જુઓ આજે મારો જન્મદિવસ છે એની મોજ અને માહોલ || HAJI RAMKADU DHOLAK || NARESH MISTRY || UDAY DEVMURARI

Поділитися
Вставка
  • Опубліковано 19 лип 2023
  • ખૂબ ખૂબ આભાર સન્માનીય હાજીબાપા, આભાર નરેશભાઈ,આભાર ઉદયભાઈ અને બધા મિત્રોનો આભાર...

КОМЕНТАРІ • 511

  • @puspendrapatle7900
    @puspendrapatle7900 2 місяці тому +7

    ढोल वाले चाचा को सलाम ढोल वादन में आपकी उम्र भर की साधना नजर आती है आप दिखने में साधारण हो लेकिन हुनर आपका असाधारण है❤❤ खुदा की रहमत आप पर बरसती रहे आमीन

  • @vijaysanghal2894
    @vijaysanghal2894 8 місяців тому +4

    જન્મ દિવસની ઢેર સારી શુભકામનાઓ સાથે જય હો સંતવાણી

  • @RajendraKumar-qn3pn
    @RajendraKumar-qn3pn 10 місяців тому +11

    Dholak wale ankal ji ki jitni tareef ki jaye utni hi kam hai bahut hi supper

    • @abhijit9738
      @abhijit9738 4 місяці тому

      उन्ही का नाम हाजी रमकडू है...

    • @ahshokkumarpatel3339
      @ahshokkumarpatel3339 Місяць тому +1

      Vah re vah. Realy ...Haji ramkadu.... Bhai Bhai...

  • @sunny_rakhaiya19
    @sunny_rakhaiya19 11 місяців тому +2

    જન્મદિવસ ની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ💐
    પાલુભાઈ ભાજનંદી
    સુખ શાંતિ સમૃદ્ધિયુક્ત ચીર આયુની શુભકામના.. માં ભગવતી સારું આયુષ આપે અને આપના બધા સપનાઓ પુરા કરે એવી માં ભગવતી ના ચરણો માં પ્રાર્થના સાથે શુભકામનાઓ❤️🙏🏼 જય નારયણ

  • @mr.navneetkumarniranjanee.2155
    @mr.navneetkumarniranjanee.2155 11 місяців тому +3

    સંતવાણી ને આજ ના સમય માં સારી રીતે જીવંત રાખનાર એવા ભજનાનંદી ભાઈ શ્રી પાલું ભાઈ ને માતા મોગલ આજ નાં એમનાં જન્મદિવસે દીર્ઘાયુષ્ય બક્ષે એવી માતાજી ને પ્રાર્થના.
    જન્મદિન મુબારક હો, પાલુભાઈ.

  • @bharatjoshi7470
    @bharatjoshi7470 9 днів тому +1

    વાહ હાજી ભાઇ

  • @hemrajgadhvi1924
    @hemrajgadhvi1924 11 місяців тому +3

    જન્મ દિવસ ની ઘણી ઘણી શુભ કામના મોટા ભાઈ જોરદાર સંગત વાહહ હાજી બાપા ❤❤

  • @user-oc2er5lt6l
    @user-oc2er5lt6l 7 місяців тому +5

    ये भारत देश है मेरा....
    . और देश के महान कलाकारों क़ो नमन 🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹

  • @dipakbrahmbhatt7476
    @dipakbrahmbhatt7476 11 місяців тому +2

    Vah haji bapa....tamari tole koi na aave...aa umer ma pan aavo hath fare....juna chokha che bhai..jaldi chadi jay

  • @bakulnasit6614
    @bakulnasit6614 11 місяців тому +4

    જય હો હાજીબાપા 🙏💐 ખુબ અનોખીરીતે જન્મદિવસ ઉજવવા બદલ ખુબ ખુબ અભિનંદન અને શુબકામના 🙏💐

  • @SV.Colors44
    @SV.Colors44 10 місяців тому +1

    ❤❤❤🎉🎉🎉🎉wahhhh wahhhh kya bhat haiiiiii🎉🎉🎉🎉🎉 La jawabhjiiii usthad❤❤❤❤

  • @maheshbheda1383
    @maheshbheda1383 11 місяців тому +1

    જયહો પાલુભાઈ જયહો આનંદ સે હો જય હો હાજી ભાઈ ઉસ્તાદ જય હો પાલુભાઈ તમને સોનબાઈ માતાજી ને રામદેવજી મહારાજ બવ ખુશ રાખે એવિ પ્રાર્થના કરી છું જય નારાયણ બાપુ જય કાનદાન દાસ બાપુ જય માતાજી જય રામદેવજી મહારાજ જય નારાયણ જય સીયારામ

  • @ashoksir1409
    @ashoksir1409 7 днів тому +1

    Ahh !! Namastay to all artist. Very and very amuzed.

  • @Prince_of_howrah_818
    @Prince_of_howrah_818 Місяць тому +2

    Wah bht khub cha cha jii

  • @bharatmsolankisolanki5796
    @bharatmsolankisolanki5796 11 місяців тому +1

    વાહ ઉસ્તાદ વાહ મોજ કરાવી દીધી....હાજી ઉસ્તાદે...વાહ..🙏👌👍

  • @gelkumarrathod7660
    @gelkumarrathod7660 7 місяців тому +1

    જુનું તોય સોનું વાહ હાજી મસ્તાન બાપુની જબરી મોજ જય હો સંતવાણી ભજન સંતવાણી ભજન 🙏🙏 જય કવિરાજ પાલુભાઈ જય હો સંતવાણી ભજન સંતવાણી 🙏

  • @kuldeepthakkar2543
    @kuldeepthakkar2543 11 місяців тому +1

    જન્મ દીવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ પાલુ ભાઈ જય હો

  • @khodalphoto3219
    @khodalphoto3219 11 місяців тому +1

    Ha Haji bapa ni moj ha dhany che aa umare aavu badhu vagadvu

  • @Loinofgir
    @Loinofgir 11 місяців тому +1

    જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ....... પાલુ ભાઈ.... સોમનાથ મહાદેવ... અને... માતાજી.. તમને... ખુબ... દીર્ઘાયું.... આપે.... એવી... શુભેચ્છાઓ ... અને.. કલાકારો.. ને.. ખુબ... સહકાર.. આપજો... જય નારાયણ 👍👍👍🎊🎊🥁🥁

  • @SunnySingh-sb1cm
    @SunnySingh-sb1cm 10 місяців тому +1

    Wa wa kya baat hai ji
    Ustad logo ki mehfil hai ye ji
    👌👌👌👌👌👌👌👌👌
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gautamthakor96382
    @gautamthakor96382 11 місяців тому +1

    Happy birthday palu bhai

  • @BhailalSoni-wq6zi
    @BhailalSoni-wq6zi 9 місяців тому +2

    જન્મ દિવસ ની શુભ કામનાઓ
    હાજી બાપા 🎉🎉🎉

  • @gourharishil-lq4gw
    @gourharishil-lq4gw 3 місяці тому +1

    वंगाल से हाजी ढोलक वाले जी को नमनकरता हु। आप दुनिया को देते रहे इये सुनकर वादन। 🙏🌹

  • @GopalDas-xl3zx
    @GopalDas-xl3zx 10 місяців тому +2

    Best dholokia and best old dholoki.of mylife.khoda hafej.aadap chachaji.

  • @Nitudhande638
    @Nitudhande638 3 місяці тому

    Kya baat he bhai jabardast Jugalbandi

  • @ahirhareshbhadak5487
    @ahirhareshbhadak5487 11 місяців тому +1

    જર હો સંતવાણી ભાઈ જય માતાજી
    Happy birthday

  • @manshigadhvi6657
    @manshigadhvi6657 11 місяців тому +1

    Wah wah jay ho ❤❤

  • @ZalaDigvijaysinh-hy8sw
    @ZalaDigvijaysinh-hy8sw 2 місяці тому +2

    હા.હાજી.ભાઈ

  • @rkumarnishad3643
    @rkumarnishad3643 10 місяців тому +1

    Kya baat hai❤।

  • @Krishnamurariofficial
    @Krishnamurariofficial 11 місяців тому +1

    Janam divas ni khub khub vadhai palubhai

  • @rasikthakor728
    @rasikthakor728 11 місяців тому +2

    જન્મ દિવસ ની શુભેચ્છા શુભકામના માં પાલુભાઈ કવિરાજ ભજન સંતવાણી ના ખુશીઓ ના અભિનંદન આભાર ઢોલક ની મોજ ચાચા ની મોજ મોજ માણી

  • @neerajojha-ny4fu
    @neerajojha-ny4fu 10 місяців тому +1

    दिल से सलूट है आपको

  • @laxmidangar1924
    @laxmidangar1924 11 місяців тому +1

    જન્મ દિવસ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાલુભા

  • @mihirtrivedi7545
    @mihirtrivedi7545 8 місяців тому +1

    Waah haji bapa Dil jeeti lidhu. Mahadev sada sukhi rakhe tamne.

  • @devangkansara1641
    @devangkansara1641 11 місяців тому +1

    Happy birth day sirji

  • @divyaundhad5865
    @divyaundhad5865 11 місяців тому +1

    જન્મ દિવસ ની શુભકામના પાલુ બાપુ ગઢવી.
    જય હો સંતવાણી બાપુ.
    નમો નારાયણ

  • @kamleshbhairamaniramanikam2759
    @kamleshbhairamaniramanikam2759 11 місяців тому +1

    Happy birthday🎉🎂🎁
    સત દેવીદાસ🌹 અમર દેવીદાસ

  • @piyushmasani467
    @piyushmasani467 10 місяців тому +1

    Stage upar to a Haji Ramkadu hajiye HAJl RAMKADU j chhe..... Hajibapa stage ni niche ❤😂❤

  • @lokgayakpappubhaiparihar2527
    @lokgayakpappubhaiparihar2527 11 місяців тому +5

    जन्म दिन कि हार्दिक शुभकामनाएँ आपको भाई साहब जी ❤

  • @umeshahir4568
    @umeshahir4568 11 місяців тому +6

    જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાલુભાઈ.. સાચી રીતે જન્મદિવસની ઉજવણી આને કહેવાય...

  • @yogeshvalay170
    @yogeshvalay170 11 місяців тому +4

    જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના પાલું ભાઈ🙏 જય માતાજી

  • @prakashpopat1945
    @prakashpopat1945 11 місяців тому +1

    Wah . Aaje ghanadivas bad Hajibhai ne vagad joi khubaj aanand thayo. Pahela pranlal vyash sathe na program ma temane vagadta joyel. Khub khub dhanyvad.

  • @dineshmehta4163
    @dineshmehta4163 11 місяців тому +2

    જન્મ દિવસ ની ખુબ ખુબ વધાઈ માં શોનલ તમારી હંમેશાં રક્ષા કરે લાંબી આયુષ્ય આપે ખુશી આપે ધન વૈભવ આપે તંદુરસ્તી આપે.એવા આશિર્વાદ. વાહ મોજ વાહ. જય હો સંતવાણી

  • @shaileshdafda3467
    @shaileshdafda3467 11 місяців тому +1

    Heppy barthdey to you palu bhai ne 🎉🎉🎉🎉🎉

  • @kailashpressurevalveweldin3836
    @kailashpressurevalveweldin3836 11 місяців тому +1

    જન્મ દિવસ ની શુભકામનાઓ પાલુભાઈ

  • @divyaundhad5865
    @divyaundhad5865 11 місяців тому +1

    જોરદાર મોજ માણી.

  • @omkargiri07
    @omkargiri07 9 місяців тому +2

    ढोलक के दादा जी बहुत पुराना वादक है सलाम है 🎉

  • @mehulmakwanaofficial
    @mehulmakwanaofficial 11 місяців тому +1

    Jay ho...

  • @bayazidkhondokar1009
    @bayazidkhondokar1009 8 місяців тому +1

    Dadu, Super, super all of you,

  • @kantibhigohilgohil6303
    @kantibhigohilgohil6303 11 місяців тому +1

    जय हो संतवाणी रतनाल कच्छ ओम नमो नारायण जय गिरनारी 🙏🌼🌸🌺🏵️🌻🌺🌹🏵️🌻🌺🌹

  • @sonalvijay6400
    @sonalvijay6400 11 місяців тому

    Va hji haji ustad aevo j che va moj

  • @m.l.gandharv6259
    @m.l.gandharv6259 5 місяців тому

    वाह वाह वाह क्या बात है, बहुत खूब।

  • @kantibhigohilgohil6303
    @kantibhigohilgohil6303 11 місяців тому +3

    जन्म दिवस पर खूब खूब बधाई शुभकामनाए जय हो संतवाणी रतनाल 🙏🌼🌸🌺🏵️🌻🌺🌹🏵️🌻

  • @hareshahirofficial5377
    @hareshahirofficial5377 11 місяців тому +1

    જન્મ દિવસ ની ખુબ ખુબ વધાયુ માં કુળદેવી સદા સહાયતે ભાણુભા

  • @hareshvyas8324
    @hareshvyas8324 11 місяців тому +1

    Haji is king.amezing

  • @sarwarkhan6001
    @sarwarkhan6001 3 місяці тому +1

    😅DOLQI ZABARDUST WOW

  • @shabbirjutt2323
    @shabbirjutt2323 10 місяців тому +1

    Buhat acha sar ge mashallah 👍👍👍🥰🥰🇵🇰🇵🇰

  • @vanrajvankiyadakofficial3577
    @vanrajvankiyadakofficial3577 11 місяців тому +1

    Va haji ushtad

  • @hareshtandel4550
    @hareshtandel4550 11 місяців тому +1

    Jay.ho.santvani.palubhai.jay.mataji.from.valsad.kosmba.

  • @tacnicaldds337
    @tacnicaldds337 11 місяців тому +1

    જન્મ દિવસની ની ખુબ ખૂબ શુભેચ્છાઓ

  • @chandrakantkuthe7449
    @chandrakantkuthe7449 10 місяців тому +2

    ढोलक वादक.... जय हो 👌🙏❤️

  • @nandkishoremishra
    @nandkishoremishra 9 місяців тому +2

    दादू कमाल कर दिया आपने । नमन करता हूँ आप को।

  • @user-dz7im7iu8q
    @user-dz7im7iu8q 10 днів тому +1

    MashaAllah Hajji Chacha bouth khoob ALLHA aap ko hemesha apni imaan main rakhey AMEEN

  • @pushpdantbhatt6203
    @pushpdantbhatt6203 11 місяців тому +1

    જન્મદિવસ ની શુભ કામનાઓ

  • @ahiralabhai6110
    @ahiralabhai6110 11 місяців тому +1

    Happy birthday 🎂. Palubhai.

  • @yuvrajmehta7744
    @yuvrajmehta7744 10 місяців тому +10

    Absolutely Unique style of playing Dholak by Mastreo Sh.Haji Saheb.

    • @MrAbbas5
      @MrAbbas5 10 місяців тому

      Our heritage

  • @dilipsurani9148
    @dilipsurani9148 7 місяців тому +1

    Om namo narayana palubhai

  • @teksinghgautamkundadindori
    @teksinghgautamkundadindori 6 місяців тому +5

    गजब के कलाकार है भाई खुश हो गया मैं तो

  • @shaikmahboob5199
    @shaikmahboob5199 10 місяців тому +1

    Bahukhub❤

  • @ZubairKhan-mg2tq
    @ZubairKhan-mg2tq 2 місяці тому +1

    Dil abhi tak nahi vara wah

  • @nileshbhanushali610
    @nileshbhanushali610 10 місяців тому +1

    મોજ કરાવી દીધી હાજી સાહેબ....💐💐💐💐💐🎂🎂🎂🎂🎂

  • @zahidakhatoon4258
    @zahidakhatoon4258 9 місяців тому +2

    Wonderful!
    Dholak in Gujraat

  • @govindsinhsodha6247
    @govindsinhsodha6247 11 місяців тому +1

    Happy birthday Palubha

  • @user-ms6pc7gx3r
    @user-ms6pc7gx3r 2 місяці тому

    Gujarat nu gaurav haji bhai❤🎉

  • @ganeshpurohit1942
    @ganeshpurohit1942 8 місяців тому +1

    Ati sunder jai Ho hardik shubhkamnaye

  • @mdkhurshedsiddiqee8757
    @mdkhurshedsiddiqee8757 6 місяців тому +1

    Kya baat hai ji chacha bhot khoob koi jod nhi bhot hi achha

  • @vinodmatang5218
    @vinodmatang5218 11 місяців тому +1

    જન્મદિવસ ની હાર્દિક શુભેચ્છાઓ પાલુભાઈ ,જય નારાયણ ,જય હો

  • @dashrathdhumadiya214
    @dashrathdhumadiya214 10 місяців тому +1

    Happy birthday Haji bhai ❤❤

  • @sanjaysuthar2707
    @sanjaysuthar2707 11 місяців тому +2

    હા મોજ હા

  • @amitgandhi2308
    @amitgandhi2308 11 місяців тому +1

    Janam divas ni shubhkamnaayein. Haji Bhai no spirit haju pan pahela jevo j 6. Man gaye ustad 👌💯🙏

  • @mdkayoummdkayoum6967
    @mdkayoummdkayoum6967 10 місяців тому +1

    Veery Veery niece

  • @karshanbharvad
    @karshanbharvad 11 місяців тому +1

    Happy birthday dwarkadhish bless you savaj

  • @didarsingh1944
    @didarsingh1944 4 місяці тому +1

    vary nais mastar

  • @Het__gamer
    @Het__gamer 11 місяців тому +1

    ખુબ ખુબ જન્મદિવસની શુભેચ્છા.....

  • @krishnasoundtharad4341
    @krishnasoundtharad4341 11 місяців тому +1

    પાલુ ભાઈ ગઢવી ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ

  • @sanjaysuthar2707
    @sanjaysuthar2707 11 місяців тому +2

    જય હો સંતવાણી વાલા 🙏🏻

  • @ravikumar-dh4tq
    @ravikumar-dh4tq 10 місяців тому +1

    Kaya Bhat hai ap kee super 🙏💙💙 g

  • @AneetKumar-op6xh
    @AneetKumar-op6xh 7 місяців тому +1

    Wah sachmuch ap sarswati ke ladle he

  • @joshijaydevjoshi2810
    @joshijaydevjoshi2810 11 місяців тому +1

    Jay ho

  • @intyazhusain8984
    @intyazhusain8984 18 днів тому +1

    चच्चा तो हिला दिया❤❤

  • @vaibhavvyas-ut6xs
    @vaibhavvyas-ut6xs 11 місяців тому +1

    Happy birthday palu bhai ne

  • @AmitSingh-zj2wx
    @AmitSingh-zj2wx 2 місяці тому +1

    Vah chacha

  • @kamleshkubavat2384
    @kamleshkubavat2384 11 місяців тому

    Ha palu bhai hare hare tamari moj happy birthday

  • @akashtuneband9999
    @akashtuneband9999 9 місяців тому +1

    Dil khus ho gya

  • @munnalalgupta1803
    @munnalalgupta1803 4 місяці тому

    हाजी जी को सलाम पुराने चावल है ❤❤❤❤

  • @user-hj4fg4ws6w
    @user-hj4fg4ws6w 10 місяців тому +1

    Aayee Hayeee.. Jio Ustad

  • @narpatsinhjadeja6468
    @narpatsinhjadeja6468 11 місяців тому +1

    Janam diwash ni khub khub vadhai kaviraj palubhai

  • @Gopal.Jethwa2222
    @Gopal.Jethwa2222 11 місяців тому +1

    વાહ હાથીભાઇ તમે યગહતા તિયારેપણ આવીજ તાલ હતી આજે પણ તેવીજ મોજ કરાવો છો તમને મે રુબરુ પણ સાભરેલાછે હાજી રમકડું ના નામથી પ્રખ્યાત છો આપ જન્મ દિવસની શુભકામનાઓ

  • @hanifsumra1432
    @hanifsumra1432 11 місяців тому +1

    Happy birthday Palubhai

  • @bharatpanchani3436
    @bharatpanchani3436 11 місяців тому +1

    જય હો સંતવાણી
    જય નારાયણ વાલા
    સાસો આનંદ ભાઈ તમે કરો છો આવો ને આવો આનંદ કરતા રહો તેવી ભગવાન ને પ્રાર્થના જય હો જય હો