મૃત્યુ પછી આત્મા શરીરમાં થી નીકળી ને કઈ જગ્યા એ જાય છે જુઓ આ 2 વસ્તુ પણ સાથે જાય છે

Поділитися
Вставка
  • Опубліковано 4 кві 2022

КОМЕНТАРІ • 104

  • @valjeeprajapati4231
    @valjeeprajapati4231 2 роки тому +2

    જયારે આપણે સુદ હોય એટલે આપણે બીજા ને સાચી સમજણ આપવા નો ભાવ થાય છે ખુબ સરસ જય ગુરૂ મહારાજ ભગવાન

  • @daxatrivedi8084
    @daxatrivedi8084 Рік тому

    khub j sars samjavo cho manhar bhai Khub Khub abhar sambhdta j rhiye tevu lage che jay shree krushna

  • @falgunimodi8811
    @falgunimodi8811 2 роки тому +2

    Jay Ganesha Jay Shivparivar Jay Shree Krishna 🙏🌸🌷🌼🌿

  • @dilipbhaivaghela8652
    @dilipbhaivaghela8652 Рік тому

    Jay bhagwan bahu sari vat samjavi, ek sant saman cho mahar bhai koti vandan

  • @user-vv6uy6nd8z
    @user-vv6uy6nd8z 9 місяців тому

    જય સોમનાથ

  • @K.S.P137
    @K.S.P137 2 роки тому +3

    આવા ભગવત્ ગીતા જ્ઞાન સત્સંગ આપતા રહેજો 🙏🙏🌹🌹

    • @archanavaishnav3277
      @archanavaishnav3277 Рік тому

      ,🙏 જય ગુરુદેવ... મેં એવું સાંભળ્યું છે કે મોક્ષ મળ્યા પછી. મોક્ષ નો સમય પૂરો થાય. એટલે પછી અવતાર લેવો પડશે. શું આ સાચું છે.?. સમજાવવા વિનતિ.,.. જય પ્રભુ 🙏

  • @kaushikanaik4427
    @kaushikanaik4427 11 місяців тому

    Jay shre e krishna😊

  • @user-yw7mp5pi1l
    @user-yw7mp5pi1l 2 роки тому

    વાહ, પ્રભુ ચોક્કસ આત્માનું કલ્યાણ એ પોતે જ પરમાત્મા છે

  • @harshatandel794
    @harshatandel794 Рік тому

    Tamara badhaj video saras avoj bhav avu jivvanu Mann thay ane kossis karu chhu Jay yogeshwar bhai god bless you

  • @parthivgohel1280
    @parthivgohel1280 2 роки тому +1

    DADA BHAGWAN Ni Sachi vat che

  • @jayantisolanki5907
    @jayantisolanki5907 10 місяців тому

    jay bhagvan...manhar bhai

  • @laxmimakwana2882
    @laxmimakwana2882 Рік тому +1

    Jay shree krishna 🙏🙏🙏

  • @shubhsakhareliya1804
    @shubhsakhareliya1804 Рік тому

    પેલા તો મારા ભાઈ મારા વીરા તારા માતા-પિતાને મારા સાક્ષાત પ્રણામ છે કે આવા પવિત્ર બાળક અને સંતાનને જન્મ આપ્યો છે મારા ભાઈ તમારા જેવા જો રાજકારણમાં રહે ને તો આ પૃથ્વીને સ્વર્ગ બનાવી દેભગવાન તમને આવા સદવિષાર હંમેશા આપતા રહે અને પૃથ્વીને સ્વર્ગ બનાવવાની તાકાત પણ તમને આપે એવા અમે દ્વારકાધીશ પાસે આશીર્વાદ મંગાવીશ🌹🙏🙏🙏🌹👌👌👌

  • @bhavanapatelabsolutelytrue2625
    @bhavanapatelabsolutelytrue2625 2 роки тому +5

    ખૂબ ખૂબ આભાર માનું છું, એકદમ સાચું કહ્યું તમે ,જનકલ્યાણ ની તમારી આ ભાવના જાગૃતી જરૂર લાવશે.... જય ભગવાન મનહરભાઈ.

  • @ketanvadgama9320
    @ketanvadgama9320 Рік тому +1

    Electric body sathe jatu nathi. Jan saru. Mrutyu pachi eno ant aavi jay che. Jaisatchidanand

  • @gbparmar5998
    @gbparmar5998 2 роки тому

    खुबबहुत धन्यवाद जय गुरु महाराज

  • @meenaxipatel7587
    @meenaxipatel7587 2 роки тому +1

    જય સ્વામિનારાયણ ખુબ સરસ માહિતી આપ્યા બદલ આભાર

  • @maheshpanchal9612
    @maheshpanchal9612 Рік тому

    Jay shree krishna 🙏

  • @user-yw7mp5pi1l
    @user-yw7mp5pi1l 2 роки тому +1

    જય, જય માતાજી સીતારામ

  • @pravinvekariya6154
    @pravinvekariya6154 Рік тому

  • @manilalparmar4086
    @manilalparmar4086 Рік тому +1

    Jaimataji.🙏🙏🙏🙏🙏

  • @madhusarola4029
    @madhusarola4029 2 роки тому +1

    Manhar sir 🙏🙏🙏🙏 excellent your sharing that video's with loves each other company iam very better filling 🌹 to hearing your talking about everyone lifestyle sir about our Karma sir and our great fillings of our hearts. I don't hearing again . Like it heartly sir 🙏🙏👍🌹👌🏾💯

  • @kaushikanaik4427
    @kaushikanaik4427 11 місяців тому

    Jay shree krishna😊

  • @vasantnagar9118
    @vasantnagar9118 10 місяців тому

    thank manhar bhai

  • @valjeeprajapati4231
    @valjeeprajapati4231 2 роки тому

    ખુબ સરસ મનહર ભાઈ જય ગુરૂ મહારાજ

  • @Krushnakantgajjar
    @Krushnakantgajjar 2 роки тому

    Bahuj Saras Gyan Apyu M D Patel

  • @rekhananda1830
    @rekhananda1830 Рік тому

    🙏🏻💛

  • @kashmiramakadia9591
    @kashmiramakadia9591 2 роки тому

    ખૂબજ સુંદર રીતે રજુ કરતા આવડે છે👌👌🙏🙏🙏🙏

  • @latapatel3234
    @latapatel3234 2 роки тому

    Jay shree krishna 🙏🙏 Khub sars mahiti aapi

  • @glpatel2445
    @glpatel2445 Рік тому

    Truthful

  • @jaynabhandari7973
    @jaynabhandari7973 2 роки тому

    Vihangam yog ki Aadhayatmik Udan
    Jay swarved gatha
    Chalo swarved ke patha par

  • @parulparmar3212
    @parulparmar3212 Рік тому

    Jay ranchhod 🙏

  • @vaghelalakhan5997
    @vaghelalakhan5997 2 роки тому +1

    જય માતાજી 🙏

  • @gafarkalvat1106
    @gafarkalvat1106 2 роки тому

    سر ی سب باتے اسلامی تعلیم میں ہے👍👍

  • @kailashbenkanubhaipatel6626
    @kailashbenkanubhaipatel6626 2 роки тому

    Very good

  • @prakashnebhrajani272
    @prakashnebhrajani272 2 роки тому

    ખુબ સરસ.....હોં......
    જય ભગવાન.....🙏🙏🙏

  • @damiyantipanchal7890
    @damiyantipanchal7890 2 роки тому +1

    🙏🌹👌 Jay Shri Krishna

  • @bharatsinhrathod3621
    @bharatsinhrathod3621 2 роки тому

    🙏⚘🙏 જય શ્રીકૃષ્ણ

  • @pratapsingrathod1571
    @pratapsingrathod1571 2 роки тому +1

    Best advice

  • @bhavnashah7666
    @bhavnashah7666 2 роки тому

    Jai ભગવાન,🙏🙏

  • @mahetavansh7175
    @mahetavansh7175 2 роки тому

    બહુ સરસ રીતે વાત કરી છે સાહેબ તમે..હર હર મહાદેવ

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 2 роки тому

    Very nice guru ji namaste

  • @gafarkalvat1106
    @gafarkalvat1106 2 роки тому

    بہت شکریہ

  • @kamleshrupera453
    @kamleshrupera453 2 роки тому

    Vah.....MANUBHAI.....

  • @gafarkalvat1106
    @gafarkalvat1106 2 роки тому

    Manhar bhai bahut khub 👍

  • @K.S.P137
    @K.S.P137 2 роки тому +2

    જય શ્રી કૃષ્ણ મનહર પટેલ સર🙏🙏🌹🌹

  • @amarsinchaturbhai1715
    @amarsinchaturbhai1715 2 роки тому

    સાચી વાત છે

  • @archanavaishnav3277
    @archanavaishnav3277 Рік тому

    🙏 જય ગુરુદેવ સાહેબ મેં એવું સાંભળ્યું છે કે મોક્ષ મળ્યા પછી મોક્ષ નો સમય પૂરો થાય. પછી આત્મા ને અવતાર લેવો પડે છે શું તે સાચું છે?.. 🙏

  • @ronakgandhi74
    @ronakgandhi74 2 роки тому

    manhar Bhai Aayushya kevi rite bandhay che? Tena par video mukso 🙏 Jay bhagwan 🙏

  • @dullabhjijobanputra9862
    @dullabhjijobanputra9862 2 роки тому

    Jai shree krishna to all. enjoy ing the programme thanks for all. uk try to put heading in English also, example what happens when we die. thanks for all. Uk jobanputra parivars swindon

  • @nalinikaku4392
    @nalinikaku4392 2 роки тому

    👌👌 very nice speach

  • @neetashah7217
    @neetashah7217 2 роки тому

    Very good speach 👍

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 2 роки тому

    जय भगवान
    सादर नमस्कार

  • @dodiyag3677
    @dodiyag3677 Рік тому

    🙏👏🤗🤗🤗

    • @dodiyag3677
      @dodiyag3677 Рік тому

      Swarg અને nark ni દુનિયા bije હશે k kem eto anubhav no vishay છે pn aaj દુનિયા ma j sukh bhogvvu e swarth ane dukh ma રહેવું e nark છે.

  • @dhavalsinhchavda5043
    @dhavalsinhchavda5043 2 роки тому

    Jay mataji

  • @ashokbhai5627
    @ashokbhai5627 2 роки тому

    સરસ

  • @jagdishpatel5639
    @jagdishpatel5639 2 роки тому +1

    😀❤️🇮🇳🌅💐💐💐💐💐 AUM. 🙏🙏🙏🙏🙏...

  • @baradjaydeepsinh5125
    @baradjaydeepsinh5125 2 роки тому +3

    પ્રણામ સાહેબ ખૂબ ખૂબ સુંદર માહિતી આપનો ખુબ ખુબ આભાર 🙏🙏

    • @narendraraval4377
      @narendraraval4377 2 роки тому

      Mox mate kaya karm kam lage

    • @narendraraval4377
      @narendraraval4377 2 роки тому

      Swarg nark ni vat saras kari parantu badha karmo mathi chuti jaia to keva karmo kam lage.

  • @rajeshthakor9510
    @rajeshthakor9510 2 роки тому

    Jay Bhagavan

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 2 роки тому +2

    RADHE RADHE RADHE KRISHNA:
    JAI BHARAT JAI BHAGWAN:
    THANK YOU DOCTOR- SIR. 🙏🌺

  • @hiteshjagda233
    @hiteshjagda233 2 роки тому

    Manahar bhai aaapne namaskar.
    Please tame cigarettes smoking kai rite chhdavi ae mateno video youtube par create karo to please khub khub aabhar.
    Namaste/pranam aapane.

  • @kokilavaghela5976
    @kokilavaghela5976 2 роки тому

    🙏🙏🙏

  • @ushavasava910
    @ushavasava910 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilbaria9921
    @anilbaria9921 2 роки тому

    Good sir

  • @kailasprajapati7298
    @kailasprajapati7298 2 роки тому

    👍👌nice

  • @raamvasava883
    @raamvasava883 2 роки тому +1

    બો ભારે જાણકારી હો સાહેબ...👌

  • @krishnapatel853
    @krishnapatel853 2 роки тому +1

    Jay shree Ram Krishna 🙏🏾sir most important information sir 🙏🏾 thanks 🙏🏾 sir 🙏🏾

  • @bakulbhaigarthariya8870
    @bakulbhaigarthariya8870 Рік тому

    પાપ અને પુણ્ય બને માથી કેમ નીકળી શકાય

  • @hematarun9515
    @hematarun9515 2 роки тому

    Very nice

  • @binaraythatha5989
    @binaraythatha5989 2 роки тому +2

    Sachi vat che

  • @parthpatel5939
    @parthpatel5939 2 роки тому

    Nice

  • @udeshingparmar8587
    @udeshingparmar8587 2 роки тому

    મનહરભાઈ મુખ્ય સેવિકા ની exam vise mahiti apo ne please

  • @pratimazaveri3891
    @pratimazaveri3891 2 роки тому

    Very nice exclent about the low of nature its very nice to listen jai shri krishana we r wise person so it's easy to understand

  • @jayabenvbaria4584
    @jayabenvbaria4584 Рік тому

    દીકરો સ્વર્ગવાસી થયેલ છે, તો કેટલા દિવસ સુધી ભોજન વિગેરે ધરાવી શકું.
    માં

  • @rekhananda1830
    @rekhananda1830 Рік тому

    Gati sudhri hehi nahi

  • @hinakothiya5897
    @hinakothiya5897 2 роки тому

    Eye ma whel thae hy to ena mate upay ?age under 30year

  • @radheradhe031
    @radheradhe031 2 роки тому

    🌅Parmatma sudhi pochava mate na pagathiya etle tamara aa gnan no video 🙏 aava gnan video vadhare upload karo eevi vinanti 🙏

  • @heetgaming7985
    @heetgaming7985 2 роки тому

    Je loko un hak nu khai. Dan kare che ane kayo janm male

  • @ramilabenmistry1750
    @ramilabenmistry1750 2 роки тому

    જય શ્રીકૃષ્ણ સર ,નવી નવી માહિતી આપવા બદલ આભાર.

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 2 роки тому

    Jay bhagvan🙏

  • @jayshreeasher6752
    @jayshreeasher6752 2 роки тому +4

    Sachi વાત che 👌👌

  • @dhirajlalparmar3591
    @dhirajlalparmar3591 2 роки тому

    મનહરભાઈ બજારો વાગવાથી શુંઘઉં થાઈ

  • @rekhananda1830
    @rekhananda1830 Рік тому

    Puchdu hi puchdu

  • @dhavalsinhchavda5043
    @dhavalsinhchavda5043 2 роки тому

    Jay shree ram

  • @arvindpatel3643
    @arvindpatel3643 2 роки тому

    🌹🌹

  • @rinasr9192
    @rinasr9192 2 роки тому

    મારુ શરીર બહુ દુબરુ છે થોડુ સારું બને તેમાટે શું કરુ

    • @rinasr9192
      @rinasr9192 2 роки тому +1

      મારી પાચશિકત નબળી છે પીત પકતિ છે પાચનશક્તિ શુ સુધારવા શુ કરવુ

  • @pankajpatel3086
    @pankajpatel3086 2 роки тому

    How can contact for you

  • @javergala5300
    @javergala5300 2 роки тому

    अल्सरेटीव कोलाइटिस का उपचार बताए

  • @kishorbhaipadhiyar2630
    @kishorbhaipadhiyar2630 2 роки тому

    Tamara wtswvp

  • @tejalpatel5424
    @tejalpatel5424 2 роки тому

    Nice