પોલીસ ઓફિસર દ્વારા જૂનાગઢની ભયંકર ઘટના સાંભળો | swaminarayan satsang kirtan | vadtal satshri bhuj

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 461

  • @krishnapatel4112
    @krishnapatel4112 2 місяці тому +88

    દીકરા ને વહુ આવે ભાગી ને તો એક માં બાપ ને ખુશી થઇ છે પેહલા દીકરા ને કેહવું જોયે કે કોઈની દીકરી ને પ્રેમ કરે તો પેલા માં બાપ ને કહે કેમકે દીકરી ઘર ત્યારેજ મૂકે છે જયારે ઘરમાં દીકરી દીકરી નું માન ના હોય બાકી ઘણી દીકરીયું આજે પણ તેના માતા પિતા માટે તેના પ્રેમ ને મૂકી દે છે કેમકે તેને તેના માતાપિતા સર્વોપરી હોય છે 😊

    • @Jkk944
      @Jkk944 2 місяці тому +7

      Right 🎉

    • @King111-i5k
      @King111-i5k 2 місяці тому +2

      Pachi chokra ne salvadi dye em ne dikri nu ma baap ne vicharvu joye kya sukhi rese kya khus rese tya lagan karavay

    • @devjeereliyadevjeereliya9881
      @devjeereliyadevjeereliya9881 2 місяці тому

      વાકતો ખરેખર દીકરી નો હોય છે અંતારના સમયે પ્રેમ નથી સરીરની ભુખ છે સોસણછે તે દીકરી ને સમજવું પડે

    • @mrsharad5387
      @mrsharad5387 Місяць тому

      એતો લોહી માં આવે

    • @trusharpatel3453
      @trusharpatel3453 Місяць тому

      I8 up​@@Jkk944

  • @rajeshsardhara7841
    @rajeshsardhara7841 7 днів тому +1

    ખુબ સરસ સમજ આપી સાહેબ ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏

  • @arjunsolanki8948
    @arjunsolanki8948 Місяць тому +6

    સૌ પ્રથમ તો સાહેબ આપને મારી સો સો વાર સેલ્યુટ છે
    ખુબ જ સરસ એક સમાજ માટે એમાં કોઈ પણ સમાજ હોય પણ એક.. સમજણ ની વાત છે માં બાપ ની એક પોતાના સંતાનો માટે ધ્યાન રાખવાની જરૂર છે
    ૐ માત પિતા ગુરુ દેવ જય અલખધણી જય સીતારામાય નમઃ

  • @kantilalagravat568
    @kantilalagravat568 2 місяці тому +25

    મહેતા સાહેબ શ્રી ની વાત ખૂબ સાચી છે ધન્યવાદ સાહેબ સમાજ ઉપયોગી આપની સલાહ છે જય હો સાહેબ જય સીયારામ

  • @vallabhbhaidhameliya9039
    @vallabhbhaidhameliya9039 Місяць тому +5

    આવા સાહેબ ની દેશને જરૂર છે

  • @jesingbhaivala2303
    @jesingbhaivala2303 2 місяці тому +38

    પોલીસવડા સાહેબશ્રીએ નિષ્ઠાપૂર્વક ફરજ ઉપરાંત સામાજિક વ્યવહારિક સલામતીની સલાહ આપે એ માટે તેઓ સાહેબ અભિનંદન, ધન્યવાદને પાત્ર છે.🙏🙏

    • @vasanirameshbhai5700
      @vasanirameshbhai5700 2 місяці тому +2

      જયશ્રીસ્વામિનારાયણ. જયશ્રીહરિકૃષ્ણમહારાજ. હરહરમહાદેવ ૐનમઃશિવાય જય સોમનાથ મહાદેવ. ૐનમોનારાયણ.

    • @RukshaChauhan
      @RukshaChauhan 2 місяці тому

      😂😂okshr😢😮

  • @B.darbar
    @B.darbar 7 днів тому +1

    સાહેબ તમારા જેવા મહાન માણસ જ દીકરી ना माँ બાપ ની વેદના જાણી શકે ❤વાહ દાદા पाय वंदन 🎸🙏🥁

  • @B.darbar
    @B.darbar 7 днів тому +1

    वाह महेता साहेब बोलता रहो आपका बोलना रंग लायेगा 💯👍🏻💯

  • @parmaramarsinh5810
    @parmaramarsinh5810 2 місяці тому +75

    ખુબ જ સરસ સમજ આપી છે સાહેબ આપી શ્રી એ આપને સેલયુટ છે આપની ફરજ આપ અદા કરી રહ્યા છો સર પણ દિકરી ના પરિવારે દિકરી ના માતા પિતા એ ધ્યાન રાખવુ જોઈએ એમાં કમી હોય એવું લાગે છે
    ધન્યવાદ સાહેબ જયહિન્દ 🙏🌹🇮🇳🙏

  • @shaileshbarvadiya805
    @shaileshbarvadiya805 5 днів тому +1

    ખૂબ સરસ માહિતી આપી સર

  • @hareshbhaiborisagar6063
    @hareshbhaiborisagar6063 2 місяці тому +7

    ૐ મહાદેવ હર ખૂબ સરસ વાત છે સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ

  • @RkJoshi-yx8kj
    @RkJoshi-yx8kj Місяць тому +1

    ખુબ ખુબ ધન્યવાદ સાહેબ શ્રી ને

  • @kesarisinhjoddha9100
    @kesarisinhjoddha9100 2 місяці тому +24

    શરીર ભૂખની તિવ્રતા બધા સબંધો ભૂલાવી દે છે...!!!

  • @pradipvasani3886
    @pradipvasani3886 2 місяці тому +7

    ખુભ સરસ વાત કરી સાહેબ સમાજમાં સંસ્કાર અને સમજણની બહુ જરૂર છે ખુબ ખુબ ધન્યવાદ સાહેબ જય શ્રી રામ

  • @nareshpandya5189
    @nareshpandya5189 2 місяці тому +4

    ❤ ખૂબ જ સરળ સમજ સાદી ગંભીરતા સમાજપ્રેમ તથા આ જે દુરૂપયોગ ટાઇમસર પરિવાર માં નોંધનીય ગેરહાજરી તથા ડારો....વડિલપ્રત્યે નો આદરભાવ.......❤❤❤❤❤❤........અતિથી દેવો ભવઃ..ભાવ પરિવાર પ્રત્યેક...કુટુંબીજનો નો સહકાર...દેખાડો.....મોટમના...અહઃમ....પણ. .......સામાજીક......❤❤❤❤❤

  • @narendramakwana1844
    @narendramakwana1844 2 місяці тому +3

    સાહેબે ખૂબ સુંદર વાત કરી આજના સમયની આ ભયંકર સમસ્યા છે દરેક સમાજ માં સમસ્યા છે સમજે તથા માબાપે આ બાબત માં ખૂબ મંથન કરવા જેવું છે

  • @radhadevraj2409
    @radhadevraj2409 2 місяці тому +5

    જય શ્રી સ્વામિનારાયણ ધન્ય વાદ પોલીસ ભાઈ ને

  • @amishadesai3447
    @amishadesai3447 2 місяці тому +5

    જય શ્રી સ્વામિનારાયણ 🙏 બહુ સરસ વાત કરી છે પોલીસ ભાઈ એ ખુબ સમજવા જેવું છે 🙏

  • @rkfacts4740
    @rkfacts4740 Місяць тому +4

    મા બાપ ની રજા વગર ભાગી જાય એને તોડી નાખવાનો કાયદો લાવો પછી જોઈએ કોણ ભાગે છે

  • @gadhavirajlulsll1257
    @gadhavirajlulsll1257 5 днів тому

    સાચી વાત

  • @sureshchandrabrahmbhatt3473
    @sureshchandrabrahmbhatt3473 2 місяці тому +2

    ખુબ જ સુંદર અને સાચી વાત છે. જય સ્વામિનારાયણ.

  • @NCKhan-wu9fu
    @NCKhan-wu9fu 2 місяці тому +3

    That is why I love Swaminarayan Sampradaya,I always feel proud for the sensetive social issues related efforts are being made by Swaminarayan Saints to motivate present Society throughout globe, as an National as well as international campaign which will be helpful to show truthful path in this polluted cultural era. Especially, I appreciate these types explanation with logical ethics for good reform Mindset.🎉🎉

  • @kalpanapatel4790
    @kalpanapatel4790 2 місяці тому +19

    જય શ્રી સ્વામિનારાયણ 🙏🙏આ.પોલીસવડાને ધન્યવાદ🙏

  • @ketanmehta2973
    @ketanmehta2973 7 днів тому

    Mahadev har shaheb

  • @bharatdhameliya2150
    @bharatdhameliya2150 2 місяці тому +3

    Jsy swaminarayan

  • @RoyalRajputani1
    @RoyalRajputani1 Місяць тому

    Supar video
    Jay swaminarayan

  • @ChiragkumarKumbhani
    @ChiragkumarKumbhani 2 місяці тому +3

    Jay shree Swaminarayan 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @divyavora4025
    @divyavora4025 2 місяці тому +2

    Jay shree swaminarayan guruji and swamiji Aapna Aasirvad Aapjoj 🙏

  • @sadhi.studio_radka.
    @sadhi.studio_radka. Місяць тому

    સરસ સાહેબ

  • @sapnathakkar9326
    @sapnathakkar9326 2 місяці тому +2

    Jay shree Swaminarayan 🙏🙏

  • @JayshreeChavda-q9x
    @JayshreeChavda-q9x 18 днів тому

    Really tru video ❤❤❤❤❤❤

  • @tansukhambasana5233
    @tansukhambasana5233 2 місяці тому +2

    Jay. Shree. Swaminarayan 🙏🙏🙏💗❤️💗🙏🙏🙏💗❤️💗🙏❤️

  • @YashvantsinhParmar-m6l
    @YashvantsinhParmar-m6l 2 місяці тому +4

    સાચી વાત છે. માં બાપ ધ્યાન રાખવું જોઈએ. Sir selyute 🙏

    • @buddha2845
      @buddha2845 2 місяці тому

      માં બાપ કોઈ સમજણ આપે તો તે વાત આજ ના છોકરા છોકરીઓ ને ગમતી નથી તો એમની જાસૂસી કરવા દેવાની વાત આ પેઢી શું માની લેશે,,
      માં બાપ નો વાંક કાઢવા કરતાં સરકાર નો વાંક છે,,બેટી બચાવો બેટી પઢાઓ અને બેટી ભગાઓ,,
      પોલીસ સાહેબ ની વાત સાવ ખોટી છૅ, સમાજ જો સમજાવવા થી સુધરી ગયો હોત તો પોલીસ,કોર્ટ અને જેલ ની જરૂર જ ન થાત,, માં બાપ હવે કડક થવા ની જરૂર છે,, જે કંઈ છૂટ આ પેઢીને મળેલ છે તે બધી બંદ થવી જોઇએ

  • @bkvaja7928
    @bkvaja7928 Місяць тому

    થેન્ક્યુ સાહેબ

  • @savdasbhaipiprotar9279
    @savdasbhaipiprotar9279 2 місяці тому +2

    જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ

  • @rameshjimakwana9537
    @rameshjimakwana9537 2 місяці тому +1

    Jayho.sahebji

  • @srchavda7363
    @srchavda7363 2 місяці тому +8

    સરસ 💐 વાત કરી સાહેબ જેનિ દિકરી જાય છે ત્યારે બોજ દુઃખ થાય છે 😢 માં. બાપ ને મોટું દુખ થાય છે 😢😂રડે છે સાહેબ અમુક મા પાગલ થઇ જાય છે

  • @himmatbhainandwana9141
    @himmatbhainandwana9141 2 місяці тому +9

    કોઈપણ વ્યક્તિએ ઊભી હોય તેને પહેલા પૂછો અને સમાજને છૂટી આપો અને જાહેર જનતાને છૂટી આપો પછી જોવો હું કઈ રીતે ભાગે એમ

  • @akashkumarpatel7910
    @akashkumarpatel7910 2 місяці тому +1

    💐💐🙏🙏"👌👌👍👍my great salute to you ,sir for this speech👍👍👌👌!"🙏🙏💐💐

  • @mayasoni8756
    @mayasoni8756 Місяць тому +1

    Sundar

  • @gamitc.b.
    @gamitc.b. 2 місяці тому +1

    ll ॐ नमो भगवते वासुदेवाय ll

  • @niruchauhan4969
    @niruchauhan4969 2 місяці тому +1

    Jayswami narayan 🙏

  • @arunjoshi1414
    @arunjoshi1414 2 місяці тому +14

    પોલીસ ઓફીસર સાહેબ આજના સમયમાં આ મેસેજ☝ દરેક વ્યક્તિ સમાજમાં પહોચાડો દિકરી ઓને સભંળાવશૌ જય સદગુરુ🙏🙏

  • @janvipatel6067
    @janvipatel6067 2 місяці тому +1

    Sachi vat chhe jay Swaminarayan🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @JaysukhBhatu
    @JaysukhBhatu 2 місяці тому +1

    ગુડ સર તમારા જેવા ઓફિસરો નિ અત્યારે આ ગુજરાત રાજ્ય ને જરૂર છે સલામ વંદે માતરમ્

  • @pushpdantbhatt6203
    @pushpdantbhatt6203 2 місяці тому +2

    ખૂબ સરસ અભિવ્યકિત

  • @chetanaasodariya1418
    @chetanaasodariya1418 2 місяці тому +1

    Jay swaminarayan 🙏🙏🙏🙏🙏🙏

  • @dhirubhaiSheladiya-r5v
    @dhirubhaiSheladiya-r5v 2 місяці тому +1

    JAY SWAMINARAYAN

  • @KajalSheladiya-zc1kd
    @KajalSheladiya-zc1kd 2 місяці тому +1

    🙏Jay shree swaminarayan🙏

  • @rajubhaipatel9253
    @rajubhaipatel9253 Місяць тому +1

    Mehta saheb no khub aabhar sari vat chhe darek samaj mate

  • @patelashok266
    @patelashok266 2 місяці тому +3

    ખુબસરસવાતકરીસાહેબ

  • @seemasangani7779
    @seemasangani7779 2 місяці тому

    Dhanyawad sir 🙏🙏🙏🙏

  • @Firekaiyoff
    @Firekaiyoff Місяць тому

    जय स्वामीनारायण 🙏🙏

  • @narmadabendhokia5557
    @narmadabendhokia5557 2 місяці тому +2

    Sahed bahu sachi vat kri.
    Adhar.

  • @ghanshyampatel1131
    @ghanshyampatel1131 2 місяці тому +1

    Thanks. For motivation Video collaboration with police departments. Jay shree Swaminarayan Swami ❤

  • @Custombreker
    @Custombreker 2 місяці тому +1

    જય શ્રી સ્વામિનારાયણ

  • @rekhapathar5066
    @rekhapathar5066 2 місяці тому +15

    ઘણા ઘણા હેત થી સર્વે ને મારા ભાવ ભર્યા જય શ્રી સ્વામિનારાયણ ગુરુજી એકદમ સાચી વાત છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌

  • @rekhabenitaliya3322
    @rekhabenitaliya3322 2 місяці тому +1

    સલામ સાહેબ ને

  • @shefalishastri9949
    @shefalishastri9949 Місяць тому +2

    સાંભળેલી ઘટનાઓમાં પુત્ર કરતાં પુત્રી નું મહત્વ ઓછું , યુવાવસ્થા આવતા આંતરજાતિ માટે નુ આકર્ષણ.ફિલ્મ જગત નો કે ટીવી નો પ્રભાવ અને સંત્સંગનો અભાવ .માતા મિત્ર ની જેમ એકટ કરે તો બહુ જ લાભ થાય.

  • @prakashkninama1021
    @prakashkninama1021 Місяць тому +1

    जय आदिवासी जय जोहार खूब खूबधन्यवाद

  • @prajapatidiyajagdishbhaipr4896
    @prajapatidiyajagdishbhaipr4896 Місяць тому +1

    સલામ સાહેબ સાવ સાચી વાત

  • @vaghelaramubha2443
    @vaghelaramubha2443 Місяць тому

    Khub caras saheb

  • @DarshanJani-w3m
    @DarshanJani-w3m Місяць тому

    ધન્યવાદ સાહેબ ધન્યવાદ

  • @BrijeshPatel-hr4or
    @BrijeshPatel-hr4or Місяць тому

    Sachi vat se saheb

  • @arajanbhai.j.sutariya5772
    @arajanbhai.j.sutariya5772 2 місяці тому +1

    Very very nice good right sir 👌👍❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhailal70
    @bhailal70 2 місяці тому +1

    🙏જય શ્રી સ્વામિનારાયણ 🙏

  • @uttamsorathiya7985
    @uttamsorathiya7985 Місяць тому

    Jay shavami Narayan

  • @j.pvariya565
    @j.pvariya565 Місяць тому +4

    આ વાતને લયને સાહેબ શ્રીને ખુબ ખુબ અભિનંદન ખુબ સરશ વાત કરી

  • @ThakorChandanbhai7359
    @ThakorChandanbhai7359 2 місяці тому +1

    Nice sir❤❤

  • @KalubhaiMalivad-r3i
    @KalubhaiMalivad-r3i 2 місяці тому +1

    ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
    ખૂબ સરસ વાત કરી સાહેબ તમને મારા પરિવાર તરફથી લાખ લાખ વંદન 🎉🎉

  • @dilipbhaikhachar765
    @dilipbhaikhachar765 Місяць тому

    Va saheb va dhany se tmari mata ne Ane pita ne

  • @UnknownAbcd-l8t
    @UnknownAbcd-l8t 2 місяці тому +3

    એના માટે દિકરી ના માતા જ જવાબદાર છે .

  • @GhjijCghh
    @GhjijCghh 2 місяці тому +1

    Jay Swaminarayan પોલીસ કર્મી A સરસ વાત કરી છે

  • @shivamstudiotarkhai8631
    @shivamstudiotarkhai8631 Місяць тому

    Khub sachi vat Kari

  • @neetachavda4453
    @neetachavda4453 Місяць тому +1

  • @maditationmusic8012
    @maditationmusic8012 2 місяці тому +10

    શાબાશ ઇન્સ્પેક્ટર સાહેબ સત્ય સંદેશ ધન્યવાદ દોસ્ત નમસ્કાર મિત્ર.એન એમ જોષી ના નમસ્કાર.

  • @VlogsByRiya-xb8bx
    @VlogsByRiya-xb8bx Місяць тому

    Vah saras

  • @jentibhailimbasiya3480
    @jentibhailimbasiya3480 2 місяці тому +1

    સંસ્કાર ઘટે છે જય સ્વામિનારાયણ

  • @sangitakathiriya6534
    @sangitakathiriya6534 2 місяці тому +2

    ખુબજ સરસ વાત કરી બધા સુધી આ વાત પહોચતી કરો

  • @arajanbhai.j.sutariya5772
    @arajanbhai.j.sutariya5772 2 місяці тому +1

    Right 👍

  • @lakhmanbhaiparmar5535
    @lakhmanbhaiparmar5535 4 дні тому

    Vah sr aap police chho k
    Sant ❤❤

  • @BharatKatrodiya
    @BharatKatrodiya 2 місяці тому +1

    Danyan vad sar

  • @vasantbhaisoni
    @vasantbhaisoni 2 місяці тому +1

    જાઇસ્વમીનારાયાં, ભાવથી બરોડા

  • @vallabhbhaithesia9910
    @vallabhbhaithesia9910 2 місяці тому +1

    Avi sachi salah apva badal abhar Dhanyavad.

  • @shiyanisatiben4743
    @shiyanisatiben4743 2 місяці тому

    Jay dwarkadhis

  • @KrutikaAparnathi
    @KrutikaAparnathi Місяць тому

    સરસભ

  • @vallabhcmyk6248
    @vallabhcmyk6248 2 місяці тому +1

    Very nice habitat bahu sachi

  • @devshirathod8980
    @devshirathod8980 2 місяці тому +1

    Sirji bov saras vat kari khubkhub Abhinandan hart taching

  • @RNKAMDAR
    @RNKAMDAR 17 днів тому

    પ્રણામ આવા ઓફિસર ને

  • @teenavyas1855
    @teenavyas1855 2 місяці тому

    આભાર સાહેબ 😢😢😢

  • @JivrajbhaiKidecha
    @JivrajbhaiKidecha 2 місяці тому

    ખરેખર.સાહેબ.સરસ.તમે.સમજાવ્યુ.દિકરી.છે.બાપનુ.કાળજુ.છે.સાહેબ.આવા.કામ.તમે.પોલીસ.બેડાની.ઈજત.વધારી.જય.સ્વામિનારાયણ.

  • @malabhai7452
    @malabhai7452 2 місяці тому +2

    જય ઠાકર ભગવાન ધીયાન રાખે

  • @DevLo-l4s
    @DevLo-l4s 2 місяці тому

    Jay dwaraka dhish saheb

  • @kavirajgadhavi3048
    @kavirajgadhavi3048 Місяць тому +2

    Shayad tumhen aage baat Karen bahut Saraswati Shayad tumne mara koti koti vandan

  • @RamilasGoswami
    @RamilasGoswami 2 місяці тому

    ખુબ સરસ સર ધન્યવાદ

  • @NitabenMahida
    @NitabenMahida Місяць тому

    Khub khub sars saheb

  • @AnirudhdhbhaiUpadhyay
    @AnirudhdhbhaiUpadhyay 2 місяці тому

    ખૂબજ સરસ સાહેબે વાત કરી સાહે ને ખુબખુબ અભિનદન

  • @jigarlakhani9856
    @jigarlakhani9856 2 місяці тому +1

    Saheb Namsakar
    Aapne Lakh Lakh Salam ke Sachi vat kaheva badal dhanyavad
    Samaj mate aap je Kari rahiya chho tevu karya tamam staff kare to aava guna o atki jay saheb
    Aapne khub khub abhinandan sir

  • @krishnastudiojujarpur
    @krishnastudiojujarpur 2 місяці тому

    Jordar ❤❤❤❤

  • @AurangjebMalek
    @AurangjebMalek 2 місяці тому +2

    બાળક..જયારે.ખભા.સુધી.આવી.જાય..તે.સમય.થી..બાળક..ને.મીત્ર..બનાવો..ધણી..સમસયા.નૂ.સમાધાન.આવી..જશૈ...