શાળી છો સતૃધનાસિંહા ની દીકરી નો દાખલો આપો છો તે 32 કે તેથી વધુ બ્રહ્મનો એ પણ મોટા હોદ્દેદાર ને નચીનન ની દિક્રીયું એ લગ્ન કરી લીધા છે તેનો દાખલો કેમ આપતા નથી એ એક ચાલાકી જ છે નહીતો મુરલીમનોહર નો દાખલો કેમ નો આપ્યો
આજ કળયુગમાં પરચા પુરે હનુમાનજી,, સ્વામિનારાયણ સત્ય છે
જય શ્રી સ્વામિનારાયણ 🙏🚩
ભગવાન હનુમાનદાદા સ્વામિનારાયણ ને શક્તિ આપે
@divyeshdev3646 નજર ફેરવો થોડીક જેણે જેણે વિરોધ કર્યો હતો એ બધા એક પછી એક ગડથોલા ખાવા લાગ્યા છે
જય સ્વામિનારાયણ 🙏🚩
प्रेम नहीं विस्वास पंछी विस्वास धात साचा माणसमो राय छे
આવા બધા નિયમ અને કાયદા પશ્ચિમ ના દેશો માં છે આપણા હિન્દુ સ્થાન માટે નહિ પણ કશુજ પરિં મળવાનું નથી
👌👌
જયમોગલમા
લગ્ન ની ઉંમર 18 છે.તો પ્રેમ લગ્નની ઉંમર 23 વર્ષ કે 25 વર્ષ રાખવા જોઈએ.
તમને મુસલમાન નામ થી આટલી બધી નફરત શું કારણે રાખો શો
ધન્ય વાત છે જગદીશભાઈ ખરેખર સાચી વાત કરી જય માતાજી
Dikri koi sarkari property nthi te 18 varsni thay etle kaydo sath aape, aa babte kaydama sudharo krvo jruri chhe.
Potana દીકરાને એવા સંસ્કાર આપો કે આપની બહેન દીકરી નું કોઈ આવું કરે તો આપણું શું થાય ?
માંમોગલ
બાવાની દિકરી બુકી ને લઈને ભાગી ગઈ. બાવો ગામને સલાહ આપતો રહ્યો ઘરની અંદર સંસ્કાર ના આપ્યાનુ પરિણામ આવ્યુ બહાર...!!😅😅😅
બીજા લોકોને કહો અવાજ ઓછો કરે
Background ma Loko vato kare che e pan sambhdaya kare che to bau disturb thay che...
Koi eva neta chhe je aava badha kayda badli shake ? Koi prajana kahevata pratinidhi sachi vat vichare ane eva kayda bane ke aava kissa kyay ma thay mata pita kyarey potana santan na dushman nathi hota tamari vat ekdam sachi chhe
આ બધાના કારણે જ દેશ પાછળ છે. દેશ ને આગળ આવવા માટે હરેક વ્યક્તિ ની જરૂર છે. આવા લોકો જ castism ને પ્રોત્સાહન આપે છે. હા તમે પછાત જ છો. ચાલો આટલું તો જ્ઞાન છે તમારા માટે તમને 🙏🏻🙏🏻
Sanghvi ni vat sachi che
Dhnyvada
Rait che saheb vandan tamane
Vidharmi Sathe na lagan to love Jehadi ma Lavi tena uper Karyvahi karvi J Joiye love Jehadi ma vidharmi O nam badli ne lagno kare che jena uper Karyavahi barabar che
❤😂🎉
भगवान ने पराधना आवु कोय नु नो धावा दे
અંગ્રેજો ના કાયદા ના ચાલે
Bhart Sarkar ne Rajya Sarkare aa Niyam ma badlav Kari tema Mata tatha Pita ke parivar ni sahmati ange Sansodhan karvu khubaj Jaruri che to Sarkar Aa niyam ma badlav kare
Yatharth vat kahi mehta saheb.
Bhai ae koina savijare
Aava Case Ma bhale Dikro ke Dikri Adhar varas ni Umar na hoy pan tema pan Mata tatha Pita ni sahi vagar aava marriage na thay tevu kanun ma sansodhan karvu joiye
બંધારણમાં ફેરફાર કરો
વાતો ના વડા જ છે.. કંઈ સમજણ પડતી નથી..બધી વાતો બંધ કરો...
Dikry ne balak jnm aapi sake 6 dikro nhi Aaj sudhi koi vignan nthi thu matrutvno adhikar Matra stri j kri sake
તમે લોકો વિધર્મી સબ્દ સુકમ ખોછો
Are bhai pavitra prem jevu atyare mobile na jamana ma possible j nathi.
Charan dikari jagtamba hoy ana par avi no karay kem ke tamari pethi uthi jase