Manch Gujarat | Ajay Umat Exclusive Interview | Gujarat ના રાજકાજની ગુપ્ત વાતો |

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2024
  • Gujarat Politics ની ગુપ્ત વાતો... જાણો વરિષ્ઠ પત્રકાર પાસેથી ...
    #gujaratcongress #bjpgujarat #parshottamrupalacontroversy #nileshkumbhani #shaktisinhgohil #crpatil #isudangadhavi #gujaratpolitics #gujarattak
    --------------------
    Description Links
    Check out Tecno Spark 20 - shorturl.at/hkyC1
    Check out Tecno Spark 20 C - shorturl.at/deGV3
    ------------------------------------------------------------------
    About the Channel:
    The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat.
    Follow us on:
    Website: m.gujarattak.in/
    Watsapp: Watsapp: surl.li/pkeoj
    Facebook : / gujarattakofficial
    Twitter : / gujarattak
    Instagram: instagram.com/
    LinkedIn: / gujarat-tak

КОМЕНТАРІ • 296

  • @pranilmalvaniya4446
    @pranilmalvaniya4446 Місяць тому +14

    50% લોકો વોટ આપવા જાય અને 50% લોકો નાં જાય એનો મતલબ કોઈ ને રસ નથી...

  • @jayubha_Rana
    @jayubha_Rana Місяць тому +3

    અજયભાઈ આપને સાંભળવા ખુબજ ગમ્યું આપ ખુબ તટસ્થ રહીને ચર્ચા કરી છે

  • @KanjiKher82
    @KanjiKher82 Місяць тому +39

    હું ક્ષત્રિય છું અને બીજેપી વિરૂદ્ધ કોઈ ને પણ મત આપીશ પણ બીજેપી ને નહી

    • @maitrikpatel1666
      @maitrikpatel1666 Місяць тому

      Kai nai bagde bjp nu rajput dwara

    • @manharpatel-in6oc
      @manharpatel-in6oc Місяць тому

      You may be educated but also foolish too. Please learn from history. In the past due to this type of narrow mind thinking you xtriya divided and not thought for the nation first and lost xtriya kingdom Kashmir to Muslims. All Bramins, Xtriya, OBC, STC,should after, vote should be goes for party that protect Santana and Bharat Mata. Not voting for xtriya it means you like to see Rahul Gandhi and corrupt congress come in power? You not forget Rajkot and Amreli was dry cand was crying for water in congress rule, you forget all corruptions gotala, you forget big holes on all roads, you forget shortage of fertilizer, you forget Pakistani was aggressor against India. All bigger issue should be think before think about Xtriya first.

    • @manharpatel-in6oc
      @manharpatel-in6oc Місяць тому

      आप पढ़े-लिखे हो सकते हैं, लेकिन मूर्ख भी हो सकते हैं। कृपया इतिहास से सीख लें। अतीत में इसी तरह की संकीर्ण सोच के कारण आप बंटे हुए थे और देश के बारे में नहीं सोचते थे और मुसलमानों के हाथों अपना राज्य कश्मीर खो बैठे। सभी ब्राह्मण, क्षत्रिय, ओबीसी, एसटीसी को वोट देना चाहिए, सनातन धर्म और भारत माता की रक्षा करने वाली पार्टी को। भाजपा को वोट न देने का मतलब है कि आप राहुल गांधी और भ्रष्ट कांग्रेस को सत्ता में देखना चाहते हैं? आप राजकोट और अमरेली को नहीं भूलते, जो कांग्रेस के शासन में सूखा पड़ा था और पानी के लिए रो रहा था, आप सभी भ्रष्टाचार गोटला को भूल जाते हैं, आप सभी सड़कों पर बड़े-बड़े गड्ढे भूल जाते हैं, आप खाद की कमी को भूल जाते हैं, आप भूल जाते हैं कि पाकिस्तान भारत के खिलाफ हमलावर था। सभी बड़े मुद्दों पर पहले सोचना चाहिए और केवल अपनी जाति के बारे में नहीं सोचना चाहिए,

  • @farukmanki9890
    @farukmanki9890 Місяць тому +34

    ભાજપ પાસે માસ મટન માછલી હિન્દૂ મુસ્લિમ મંગળસૂત્ર જેવા મુદ્દા છે એ સિવાય કોઈ મુદ્દા નથી મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દે બોલી શકે એમ નથી 10 વર્ષ શાશન માં રહયા તો10 વર્ષના હિસાબે લડવાની કોઈ હિંમત કરતા નથી

    • @gopalprafulbhaibhatt7966
      @gopalprafulbhaibhatt7966 Місяць тому +4

      હા, ફારૂક ભાઈ.. હા..
      તમે તો આમ જ બોલશો ને..??

    • @nayanabensolanki317
      @nayanabensolanki317 Місяць тому +1

      Sache vat che.😊

    • @user-xg3lb7qm9r
      @user-xg3lb7qm9r Місяць тому

      સાચી વાત છે

    • @dpvaghela9593
      @dpvaghela9593 Місяць тому

      સાચી વાત કરી

    • @ratnam0508
      @ratnam0508 Місяць тому

      Chokrav allah de ane rojgar Modi de em kem chalse ?

  • @Jagdish11139
    @Jagdish11139 Місяць тому +13

    અજય ભાઇ ઉમટ જબરજસ્ત વ્યકીત્વ છે પત્રકારીત્વ ની બહુ મોટી સમજ અને પ્રેઝંટેશન ને વાણીપ્રભુત્વ વાહ😊😊

  • @rajendra8530
    @rajendra8530 Місяць тому +14

    ખુબ જ ઉત્તમ ઉમટ સાહેબ

  • @farukmanki9890
    @farukmanki9890 Місяць тому +10

    હરિયાણા ભાજપ 2 સીટ જીતશે પંજાબ માં 2 સીટ જીતશે રાજસ્થાન માં 14 કર્ણાટક માં 8 તામિલનાડુ 000 કેરળ 000

  • @minabensadhu7855
    @minabensadhu7855 Місяць тому +3

    ખૂબ સરસ માહિતી આપી ધન્યવાદ 💐🙏

  • @1worldofcrypto
    @1worldofcrypto Місяць тому +3

    ખરેખર બહુજ મુલ્યાંકન મહત્વની અને ગહન વાતો થઈ

  • @user-kx5jq3tt7p
    @user-kx5jq3tt7p Місяць тому +3

    અજય ભાઈ ખરેખર એક વિદ્વાન વિશ્લેષક છે.

  • @user-vy6oo9el9j
    @user-vy6oo9el9j 26 днів тому

    ખુબ ખુબ અભિનંદન અજયભાઈ સાચી વાત કરવા બદલ

  • @kanabhaikhunti4052
    @kanabhaikhunti4052 Місяць тому +7

    દર દસ વર્ષ ભારતમાં વસ્તી ગણતરી થાય છે કેન્દ્રમાં ભાજપ સરકાર આવ્યાં બાદ વસ્તી ગણતરી કરેલ નથી

    • @rathvahitesh2681
      @rathvahitesh2681 29 днів тому

      Okad j nhi bjp ni bhai su vasti gantri krave sachi VT ch

  • @nareshparmar-xu6yn
    @nareshparmar-xu6yn Місяць тому +17

    Bjp gujarat mathi by by next 5 year

  • @raghuvirsinhjadeja6859
    @raghuvirsinhjadeja6859 Місяць тому +12

    Kutch district ma Congress જીતે છે

  • @jagdishpatel1667
    @jagdishpatel1667 Місяць тому +4

    ૨૦૦ ના ફાંફાં પડી જાય તેમ છે...થોડું નહિ અઘરું છે

  • @devthakkur1089
    @devthakkur1089 Місяць тому +3

    राजीव गांधी को 514 में से 404+10= 414 मिली थी ।तब EVM नही था

  • @matrukrupadj707
    @matrukrupadj707 Місяць тому +10

    પાકિસ્તાન મા કરેતો 400,,+થાય

  • @manusinhchauhan5533
    @manusinhchauhan5533 Місяць тому +8

    જય ભવાની ભાજપ જવાની

  • @melajithakor
    @melajithakor Місяць тому +2

    Good Ajay Umatbhai.Modi ni Laher Jamin ma Samai gai Chhe.Tame kya Sudhi Juthana felavsho.This Election is Public V/s Sarkar Chhe...Jay Hind

  • @KalpeshPatel-bx2lz
    @KalpeshPatel-bx2lz Місяць тому +1

    Ajay sir apana gujrat patrakar nu naam roshan che, apanu anmol gharenu heramoti che...

  • @1worldofcrypto
    @1worldofcrypto Місяць тому +12

    ઉમટ સાહેબનુ મૂલ્યાંકન અદભૂત છે , સાથે પત્રકાર ભાઈ બહેનોની મહેનતને પણ અભિનંદન

  • @cahirenshah3502
    @cahirenshah3502 Місяць тому +58

    છેલ્લા દસ વર્ષ માં જેટલા પણ આન્દોલન થયા એમા જે જોડાયા હતા એ બધા જ લોકો EVM નું બટન સમજી વિચારીને દબાવજો, જેથી ફરી આન્દોલન ના કરવું પડે.

    • @yashshah3484
      @yashshah3484 Місяць тому +1

      Lok Sabha ma Modi chalshe.... Rajyama thi BJP Javani. Vidhan sabha chutni aavva dyo..

    • @BharatDave-sr6sm
      @BharatDave-sr6sm Місяць тому

      ❤❤😅😅🎉🎉🎉

    • @bhasvarkansara7068
      @bhasvarkansara7068 Місяць тому

      અરાજકતા ફેલાવવાના હેતુથી તોફાનો થયા છે છતાંય બટન દબાવવાની ભલામણ કરતા હો તો બાકીના રાષ્ટ્રવાદી લોકો કમળનું બટન કચકચાવીને દબાવશે

    • @kailaprakash1124
      @kailaprakash1124 28 днів тому

      Good politically person win

  • @jkupadhyay7224
    @jkupadhyay7224 Місяць тому +5

    ખુબજ સરસ અને તાર્કિક ચર્ચા કરી છે.

  • @manubhaikhavad4856
    @manubhaikhavad4856 Місяць тому +7

    Best analyst

  • @sureshbhaijoshi2000
    @sureshbhaijoshi2000 Місяць тому +2

    આવાજસાચાઉમટસાહેબજેવાજહૉવાજૉઈ ધનયવાદ

  • @khumansinhrahevar2182
    @khumansinhrahevar2182 Місяць тому +1

    ખુબજ સરસ સાહેબ.

  • @bharatgabani2055
    @bharatgabani2055 Місяць тому +1

    ram ram

  • @rameshganvit7326
    @rameshganvit7326 29 днів тому

    Very good

  • @amarkakkad2108
    @amarkakkad2108 Місяць тому +2

    Mansukh vasava ma kya thi aavi min rashi saheb @ajayumat

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 Місяць тому +2

    Ajay bhai umat is absolutely right.

  • @ranjeetbhainagbhaimanjriya6978
    @ranjeetbhainagbhaimanjriya6978 Місяць тому +6

    Bjp javani 💯

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 Місяць тому +3

    ❤ જયસીતારામ ❤

  • @manskhbhairaval3495
    @manskhbhairaval3495 Місяць тому +2

    ખુબ સરસ વાર્તા લાપ

  • @vijaykumarbhatt5830
    @vijaykumarbhatt5830 Місяць тому +1

    Hi, nishith rajyaguru-Pranav Roy, looking very smart for perfect political news

  • @jaypalsinh6492
    @jaypalsinh6492 Місяць тому +12

    Saheb patan pan કોંગ્રેસ જીતે સે

  • @DineshPatel-ff8mr
    @DineshPatel-ff8mr 26 днів тому

    Absusalately right sir

  • @nimishmogera7649
    @nimishmogera7649 Місяць тому

    Very good knowledge sir about whole Gujarat seats

  • @farukmanki9890
    @farukmanki9890 Місяць тому +27

    જનતા ના વોટ 5 કિલો રાશન માં વેચાય અને ધારાસભ્યો કરોડો માં વેચાય તો ખરીદનાર વેપારી કોણ ભાજપ ,,છે ને નવાઈ ની વાત

    • @user-xg3lb7qm9r
      @user-xg3lb7qm9r Місяць тому +4

      સાચી વાત ભાઈ 100%

    • @sukhalalkatariya3005
      @sukhalalkatariya3005 Місяць тому

      એકદમ સાચી વાત છે . મોઘવારી, આરોગ્ય અને શિક્ષણ માં વર્તમાન સરકાર વેપારી બની ગઇ છે, રાજ્યમા શિક્ષણ ફ્રી હોવુ જોઈએ ' સરકાર ખોટા આંબા આ બલા બતાવેલા છે આવી સરકારને સત્તા અપાઇ '😊

    • @keshavpatel86
      @keshavpatel86 Місяць тому

      Shachi vat

    • @dpvaghela9593
      @dpvaghela9593 Місяць тому

      સાચી વાત

  • @babubhaiparekh
    @babubhaiparekh Місяць тому

    Very nice debate ,best analist.Thanks sir.🎉

  • @harikatodiya1512
    @harikatodiya1512 Місяць тому +2

    સરસ સવાલ કર્યો કે જાતિવાદ ક્યાં સુધી

  • @d.d.chavda4779
    @d.d.chavda4779 Місяць тому +1

    Good

  • @bharvadmachhabhai7042
    @bharvadmachhabhai7042 Місяць тому +2

    ❤❤❤❤
    Congres

  • @kanubabariya9161
    @kanubabariya9161 Місяць тому

    Ajaybhai Umat your opinion reg election is really very excellent your opinion is very nice

  • @rajeshbhojani6850
    @rajeshbhojani6850 Місяць тому +8

    Congress zindabad Jay swaminarayan

  • @meenabavishi8017
    @meenabavishi8017 Місяць тому

    Sav sachi vat chhe 🙏🏻 garibo ko Ghar dena chahiye or rojgar dena chahiye monghvari ghatao 👍💯✅🙂

  • @MRPatel-xf3uv
    @MRPatel-xf3uv Місяць тому

    Nice discussion.

  • @Nusrat581
    @Nusrat581 Місяць тому +1

    ભાજપા ને દેશ માંથી માત્ર ૧૭૦ મળશે

  • @KalpeshPatel-bx2lz
    @KalpeshPatel-bx2lz Місяць тому

    Ajay bhai saheb nu patrakar tav gahan good che khub vidvan clever ,bedhadak,che...

  • @sapanshah8511
    @sapanshah8511 Місяць тому

    Ajaybhai ni perfect ane je ne kahiye ke what we can expect from proper and senior journalist aa badhu Ajaybhai temni vaat maa kahi de che.Thanks to be a fourth pillar of democracy.Pls. come for benefit to many people for insights of reality

  • @chauhanHitesh009
    @chauhanHitesh009 16 днів тому +1

    Bharuch congresh jitechhe

  • @rajeshbhojani6850
    @rajeshbhojani6850 Місяць тому

    Good and bold speech God bless him

  • @ashapurarealestatebopal6384
    @ashapurarealestatebopal6384 Місяць тому

    Right sar

  • @hemantchaudhari8640
    @hemantchaudhari8640 Місяць тому

    Aakha Guj na rajakan ni atli mahiti sathe chhanavat karnar bahosh patrakar khub ochha chhe. Nispax analysis...

  • @govindbhaikchaudhari2208
    @govindbhaikchaudhari2208 7 днів тому

    चुनाव पर बेलेट विचारना चुनावतंत्र विचार करे,।

  • @atulkumarnaik2833
    @atulkumarnaik2833 Місяць тому +3

    400 ના આવે આપણે ત્યાં પણ 8 બેઠક જશે

  • @bapujibhaipatel1424
    @bapujibhaipatel1424 Місяць тому

    umat sir, thanks

    • @harshadbhankhariya862
      @harshadbhankhariya862 Місяць тому

      અભયભાઈ સરકાર (ભાજપ) ને વધારે માન આપે છે.

  • @patelmahadev8083
    @patelmahadev8083 Місяць тому

    Ajaybhai sachu bolese

  • @chauhanHitesh009
    @chauhanHitesh009 16 днів тому +1

    Chayatar jitechhe

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Місяць тому

    ❤❤

  • @kanubhaivanar7746
    @kanubhaivanar7746 Місяць тому +4

    અભિમાની સરકાર ને હવે ખબર પડે કે રાજપુત ક્ષત્રિય સમાજ સુકરી સકે છે જય માતાજી જય ભવાની

  • @kantubanzalaknzala5701
    @kantubanzalaknzala5701 Місяць тому +1

    જાહૅર કરૉ પંજૉ જીતૅ છૅ

  • @rameshparmar3748
    @rameshparmar3748 Місяць тому +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @mehulrathod7764
    @mehulrathod7764 Місяць тому +3

    Mansukh vasava shinh Rashi ma ave sir

  • @smeetsoni4178
    @smeetsoni4178 Місяць тому

    છેલ્લો pridiction વાળો સવાલ પૂ છનાર બોઘા ને કહો કે તારા પ્રશ્નો નો જવાબ allready આવી ગયો તો,,,,BTW very nice debate umat ji

  • @somalthakore
    @somalthakore Місяць тому +1

    Survival in daily life is more important than any religion

  • @jentibhaijoshi527
    @jentibhaijoshi527 Місяць тому

    અજય ભાઈ દેવાયત પંડિતની વાણી આગમ છે

  • @swarupbajadeja3996
    @swarupbajadeja3996 Місяць тому

    રાઈટ આપ ભાઈ સાચી વાત કરી રહ્યા છો છતાં પણ કોઈ વસ્તુ ત્યારે નથી કરેલી કે કોઈ આંદોલન નહોતા કર્યા

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 Місяць тому +1

    Congress AAP party sarkar banavse

  • @Nusrat581
    @Nusrat581 Місяць тому

    ઊમટભાઈ ભાજપ માટે બહુ નરમ વલણ હમેૉશા માટે અપનાવે છે

  • @rudragaming122
    @rudragaming122 Місяць тому +1

    ગુજરાત મા કોંગ્રેસ ને ક્યાક ચાંદલો કરવાનો વારો આવસે

  • @tlramolia4124
    @tlramolia4124 Місяць тому

    अजय भाई का विश्लेषण व्यावहारिक और यथार्थवादी प्रतीत होता है लेकिन उन्हें भाजपा की साजिशों के बारे में कोई जानकारी नहीं है।

  • @dharmendraprajapati4423
    @dharmendraprajapati4423 Місяць тому +1

    Sandesh ne Nav gujrat samay Ghodi media paper bandh thayi jase

  • @mansihchauhan1486
    @mansihchauhan1486 Місяць тому +2

    આવખતેવિવાદઆવયોછે

  • @dhiru6885
    @dhiru6885 Місяць тому

    26 all win without fail no worries boss ye gujarat he congress ni halat up jevi

  • @atulkumarnaik2833
    @atulkumarnaik2833 Місяць тому +2

    400 ના આવે

  • @swarupbajadeja3996
    @swarupbajadeja3996 Місяць тому

    ચૂંટણીનો માહોલ જોરદાર જામનગર

  • @govindbhaikchaudhari2208
    @govindbhaikchaudhari2208 7 днів тому

    आगुजरात्मा महान नेता गा धिजी ओर नहेरू परिवार ही है और रहेंगे, ।नही बीजेपी, भले चुनाव ईवीएम करेg रबदी,

  • @melajithakor
    @melajithakor Місяць тому

    Ajaybhai Gujaratma 15 Sea BJP Hari rahi chhe strike rate kyathi Jadvi Rakhshe?Jay Hind

  • @user-km9dx6lt9b
    @user-km9dx6lt9b Місяць тому

    ,

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o Місяць тому

    !!2!! Mrutuyanjay mahadev Trahimam saranagatam Janm-Mrutyu jara vyadhi piditam Karm Bandhane.

  • @jadejasiddhraj5733
    @jadejasiddhraj5733 Місяць тому +1

    Ek j vaat BJP Haravo please 🙏🙏🙏🙏🙏

  • @patelbhupendrabhaimohanbha3614
    @patelbhupendrabhaimohanbha3614 Місяць тому

    C R patil ne su kam api. Navsari Aadivasi ane koli patel ni jati vadhare chhe. BJP to modi per election lade.

  • @rameshchaudhary209
    @rameshchaudhary209 Місяць тому

    Very nice prediction Ajaybhai.

  • @vinodchaudhari2232
    @vinodchaudhari2232 Місяць тому

    Ajay Bhai 4th June joi lejo

  • @umeshvara5658
    @umeshvara5658 Місяць тому

    Avse to modi jj bhai game te thay wait and watch 4 jun jay shree ran 🚩🚩

  • @arvinddattani3049
    @arvinddattani3049 Місяць тому

    Congress big karshe

  • @jaydipsinhvijaysinhrathod771
    @jaydipsinhvijaysinhrathod771 Місяць тому +1

    Bhai me tamari vat bo sachi Che pan modji pase (evm) che atle ab kai bar 500 par 😂😂😂😂

  • @hinapatel8450
    @hinapatel8450 Місяць тому

    આંદોલન after પાટીલ

  • @balmukundshah6991
    @balmukundshah6991 Місяць тому +2

    Jay hind sir, congress must win the election with ☁💟💟☁💟💟☁
    💟💟💟💟💟💟💟
    💟💟💟💟💟💟💟
    ☁💟💟💟💟💟☁
    ☁☁💟💟💟☁☁
    ☁☁☁💟☁☁☁

  • @nayanabensolanki317
    @nayanabensolanki317 Місяць тому

    Gujarat.ma.15.set.pakki.vot.for.congress....cogress.lavo.desh.bachavo...

  • @ashapurarealestatebopal6384
    @ashapurarealestatebopal6384 Місяць тому

    Ful nolaj

  • @manubhaipatel893
    @manubhaipatel893 Місяць тому

    BJP -17,& Congres-9

  • @sunildhyani8582
    @sunildhyani8582 27 днів тому

    તમે જે બોલો છો એના પર થી તો એવું લાગે છે 26 સે 26 સીટ કોંગ્રેસ ની આવશે
    જે અસંભવ 6

  • @asifghori5439
    @asifghori5439 Місяць тому

    Avu lage chhe k pm na aagman pachhi aandolan thari jase

  • @mansukhbhut2026
    @mansukhbhut2026 Місяць тому

    Gujarat tak congress party ni chenal se

  • @pareshrafaliya2761
    @pareshrafaliya2761 Місяць тому

    વાત ભલે ને કરે રામમન્દીર નથી ભુલાણું

  • @user-qs1ce1jz5o
    @user-qs1ce1jz5o Місяць тому

    Fight dekhay chhe eto gai li seat bjp mate..

  • @APROTOCM
    @APROTOCM Місяць тому

    hi

  • @user-iz2jv9bu5o
    @user-iz2jv9bu5o Місяць тому

    !!1!! 🎉Laxmi Aarti :- " Surya - Chandra Sadhyawat Asth Siddhi Data "," {Karm} bhav thi Prakashe "," Bhitar char jagat bachave {Karm} Pran Data "," {Ram} Pratap Maya ki subh drasti Chahta ".
    !!2!! Emotional Quotient better than Intelligent Quotient and Spritual Quotient.!!
    -} Dr.Jitendra Adhia says in his book "Prena nu Jarnu".

  • @kkkkkkkkkkk777
    @kkkkkkkkkkk777 Місяць тому

    Jamnagar cong જીતે