Ground Report : માવઠાં બાદ" સર્વે અને સહાય "કરવાની જાહેરાત પર શું બોલ્યા ખેડૂતો ?

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2023
  • કમોસમી વરસાદના કારણે ખૂડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે ત્યારે કૃષીમંત્રી રાઘવજી પટેલે સર્વે અને ત્યારબાદ સહાય કરવાની જાહેરાત તો કરી દીધી પણ અમે જ્યારે રાજકોટના ભાગોળે આવેલા ન્યારા ગામમાં પહોચ્યાં તો ત્યાં ખેડૂતોએ સરકાર પર જોરદાર રોષ ઠાલવ્યો હતો અને સહાયની વાત માત્ર લોલીપોપ હોવાનું કહ્યું હતું....
    #gujarat #gujaratrains #gujaratrain #gujaratupdate #farmers #rajkot #rajkotfarmers #gujaratinews #rain #raindamage #farming #gujaratfarmer #bjpgujarat #bjp #cmogujarat #bhupendrapatel #raghavjipatel #krushiupdate #khedutvideo #gujaratinews #gujarati

КОМЕНТАРІ • 5