Gujarat Rain Update: ગુજરાતમાં આગાહી છતાં 17 જુલાઈએ કેમ ના પડ્યો વરસાદ, હવે ક્યાં પડશે ભારે વરસાદ?

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024
  • #monsoon2024 #gujaratweather #weathernews
    ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. બંગાળની ખાડી પર બનેલી વરસાદી સિસ્ટમ હવે આગળ વધીને ઓડિશા પહોંચી ગઈ છે અને તે વધારે મજબૂત બની છે એટલે કે તે લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ ગઈ છે. જાણો આ સિસ્ટમની અસર ગુજરાતના કયા વિસ્તારોને થશે અને કયા વિસ્તારોમાં ભારે વરસાદની આાગાહી છે...
    વીડિયો - દિપક ચુડાસમા
    ઍડિટ - આમરા આમીર
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 643

  • @ishvrdasgondaliya4088
    @ishvrdasgondaliya4088 3 місяці тому +1

    જય સિયારામ દિપક ભાઈ ખુબ સરસ

  • @bachulalthakorofficial4496
    @bachulalthakorofficial4496 3 місяці тому +4

    તારીખ પર તારીખ કેટલી આપશો દિપકભાઈ😂😂

  • @govindbhaibharavadiya7650
    @govindbhaibharavadiya7650 3 місяці тому +7

    સીસ્ટમ બદલાય એમા કોઈ નુ ના સાલે દિપક ભાઈ તમારી આગાહી સરસ છે 🎉

  • @jayeshgamit4885
    @jayeshgamit4885 3 місяці тому +1

    દિપક ભાઈ આપણા દક્ષિણ ગુજરાત તાપીમાં ક્યારથી કમ્પ્લેટ વરસાદ પડશે જણાવજો

  • @raningavikas8698
    @raningavikas8698 3 місяці тому +4

    સુરેન્દ્રનગર સાયલા. તાલુકામા ફૂલ તડકો છે

  • @bavaliyadinesh8035
    @bavaliyadinesh8035 3 місяці тому +2

    સુરેન્દ્રનગર જીલ્લા ના મૂળી તાલુકા મા બિલકુલ વરસાદ નથી😢😢😢😢

  • @jagdishrajput996
    @jagdishrajput996 3 місяці тому +1

    બોરસદના ગા.ઓમાં વરસાદ નથી દીપકભાઈ

  • @g.bthakor4199
    @g.bthakor4199 3 місяці тому +2

    સુરેન્દ્રનગર જીલ્લા નું ધાંગધ્રા તાલુકા નું નરાડી ગામ માં વાદળો છે પણ વરસાદ નથી

  • @a.kbharavadbharavad1276
    @a.kbharavadbharavad1276 3 місяці тому +2

    સાયલા તાલુકામાં કાનપુર ગામ મા વરસાદ નથી

  • @ravjibhaizapdiya2322
    @ravjibhaizapdiya2322 3 місяці тому +1

    સાયલા તાલુકામાં વરસાદ નથી 15 તારીખ થી તડકો છે દિપકભાઇ

  • @dilipgohil9970
    @dilipgohil9970 3 місяці тому +1

    jay mataji d c 🌹🌹🌹

  • @sureshjograna6246
    @sureshjograna6246 3 місяці тому

    જય શ્રી દ્વારકાધીશ દિપક ભાઈ

  • @shiyaliyavitthal5057
    @shiyaliyavitthal5057 3 місяці тому +3

    18 તારીખ ની આગાહી પણ ખોટી પડી છે

  • @KamaleshShiju
    @KamaleshShiju 3 місяці тому +4

    કુદરત થી કોઈ મોટું નથી

  • @mahadevbhvirsodiya263
    @mahadevbhvirsodiya263 3 місяці тому +33

    15 તારીખથી આજ સુધીમાં દીપકભાઈ મોરબીમાં એક છાટો વરસાદ નથી

    • @Gamingpratik_carrompool
      @Gamingpratik_carrompool 3 місяці тому +3

      Bhai kale 17 tarike j હળવદ માં સારો વરસાદ પડ્યો

    • @jegolnimoj23
      @jegolnimoj23 3 місяці тому

      તમારીઆગાહીખોટીપડી

    • @jegolnimoj23
      @jegolnimoj23 3 місяці тому

      તમારો. નબર
      આપો

  • @nitinkumarpratapsinghyadav9839
    @nitinkumarpratapsinghyadav9839 3 місяці тому +3

    તમે કહેશો ત્યારે વરસાદ પડશે આગાહી આપશો તો વરસાદ પડશે એવું નથી એને પડવું હશે ત્યારે ગમે ત્યારે પડી જશે

  • @અસવીનસોરાણી
    @અસવીનસોરાણી 3 місяці тому +29

    પેલા વરસાદ પડે તો ઘટે વરસાદ પડ્યો નથી તો ઘટે કેમ ચોટીલા 😂😂😂

  • @parmarmahipatsinh3043
    @parmarmahipatsinh3043 3 місяці тому +7

    દિપકભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ અને માળીયા તાલુકામાં ભજી સીઝન નો કોઈ સારો વરસાદ થયો નથી અને વરસાદમાં તો થાય ન થાય એવું તો બન્યા રાખે એક કોઈ આગાહી કારો ના હાથમાં હોતું નથી

    • @vijaysavsani8469
      @vijaysavsani8469 3 місяці тому

      Dipakbhai vanthali sorth mabovj varsad chhe

  • @bhudhabhaibhudhabhai1553
    @bhudhabhaibhudhabhai1553 3 місяці тому +2

    અમારે તડકો છે સાયલા

  • @chamanbhailimbadiya5976
    @chamanbhailimbadiya5976 3 місяці тому +3

    સુરેન્દ્રનગર નાં મુળી તાલુકામાં ગરમી અને વાદળછાયું વાતાવરણ છે પણ વરસાદ નથી

  • @manojraval7354
    @manojraval7354 3 місяці тому +1

    3 દિવસ થી ફુલ ગરમી છે વડનગર બાજૂ

  • @Bahuchar_video_7160
    @Bahuchar_video_7160 3 місяці тому +2

    આગાહી.ખોટી.પડેછે❤

  • @kishorsankaliys3963
    @kishorsankaliys3963 3 місяці тому +1

    વરસાદ નથી આવતો તોય આવડા આ હેઠા બેસતા નથી બોટાદ જિલ્લામાં પાળીયાદ રાણપુર વીસીયા બાજુ વરસાદ નથી હજી ઢેફા પડા સે હવે તો હદ કરી નાખી 22/મણ સીંગ વાવી સે/28/30/સાર્વત્રિક વરસાદ ની આગાહી કરવામાં આવી હતી હવે ઈમાથી બે મણ જેટલી ઉગી સે 20/મણ સીંગ આગાહી વાળા ખાય ગયા છે 😢😢😢 આ

  • @jagasibhaipadhiyar4446
    @jagasibhaipadhiyar4446 3 місяці тому +11

    તડકો છે થરાદ વાવ મા

  • @bavaliyadinesh8035
    @bavaliyadinesh8035 3 місяці тому +1

    18 tarikhe pan muli taluka ma bilkul વરસાદ નથી 😢😢

  • @jasarajbhaivatukiya2699
    @jasarajbhaivatukiya2699 3 місяці тому +1

    દિપક ભાઇ સુરેન્દ્રનગરથી બસ હવે

  • @__Soham_Chauhan
    @__Soham_Chauhan 3 місяці тому +1

    હવે લાગે છે વરસાદ ધીરે ધીરે જુલાઈ મહિના માંથી પણ વિદાય લઈ લેશે ગુજરાતમાં 😢

  • @hiteshbhaichaudhary2561
    @hiteshbhaichaudhary2561 3 місяці тому +18

    બનાસકાંઠા થરાદ વાવ વરસાદ ક્યારે આવશે એ માહિતી આપો દિપક ઈ

  • @Raju-farm-vlog
    @Raju-farm-vlog 3 місяці тому +15

    ઉતર ગુજરાત માં વરસાદ ની રાહ જોઈ રહ્યા સિયે સારો વરસાદ ક્યારે થશે અરવલ્લી જિલ્લામાં અને સાબરકાંઠા જિલ્લામાં

  • @dhanjibhaipatel8487
    @dhanjibhaipatel8487 3 місяці тому +1

    સુરેન્દ્રનગર લખતર તાલુકામાં આજુ વરસાદ નથી.અમુક.ગામડામાછે

  • @GohelMukeshbhai-db5fh
    @GohelMukeshbhai-db5fh 3 місяці тому

    ખેડામાં એક ટીપું વરસાદ પડ્યો નથી

  • @vipuloganiya181
    @vipuloganiya181 3 місяці тому +2

    Bhavnagar jilana sihor ma aje varsad che

  • @laxmanSisodiya-gl5lh
    @laxmanSisodiya-gl5lh 3 місяці тому

    જયમાતાજી

  • @ratnabhairabari4504
    @ratnabhairabari4504 3 місяці тому +18

    વરસાદ આવે પછી નક્કી કરો કેટલા દિવસ પડશે આવ્યો નથી હજું 😊

    • @thakor3806
      @thakor3806 3 місяці тому +2

      કાય આવતો નથી વરસાદ

    • @MakwanaJinabhai-to6pd
      @MakwanaJinabhai-to6pd 3 місяці тому

      ગિરસોમનાથજીલામાબોવવરસાદશે

    • @BabubhaiThakor-bv9ts
      @BabubhaiThakor-bv9ts 3 місяці тому +1

      ​@@thakor38069016294081

  • @__Soham_Chauhan
    @__Soham_Chauhan 3 місяці тому

    અમારા દક્ષિણ ગુજરાત માં સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં ગામોમાં તડકો હોય ઘડીક વાદળ આવે એવું સવાર થી બપોર સુધી હતું પણ અત્યારે ૪ વાગ્યે જોરમાં પવન વાય છે અને વાદળ પણ આવી ગયા છે પણ વરસાદ જેવું નથી આવું તો ૨/૩ દિવસ થી જોવા મળે છે

  • @PJMmoriRbari
    @PJMmoriRbari 3 місяці тому

    બરડા ડુંગર મા વરસાદ સાલુ છે ભાઈ રાણાવાવ તાલુકો

  • @aswinpatel7553
    @aswinpatel7553 3 місяці тому +2

    જય જવાન જય કિસાન આ વીડિયોમાં ખુબ સરસ રીતે તમે મને☔ વરસાદ હળવો હળવો વરસાદ છે. સવારે વરસાદ હતો બપોર પછી નથી તાલુકો જામજોધપુર ગામ વાંસજાલિયા દીપકભાઈ આભાર જય શ્રીકૃષ્ણ જયશ્રીરામ🙏🙏

  • @SendhaThakorPatdiya
    @SendhaThakorPatdiya 3 місяці тому +6

    સુરેન્દ્રનગર જિલ્લાના ઈસદ્રા ગામે વાદળ અને ગરમી છે વરસાદ નથી! 😢

  • @bharatrathod7421
    @bharatrathod7421 3 місяці тому

    દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં રાણ બેરજા ખૂબ વરસાદ પડિયો

  • @pithayatbhaisindhav4955
    @pithayatbhaisindhav4955 3 місяці тому

    દિપકભાઈ માહિતી બહુ સરસ અમારે ત્યાં વરસાદ સારો છે ગામ ગડોદર માળીયાહાટીના

  • @a-81bkwpcy
    @a-81bkwpcy 3 місяці тому

    આણંદ ટાઉન મા બપોર ના ૩ વાગ્યા સુધી મા બસ હળવા વાદળ છે, અને તડકો કાલ ની જેમ. પરમ દિવસ જે વરસાદ પડ્યો એ જળબંબાકાર હતો, એના બાદ કંઈ નઈ. આ વખતે ચોમાસુ ગુજરાત મા કંઈ તારીખ લગી ને ચાલશે તે બી જણાવજો.

  • @yadav4011
    @yadav4011 3 місяці тому

    Jai mataji Dipak bhai.

  • @JayantilalPatel-p8c
    @JayantilalPatel-p8c 3 місяці тому

    દિપકભાઇ પાટણ જિલ્લામાં સિધ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ કયારે થશે

  • @bgahir
    @bgahir 3 місяці тому +2

    ઉતાવળ ના કર ભા ઈ વરસાદ આવશે

  • @N.M_Rajput
    @N.M_Rajput 3 місяці тому +2

    સરસ માહિતી આપી દીપકભાઈ

  • @pratapsahtlaiya7739
    @pratapsahtlaiya7739 3 місяці тому +1

    હવામાન ખાતા કરતા તો દેશી માણસો સારા વાળદળ નેં જોઈને કહે કે વરસાદ પડે છે કે નહીં ....

  • @bhurabhaibarad9115
    @bhurabhaibarad9115 3 місяці тому

    વરસાદ સારો છે

  • @VallbhpatelPatel
    @VallbhpatelPatel 3 місяці тому

    ઉનાળા જેવી ગરમી ચાલુ થઈ ગઈ છે તેનું સુ કારણ હોય દિપક ભાઈ

  • @malaviyarameshabhi1806
    @malaviyarameshabhi1806 3 місяці тому +1

    , ,લાઠી.તા.દામનઞરવિસારમાઆજમીડીયમવસાદછે

  • @RamsengbhaiRajput-xy7xu
    @RamsengbhaiRajput-xy7xu 3 місяці тому

    સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કયારે વરસાદ આવશે એની સચોટ માહિતી આપો દિપક ભાઈ

  • @rajubhaijethava3390
    @rajubhaijethava3390 3 місяці тому +2

    દીપકભાઈ અમારે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં બોવ સારો વરસાદ થયો આજે

  • @VinubhaiBhojaviya-p8c
    @VinubhaiBhojaviya-p8c 3 місяці тому

    દિપકભાઈ અજ અમારે.સુરેન્દ્રનગર માં તડકો.છે

  • @a.m.chawda2043
    @a.m.chawda2043 3 місяці тому

    આટલી બધી ગરમી હોવા છતાં કેમ વરસાદ નથી થતો, પંદર વર્ષ મા પહેલી વાર આવુ થયું છે ભચાઉ તાલુકામા નથી
    રાપર તાલુકામા નથી વરસાદ

  • @DESIFACTYOUTUBE
    @DESIFACTYOUTUBE 3 місяці тому +1

    આજે અમારે ત્યાં વરસાદ થશે કારણ કે આજે બારસ છે અને બારસ ના કચ્છના મોટા ભાગના વરસાદ થાયછે . આગાહી બધી ભગવાનના હાથમાં છે. જય શ્રી રામ.😊😊

  • @harshadlukhi9577
    @harshadlukhi9577 3 місяці тому +3

    તારીખ (15 થી 18) અમારે ઉનાળા જેમ તડકો પડ્યો છે
    મારૂં ગામ દડવા રાદલના તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર

    • @shaileshjani746
      @shaileshjani746 3 місяці тому

      Bhay
      To vansavad, Meghpar
      Badhi jiga ae Varsad nathi ?
      Javab dejo bhay

    • @jayrajrathva638
      @jayrajrathva638 3 місяці тому

      Unada krta pn khrab tadko bhay bafaro mari nakhe evo

  • @msbhutiya506
    @msbhutiya506 3 місяці тому

    દિપકભાઈ અમારે કુતિયાણા ‌આજુબાજુ વરસાદ સવારનો જોરદાર વરસાદ ચાલુ છે

  • @ThakorAjay-sd1bu
    @ThakorAjay-sd1bu 3 місяці тому

    બહોત ગરમી છે અમદાવાદની

  • @jayeshmachhi1887
    @jayeshmachhi1887 3 місяці тому +1

    ગોધરામાં તડકો છે. દિપક ભાઈ તમે તમારી વરસાદની આગાહી ચાલુ રાખજો અમે બધા તમારી સાથે છે.

  • @akbarkumbhar4977
    @akbarkumbhar4977 3 місяці тому

    આભાર દીપકભાઈ ખૂબ સારી માહિતી આપી

  • @dilipnaik3936
    @dilipnaik3936 3 місяці тому

    સચીન -Surat આજે ધીરી ધારે વરસાદ ચાલુ રહ્યો છે.

  • @ThakorPrakashKumar-kf6cc
    @ThakorPrakashKumar-kf6cc 3 місяці тому

    દિપકભાઈ સૌરાષ્ટ્ર માં વરસાદ ઘ😊😊ણો બધો વરસે છે તો હવે ઉત્તર બાજુ આવવાનું કહો

  • @RameshjiThakor-wi3pd
    @RameshjiThakor-wi3pd 3 місяці тому

    ઉત્તર ગુજરાત માં જે તમે નકશો સેટેલાઈટ નાં માધ્યમ થી દેખાડી રહ્યા છો એમે વિડીઓ દેખી રહ્યા છીએ પણ આખાં નકશા માં આ વર્ષ ઉત્તર ગુજરાતમાં તમારી કેચ પેન થી હાથ જ ગુજરાત ના નકશા ઉપર કિયાય તમે ઉતાવળ શેરો બતાવતા જ નથી સર

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya3908 3 місяці тому

    🎉 ખૂબ ખૂબ અભિનંદન આભાર
    અમારે આજે ખૂબ સારો વરસાદ ☔ થયેલ છે 🎉

  • @MasihaNaturalFarm1477
    @MasihaNaturalFarm1477 3 місяці тому

    માળીયા હાટીના મા બાપોર પાસી સરો વરસાદ ચાલુ છે

  • @gohil.mahesh.r
    @gohil.mahesh.r 3 місяці тому

    બનાસકાંઠા ઉત્તર ગુજરાત માં વરસાદ ક્યારે થશે

  • @agolamunnabhai4165
    @agolamunnabhai4165 3 місяці тому +15

    આગાહી ખોટી પડી થાનગઢ તાલુકાનાં ગામો માં

  • @BabuBhai-gz5rc
    @BabuBhai-gz5rc 3 місяці тому

    પાલનપુર વરસાદ નથી વીડિયો સરસ
    👌👍👍🌹🌷🌐🇹🇯🏖️⛱️😁😁😁

  • @jituahir8381
    @jituahir8381 3 місяці тому

    જય માતાજી દિપક ભાઈ કચ્છ જિલ્લામાં વરસાદ નથી પડ્યો વાગડ વિસ્તાર રાપર છે કે વરસાદ નથી ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં પણ વરસાદ નથી પડ્યો નમફરા નથી પડ્યો અને વરસાદ ટીપો પણ નથી આવ્યો વાગડ વિસ્તારમાં રામવાઉ આવશે કે પુરાવા એમ પર છે કે વરસાદ નથી તમે રેડમી વરસાદ કચ્છમાં નથી પડતો ધોળાવીરા બાજુ વરસાદ નથી

  • @jalpeshnathani1872
    @jalpeshnathani1872 3 місяці тому +3

    બધાની આગાહી ખોટી જ સાબિત થાય છેબીજું લો પ્રેશર ઉતર તરફ જસે

  • @sharmayug5245
    @sharmayug5245 3 місяці тому

    जय श्री राधे राधे राधे दीपक भाई बहुत ही सुन्दर माहीती आपो छो

  • @JayshukhNakum
    @JayshukhNakum 3 місяці тому +3

    દેવ ભુમી દ્ધારકા મા જોરદાર વરસાદ☔☔💦

  • @Devbhumidwarika
    @Devbhumidwarika 3 місяці тому

    દેવભૂમિ દ્વારકા માં આજનો સારો વરસાદ

  • @KotadiyaRamesh
    @KotadiyaRamesh 3 місяці тому

    પીપળવા ગીર માં આજે જોરદાર વરસાદ થયો

  • @chauhangirdhar8933
    @chauhangirdhar8933 3 місяці тому +2

    જય માતાજી દીપકભાઈ

  • @dilipbhaivaghasiya805
    @dilipbhaivaghasiya805 3 місяці тому

    દિપકભાઈ બપોર ના 3.વાગી છે પણ જસદણ ની આસપાસ કોઈ પણ જગ્યાએ વરસાદ નથી આગાહી સાવ ખોટી છે

  • @dr.amrutbhaipatel422
    @dr.amrutbhaipatel422 3 місяці тому

    આગાહીઓ ખોટી પડવાની હોય તો આગાહીઓ કરવાની જરૂર ક્યાં છે

  • @zalaprahladbhaijesangbhaiz3061
    @zalaprahladbhaijesangbhaiz3061 3 місяці тому +7

    અરબ સાગર પર આશા રાખી ?? હવે બંગાળ ની ખાડી ની આશા રાખી??અને જૂન --જુલાઈ પૂરો થવા માં આવ્યો ? હવે ઑગસ્ટ મહિનામાં આશરે ૧૫ દિવસ ગણવા?? પછી વિદાય સમારંભ યોજાશે???😂😂😂

  • @BhartiThakorVlog
    @BhartiThakorVlog 3 місяці тому

    બનાસકાંઠા માં આખા દિવસથી તડકો છેઆજે😢😢😢

  • @Gamadu11
    @Gamadu11 3 місяці тому

    સોમનાથ જિલ્લામાં ખુબ વરસાદ છે

  • @ramsingparmar1516
    @ramsingparmar1516 3 місяці тому

    આજે ગિર સોમનાથ જિલ્લાના તાલાલા માં જોરદાર વરસાદ ચાલુ છે

  • @jay.bhavani.video7099
    @jay.bhavani.video7099 3 місяці тому +1

    ગીર સોમનાથ માં ફૂલ વરસાદ છે

  • @poonambhairaval1502
    @poonambhairaval1502 3 місяці тому

    રામ માંડી રામ બહુચર માં ખુંખાર મેલડી માં રામ માંડી રામ

  • @manekprakash5589
    @manekprakash5589 3 місяці тому +2

    બેટ દ્વારકા ઓખા શિવરાજપુર દરિયાઈ કાંઠા વિસ્તાર ઉપર વધારે વરસાદ છે

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 3 місяці тому

    વિસાવદર તાલુકાનાં ગામો માં સારો વરસાદ છે

  • @arvindpatel5067
    @arvindpatel5067 3 місяці тому

    પહેલેથી ફોટા ધડાકા કરવાની શું જરૂર છે જ્યારે કન્ફર્મ ખ્યાલ ખ્યાલ આવે ત્યારે જાણકારી આપવી🎉❤

  • @kpr379
    @kpr379 3 місяці тому +2

    ઉત્તર ગુજરાત મા કયા વરસાદ પડે છે?

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 3 місяці тому +1

    ધઘુકા તાલુકા માં મોલાત સુકાય છે 🙏આમારે ઘોમ તડકો છે

  • @solankihari8733
    @solankihari8733 3 місяці тому +1

    આજે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં અત્યારે સવાર નો વરસાદ ચાલુ છે

  • @kiranparmar9429
    @kiranparmar9429 3 місяці тому

    મધ્ય ગુજરાત માં ક્યારે વરસાદ આવશે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કાંઠા ગારા વિસ્તાર

  • @jivanpatel4738
    @jivanpatel4738 3 місяці тому +1

    ખુબ સરસ દીપકભાઈ❤

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 3 місяці тому +1

    જયસોમનાથ જયમુરલીધર દિપકભાઈ અભિનંદન માહિતી આપવા બદલ આભાર ❤

  • @LakshmanRabari-ch3vr
    @LakshmanRabari-ch3vr 3 місяці тому

    કચ્છના વાગડ વિસ્તારમા ભચાઉ તાલુકા ઉત્તર પૂર્વ દિશા માં વરસાદ નથી તડકો છે

  • @sureshbhaivasava96
    @sureshbhaivasava96 3 місяці тому

    સાહેબ તમે કેટલું જૂઠું બોલશો ઘણા બધા જૂઠું બોલે છે

  • @ViramChaudhary-yc5ip
    @ViramChaudhary-yc5ip 3 місяці тому

    કયારે આવશે

  • @__Soham_Chauhan
    @__Soham_Chauhan 3 місяці тому

    દીપક ભાઈ નૈઋત્યના પવનો શરૂ થઈ ગયા છે હવે તો વરસાદ આવશે એવી આશા છે પણ આવે તો ખરો😅

  • @rameshchandrapanchal6766
    @rameshchandrapanchal6766 3 місяці тому

    હેલો દિપક ભાઈ મહીસાગર કઢાણા માં મહીસાગર કડાણા માં કોઈ વરસાદ નથી આખો દિવસ ખૂબ જ તાપ પડે છે

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 3 місяці тому +1

    ❤ જયસીતારામ ❤

  • @HamirabhaiRpatel
    @HamirabhaiRpatel 3 місяці тому

    થરાદ તાલુકા મો ભારે વરસાદ ચાલુ છે અગાઈ નથી કયાથી આયો છે વરસાદ

  • @maheshmorin5317
    @maheshmorin5317 3 місяці тому

    ગીર સોમનાથ માં વરસાદ ચાલુ છે

  • @Maqsadelife
    @Maqsadelife 3 місяці тому

    આ ત્રણ વસ્તુની કોઈને ખબર વરસાદ ક્યારે પડશે અને મોત ક્યારે અને માના પેટમાં શું આને કુદરત સિવાય કોઈને ખબર નથી