Rakesh Barot | Chiya Te Gam Na Gori | ચીયા તે ગામના ગોરી | Gujarati Romantic Song 2024 | ગુજરાતી ગીત

Поділитися
Вставка
  • Опубліковано 7 тра 2024
  • અમારા સુપરસ્ટાર રાકેશ બારોટનું નવું ગીત "ચીયા તે સ્વીટ ગોરી" જુઓ, જે ફક્ત ‪@SaregamaGujarati‬ પર ઉપલબ્ધ છે.
    Check out the new sweet love song "ચીયા તે ગામના ગોરી" by our superstar Rakesh Barot, available only on ‪@SaregamaGujarati‬
    Credits:
    Singer: Rakesh Barot
    Artist: Rakesh Barot, Neha Suthar
    Producer: Red Velvet Cinema
    Concept & Director: Bhavesh Gorasiya
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Lyrics: Ketan Barot
    Music: Vishal Vagheshwari
    Dop: Hithesh Beldar
    Choreographer: Madhaav Kishan
    Editor: Firdosh Ansari
    Di: Shoaib Ansari
    Makeup & Hair: Hasmukh Limbachiya, Jyoti
    Lyrics:
    એ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
    ઓ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
    તીરછી નજરે ના જોશો ગોરી દલડાં ચીરી નાખો સો
    એ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
    તીરછી નજરે ના જોશો ગોરી દલડાં ચીરી નાખો સો
    ઈશારો કરી આખો ઉલાળી કેવા તમે શું માંગો છો
    ઈશારો કરી આખો ઉલાળી કેવા તમે શું માંગો છો
    એ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
    તીરછી નજરે ના જોશો ગોરી દલડાં ચીરી નાખો સો
    આટલા બધા ની વચ્ચે તમે મારાજ હામું જોવો સો
    જોયી ને તમને એવું લાગે તમે મનમાં કોક બોલો સો
    આઘો પાછો થાવ તો તરત તમે મને શોધો સો
    કેવું હોય તે કઈ દયો ને શું લેવા બોલતા અટકો સો
    આવું કરી ને ગોરી તમે ટાઈમ ચમ બગાડો સો...(2)
    એ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
    તીરછી નજરે ના જોશો ગોરી દલડાં ચીરી નાખો સો
    એ હું જોઉં છું તમે મારા પાછળ પાછળ ફરો છો
    બીજી હારે વાત કરું તો તરત તમે બળો સો
    ઓ ઈશારો કરી ને તમે નંબર મારો માંગો છો
    લાગે છે તમે મારી હારે સેટ થવા માંગો છો
    હાચુ કઉ તો મને તમે બઉ જ હારા લાગો સો...(2)
    એ ચીયા તે ગામના ગોરી તમે દોઢી નજરે તાકો સો
    તીરછી નજરે ના જોશો ગોરી દલડાં ચીરી નાખો સો
    દલડાં ચીરી નાખો સો...એ તમે દલડાં ચીરી નાખો સો
    E Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
    O Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
    Tirchi Najare Na Josho Gori Dalda Chiri Nakho So
    O Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
    Tirchi Najare Na Josho Gori Dalda Chiri Nakho So
    Isharo Kari Aakho Ulali Keva Tame Shu Mango Cho
    Isharo Kari Aakho Ulali Keva Tame Shu Mango Cho
    O Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
    Tirchi Najare Na Josho Gori Dalda Chiri Nakho So
    Aatla Badha Ni Vacche Tame Mara J Hamu Jovo So
    Joyi Ne Tamne Evu Lage Tame Manma Kok Bolo So
    Agho Pacho Thav To Tarat Tame Mane Shodho So
    Kevu Hoy To Kai Dyo Ne Shu Leva Bolta Atko So
    Aavu Kari Ne Gori Tame Time Cham Bagado So…(2)
    O Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
    Tirchi Najare Na Josho Gori Dalda Chiri Nakho So
    E Hu Jou Chu Tame Mara Pachal Pachal Faro So
    Biji Hare Vaat Karu To Tarat Tame Balo So
    O Isharo Kari Ne Tame Number Mango Cho
    Lage Che Tame Mari Hare Set Thava Mango Cho
    Hachu Kau To Mane Tame Bau J Hara Lago So…(2)
    O Chiya Te Gaam Na Gori Tame Dodhi Najare Tako So
    Tirchi Najare Na Josho Gori Dalda Chiri Nakho So
    Dalda Chiri Nakho So…e Tame Dalda Chiri Nakho So
    #saregamagujarati
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Learn to sing in Sur with AI Powered Personal Music Teacher- Padhanisa by Saregama. Download Padhanisa App now; sarega.ma/padhanisa
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 360

  • @BharatharibhaiThakor
    @BharatharibhaiThakor Місяць тому +10

    જોરદાર ગીત છે

  • @AlpeshAlpeshthakor-fr1qy
    @AlpeshAlpeshthakor-fr1qy Місяць тому +10

    સુપર સોંગ કેતન ભાઈ બારોટ 😊

  • @MHOFFCIAL-ku1in
    @MHOFFCIAL-ku1in Місяць тому +14

    Rakesh BAROT pin Karise to video virl thase 😢😢

  • @mukeshthakorsesan2229
    @mukeshthakorsesan2229 Місяць тому +10

    ❤જે વ્યક્તિ ઘાયલ હોય તે વ્યક્તિ એક લાઈક કરો ❤❤❤❤

  • @vipulrathod.1435
    @vipulrathod.1435 Місяць тому +13

    કોને કોને આ સોંગ પર રીલ બનાવવી છે

  • @c_g_gaming.1831
    @c_g_gaming.1831 Місяць тому +52

    રાકેશ બારોટ ના ગીતો ગમતા હોય તે લાઈક કરો જલદી ❤❤🎉🎉😮😮😊

    • @abhisinghvagela5084
      @abhisinghvagela5084 Місяць тому

      😊ઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઔઙૌઔઔઔઔઔઔઔઔ😊😊😊😊😊😊😊

  • @bhagvandesai2691
    @bhagvandesai2691 Місяць тому +7

    1M + jase 👍👍

  • @rakesh_barot_offlcial_4516
    @rakesh_barot_offlcial_4516 Місяць тому +8

    જોઈએ રાકેશ બારોટ ના સોંગ કોને કોને ગમે છે લાઈક કરે❤

  • @mehulsalemkotoffice1721
    @mehulsalemkotoffice1721 Місяць тому +13

    ધણા દિવસથી વાટ જોઈ રહ્યો એવું જ ગીત આવી ગયું હોય ...

  • @Padhanisa_Gujarati_1862
    @Padhanisa_Gujarati_1862 Місяць тому +10

    Kal ni Rakesh bhai na song ni vat jototo kyare aave

  • @user-bm5oy1bc3q
    @user-bm5oy1bc3q Місяць тому +7

    રાકેશ બારોટ જોરદાર છે

  • @Bharvadrameshbharvadramesh
    @Bharvadrameshbharvadramesh Місяць тому +6

    Wah barot

  • @Silentmotivation-
    @Silentmotivation- Місяць тому +38

    લાગે છે રાકેશ બારોટ નું આ સોંગ પણ બુમ પડાવશે.

  • @PVB-fs2fj
    @PVB-fs2fj Місяць тому +6

    આવાદો આવાદો

  • @Tinasthakor
    @Tinasthakor Місяць тому +8

    રાકેશ ભાઈ તમારા બધા ગીત સરસ આવે છે આવા ગીતો આપતા રહો બધા મિત્રો ને જય માતાજી

  • @sureshravat5432
    @sureshravat5432 Місяць тому +16

    રાકેશ ભાઈને ફુલ સ્પોટ કરજો ભાયો ઉતર ગુજરાત નો મોરલો શે રાકેશ ભાઈ બારોટ

  • @DabhiRakeshsin
    @DabhiRakeshsin Місяць тому +6

    Rakesh barot na.song . saregama.supar hit hoy se ❤😍👍

  • @user-bu2hc4lh5i
    @user-bu2hc4lh5i Місяць тому +23

    પહેલી લાઈક કોમેન્ટ આપણી❤

  • @BalajiThakor-hz2ps
    @BalajiThakor-hz2ps Місяць тому +6

    સુપર સ્ટાર રાકેશ ભાઈ

  • @vishumusicvamiya
    @vishumusicvamiya Місяць тому +6

    સિંગર ઈશુ વામૈયા ફુલ સપોર્ટ

  • @vipulrathod.1435
    @vipulrathod.1435 Місяць тому +6

    ફૂલ સોંગ સાંભળ્યું સુપર હો 🤩

  • @vishumusicvamiya
    @vishumusicvamiya Місяць тому +6

    સિંગર વિષ્ણુ બા વામૈયા ફુલ સપોર્ટ

  • @SURESHDESAI759
    @SURESHDESAI759 Місяць тому +61

    આ ગીત કોને બહુ ગમે છે લાઈક કરો _ રાકેશ બારોટ ન્યુ ❤

  • @bansari640
    @bansari640 Місяць тому +7

    ❤કોને કોને રાકેશ બારોટનું સોંગ ગમતું હતું 🎉🎉🎉🎉

  • @Kkskskkkkkjhbebbbebehhhhe
    @Kkskskkkkkjhbebbbebehhhhe Місяць тому +5

    Jay mataji badhane best'of luck ❤❤❤

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Місяць тому +6

    Boom Boom

  • @mrrsyt222
    @mrrsyt222 Місяць тому +19

    રાકેશ બારોટ તમારા સોંગ બધા સૂપર હોય છે 😊

  • @vishnubhailv
    @vishnubhailv Місяць тому +5

    બનાસકાંઠા વાળા લાઈક કરો ❤

  • @BharatharibhaiThakor
    @BharatharibhaiThakor Місяць тому +3

    જય માતાજી રાકેશ ભાઈ

  • @shaileshjoliya8115
    @shaileshjoliya8115 Місяць тому +3

    રાકેશ ભાઈ ને જય માતાજી 🙏

  • @kamleshbarot
    @kamleshbarot Місяць тому +4

    Suppar song 🎉🎉🎉🎉

  • @user-nm5ur3uf1s
    @user-nm5ur3uf1s Місяць тому +3

    હા રાકેશ ભાઈ ની મોજ🎉

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Місяць тому +78

    એક દિવસ મારી કૉમેન્ટ પણ વાઇરલ થશે ❤😮

  • @thakormukesh8010
    @thakormukesh8010 Місяць тому +3

    જય માતાજી રાકેશ ભાઈ ❤

  • @chehar_is_my_life
    @chehar_is_my_life Місяць тому +4

    Jay chehar ma❤❤❤

  • @vipulrathod.1435
    @vipulrathod.1435 Місяць тому +3

    બૂમ બૂમ 🔥💥

  • @wahanzithakur2137
    @wahanzithakur2137 Місяць тому +2

    ❤❤❤ Congratulations 🎉 for New.Song❤

  • @Bhavesh_rabari241
    @Bhavesh_rabari241 Місяць тому +5

    Jay dwarkadhish ❤️ Rakesh Bhai ❤

  • @mahesh.thakor.vlog.
    @mahesh.thakor.vlog. Місяць тому +72

    કોક દિવસ અમારી કૉમેન્ટ વાયરલ થાશે ❤ જય શ્રી રામ ❤

  • @bharatbharat2283
    @bharatbharat2283 Місяць тому +23

    Kon kon rakesh barot na fen chho ❤ Like karo

  • @Vikramranakuvata55457
    @Vikramranakuvata55457 Місяць тому +163

    જોઈએ આજે રાકેશ બારોટ નાં સોંગ પર કોણ કોણ લાઈક કૉમેન્ટ કરે છે ❤😅

  • @mddigital7183
    @mddigital7183 Місяць тому +12

    કોક દાડો મારી પણ કોમેન્ટ વાયરલ થશે 😮❤

  • @VijayRana-550
    @VijayRana-550 Місяць тому +2

    Jordar song ❤

  • @mahkaliDigital9662
    @mahkaliDigital9662 Місяць тому +6

    ❤❤રાકેશ ભાઈ નું ગીત કેટલા ને પસન છે તો લાઈક સેર કરવાનું ભૂલતા ને ભાઈઓ❤❤

  • @krishnakumarkrishnakumar9037
    @krishnakumarkrishnakumar9037 Місяць тому +2

    Super singer rakesh barot

  • @jaheshanavadiya9539
    @jaheshanavadiya9539 Місяць тому +2

    Nice song Rakesh Bhai.. love you ..❤❤❤

  • @HetalParmar-ch1es
    @HetalParmar-ch1es Місяць тому +1

    આજ જોઈએ અમારા બનાસકાંઠા મોરલા ની કેટલી લાઈક આવે છે ❤❤❤ 🎉🎉🎉

  • @rahulyogiofficial
    @rahulyogiofficial Місяць тому +2

    Kon kon mari Jem big fan Chhe Rakesh Bhai Barot Na ❤

  • @sandipthakor-uw4tw
    @sandipthakor-uw4tw Місяць тому +2

    Jabardast song chhe Bhai

  • @RAHULJI_SUBAJI_THAKOR
    @RAHULJI_SUBAJI_THAKOR Місяць тому +2

    સુપર સોંગ ❤❤❤

  • @bharatsabhad6058
    @bharatsabhad6058 Місяць тому +2

    હા ઘાયલ ની મોજ

  • @gautamvarmora637
    @gautamvarmora637 Місяць тому +2

    Big Fan Guruji ❤️🥰

  • @MukeshKumarMukeshkumar-iu5pg
    @MukeshKumarMukeshkumar-iu5pg Місяць тому +2

    Vaah maara dost vaah 👍 💪 love you Zindagi

  • @ranjitthakorofficial3131
    @ranjitthakorofficial3131 Місяць тому +1

    સરસ ગીત છે રાકેશભાઈ બારોટ 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏🏻

  • @mejiyatarsuresh9384
    @mejiyatarsuresh9384 Місяць тому +1

    રાકેશભાઈ વેરી નાઇસ સોંગ ❤❤❤❤❤❤💯💯💯💯

  • @BhavnaBerani
    @BhavnaBerani 22 дні тому +1

    વાહ રાકેશ બારોટ વાહ ❤❤

  • @vikramsutharofficial7690
    @vikramsutharofficial7690 Місяць тому +1

    Jay mataji

  • @jitubhajadav2998
    @jitubhajadav2998 Місяць тому +1

    વાહ રાકેશ ભાઈ વાહ એક નંબર સોંગ ♥️♥️✨🌹🌹

  • @bharatkanuji1815
    @bharatkanuji1815 Місяць тому +4

    એક વાત કડવી છે પણ સાચી કે હવે રાકેશ બારોટ ના song એક દમ કચરો આવે છે...

  • @RahulpataniGujarati
    @RahulpataniGujarati Місяць тому +3

    ❤❤❤❤supar❤❤❤

  • @DineshChaudhary-kq7vn
    @DineshChaudhary-kq7vn Місяць тому +1

    હા મારા મોરલા 🎉🎉🎉🎉❤❤❤

  • @shyamikotval
    @shyamikotval Місяць тому +1

    જમાનો જ એવો છે રાકેશ ભાઈ ❤❤❤❤

  • @N_S_Guju
    @N_S_Guju Місяць тому +2

    જોરદાર..ભાઈ

  • @Prakashthakor-zw3ql
    @Prakashthakor-zw3ql Місяць тому +1

    જય માતાજી❤❤❤❤❤😊

  • @dipalimonpara2445
    @dipalimonpara2445 Місяць тому +1

    રાકેશ બારોટ ભાઈ તમારા બધા ગીત ખુબ સરસ છે❤❤❤

  • @SVEditingGujarati
    @SVEditingGujarati Місяць тому +1

    સુપર હિટ સોંગ સુનિલ ઠાકોર ચીકણા તરફ થી ફુલ સપોર્ટ છે

  • @user-rk1zm5bd4j
    @user-rk1zm5bd4j 22 дні тому +1

    જોરદાર ગીત છે રાકેશભાઈ

  • @Mr_pintu_rajasthani
    @Mr_pintu_rajasthani Місяць тому +1

    Super song Rakesh Barot 🥰🥰🖤. My favourite singer Rakesh Barot 🥰🥰🥰

  • @user-ey8qg5jg7f
    @user-ey8qg5jg7f Місяць тому +1

    હા રાકેશભાઈ હા

  • @alpeshthakor9289
    @alpeshthakor9289 Місяць тому +1

    બોધી મુઠી લાખની આ સોંગ કોને કોને ગમેસે

  • @RegardsMaewgh
    @RegardsMaewgh Місяць тому +3

    ❣️❣️❣️❣️👈🔥🔥🔥🔥🔥

  • @vasantmakawana323
    @vasantmakawana323 Місяць тому +1

    Super song Rakesh bhai 🎉😂❤

  • @PravinThakor-ek6ri
    @PravinThakor-ek6ri Місяць тому +1

    ચિયા ગોમના ગોરી,❤❤❤

  • @khoglo_786
    @khoglo_786 Місяць тому +1

    Ha kaviraj ni mojjj 🥰

  • @DavendraVaresha-qr9gq
    @DavendraVaresha-qr9gq 12 годин тому +1

    👌👌👌👌

  • @DineshNai-sz2kt
    @DineshNai-sz2kt Місяць тому +1

    વાહ રાકેશ વાહ

  • @Angel-nm2qw
    @Angel-nm2qw Місяць тому +2

    સુપર સોંગ્સ

  • @dipakgohil1457
    @dipakgohil1457 Місяць тому +1

    Nava javu hoy..😘😘

  • @rathodsureshji5854
    @rathodsureshji5854 Місяць тому

    🧝વાહ વાહ ભાઈ શું સોંગ બનાવ્યું છે હો બુમ પાડી ગય હો🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶🫶

  • @ghayal_Ashik_1111
    @ghayal_Ashik_1111 Місяць тому +2

    ❤❤❤

  • @studio_official_722
    @studio_official_722 Місяць тому +3

    🙏🙏👌👌👌

  • @thakormukesh8010
    @thakormukesh8010 Місяць тому +2

    સુપર 👌♥️

  • @Golukingboy252
    @Golukingboy252 21 годину тому

    कोन कोन रील में देख कर आया ❤

  • @user-yo4xx1qt5i
    @user-yo4xx1qt5i Місяць тому +2

    ❤ super 🎉

  • @vasantrathodvlogs
    @vasantrathodvlogs Місяць тому

    જે રાકેશ બારોટ ને પસંદ કરતું હોય એ જ like કરજો 👍

  • @ParvinThakor-hf5ji
    @ParvinThakor-hf5ji Місяць тому +1

    સુપર હિટ સોંગ 😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤

  • @RohitThakor-yt7zm
    @RohitThakor-yt7zm Місяць тому +1

    સુપર 👌💯🖤 રાકેશ બારોટ સુપર જાનુ ❤

  • @LikeHawaiiTaco
    @LikeHawaiiTaco Місяць тому +2

    સરસ

  • @R2GUJARATI592
    @R2GUJARATI592 Місяць тому +2

    Jio Savan ma set please

  • @nareshjparmar3034
    @nareshjparmar3034 Місяць тому +1

    👉મસ્ત સોંગ એવા શબ્દો થી મઢ્યું છે...👌

    • @nareshjparmar3034
      @nareshjparmar3034 Місяць тому +1

      👉મસ્ત ફસ્ટ ક્લાસ બનાવ્યું છે...👌

  • @mhcreation4253
    @mhcreation4253 Місяць тому +1

    Ah સોંગ તો બૂમ પડાવશે 🎉

  • @NileshNileshalvadiya
    @NileshNileshalvadiya 9 годин тому

    Rakesh barot

  • @ManujiThackor
    @ManujiThackor Місяць тому +1

    મોજ હો મોજો

  • @user-so5ed4mp8t
    @user-so5ed4mp8t Місяць тому

    હા મારો બનાસકાંઠા નો ટહુક તો મોરલો રાકેશભાઈ બહુ સુપર.સોંગ.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌👌

  • @NIKBAROT
    @NIKBAROT Місяць тому +1

    Jordar song and Superb lyrics ketan barot bhai

  • @ashuthakorashuthakor2651
    @ashuthakorashuthakor2651 Місяць тому +2

    Nice ❤❤❤

  • @RashidRJDRSA
    @RashidRJDRSA Місяць тому

    Jay johar Jay ADIWASI JAAN ❤❤❤️😘

  • @SunilSolanki-ko7kp
    @SunilSolanki-ko7kp Місяць тому +1

    સુપર સોંગ ❤️🫶

  • @Solankiranjit4781
    @Solankiranjit4781 Місяць тому +1

    Hii Good Suaper Hiat Gujarati song Rakesh Bharot 👌👌👌👌👌👌

  • @kingofdolatapar2617
    @kingofdolatapar2617 Місяць тому +1

    King of Dolatapar 👍👍👍👍