VEER RAS NO THAPO JAPO
Вставка
- Опубліковано 9 лют 2025
- Sairam Dave Live jokes
Zapo is a heroic story. Enjoy this unique and wonderful story in Sairam Dave's leading style, like and share.
વીરરસનો થાપો ઝાંપો l Sairam Dave | Smile Ram | Web Series | Part 4
ઝાંપો એક વીરરસની કથા. સાંઈરામ દવેના આગવા અંદાજમાં માણો આ અનોખી અને અદ્ભુત કથાને, લાઈક કરો અને શેર કરો.
More Popular Video's of Sairam Dave
સૌથી વધુ જોવાયેલો વીડિયો - bit.ly/Sairamda...
સૌથી વધુ સાંભળવા ગમે તેવા જોક્સ - bit.ly/Sairamda...
સાંઈરામ દવેનો મોટીવેશનલ વીડિયો bit.ly/મોટીવેશનલ-1
વાઈરલ થયેલો મોટીવેશનલ વીડિયો bit.ly/બેસ્ટમોટ...
વાઈરલ થયેલો કોમેડી વીડિયો - bit.ly/bestcome...
આ વીડિયોએ બધાને હસાવ્યા - bit.ly/Sairamda...
લેેટેસ્ટ જોક્સ સાંભળો - bit.ly/latestjoke
Follow on Social media
facebook : / sairamdaveofficial
Twiiter : / sairamdave
UA-cam : / davesairam
UA-cam : / celebritystudioindia
Instagram : / sairamdaveofficial
About Sai Ram Dave
Sairam Dave is Kathiyawad born such a humorist who is capable of refreshing your tiredness of 365 days in just 3 hours. He lives in Gondal city which is known for his Highness Bhagwat Sinh. Other than being a humorist, he is Principal in a primary school in Gondal and a poet.
He is said to be the youngest humorist in Gujarat receiving huge popularity from his fans. He was also honored Gaurav Puraskar by the Government of Gujarat. Very few people recognize him as a poet; whereas the matter of fact is he has exclusively published a book of poems, ghazals, and songs by the name "Sairam Na Hasata Akshar".
Gujarati Bhasha Ni Top Comedy Channel ni Tamam Update Medavva Subscribe Karo
#sairamdave
#zapo
#virras
#ઝાંપો #Japo #veer_ras
વાહ સાંઈરામ ધંન્ય છે એ પિતા જેના તમે પુત્ર ચો ધન્ય છે એ જનેતા જેમણે તને જન્મ આપ્યો છે બીજું તો કઈ નથી મારી પાસે કેવા માટે પણ મારા 100 સલામ છે તમને
અદભુત
kk kk kk
Thodivar mate to aakhu drashya najar samax raju thai gyu superb my favorite sahityakar
🙏🙏🙏🙏🙏🙏🙏
વીર રસની અદ્ભુત વાત... ખૂબ જ સરસ રીતે વર્ણવી છે આપે.... જોરદાર....
વાહ સાઈરામભાઈ વાહ.. રૂંવાટા ઉભા થઈ ગયા 🙏🏻 ધન્ય છે ઈ રાજપૂત ની જનેતા ને 🙇🏻
Heart touching.. 👌
મણિભાઈ કપુરિયાને અને તેમના શબ્દોને વંદન👏
વાહ સાઈરામ સાહેબ રૂવાડા ઉભા કરી નાંખ્યા વાહ સાહેબ વાહ👍👌🔥🔥🔥🙏
જય ઠાકર
Ha bhai
jay thakar
સાંઈ રામ ભાઈ તમારા શબ્દો સાંભળીને એવું લાગે છે જાણે નજર સામે આખું ચિત્ર ઊભું થઈ ગયું હોય જેમ જેમ તમે વર્ણન કરતા જાવ છો તેમ તેમ તે દ્રશ્ય આંખો ની સામે હોય એવો આભાસ થાય છે.ખુબ જ સરસ રચના છે❤️❤️❤️
Sachi vaat che
એક રાજપૂત ની સાચી વાત તમે દિલ ખોલીને સંભળાવી તેની માટે ખૂબ ખૂબ આભાર
મારી જિંદગીનો સૌથી વધારે સારો, સુંદર અને સંવેદનશીલ વિડિઓ છે... વાહહ સાઈરામ દવે...
Thank you
🙏સાઈરામ દવે તમારી જેટલી પ્રસંશા કરીએં એટલી ઓછી છે, તમે વીર રસ નું જે રિતે રસપાન કરાવ્યું કે તમારી પ્રસંશા શબ્દો માં વ્યક્ત કરી શક્તો નથી સાથે દિકરી ના વિદાય ના પ્રસંગનું જે રીતેવર્ણન કર્યું આંખો માંથી ચોધાર આંસુડા સરી પડ્યા,વાહ સાંઈરામ વાહ..! તમારો ખુબ ખુબ આભાર
🙏👌👍👌🙏
Jay ho
Sairam Dave Official 🙏 તમારો લાઈવ પ્રોગ્રામ માં લાઈવ કમેન્ટ કરી શક્યો, મારા જીવનની ખુબ જ સુખદ ક્ષણ હતી, અને એથી પણ વધારે સુખદ કમેન્ટ માટેનો તમારો જવાબ મળ્યો એ બદલ તમારો આભાર વ્યક્ત કરું છું
સાહિત્યના..સંત..
સાંઈરામ દવે......
જોરદાર...ગઝબ........
ગુજરાતી શબ્દ કોશ માં કોઈ શબ્દો નઇ પ્રશંસામાટેના....
E
Nice...👌👌
વાહ
Sir tamaro aa video world no best video chhe mane aa khubjj game chhee ❤❤
Wah sairam bhai wah dhany se baap tamne
વાહ સાંઈરામ ભાઈ મજા આવી ગય.
હ્રદય ને અડિ જાય ને એવી વાત છે.
આ શાંભળી મારી આંખ માં આશુ ના રોકાણા.
લાખ લાખ વંદન તમને મારા.
👍👍👍👍👍👍👍👍👍👍
કલાકારો ની તાકાત છે ગમે એવા માણસ ને કરુણા રસ બનાવવાની............ વાહ સાઈરામ દવે સાહેબ મજા આવી ગઈ
Gjb gjb ...... Vah kalakar wah
વાહ sairam, ❤❤❤❤❤❤ સુખી થાઓ
વાહ મણિભાઈ કપૂરિયા વાહ શું તમારી અદ્ભુત સત્ય કલ્પના છે. આજના યુગમાં તમારી કલ્પનાને મારા દંડવત પ્રણામ.
મણિભાઈ નાં શબ્દો તથા સાંઈરામ ભાઈની રજુઆત બંને અદભૂત.
માણીભાઈ ને તેના લખવા બદલ અને સાઇ રામ તમને તમારા આવાજ ને સલામ 🙏🏻🙏🏻🙏🏻
Aabhar
Hasavnare j radavya sairam saheb
Right
Sir modhani vat chhinvi lidhi saheb
આવા વિડિયો જોઈને સંસ્કૃતિ માં રેહવા માગું છું
નસે નસ મા શરણાઈ વાગવા માંડી
Vahhh vahhh 🙏
Waah Sir koi sabd nathi kehva mate.....Sat sat naman aapne 🙌🙌
Superb Sairamdave bhai.🙏 Jay Dharanidhar bhagvan.🙏
🔥🔥🔥
જય રાજપુતાના sayram ભાઈ દવે
Va va hu pan dave
Khub j saras 👍👍👍👍👍👍👍
વાહ સાહેબ વાહ જોરદાર
Aa virrasno japo jetli var jovo aetli var maja aave 6
વાહ સાઈરામભાઇ વાહ..... જય રાજપૂતાના
Supar vidio su tame gam no japa ni vat kare va va
रुवाड़ा उभा करी नाख्या साहेब
रंग छे भाई वाह
સાંઈરામ દવે દ્વારા અદ્ભુત રજૂઆત !!!
Shu vat che sir
Wah sairam wah.... Kai na ghate bap. Tara jevo kalakar aakhay bharat varsh ma gotyo na male wala. Jay hoo. Wah moj
abhar
Vah sairam dave saheb vah,
Jya sudhi aapna jeva manaso
Jive chhe tya sudhi mansai jive 6
Saras saoram bhai
સાઈરામ ભાઈ મેં તમારો આ વિડિઓ 11 વાર જોયો 6 ને દરેખ વખતે હું રોયો છું
સાઈરામ જાદુ છે તમારી અવાજ માં
S 2 u
S too u
વા
Jay mataji Jay ho
Same to you
Sairam sir
Very nice👏👏👏👏 aavu pirsta rejo 🙏🙏🙏🙏ram
ખરેખર હ્રદય થોભી જાય એવું સાંઈરામ ભાઈ 🙇♂️😔 ધન છે એ રાજપૂત ને જેને ગાયમાતા માટે જીવ દેતા વાર ના લગાવી....🙇♂️🙏 મણીભાઈ એ ઝાંપા સાથે નો જબરજસ્ત પ્રશંગ લખ્યો છે.....હૃદય ને સ્પર્શી ગયો ઝાંપો....🙇♂️😔🙏
Bhai zapo etle
Radhe radhe nathabapa khandhera sarash ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
અતિયારે મે અને મણીભાઈ કપુરયા એ સાથે આ વિડિઓ જોયો બહુ સરસ
Nice sai ram bhai
ખુબ જ સુંદર
Vah mani bhai kapuriya
vah sai ramdave vah
આભાર વ્હાલા
વાહ ભાઈ રામ ભાઈ ધન્ય છે તમને સલામ છે તમને તમારા વીચાર અને તમારી બોલી. વાહ ભાઈ રામ ભાઈ મજા પડી જાય છે જ્યારે તમારા વિડિયો જોવું છું.
આ એક વિડીયો જોતા હું ૩ વાર રડવા જેવો થય ગષો પણ ઘરમા્ં રડવુ સારુ ન લાગે એટલે ૩ વાર વિડીયો બંધ કર્યો 🥺 પણ ખબર નહી હુ ઢીલો માણસ છુ કે આ વિડીયો જ રડાવી દેય એવો છે🥺
Same here
Bhai tame to sambhdi ne j radva jeva thy gya to vicharo jene aa badha ankhe joya ena to ruvada ubha thy gya hase ne ...
Bhai bhai vah sairam dave 🔥🔥🔥⚔️⚔️⚔️
Jay ho
ખૂબ જોરદાર સૌરાષ્ટ્ર ની રસધાર
Wha ભૂદેવ wha ,ધન્ય છે
Sir aa Kavita mari bahuj favourite 6
Pela Tamara program ma pun aa Kavita sambhdi bahu maza avi sir
I am Big fan of you sir
Awesome
આભાર
Khub saras ❤
Aakho bhini lagni ni Savita ....no word to say saheb... Lakh lakh Vandana
Jiyo anlemeted sal god bless you
Ha moj ha
Khubaj sundar
Aa video kadach 50 var joyo base
Adbhut
વાહ સાઈરામ દવે મોજ લાવી દીધી
Wah sairambhai Wah jetli tarif karu atli ochi che Wah👍👍
વાહ વાહ સાંઈરામ દવે વાહ
Wah sairam bhai dave
વાહ સાંઈ રામ વાહ 🙏🙏 🙏
ધન્ય છે તમારી જનેતા ને.
અદભુત પ્રસ્તુતિ
Vah bhai Vah
Live program sambhalyo hato bahu Maja aavi hati
Supar yaar su vaat che
વાહ ભાઈ વાહ
સલામ સાંઈરામ જી,
Aabhar
Sairam tame to hasy klaar so pn aje tame amne radavi ditha😢😢😢👍👌
Jay vachharaj dada.🙏
⚔️⚔️⚔️
🙏🙏🙏aapki aawaz kan me nahi sidhe dill me utrtu he.... zindabad sairam
Vaah
Jay ho
કવિ શ્રી મણિલાલના શબ્દો અને સાંઈરામની રજૂઆત: બંને અદભૂત છે.
બંનેને ખૂબ ખૂબ અભિનંદન...
Dhany chhe mara vala ne 🤗❤️
wah sai ram .....jay mataji...
Sairam to sairam a ek j 6e .....e.mmmne sambhalva ek lovo chhe ....jay hind....har har mahadev
Saheb 1 number....
વાહ સાંઈરામ સર વાહ
સો સો સલામ
વાહ સાઇ રામ
Sai Ram best my favourite
❤️❤️❤️wahhh dil thi
વાહ સાઈરામ વાહ
Waah sairam bhai waah .....
તમારી વાતો અમારા જીવન ને મજબૂત કરે છે, આપના જવલંત વિચારો ,નવી ઉતેજના નિર્માણ કરે છે, સભ્યતા આપણી સંસ્કાર ના દર્શન કરાવે છે.. આપના મોટીવેશન અમારા વિચારો ને મજબુત કરે છે..
નવી રાહ બતાવે છે..
Waah dost waah
Wah Sairam Wah
Vah sairam vah
Supper Ho Mara Bhai Vha Moj Vha Moj Vha Moj
ખુબ જ ગમ્યો....
Vahh vahh vahhh..............jai ho
कोटी कोटी वंदन छे तमने साईरामदवे
Vah vah vah sairam bhai dil
Super duper hit
આવીજ સાહિતયની વાતો કરતા રહો
વાહ સાઈરામ
Vaah saheb vaa
Vah guru.
ધન્ય ધન્ય સાઇરામ દવે🙏🙏🙏
Mane sabhalvu game ❤❤❤🥰
Aje saheb tame amne rovdavi didha 🥰