રજનીકુમાર પંડ્યા | શબ્દજયોતિ | Rajnikumar Pandya | PART : 02

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ •

  • @purnimabhatt3112
    @purnimabhatt3112 5 місяців тому +1

    प्रेरणा दायक thank you मनीषभाई प्रणाम राजनिभाई ne🙏🏼🙏🏼🙏🏼

  • @prathamparmar3995
    @prathamparmar3995 3 роки тому +1

    વાહ...વાહ...ખૂબ સરસ! મજા આવી સાંભળવાની!💐💐

  • @umarhalepotra194
    @umarhalepotra194 2 місяці тому +1

  • @kitaabkehtihai
    @kitaabkehtihai 5 років тому +4

    ગુજરાતી સાહિત્યનું અદભૂત કાર્ય છે આ ...ઓમ કમ્યુનિકેશન અને મનીષભાઈ ખૂબ જ અભિનંદનના અધિકારી છે... આભાર

  • @dipakvalera4574
    @dipakvalera4574 3 роки тому +1

    મનીષભાઈ ખૂબ સુંદર કામ કરી રહ્યાં છો આપને અંતકરણ પૂર્વક અભિનંદન શુભેચ્છાઓ આપું છું

  • @kishorchauhan4048
    @kishorchauhan4048 Рік тому +1

    હુ હાલમાં જેતપુર માં રહું છું ને તમને લગભગ એકાદ વર્ષ પછી ફરી એક વાર સાંભળવા આતુર થયો છું

  • @chandrikaben7590
    @chandrikaben7590 3 роки тому +1

    રૂબરૂ તો આ કાર્યક્રમ માં હાજર રહેલી.ફરી સાંભળવાની મજા પડી.મનીષભાઈ આવા કાર્યક્રમ કરી સાહિત્યની ખૂબ ઉત્તમ સેવા કરી રહયા છે.

  • @user-ki3kc8vz4r
    @user-ki3kc8vz4r Рік тому +1

    આમાં જે એક નામ સંભળાયું
    'સુભાષ ભાઈ '
    એ કોણ ?

  • @user-ki3kc8vz4r
    @user-ki3kc8vz4r 2 місяці тому +1

    રજનીભાઇ અત્યારે ક્યાં છે ?

  • @user-ki3kc8vz4r
    @user-ki3kc8vz4r Рік тому +1

    હવે પછી આવા કાર્યક્રમો ક્યારે છે ? જાહેર જનતા (હું) આવી શકે ?

    • @sahityavimarshomcommunication
      @sahityavimarshomcommunication  Рік тому

      આપ આપનો વૉટ્સઅપ નંબર અને નામ 9825046684 પર જણાવજો એટલે જયારે કાર્યક્રમનું આયોજન થશે એટલે આપને જાણ કરીશું.