હેલ્પલાઇન:૯૭૧૪૩૦૨૧૨૨ | પપૈયાની ખેતી પધ્ધતિ વિશે સંપૂર્ણ માહિતી | પપૈયાની ખેતી|Cultivation of Papaya.
Вставка
- Опубліковано 15 жов 2024
- ખેડુતમિત્રો આવી રીતે પપૈયાની ખેતી અને સારી આર્થિક મેળવી શકાય છે.આ ખેડૂતભાઈએ ક્રૃષિમોલ પ્રદર્શનમાં ૭-કિ.ગ્રા વજન સાથે ક્રૃષિમોલમા પ્રદર્શિત કરેલ છે.તેમજ યોગ્ય સમયે પાક વાવેતર કરી સારા માર્કેટ ભાવ મેળવી શકાય છે.#બાગાયતીખેતી#પપૈયાનીખેતી#ઓર્ગેનિકખેતી#કિસાનપરિવાર#ખેતી.
Superb information.aabhar
જય ગુરુ.દેવ 🎉
Jay gurumharaj
Thank you for valuable information
ખૂબ સરસ 👍
જોરદાર પોપયા
Bhai papaya nu bij mare joiye pleeze
Super super video
રવજીભાઈ
Super
કઇ વેરાયટી છે.
મારે બીજ જોઈયે છે.
9714302122
Junagadh agriculture University ma 1 January na divse dar vrshe beej mde
4.5kg na to mare pan thay chhe
200 છોડ જોયતા હોય તો શુ ભાવે મળશે અથવા બીયારણ હોય તો બીયારણ 200 છોડ નુ
Papaya rop mate lalbaug nursery junagadh agri University ma 6 rupiya per plant na bhave mdse
શું પપૈયા ના છોડ ને ઝાડ ની છાય નીચે રોપવા જોઈએ કે તડકામાં અને તેને ફળ કેટલા દિવસે આવે
Super