Analysis with Devanshi|સંમેલનમાં શું થયું જેથી BJPને ચિંતા?|Priyanka Gandhi ક્ષત્રિયો પર શું બોલ્યા?

Поділитися
Вставка
  • Опубліковано 3 тра 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 385

  • @hardipsinhjadeja4627
    @hardipsinhjadeja4627 13 днів тому +85

    મોંઘવારી બેકારી ના ભારથી એક દિવસ પરિવર્તન સ્વયં આવશે

    • @bhargavvora9687
      @bhargavvora9687 13 днів тому +1

      नहीं, ...लोगों को उस सड़क पर आना होगा...!!! नहीं तो गुलाम बनने के लिए तैयार हो जाओ...!! यदि मोदी तीसरी बार सत्ता में आए तो...लोकतंत्र नष्ट हो जाएगा और तानाशाही बन जाएगी... ..!

    • @dharmendrasinhchauhan2184
      @dharmendrasinhchauhan2184 13 днів тому

      Bhakto ne joiye chhe monghvari. Aemne 2014 pahela na videos jova joiye

    • @hbt253
      @hbt253 13 днів тому +1

      Income pan vadhi che ane Government sahayta pan.
      Monghwari pahelay hati aje y che ane bhavishya ma y raheshe.

    • @Kmg1905
      @Kmg1905 13 днів тому

      ​@@hbt253 su income vadhi hajuy 30% public 10-18 hajar ma majuri kare chhe 8-12 kalak.....ne Emi ni tev padi didhi....ketlay prashno chhe e to public social media thi affect thy ne bhakt bani gyu etle saru j dekhase....aakhu social media control ma chhe etle to electoral bond scam , Manipur, ladakh ni matter gayab kari ne bhakto moj ma chhe...

    • @hbt253
      @hbt253 13 днів тому +1

      @@Kmg1905 pagal electoral bond nu samarthan badhi party a karelu tara pappa ne puchhi leje ane badha a bond thi paisa melavya che. Are ek state ma sarkar che avi parties pan 1000 cr melvi gai che. Jene na malya ane case karyo 😁 bond na karne at least khabar padi kone kone ketla paisa apya kemke bank through whit money che. pahela to black money leta hata.
      Pan samchao ne shu khabar, mafat na bhavnu net vaprine balatra kadhvi che.
      Stock market ma bhartiyo nu rokan jovo ane sensex kya pahonchyo a jovo. Mahenat karvi hoy ane badhu male che, Doly cha walane tya Bil Gates ave che. Pan majuri j na karvi ho a balatra ma sade jay. Ame amari ankhe infrastructure development joyu che, 20 varsh thi across India travel karu chu dur to job profile, kaya state ni shu halat ma thi shu sthiti thai gai badhu dekhay che.
      Garibo ne free rashan, free school, mid day meal thi laine free sarvar ne free swasthya vima male che, krishi subsidy thi laine krishi sanman nidhi male che reservation to pidhiyo thi api j rahya che. Jene kam na karvu hoy ya personal problem hoy ani balatra dekhay.

  • @altaflakha5757
    @altaflakha5757 13 днів тому +40

    બેન આપનો આ એપિસોડ bjp ના પ્રચાર જેવો લાગે છે!!!!!

    • @user-wo6bt7gr4h
      @user-wo6bt7gr4h 13 днів тому +2

      હવે ધીરે ધીરે દરેકને સમજાવા લાગ્યું છે વાત સાચી છે

  • @sanjaypandya2815
    @sanjaypandya2815 13 днів тому +47

    મૂળ મુદ્દા પરથી ભા. જ. પ ભટકી ગયો છે.

  • @svaghela3792
    @svaghela3792 13 днів тому +64

    નિરપેક્ષ પત્રકારત્વ કરો... તમે પણ ભાજપ તરફી વધારે બોલો છો પણ તમો લોકશાહી નો ચોથો સ્તંભ છો..તમારે વિપક્ષ સાથે રહેવું જોઈએ અને તેમનો અવાજ ઉઠાવવો જોઇએ...જય સંવિધાન

    • @hardikpatel-ku2qi
      @hardikpatel-ku2qi 13 днів тому +3

      દરેક પત્રકાર પ્રશાંત દયાળ ના થઈ શકે...આ બેનને પણ નાનો પુત્ર છે...વઘર પરિવાર છે....

  • @rameshjasani5249
    @rameshjasani5249 13 днів тому +49

    બે મહિના પહેલા કોઈ વિચારેલ કે બીજેપી ની ગુજરાત માં આ હાલત થશે

    • @hbt253
      @hbt253 13 днів тому +1

      26 jitvani hati ane 26 jitshe. Khoto hype ubho karvano a amnu kam che. Gujarat na election ma AAP nu laine updela 😂😅 CM candidate y haryo ne pramukh pan 😂 BJP all time record jiti gai.

  • @DalpatParmar-li8df
    @DalpatParmar-li8df 13 днів тому +60

    બેન કોંગ્રેસ આવે છે ભાજપ જાય છે

  • @miteshpatel5521
    @miteshpatel5521 13 днів тому +19

    અંબાની અને અડાણી સંપતિ ભાજપ સરકાર માં ત્રણ ઘણી વધી ગઈ છે..

  • @narendrasinhjadeja4969
    @narendrasinhjadeja4969 13 днів тому +15

    શાહના બોલવાના બતાવા અલગ છે ધ્યાન રાખજો

  • @dipakchhotai8471
    @dipakchhotai8471 13 днів тому +18

    પરિવર્તન સંસાર no નિયમ છે, કશું સ્થિર નથી.

  • @2k__fitness
    @2k__fitness 13 днів тому +16

    તમારા વાત થી એવું સ્પષ્ટ જોવાય છે કે તમે કોઈ એક કજ પાર્ટીના સમર્થન માં ડાયરેક્ટલિય નહિ પણ ઈન ડાયરેક્ટલિય પ્રચાર કરી રહ્યા છો. તમારું પત્રકારિતા એ નિષ્પક્ષ નથી .

    • @mohitpatel1499
      @mohitpatel1499 11 днів тому

      Sachi vaat che aa channel par khali congress ke india alliance j saru dekhay che. 😅

  • @nirubenparmar9693
    @nirubenparmar9693 13 днів тому +26

    સતા પરીવર્તન જરૂરી છે

  • @princelimbachiya2069
    @princelimbachiya2069 13 днів тому +19

    સત્તા પરિવર્તન જરૂરી છે

  • @KD_G93
    @KD_G93 13 днів тому +29

    આ બેન જાહેરાતો નો હવે ઋણ ચુકવતા લાગે છે 😂

    • @cahirenshah3502
      @cahirenshah3502 13 днів тому

      પત્રકાર નું કામ સત્તાધીશો સાથે સૂઈ જવાનું નથી; એમની ઊંઘ હરામ કરી નાંખવાનું છે.
      - વિન્ટેજ વાઈન - ચંદ્રકાંત બક્ષી

  • @narendrapatel3909
    @narendrapatel3909 13 днів тому +8

    પોતાના માં બોલવા સારી કળા હોય તેનો મતલબ કદાપી એવો નથી થતો સાંભળનાર બધા તમારી સાથે સંમત થાય

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 13 днів тому +9

    Kutch ma Congress only ✌✌✌✌✌

  • @rizwanpatel3943
    @rizwanpatel3943 13 днів тому +49

    BJP Bhagavo, Gujarat Bachvoo

    • @FICTICIOUS-ij2js
      @FICTICIOUS-ij2js 13 днів тому

      હિંદુઓ ભાજપને મત આપશે !!! હિજડા કોંગ્રેસને મત આપશે

  • @narendrapatel3909
    @narendrapatel3909 13 днів тому +7

    2014 પહેલા પત્રકારત્વ હતુ જે અલગ જ પ્રકાર હતુ આજે હવે બધુ લોકો ઉપર છોડી દેવામાં આવે છે

  • @ajayparmar2787
    @ajayparmar2787 13 днів тому +6

    ભાજપમાં સત્તાનું ગમંડ આવી ગયું છે....

  • @ajayparmar2787
    @ajayparmar2787 13 днів тому +5

    Jamavat ની ટીમને એક વિનંતી એ પણ છે કે bjp દરેક જિલ્લા કાર્યાલય and દરેક જિલ્લા સ્કૂલોનો પપ્રવાસ કરી લે...વિકાસ કોનો થયો છે એ ખબર પડી જશે....

  • @jadejaparmeshwarba
    @jadejaparmeshwarba 13 днів тому +6

    જય ભવાની ભાજપ જવાની જય માતાજી

  • @Karan123party
    @Karan123party 13 днів тому +2

    ખુબ સરસ બેન...
    આપનુ એક વાક્ય મને ખૂબ ગમ્યુ કે આપ ભારતને સમજી નથી શક્યા એટલે આપ સતાથી વંચિત છો...
    જે કોંગ્રેસ પાર્ટી માટે ખૂબ સાચું પણ છે.

  • @dodiyavijaysinh2524
    @dodiyavijaysinh2524 13 днів тому +5

    આણંદ .. અમૂલ દુધ પિતા હૈ ઇન્ડીયા .. i Miss you BJP 😂😂😂😂😂😂😂 bay bay ..bjp. જય માતાજી.. જય ભવાની.. બીજેપી જવાની

  • @saiyadhanif7186
    @saiyadhanif7186 13 днів тому +14

    Bjp javani

  • @jaydevsinhjadeja2903
    @jaydevsinhjadeja2903 13 днів тому +4

    70 વર્ષ નાં મૂળિયાં ઉખડી જતા હોય તો 30 વર્ષ નાં મૂળિયાં પણ ચોક્કસ હલબલી તો જાય.

  • @desaidinesh5111
    @desaidinesh5111 13 днів тому +17

    Geniben

  • @pravinsinhjadeja9420
    @pravinsinhjadeja9420 13 днів тому +22

    જય ભવાની ભાજપ જવાની

    • @FICTICIOUS-ij2js
      @FICTICIOUS-ij2js 13 днів тому

      હિંદુઓ ભાજપને મત આપશે !!! હિજડા કોંગ્રેસને મત આપશે

  • @sumantamin8067
    @sumantamin8067 13 днів тому +4

    અમીતભાઇ પણ‌ થાકી ગયા છે.બેજવાબદાર અને‌ મુદ્દા હીન વાતો કરે છે.

  • @himmatbhaichaudhary6067
    @himmatbhaichaudhary6067 13 днів тому +2

    ગુજરાતીઓ એક વખત આમને કાઢો 5વર્ષ પછી ભલે આમને લાવજો આમને નાના માણસો ને ખુબ ચૂસ્યા છે

  • @nalinbhaibhikadiya7918
    @nalinbhaibhikadiya7918 13 днів тому +28

    ગેનીબેન જેનીબેન જીતશે

    • @FICTICIOUS-ij2js
      @FICTICIOUS-ij2js 13 днів тому

      હિંદુઓ ભાજપને મત આપશે !!! હિજડા કોંગ્રેસને મત આપશે

  • @rkiyer7290
    @rkiyer7290 13 днів тому +2

    Awesome,Unbiased Analysis in this cruel world.Keep it up!!!

  • @bhavarthvaidya2828
    @bhavarthvaidya2828 13 днів тому +1

    સમગ્ર ચૂંટણી દરમ્યાન કોઈ પણ મીડિયા મા જમાવટ જેવી તટસ્થ રીતે રજુઆત થતી નથી.
    દેવાંશી બેન ને અદભૂત પત્રકારત્વ બદલ ખૂબ ખૂબ અભિનંદન..

  • @ranagirirajsinh1954
    @ranagirirajsinh1954 13 днів тому +13

    Surenagar ma congres ave se

  • @siddharajlimbodra6852
    @siddharajlimbodra6852 13 днів тому +25

    ઉત્તર ગુજરાત ની બધી બેઠક કોંગ્રેસ ને મળશે.. નોટ કરી લો.

    • @dineshrathva4862
      @dineshrathva4862 13 днів тому

      મેહસાણા થોડું ડાઉટ લાગે છે...

    • @afzalmemon3595
      @afzalmemon3595 13 днів тому

      ભાઈ ગુજરાત માં 5 સીટ પણ આવે તો BJP ને સરકાર બનાવવી મુશ્કેલ પડશે.

    • @girkesri8186
      @girkesri8186 13 днів тому

      ભાઈ અમારી જૂનાગઢ પર પણ પંજો છે યાદ રાખજો તમે

  • @funtime4033
    @funtime4033 13 днів тому +4

    ૩૬૫ દિવસ સાહેબ પ્રચાર જ કરતા હોય છે .😅

  • @jentibhaijamod7960
    @jentibhaijamod7960 13 днів тому +7

    વા વા બરાબર કર્યુ ગામમાંથી પાછા મોકલિને

  • @heerenoldsoul9240
    @heerenoldsoul9240 13 днів тому +4

    ખૂબ સરસ વિશ્લેષણ 👌👌જમાવટ સાંભળ્યા પછી બીજું કાંઇ સાંભળવા ની જરૂર નથી પડતી 😊

  • @vaghelamehul4280
    @vaghelamehul4280 13 днів тому +9

    Devanshi ben vechai gaya chhe

  • @sunilthakor9811
    @sunilthakor9811 13 днів тому +8

    5‌ thi 6 aavse congress

  • @chaudharibhargav3461
    @chaudharibhargav3461 12 днів тому +2

    #161 લાગતું હતુ કે જમાવટ નિષ્પક્ષ છે 😂😂આજે એમને પણ આંખો ખોલાવી દીધી😅😅😅

  • @user-yo1bx2qh7l
    @user-yo1bx2qh7l 13 днів тому +5

    Congress mate aa vakhate shubh sanyog sathe vishal jan samarthan Mali rahese Gujaratmaa ane desh bhar maa

  • @dilipparmar5583
    @dilipparmar5583 13 днів тому

    Wonderful,amazed to listen such a nice analysis from Gujarati media.

  • @mahendraamen9433
    @mahendraamen9433 13 днів тому +7

    બેન તમે bjp ના સપોર્ટ મા બોલો છો કે શુ

    • @afzalmemon3595
      @afzalmemon3595 13 днів тому

      બહેન ને એમ કે 2 કોંગ્રેસ ની વાત કરો અને 10 ભાજપ ની અને લોકો એમને નિષ્પક્ષ પત્રકાર કહેશે.
      તમારું પત્રકારિતા સારી હોય છે પણ આ વિડિયો માં તમે સાયદ ફિસલી ગયા હોય એવું લાગે છે.

  • @user-tf9do6ch4l
    @user-tf9do6ch4l 13 днів тому +2

    અમિતભાઈ ગુજરાતમાં તો કોંગ્રેસ ક્યાંય હતી નહિ તો પણ કોંગ્રેસને ટાર્ગેટ બનાવી તમે તમારી નિષ્ફળતા છતી થાય છે

  • @mayursinhgohil8380
    @mayursinhgohil8380 13 днів тому +4

    E v m che tya sudhi B j p ne Koi Haravi nahi Shake

  • @ajbyamezingfacts6834
    @ajbyamezingfacts6834 13 днів тому +14

    Boycott bjp 💯

  • @paresh-ashacottonind16
    @paresh-ashacottonind16 13 днів тому +1

    આજનો આ વીડીયો બહુજ સરસ છે બેન.બેન એક વાત જણાવો કે તમે EVM હેક થાય એવુ માનો છો ? ગોળ ગોળ જવાબ નહી આપતા પુરતો અભ્યાસ કરી ને જવાબ આપશો જી.

  • @ikbalbhaimansuri8914
    @ikbalbhaimansuri8914 13 днів тому +6

    Tame pan bhajap na samarthan mo cho congress ni ladayi thi aap pan dhukhi cho

  • @narendrasinhjadeja4969
    @narendrasinhjadeja4969 13 днів тому +3

    વિરોધ પક્ષ હંમેસા મજબૂત જોઈ એ

  • @aniruddhsinhjichauhan8270
    @aniruddhsinhjichauhan8270 13 днів тому +3

    Congress congress

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 13 днів тому +3

    BJP Haravo 🙏🙏🙏🙏

  • @KanjibhaTadha
    @KanjibhaTadha 13 днів тому +1

    સરસ

  • @shehnazlakhani9515
    @shehnazlakhani9515 3 дні тому

    Excellent gujrati pronouncement by this lady announcer was worth listening local language like hendo instead of chalo

  • @ManushihVagela-cn2pe
    @ManushihVagela-cn2pe 13 днів тому +4

    ❤ satmavjayata ❤

  • @BadhusinhChahan
    @BadhusinhChahan 13 днів тому +18

    કોંગ્રેસ જીતે છે

  • @girkesri8186
    @girkesri8186 13 днів тому +1

    બેન કોંગ્રેસ ચોક્કસ જીતશે યાદ રાખજો અને પછી જો જો

  • @surelabhudar3912
    @surelabhudar3912 13 днів тому +3

    Formula EVM ni chhe

  • @dilipsinhjadeja3963
    @dilipsinhjadeja3963 13 днів тому

    Devanshi ben i m big fan of you

  • @bharatjivaghela3315
    @bharatjivaghela3315 13 днів тому +3

    गेनीबेन विजय भव

  • @mehulgohil536
    @mehulgohil536 13 днів тому +1

    Madam shraddha ni vaat kro cho ek divas osho ne shambhdjo ne.. and I love your work . Superb journalism

  • @raja_meldi__vada_42
    @raja_meldi__vada_42 13 днів тому +1

    Congress 🖐️🦁⚔️

  • @mayabhai5118
    @mayabhai5118 13 днів тому +6

    Bjp ajent chho tame

  • @jognimusicdeesa6612
    @jognimusicdeesa6612 13 днів тому

    જય માતાજી

  • @yuvrajsinhrana4601
    @yuvrajsinhrana4601 13 днів тому +1

    જય માતાજી જય રાજપુતાના જય ભવાની

  • @melajithakor
    @melajithakor 13 днів тому

    ABP Asmita ane Jamavat BJP Samarthit chhe evu dekhai ave She..Jay Hind

  • @lksolanki5790
    @lksolanki5790 13 днів тому +32

    મારો મત કાંગ્રેસ ને

  • @vijayKumar-ni1us
    @vijayKumar-ni1us 13 днів тому

    Good work Devanshi joshi..

  • @AmaratBhati-bj2fm
    @AmaratBhati-bj2fm 13 днів тому

    વાહ એસા સર્વે કરતે સત્ય બતાવો

  • @sandip8825
    @sandip8825 13 днів тому +11

    Ajkal tame pan bjp ni gulami sharu kari didhi se ...

  • @mayabhai5118
    @mayabhai5118 13 днів тому +3

    Bhajap ne have dil maa kadhi nakho tamari ton Bhasa khabar pade chhe

  • @user-yo1bx2qh7l
    @user-yo1bx2qh7l 13 днів тому

    Nice analysis Devansiben bilkul correct netural fact che bilkul real information che

  • @melajithakor
    @melajithakor 13 днів тому

    Aa Election Public V/s Sarkar Chhe. 2 kr 5 ke Raj Vashina kahevathi kashu thavanu nathi..Jay Hind

  • @rljadejapadariya3976
    @rljadejapadariya3976 13 днів тому +2

    Jay mataji Jay bhavani

  • @hbt253
    @hbt253 13 днів тому +1

    26 avvani hati ne 26 avahe. 27 to na j avi shake.

  • @Kinss1802
    @Kinss1802 13 днів тому +1

    ભાજપ કોંગ્રેસ ના રસ્તે આગળ વધી રહી છે

  • @ashvinsinh7827
    @ashvinsinh7827 13 днів тому +1

    જયભવાની 🙏

  • @bhaveshkumarparmar7842
    @bhaveshkumarparmar7842 13 днів тому +1

    Jay Bhavani, Bhajap Javani. from Anand.

  • @saiyadhanif7186
    @saiyadhanif7186 13 днів тому

    DEVANSI JAMAVAT BIJA NO SOPO MAZA NATHI AAVATI

  • @vatsalpatel4005
    @vatsalpatel4005 13 днів тому +2

    Bardoli maa congress sidhdharth chaudhari jeete chhe

  • @Loksahi2024
    @Loksahi2024 13 днів тому +2

    Bjp sufda saaf kro🔊

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 4 дні тому

    ❤❤

  • @s.v.jadejas.v.jadeja3578
    @s.v.jadejas.v.jadeja3578 13 днів тому +2

    Modi saheb Sathe mulakat Thai gai lage se benba ne

  • @hbt253
    @hbt253 13 днів тому +1

    Karadiya Rajpoot samaj no BJP ne teko abo moto patra ajna paper ma chhapayo che.

  • @vanshkanubhai8098
    @vanshkanubhai8098 12 днів тому

    બધી વાત સાચી પણ ઇવીએમ મશીનમાં ક્યાંક કોંગ્રેસનું બટન પહેલુ અને ક્યાંક ભાજપનું બટન પહેલુ આનું કારણ છું હોય શકે આ રીતે હોય શકે

  • @jokerlecture
    @jokerlecture 12 днів тому

    Devanshi ben aap prashant dayal ne bolawo debate ma.

  • @rafikpathan5902
    @rafikpathan5902 13 днів тому

    Your heart with bjp, you try your level best ro show yourself neutral

  • @pradumansinhjadeja9268
    @pradumansinhjadeja9268 13 днів тому

    Machine michenism ne lidhe BJP confident che .parivartan nakki che

  • @amitpandya9382
    @amitpandya9382 12 днів тому

    Vidyanagar nu reporting upload karo

  • @MaheshThakor-fm3yc
    @MaheshThakor-fm3yc 11 днів тому

    અમારા ગામમાં તીસ થી પાત્રી ઘર કોગ્રેસ શે બનાવ્યા છે દસ વર્ષમાં એક પણ ઘર ભાજપ નથી આપ્યું

  • @ashokdalal2347
    @ashokdalal2347 11 днів тому

    Protocol against

  • @DineshPatel-ff8mr
    @DineshPatel-ff8mr 13 днів тому

    Current affairs in India

  • @shakalbadlalega
    @shakalbadlalega 13 днів тому +4

    Kshatriyo kem potana umedvar badhi seat par nathi ubha rakhta?

  • @milesurmeratumhara4813
    @milesurmeratumhara4813 13 днів тому +1

    Satya mev jayate congress no mul mantra che.

  • @RameshPatel-uz3qi
    @RameshPatel-uz3qi 13 днів тому

    Superb analysis

  • @AbdulRauf-dt1sg
    @AbdulRauf-dt1sg 13 днів тому

    Good reporting

  • @mineshpatel9644
    @mineshpatel9644 12 днів тому

    વલસાડ માં એક બાજુ ચૂંટણી થવાની છે, ભાજપ જીતશે..🎉

  • @user-wu6xv9lg1h
    @user-wu6xv9lg1h 13 днів тому

    જય ભવાની

  • @sukhdevvasava6404
    @sukhdevvasava6404 13 днів тому +1

    Parivartan

  • @harpalvashi9287
    @harpalvashi9287 13 днів тому

    राम मंदिर बनाने से कुछ नहीं होता है, राम के विचारों भी चाहिए I वो प्रजा के लिए धर्म पत्नी को वापस जंगल में भेज सकता है तो ये 72 साल का बुद्धा को क्यों नहिं समजा सकता है I

  • @mayursinhgohil8380
    @mayursinhgohil8380 13 днів тому +1

    E v m hatavo desh bachavo

  • @ashokkumarchristian8999
    @ashokkumarchristian8999 13 днів тому

    બેન કેટલામાં વહીવટ થયો ?