પથ્થર દ્વારા પાણીની શોધ કેવી રીતે..? || How to find water by stone Cyclone .?

Поділитися
Вставка
  • Опубліковано 4 січ 2025

КОМЕНТАРІ • 551

  • @nathabhairabari128
    @nathabhairabari128 3 роки тому +189

    જો આ ભાઇ સાચું કહેતો હોય તો હું પાણી જોરવા માગું છુ રોકડા ૧લાખ આપીશ. એને એના બતાવ્યા મુજબ પાણી ના થયું તો બોરિંગ નો ખર્ચ આ ભાઈ એ આપવો પડે.

  • @prahladchaudhari8970
    @prahladchaudhari8970 3 роки тому +1

    Adbhut kala..જોરદાર

  • @Ahir.Sanju5799
    @Ahir.Sanju5799 11 місяців тому +3

    જાદવ ભાભા ગઢડા વાળા કહેતા કે દિવસ ઉગે ત્યારે સૂર્ય નારાયણ નું નામ લય, અને એક પ્રતિજ્ઞા કરો કે હે ઈશ્ર્વર હું અહીંયા બોરવેલ કરું છું અને મારા આ બોર માં પાણી થસે તો ઘેટાં બકરાં ગાય માતા ને પશુંપક્ષી ને ક્યારેય પાણી પીવા ની ના નય પાડું, એમ કય ને બોર કરવો એટલે 100% પાણી થાય!!!

  • @ranjitvanani7891
    @ranjitvanani7891 3 роки тому +8

    વાહ સાહેબ. ગઝબ ની માહિતી... સો સો સલામ

  • @sureshsodha9681
    @sureshsodha9681 Рік тому +3

    ભગવાન ઉપર શ્રદ્ધા, એ અદ્ભૂત શક્તિ છે.

  • @ZalaSuresh-dj6zp
    @ZalaSuresh-dj6zp 2 місяці тому

    સાચૂ છે ❤❤❤

  • @snehalthakor35
    @snehalthakor35 3 роки тому +26

    6:34 પર વિડિઓ 0.25 slow motion ma જોવો ભાઇઓ

  • @vatukiyasavji1106
    @vatukiyasavji1106 3 роки тому +4

    Khub sars

  • @gujratvillegefarmer5642
    @gujratvillegefarmer5642 3 роки тому +89

    આ ભાઇને આંખે પાટો બાંધી પછી ખેતરમા ફેરવો જો એક જ જગ્યાએ આવે તો સાચો

  • @jitendra4680
    @jitendra4680 3 роки тому +14

    અદભુત,બહુજ સરસ👌👌

  • @narotamdaspatel709
    @narotamdaspatel709 3 роки тому +1

    Wah ati sundar. Saru kehevay. Jay shree Ram. From Mombasa Kenya Africa.

  • @ઠાકોરજયંતિજી

    ખૂબજ સરસ છે માહિતી સરસ છે

  • @Allinone-mu4fn
    @Allinone-mu4fn 2 роки тому +1

    खुब ज सरस् वीडियो

  • @amitbhaijebaliya1795
    @amitbhaijebaliya1795 3 роки тому +40

    સાહેબ પાણી જોવા વાળા કોઈ ખોટા નથી પણ લાલ પથ્થર ભૂલ ખવડાવી દે છે જમીનમાં લાલ પથ્થર ના હિસાબે પણ શ્રીફળ અને સરિયા ફરે છે બીજી વાત એકે પાણી જોવા વાળા અડધા કલાકમાં જતા રહે છે પાણી શોધવા માટે કમસે કમ બે કલાક નો સમય જોઈએ જમીનની અંદર બે પડવાન ક્રોસ થતા હોય ટુંકમાં ચોકડી પડતી હોય ત્યાં બોર કરતા રિઝલ્ટ સરૂમલે છે સાહેબ આ વિષય ગહન છે

    • @falduarvind4674
      @falduarvind4674 3 роки тому

      Mare bor jova no che

    • @farmerslife1011
      @farmerslife1011 3 роки тому +4

      Pani jova vala khota nathi a sachi vat se pan je khedut pani mate bor point nakki kare tema borwel no bor pan ghani var transo thay jato hoy to pan te bor nisfal jay se

    • @damjibhadja9054
      @damjibhadja9054 2 роки тому

      Tx

    • @jayendrsinhvansia8398
      @jayendrsinhvansia8398 Рік тому

      youtube.com/@jayendrsinhvansia8398?si=frZpISsS0zbeBm19

  • @અનિલમકવાણા-દ9ન

    SABKO SAHI JAANKAARI MILE HE UPARVAALE JIVIT DEVAADHIDEV PRABHU YESHU MASIH SATGURUDEV

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 роки тому +3

    જય 🙏 જવાન 🌷 જય 🙏 કિશાન 🌱🌱 good 💯👌🌱🌱🌱🌱🌱🌱

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM 3 роки тому +6

    ખૂબ ખૂબ સરસ સાહેબ

  • @riteshsolanki9611
    @riteshsolanki9611 3 роки тому +3

    Rashmin bhai last ma jai hind jay bharat bolya e bahu saru lagyu
    Tena mate mara taraf thi ek like 👍

  • @dashrathsinhchhagansinh1502

    Fine
    Best work

  • @SureshPatel-ig9ms
    @SureshPatel-ig9ms 2 роки тому +1

    સાચી વાત છે ભાઈ ની લોહી નુ ગૂરૂપ A પોઝીટીવ

  • @bajrangmakwana5129
    @bajrangmakwana5129 3 роки тому +3

    Jordar technology

  • @khetadamor2663
    @khetadamor2663 3 роки тому +3

    બોર અથવા કુવા પાણી જોવાના નાળિયેર અથવા પથ્થરથી હું પણ જવાનું કામ કરું છું ૩૩૭ બોર અથવા કુવા પાણી જોવાનો કામ કરું છું મારું નામ ડામોર ખેતાભાઇ દેવાભાઈ ગામ તોરણીયા તાલુકો દાતા જીલ્લો બનાસકાંઠા પોસ્ટ્ હડાદ ખેડૂત મિત્ર ચેનલ ધન્યવાદ

    • @harrisnaran8207
      @harrisnaran8207 2 роки тому

      BHAI, TAMEY TAMAARO PHONE NUMBER KEM AAPYO NATHI? TAMEY FARI THI AA CHANNEL MAA TAMAARO PHONE NUMBER AAPO ANEY TAMARO AA KAAM MATEY SU CHARGE HOI CHHEY TENI VIGAT AAPO. AA BAABAT KHUB JAROORI CHHEY.

  • @devrajdharajiya9703
    @devrajdharajiya9703 3 роки тому +3

    ખૂબ ખૂબ સરસ

  • @djlaluvapivilog6783
    @djlaluvapivilog6783 3 роки тому +2

    Reportor osm

  • @HasmukhbhiNPatel
    @HasmukhbhiNPatel 3 роки тому +1

    Super Vaghela Bhai

  • @vipulparmar448
    @vipulparmar448 3 роки тому +1

    O Bhai Jadu 😱

  • @gohelbharat4431
    @gohelbharat4431 2 роки тому +1

    જોરદાર હો

  • @safiyakhureshi6069
    @safiyakhureshi6069 3 роки тому +2

    khub saras👍

  • @bavaliyaajaykumar2270
    @bavaliyaajaykumar2270 3 роки тому +14

    નરેન્દ્ર મોદી ને વાત કરજો આવા માણસો ને ચંદ્ર અને મંગળ ઉપર લય જાય પાણી જોવા માટે 😀😅😂

  • @nirmalsinhvaghela4484
    @nirmalsinhvaghela4484 Рік тому

    જય જવાન જય કિશાન તમારી ફી સૃછે તે જણાવો મારે પણ પોઇટ જોવડાવશો છે🙏🙏

  • @mayurkumarmeghani645
    @mayurkumarmeghani645 3 роки тому +2

    વાહ ભાઈ વાહ 👍

  • @tulsivideos4741
    @tulsivideos4741 3 роки тому +2

    Vahhh👍👍

  • @mhanifthakor689
    @mhanifthakor689 3 роки тому +5

    મને લાગે છે ભાઈને વધારે કેમેરા સામે પોતાની પ્રતિભા જે એક ઈશ્વરની ભેટ છે
    તેની અનૂભૂતિ કરાવવા માટે મહેનત કરવી પડશે .

  • @bharatvaghela7470
    @bharatvaghela7470 2 роки тому +1

    આભાઈ હાવ ખોટા

  • @hdfarm2071
    @hdfarm2071 3 роки тому +2

    ખૂબ સરસ

  • @sanjaybhingradiya2658
    @sanjaybhingradiya2658 3 роки тому +16

    ઈ ભાઈ ના હાથ સાથે પથ્થર બં!ધી દો. અને ભાઈ ને પાણી પાસે લઈ જાવ ઈ ભાઈ ને ઉલાળીને હેઠા ઠોકે તો સાચુ

  • @educationofmolilateam3554
    @educationofmolilateam3554 3 роки тому +4

    ખૂબ સરસ...

  • @anilahir2534
    @anilahir2534 3 роки тому +5

    ખૂબ ખૂબ અભિનંદન

  • @saraiyabharat6766
    @saraiyabharat6766 3 роки тому +2

    સરસ

  • @mukeshchaudhary9310
    @mukeshchaudhary9310 3 роки тому +8

    અદભુત ...👌👌
    ખૂબ સરસ 💙👌

  • @sagardholariya7787
    @sagardholariya7787 3 роки тому +1

    Ram bharose aa desh

  • @3dothindimotivation785
    @3dothindimotivation785 3 роки тому +1

    Really super 👏👏

  • @govindsinhpadhiyar8945
    @govindsinhpadhiyar8945 3 роки тому +6

    શકય નથી જેને પાણી નીકળ્યા હોય તેના એડ્રેસ અને મોબાઇલ નંબર આપશો તો તપાસ કરીએ પછી ખબર પડે અમોએ આવા પ્રયોગ બહુ કર્યા છે પાણી અમારુ નીકળી ગયુ ખર્ચા કરી કરીને ભાઇ.?

    • @sureshchauhan-vg5ln
      @sureshchauhan-vg5ln 3 роки тому

      Vat sachi aava lokone 10 bor karavya rod par aavi gaya ta talod simaliya

    • @mahesh.k3
      @mahesh.k3 2 роки тому

      💯 taka sachi vat se aa badha paisa lootvana dhandha se

  • @mansukhpatel9537
    @mansukhpatel9537 3 роки тому +5

    Bore well karo anna pache Pani Ave toh amenay jankari aap Jo 👍

  • @chudasamahematbhai8150
    @chudasamahematbhai8150 3 роки тому +28

    અશોક ભાઈ તમે દાર કરાવાનૌછે તે દાર નીસાન છે તે વીડિયો મૌકલજૌ કેવુ પાણી થયુ

  • @kuchtohai.....3362
    @kuchtohai.....3362 3 роки тому +4

    ભાઈ નારિયેળ, રૂદ્રાક્ષ, સ્ટીલ થી પણ જોઇ શકાય

  • @jayantivasava4247
    @jayantivasava4247 2 роки тому

    Good vedio
    Jayantibhai jethabha vasava
    Waghodia

  • @vijaybrpvarotriya9389
    @vijaybrpvarotriya9389 3 роки тому +3

    Khedut na dikra tarike rasmin bhai ne shubh kamna

  • @md5channel983
    @md5channel983 3 роки тому

    Jordarr 6 bhai

  • @dharmeshpandya5586
    @dharmeshpandya5586 2 роки тому +4

    મૂળિયા સાહેબ એ પત્થર થી જમીન માંથી ધન કે પેટ્રોલ કે ઓઇલ સોધી આ પી શકે ખરા ?

    • @chauhanarvindsinh7836
      @chauhanarvindsinh7836 2 роки тому

      Pote potani jate j paisadar na bani jaay?Jo badhij khabar padti hoy to

  • @અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ

    જળ એજ જીવન 🙏🏻🙏🏻🙏🏻

  • @bharatbhailimbani5606
    @bharatbhailimbani5606 3 роки тому +3

    Khub saras

  • @rajendrajadav1203
    @rajendrajadav1203 3 роки тому

    Saras che

  • @laljibhaisapra2853
    @laljibhaisapra2853 2 роки тому

    Sarash

  • @rameshdobariya2115
    @rameshdobariya2115 2 роки тому +1

    ઉપયોગી માહિતી

  • @Omkarnaturalfarm
    @Omkarnaturalfarm 3 роки тому +2

    very good

  • @maheshkukadiya2155
    @maheshkukadiya2155 3 роки тому +2

    જય જવાન જય કિસાન

  • @govindbhaimakwana2711
    @govindbhaimakwana2711 3 роки тому +3

    અદભૂત ઉપાય છે 👍

  • @ajayvora6005
    @ajayvora6005 3 роки тому +2

    Aangdi no Kamal kare che bhai
    Dekhai aave che
    Je jaga e pani che tya pahele thi bijo patthar & nariyal tya pahele thi j che
    Nariyal unchu thayu tyare aandi ni tric dekhay Jay che

  • @Vishueditz.-.09
    @Vishueditz.-.09 3 роки тому +2

    👌👌👌👌

  • @Jayeshcreation1m
    @Jayeshcreation1m 2 роки тому

    🌍💪👌🙏sk thakor

  • @djlaluvapivilog6783
    @djlaluvapivilog6783 3 роки тому +1

    Nice spitch

  • @RvZala-bf5mk
    @RvZala-bf5mk 2 роки тому +2

    આભાઈએ મારા ગામમા પાણી જોયુલુ 700ફુટમા પાણી જોયેલુ પાણી આવી યુ નહી

  • @vickydj5966
    @vickydj5966 2 роки тому +2

    પાણી વાળી જમીન ફારમે (હાખે) હોય તો કયો ભાઈ

  • @bhujalofindia8106
    @bhujalofindia8106 3 роки тому +1

    Thenks

  • @hareshchaudhari6063
    @hareshchaudhari6063 2 роки тому +1

    સાહેબ banaaskaanthaa ના daantivaadaa બાજુ 100 બોર માંથી ફક્ત એકજ બોર માં પાની આવે છે..

  • @ashokghanghav3198
    @ashokghanghav3198 7 місяців тому

    ફરિયાકા ના ભણીયાભાઈ છે રશ્મિન ભાઈ

  • @chetankokani4851
    @chetankokani4851 3 роки тому +2

    ખુબ સરસ

  • @hamirfoujiindianarmy2280
    @hamirfoujiindianarmy2280 3 роки тому +1

    સરસ‌ મુળીયા ભાઈ

  • @kalathiabhavesh8281
    @kalathiabhavesh8281 3 роки тому +1

    Very good sir

  • @babubhailimbani7752
    @babubhailimbani7752 3 роки тому

    Wah saras

  • @vijaybrpvarotriya9389
    @vijaybrpvarotriya9389 3 роки тому

    Mane samachar mhliya mhujhb te jhgiya par jhyisbhai ne tiya pani bhtdthu nthi to jo sachj khedut na hiteshi hov to jhnhvhjo goud vark rasmin Bhai And Jayis bhai

  • @jiteshpatel5110
    @jiteshpatel5110 3 роки тому +1

    After boring pani ketlu aavyu

  • @shjagatiya
    @shjagatiya 3 роки тому +1

    આ બધી ✋ ની સફાઈ છે

  • @deepchikanifca1348
    @deepchikanifca1348 3 роки тому +13

    6:34 થી સ્લોમોસન મા જોવો

  • @panchalsandip1182
    @panchalsandip1182 3 роки тому +1

    bhai sachu aaa bhai ni sachi sakti hoy to rajsthan .jena garib kedut ne pani joviyi aape bhai des na kedut ej panal har che to panhal ne jarak madad rup thavo pani jovi aapo to keti ma saro pak kari sake sakti no sara kaa. ma upiyog karo ej kedut seva ej des seva che

  • @nizarabhavani6902
    @nizarabhavani6902 3 роки тому +5

    દુધ દીકરા પાણી નસીબ માં વોઇતો મલે 🙏🙏🙏🙏🙏

  • @villagenature1371
    @villagenature1371 2 роки тому +2

    આ બધી હાથ ચાલાકી છે

  • @umeshgolani2232
    @umeshgolani2232 3 роки тому +2

    Kadach pani no nikle to kharach karelu tame bhogavso ne?

  • @Aksyvchaudhari
    @Aksyvchaudhari 3 роки тому +2

    Om shive ganga mantr nu jaap krta jov pathar pan ubo ty jase Jay shree ram🙏

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 2 роки тому

    Good 👍 luck

  • @kantilaljoshi1578
    @kantilaljoshi1578 2 роки тому

    Je chhe te saro prayog chhe

  • @kickmafiagaming
    @kickmafiagaming 3 роки тому +4

    6:34 Lockdown ma entertainment🤣🤣🤣🤣🤣

  • @jayvadanbhatt9379
    @jayvadanbhatt9379 3 роки тому +2

    Good information I like it 👍

  • @anash_mark_
    @anash_mark_ 10 місяців тому

    આભાઈ હાથની એક્શનથી જ પથ્થર નીચે પાડે છે

  • @experimentwithmasti
    @experimentwithmasti 2 роки тому +1

    Very good information 🤗👍

  • @jivankhasiya5107
    @jivankhasiya5107 3 роки тому +3

    Super work

  • @govabhaigojiya2658
    @govabhaigojiya2658 8 місяців тому

    Vah saib Pani dhako Mari ne pathar no gha Kari dye avay ve to mutraiva

  • @baldevsinhdabhi5032
    @baldevsinhdabhi5032 2 роки тому +3

    આ ભાઈ ખોટુ છે મે પોતે અનુભવ કર્યો છે બોર સાવ ખોટો પાડયો કેહવા મુજબ કઇ સાચુ થયુ નથી

  • @naginrathva8758
    @naginrathva8758 7 місяців тому

    પબ્લિક ને ઉલ્લુ બનાવવાનો અધિકાર કોણે આપ્યો...????

  • @tkninama7988
    @tkninama7988 2 роки тому

    Tamoe je jagya per bor krya pani ave teno video amone batavva krupa karjo. jay kishan"

  • @ramsinghpal8277
    @ramsinghpal8277 Рік тому

    अगर भुमिगत जल श्रोत तलाशने पक्की गारंटी हों तो मुझे भी यह काम करवाना है जय हिन्द जय भारत वंदेमातरम भाभरा चंद्रशेखर आजाद नगर आलिराजपुर

  • @billunabhadaka7551
    @billunabhadaka7551 2 роки тому

    Sachu se a bhai k khotu se

  • @virjibhaichaudhari3633
    @virjibhaichaudhari3633 3 роки тому

    T k bhai

  • @jaayantibhagat6324
    @jaayantibhagat6324 3 роки тому

    Rshminbhai dhniyavad

  • @rameshlaursanklalaur5229
    @rameshlaursanklalaur5229 2 роки тому +1

    Thank you

  • @mandankaharesh5743
    @mandankaharesh5743 2 роки тому

    Je se a

  • @nanjibhaimurjibhaigodvani7809
    @nanjibhaimurjibhaigodvani7809 Місяць тому

    મજુરી કેટલી ઈ ચોખવટ કરો

  • @ChallengeMeladi7
    @ChallengeMeladi7 2 роки тому

    Mulya bhai Pani kon joi sake ek video banavo bhai

  • @AbleAyurveda
    @AbleAyurveda 3 роки тому +1

    સરસ કામ ભાઈ