100% તમારી આ સેવા ને હું બિરદાવું છું હું તો એમ કહીશ કે બેટા આવા ઉમર લાયક દાદા ને તેના સ્થાને પહોંચાડ્યા છે ખુબ ખુબ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ડેટા તારા જીવનમાં એક સળી જેટલું પણ દુઃખ ન આવે સતત હસતા ખેલતા રાખે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું મારી આંખો ભીંજાઈ ગઈ છે શું લખુ બેટા શબ્દો નથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ
आ दादा पुष्टि मार्गीय वैष्णव छे श्री द्वारकेश बावा ना सेवक छे द्वारकेष बावा श्री ना दर्शन करवा सोम यज्ञ ma aavya hase तमने खूब खूब खूब धन्यवाद के tame वैष्णव Ni सेवा करी
બેન બા આપનાં કાયૅ ને સેવા ને મારા નતમસ્તક દંડવત પ્રણામ પધારો ચોક્કસ થી શ્રવણ સુખધામ સંસ્થા અબોલ જીવ સેવા યજ્ઞ વિહંગ નો વિસામો માં આપનું હાર્દિક સ્વાગત છે આગોતરું આમંત્રણ પાઠવું છું રામ રામ.....
ADARNIY KIRSHNABEN AAP KHAREKHE SACHA VAYSANAV CHO AAJ SACHI SEVA CHE BENA MANAV SEVA AAJ PRABHUNI SEVA CHE AAP MANAVTA VADI CHO AE MATE AAONE KHOBALE AABHAINADAN MARA KHUBJ AARASIWAD
ચાર વખત બેટા આ વિડીયો મેં જોયો છે મારી શોપ પર બેઠા બેઠા ત્રણ થી ચાર વખત બેટા તે પૂછ્યું કે દાદા તમારે જમવું છે દાદા તમારે જમવું છે એ વાત મારા હૃદયમાંથી જતી જ નથી નથી કારણ કે ડેટા વળી વળી ને તું પૂછતી હતી તમારે જમવું છે કાકા તમારે જમવું છે જીવ પણ એવો જ છે બેટા પ્રભુ કૃપાથી ખૂબ જ સુખી છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
બહેન..ખૂબ સુંદર
કાર્ય..
જય શ્રી કૃષ્ણ બેન બહુ સરસ કામ કર્યું તમે દાદા ને ઠેકાણે પહોંચાડી દીધા બસ આવા સારા કામ કરતા રહો ભગવાનના આશીર્વાદ લેતા રહો
ત
🙏 ધન્યવાદ ક્રિષ્નાબેન આ સેવાકીય કામ બદલ🙏🌹આભાર,આપ હંમેશા ખુશ રહો,
100% તમારી આ સેવા ને હું બિરદાવું છું હું તો એમ કહીશ કે બેટા આવા ઉમર લાયક દાદા ને તેના સ્થાને પહોંચાડ્યા છે ખુબ ખુબ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું ડેટા તારા જીવનમાં એક સળી જેટલું પણ દુઃખ ન આવે સતત હસતા ખેલતા રાખે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરું છું મારી આંખો ભીંજાઈ ગઈ છે શું લખુ બેટા શબ્દો નથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💯💯💯💯💯💯👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🎊🎊🎊🎊🎊🙏🙏🙏🙏🙏🙏
Really, this is a very nice & ever memorable, best social activity for needed persons.
બેન મારો વાલો બહુ દયાળુ છે
વૈષ્ણવ ની સેવા પ્રભુ ને બહુ ગમે
તમે એક વૈષ્ણવ ની સેવા કરી બહુ સરસ કામ કર્યું છે
જય માતાજી બન ❤
બહુ સારૂં કામકરીયુ બેન
Jai Mataji 🙏
જય શ્રી કૃષ્ણ બેન તમે દાદા નેં ઠેકાણે પહોંચાડી દીધા ખુબ ખુબ આભાર 🎉🎉
ધનયવાદ અભિનંદન આપવા પડેછે દીલથી આવી કામ તો ભારતની કરી સકે છે આભાર ખૂબ સરસ જયમાતાજી. બેન ખૂબ ધનયવાદ 🙏🏻
બેન તમે બહુજ સરસ કામ કયું છે બેન તમારા આ કામ જોઇને મને પણ આંસુ આવી ગયાં બેન તમે આવા ઘરડા દાદા ની સેવા કરી બેન તમને હજારો ગણુ પુણ્ય મળશે
Dhanyavad Krishna ben 🙏🏻🙏🏻
મોટા બેન ભગવાન તમારી હર મનોકામના પુરી કરે એવી મારી સધી ને પ્રાર્થના કરું છું
आ दादा पुष्टि मार्गीय वैष्णव छे श्री द्वारकेश बावा ना सेवक छे द्वारकेष बावा श्री ना दर्शन करवा सोम यज्ञ ma aavya hase तमने खूब खूब खूब धन्यवाद के tame वैष्णव Ni सेवा करी
Ha
દાદા ની યાદ શક્તિ ઓછી હોવા થી ક્રિષ્ના બેન તમે દાદા ની ખુબ મદદ કરી એ બદલ તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ 🙏🚩
શુભકામના શ્રી નાથજી બાવા આપની સહાય કરે ખુદ ખુશ રહો આશિર્વાદ
જય શ્રીકૃષ્ણ દીદી ખૂબ ખૂબ જ સુંદર
ધન્યવાદ ધન્યવાદ આશીર્વાદ manavta de de
वाह कीशना मेडम शेवाकीय बवोज शारी भगवान तमारी भावना पुरी करें भुदेव जामनगर
शुरत वराछा मारहोछो
Krishna ben tame bhagvan bani ne aaviya Dada mate ❤❤❤❤❤
Hu pn. Krishna ben. Seva bav j karu su ben aava. Dada jeva. Loko ni ben
ખુબ ખુબ અભિનંદન ક્રિષ્ના બેન
Jay shree krishna 🙏 krishna ben tamne dada na hup ma bhagwan maliya
બોવ સરસ દીદી
વાહ ક્રિષ્ના બેન બોવ જ સારૂં કામ કરૂં છે સેલયૂટ તમને 👏👏👏👏👏👌👌👌
ધન્યવાદ બેન ભગવાન તમને સુખી રાખે
રામ રામ જય માતાજી આર બી ઠાકોર નાનીચંદુર પાટણ ઉત્તર ગુજરાત
Wah wah Ben 🙏🏻 balmukund haveli dharai amar gam ni baju ma
બેન બા આપનાં કાયૅ ને સેવા ને મારા નતમસ્તક દંડવત પ્રણામ પધારો ચોક્કસ થી શ્રવણ સુખધામ સંસ્થા અબોલ જીવ સેવા યજ્ઞ વિહંગ નો વિસામો માં આપનું હાર્દિક સ્વાગત છે આગોતરું આમંત્રણ પાઠવું છું રામ રામ.....
Congratulations for help of old dada. Jay Swaminarayan.
સરસ બેન દાદાજી ને મદદરૂપ થયા
Jáy måtājï 🙏🏻 Ben dwarkadhish har pal khush rakhe tmne
ખુબખુબ ધન્યવાદ બેન ખુબ સારું કામ કર્યુ
ખુબ સરસ બેન તમને ધન્ય છે આવા ને આવા કામ કરતા રહો❤❤❤❤❤😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮
ADARNIY KIRSHNABEN
AAP KHAREKHE SACHA VAYSANAV CHO AAJ SACHI SEVA CHE BENA MANAV SEVA AAJ PRABHUNI SEVA CHE AAP MANAVTA VADI CHO AE MATE AAONE KHOBALE AABHAINADAN MARA KHUBJ AARASIWAD
દાદા ભગવાન નુ સ્વરુપ છે બેન તમારા ભાગ્યમાં હશે બોવ સરસ બેન ખુબ ખુબ ધન્યવાદ
Khub sharukamse Ben 100 varsh jiwo
જય માતાજી કિષનાબેન ને ખૂબ ખૂબ અભિનંદન
વા દીદી મસ્ત સેવા નું કામ કર્યું છે 🙏
ક્રિષ્નાબેન ખુબ જ સરસ કામ કર્યું છે બેન મહાદેવ હર બેન 🙏
Jay ho beta tne tmara mat pita ne
ક્રિષ્નાબેન મારી ઉંમર 62 વર્ષ છે તમારા વિચારો ને વંદન છે
Khub khub abhi nadan kirisna Ben super kem karu tma
ખૂબ ખૂબ અભિનંદન બેટા આપને શત શત નમન❤
So kind of you Krishna Ben! God bless! ♥️😇
Very nice Krishna Ben social work God bless you congratulations 🎉
Aa dada ne ghno sanubhav thyo che
ખુબ સરસ કામ કરો સો બેન તમે
વાહ દિકરી વાહ બહુ સરસ ખુબ ખુશ થાવ
જય માતાજી
જય શ્રી કૃષ્ણ બેન તમને ખૂબ ખૂબ અભિનંદન
જય શ્રી કૃષ્ણ દ્વારકેશ બાવા શ્રી દાદા ના ગુરૂ છે એમ દાદા કેય છે
ખૂબ સરસ બેન તમે પેહલા વિડીયો મા જેવાત કરી તેવૂજ મારાજીવન થયૂ સારા માણસ ને સાથે આવૂ થાય પેહલા નૂ દૂખ સહન કયૂ હવે નથી થતૂ
Hajaro sal jivo Mari bahen
Good job 👍👏❤ Jay shree krishna Jay mataji Ben SARS Ho Ben ❤ super duper Blog ho Ben ❤
Good job krishana, ben🎉🎉😂😂😂❤❤❤
Good job ben buv seva karise dada ne pugslididha sukhi rakh
Dhanyvad bahen shri
ખુબ સરસ કામ કરો છો. બેન
Dhanyvad ben
Good work karo so Ben Mane bahu gamyu avu karta raho mara tmne mari ma khodal na ashirvad se tme bahu agar vadho avu karva vara nathi koi 🙏👏👌👍
Aa dada mane nanavarachha na dhale maliya hata & me pan lift aapi hati🙏
Krishnaben dada ne somyagn 🔥ma javu che je surat ma chhe 🔥🔥🔥🔥🔥🔥💯💯💯💯💯💯💯💯♥️♥️♥️♥️
Saras krishna ben jeshi krishna god blesh you too
Jay mataji krisna ben khub saras ben maru name Hetal kya rho so ben mula kat karvi mane bhu gamu
Kirtan Patel Ham Madhya Pradesh Se Patidar hi bol rahe hain Shahjahanpur Jila se
કયા ગામ ના કાકા છે?
કીસના બેન સુરતમા દ્વારકેશ બાવા પધારીયાસે
જય માતાજી બંન ❤
જય શ્રી કૃષ્ણ ❤
જય શ્રી સ્વામિનારાયણ
ક્રિષના.બેન.તમારુ.સરનામુ.આપજો.મારેતમારી.સલાહ. જોઈએ.છે. પત્ર.લખવો.છે.
आपका नया दोस्त 🔔🔔👈👈👈 एमपी मध्य प्रदेश से देख रहा
Vah krishna ben khub saras kam karu dada ne madad kari
Paheli var aa video mane khub j gami !!
Jay radhe Shyam
ખૂબ સરસ માંસી
પ્રભુ ક્યારે અને ક્યાં સ્વરૂપે મળે એ કોઈ જાણતું નથી આ મારો વાલો છે
Ben dada vaisnav che thanks
ખુબ ખુબ અભિનંદન બેન
ખુબ સરસ કામ કરયુ બેન 🙏🙏🙏
Aalu Puri banavo
Va krishana ben tme bov srs ka
M kru
Hu tmara fen thay gya chi
Sars thanks yu 😊k ahir rajkot 😊
Jai shree Krishna
Ben thank you
સોમ યજ્ઞ છે એ જગ્યા જવું હસે
Bahu saras ben
Namsakar sisatar
ખૂબ સરસ બેન
Jay sardar ben
Good job ben
Aa dada vaishnav Che Didi Dwarkesh bawa na Darshan krva Che bichara ne Ame pn vaishnav chiae atle khbar che
ધન્યવાદ
Bhabhi friendship karogi tumhara naam kya u
ચાર વખત બેટા આ વિડીયો મેં જોયો છે મારી શોપ પર બેઠા બેઠા ત્રણ થી ચાર વખત બેટા તે પૂછ્યું કે દાદા તમારે જમવું છે દાદા તમારે જમવું છે એ વાત મારા હૃદયમાંથી જતી જ નથી નથી કારણ કે ડેટા વળી વળી ને તું પૂછતી હતી તમારે જમવું છે કાકા તમારે જમવું છે જીવ પણ એવો જ છે બેટા પ્રભુ કૃપાથી ખૂબ જ સુખી છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ
સોમયજ્ઞ હતો તે જગા કિૃષના બેન
Good job ક્રિષ્નાબેન
Jay shree Krishna 🙏 ban
બહુ સરસ કામ કરો
ધન્ય વાદ બેનતમને❤❤❤
❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Bahuj saras Ben