સ્વામિનારાયણ મંદિર ગોંડલનો ઇતિહાસ || Swaminarayan Mandir Gondal History | swaminarayan Charitra

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2024
  • 🌺વ્હાલા ભક્તોને જય સ્વામિનારાયણ... આ વીડિઓ મા આપણે ગુણાતીત ધામ, મુખ્ય સ્વામિનારાયણ મંદિર, નાની બજાર ગોંડલ નો ઇતિહાસ સાંભળીએ. વળી માણકી ઘોડીનો ઇતિહાસ કહેતી વખતે અમે વાત કરી હતી કે નાનકડા ૧૧ વર્ષના દીકરી મોંઘીબાએ ભગવાન સ્વામિનારાયણના હાથમા માણકી ઘોડીની લગામ આપી ત્યારે ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ આપેલા કે "મોંઘીબા તમે બહુ મોંઘા મુલા થશો" એ પછી મોંઘીબા કેવી રીતે મોંઘા થયા એ ઇતિહાસ પણ આ વીડીઓ મા આવશે. 🌺
    🌺ભગવાન સ્વામિનારાયણે ભરી સભામા ભુમા સંકલ્પ કરેલો કે "આ દેવરામ ના ઘરની દક્ષિણ બાજુએ અમારુ ભવ્ય મંદિર બનશે અને અમે અમારા માતાપિતા સાથે અંહી બિરાજીશું." ત્યાંથી લઈને હરિમંદિર અને શિખરબધ્ધ મંદિર સુધીનો તમામ ઇતિહાસ ખુબ ઝીણવટ પૂર્વક સમજાવ્યો છે.🌺
    ✨️તો એ સંપુર્ણ ઇતિહાસ આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજ કૃત હરીલીલામૃત ગ્રંથના આધારે છે. તો આ વીડીઓ ને તમે દીલથી નીહાળજો, તમને પસંદ આવે તો લાઇક જરુર કરજો, બીજા ભક્તોને શેર કરજો, અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલ ને સબ્સક્રાઇબ કરી બેલ આઇકન જરુર દબાવજો.✨️
    આ વીડીઓ ને રીલેટેડ અમે કહેલા બીજા ચરિત્રો તમે નીચેની લીંક પર ક્લિક કરી સાંભળી શકો છો.👇👇
    ⭕️માણકી ઘોડીનો સંપુર્ણ ઇતિહાસ...
    VDO LINK》 • Manki Ghodi No Itihash...
    ⭕️ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના અક્ષરવાશની કથા...
    VDO LINK》 • ગુણાતીતાનંદ સ્વામી ના ...
    ગુણાતીતાનંદ સ્વામીના જન્મોત્સવની કથા...
    VDO LINK》 • Gunatitanand Swami Jan...
    ⭕️સ્વામિનારાયણ મંદિર જુની સાંકળી નો ઇતિહાસ...
    VDO LINK》 • સ્વામિનારાયણ મંદિર જુન...
    ⭕️ગુણાતીતાનંદ સ્વામીના આશિર્વાદ થી જુનાગઢ ના દીવાન બનેલા બાઉદ્દીનજી નું આખ્યાન...
    VDO LINK》 • જૂનાગઢ ના બહાઉદ્દીનજી ...
    ________________________________________________
    #swaminarayanaarti #swaminarayanbhagwan #swaminarayancharitra #swami #janmangalnamavali #gunatitanandswami #gondal #gondal_state #bhagwatkatha #bhagwatsinhji #gondalswaminarayanmandir #nanibajargondal #ghanshyambhuj #bhujmandir #vadtal #vadtalstatus #vadtadham #monghiba #mankighodi #spiritual #comedy #gujaratinews #gujaratigyaan #gujarati #astrology #katha #baps #bapsstatus #aksharderi #baps_atmatruptswami #bapsbhajan #bapsdhun #bapsvideo #pramukhswamimaharaj #swaminarayantemple #gopalanandswami #harikavach #jaishreeram #kirtan #swaminarayanringtone #swaminarayanbhajan #swaminarayanbiography #kalupurmandir #swaminarayan

КОМЕНТАРІ • 27