કાકાની વાતો ખાસ જોજો !

Поділитися
Вставка

КОМЕНТАРІ • 758

  • @rmsrathod6000
    @rmsrathod6000 5 місяців тому +367

    આ 9. મિનિટ માં કાકા જિંદગી ની વાસ્તવિકતા , સહજતા અને નરી વાસ્તવિકતા જણાવી દીધી, કે છે ને વડીલો જે ઘરમાં હોય ત્યાં કોઈ યુનિવર્સિટી થી કમ નથી❤❤❤❤

    • @dharmeshdhameliya1316
      @dharmeshdhameliya1316 5 місяців тому +3

      tame dada joya a kya joi ne bolta hata a no joyu

    • @rahulpandya5576
      @rahulpandya5576 5 місяців тому +1

      જ્યાં પણ જોતા હોય શબ્દો ગોખેલા તો નતા

    • @Altaflakha-g1f
      @Altaflakha-g1f 5 місяців тому

      સાચી વાત

    • @rajeshparekh6692
      @rajeshparekh6692 5 місяців тому +3

      જીવનની પાઠશાળા આ દાદા એ શિખવી .
      પ્રણામ છે. દાદાજી ને. 🙏🇮🇳જય હિન્દ.
      મિત ને વિનંતી કે આવા જ વિષય ઉપર થોડું ફોકસ કરી ને રજુ કરો તો આપનો આભાર.❤

    • @mahipatsinhjadeja8884
      @mahipatsinhjadeja8884 5 місяців тому

      Yes …indeed !!

  • @ashoknayi6904
    @ashoknayi6904 5 місяців тому +144

    દાદા ની વાત ખુબ જ માર્મિક છે સેલ્યુટ દાદા

  • @nileshjinwala180
    @nileshjinwala180 5 місяців тому +85

    *દાદા ની વાત સાંભળી ને અમારા વડીલો ની સલાહ સૂચન યાદ આવી ગયા....*
    *દાદા ને પ્રણામ..🙏😢🙏*

  • @vijayrathava624
    @vijayrathava624 5 місяців тому +150

    મીત ભાઈ કાકા ના ચરણ સ્પર્શ તો કરવા હતા યાર... આટલી સરસ સલાહ આપી..

  • @sanjayparmar6930
    @sanjayparmar6930 5 місяців тому +69

    કાકા ની વાતો હૃદયસ્પર્શી જાય તેવી હતી ખૂબ જ ઉંડાણપૂર્વક વાત કરી છે
    મહેનત કરો ઈમાનદારી કમાઓ

  • @ilabenpatel8564
    @ilabenpatel8564 5 місяців тому +42

    ઘરડા જ ગાડા વાળે ભાઇ
    સરસ દાદા ને ધન્યવાદ 🙏

  • @rameshbhaimevada7725
    @rameshbhaimevada7725 5 місяців тому +71

    વાત સાંભળી ને એક ઉંડો શ્વાસ લઇ હદય ના એક ખુણા માં સંગ્રહી રાખવા જેવી છે. ❤

    • @thegardenrestaurant5020
      @thegardenrestaurant5020 5 місяців тому +2

      મીત ભાઈ આજે પેહલી વાર એવું થયું હશે કે તમને બોલવાનો મોકો ના મળ્યો..

  • @khantzone6370
    @khantzone6370 5 місяців тому +447

    કોણ કોણ એવું માને છે કે, પ્રેંક વિડિયો કરતા આવા. વિડિયો આવે તો સારું......????

    • @jatinjani4493
      @jatinjani4493 5 місяців тому +8

      For sure ..This is very emotional/ but very touchy video..👍.

    • @rakshitjani7721
      @rakshitjani7721 5 місяців тому +2

    • @Katarasaheb
      @Katarasaheb 5 місяців тому +4

      Prank વાળા વિડિયો બનાવવા કરતા આવા video બનાવો ❤❤❤

    • @mmmalimmmali2902
      @mmmalimmmali2902 5 місяців тому +2

      હા સાચેજ આવા વિડિયો લાવો

    • @lalbhaibharwadkhambhat
      @lalbhaibharwadkhambhat 5 місяців тому +2

      👍👍👍

  • @NareshparmarNaresh-l8c
    @NareshparmarNaresh-l8c 5 місяців тому +81

    આર જે મીત કરવા ગયાં હતા પ્રેંક અને થય ગયા emotional..☺️ સંઘર્ષ એટલે શું એ આજની યુવા પેઢીને શું ખબર પડે,
    આ કાકાનો નવ મિનિટ નો વિડીયો લાખો લોકોના પ્રેરણાનો સ્ત્રોત બની ગયો...👌

  • @skyofglory9426
    @skyofglory9426 5 місяців тому +24

    કાકા ભગવાન આપનુ સ્વસ્થ નીરોગી રાખે અને ભગવાન આપની હર ઇછાઓ પૂર્ણ કરે

  • @professortrader88
    @professortrader88 5 місяців тому +40

    બવ ઊંડી વાત કરી કાકા e 😢❤

  • @meetsolanki6539
    @meetsolanki6539 5 місяців тому +15

    કરવા ગયા હતા prenk ને મોટીવેશન મળી ગયું. ખૂબ સરસ કાકા ની વાત ખૂબ સરસ લાગી.

  • @hiteshramani5301
    @hiteshramani5301 5 місяців тому +14

    ❤બસ મિતભાઈ આજ નો આ વીડિયો જોઇને મને ખૂબ આનંદ થયો...❤
    તમે પણ આગળ આવા વીડિયો બનાવતા રહો જેથી આવા વીડિયો જોઇને લોકોને જીવન માં કઈ પ્રેરણા મળે અને નવી દિશા મળે...
    🇮🇳❤ભારત માતા કી જય❤🇮🇳

  • @natwarbhaithakor9801
    @natwarbhaithakor9801 5 місяців тому +36

    આતો ગુજરાત નો સંસ્કાર છે ભાઇ

  • @bariahemant8030
    @bariahemant8030 5 місяців тому +15

    જોરદાર કાકાની વાત 1 દમ સત્ય એમના અનુભવ બોલે છે ❤❤❤

  • @shuklaneels1841
    @shuklaneels1841 5 місяців тому +13

    જોવાની વાત એ છે અને શીખવાની પણ વાત કે કાકાનો આવકારો છે એમાં એક પણ વાર તું શબ્દનો ઉચ્ચારણ નથી…. 🙏🏻🙏🏻

  • @nikintandel
    @nikintandel 5 місяців тому +25

    વડીલો તો વિશાળ વડલા ના છાંયડા સમા હોય જે હંમેશા છાયડો ને ઠંડક જ આપે.. દાદાની સલાહ ને શત શત વંદન
    મિતભાઈ ખુબજ સરસ વિડિયો છે.. good job ❤

  • @joshivimal5885
    @joshivimal5885 5 місяців тому +11

    તમે પણ સિખજો આવો વિડિયો બનાવી અને હાથ લાંબો એમને નઈ તમારે કરવો જોઈએ તમારું કામ પત્યે નીકળી નઈ જવાનું. લાઈક વધુ આવશે .

  • @gohildalpat931
    @gohildalpat931 4 місяці тому +3

    સરસ હો દાદા તમે મરતડુ જીવન જીવતા યુવાનો ને જીવન જીવવાની હિંમત આપી જય દ્વારકાધીશ

  • @modedara7129
    @modedara7129 5 місяців тому +20

    અનુમાન આપણા મનની કલ્પના છે,
    અને અનુભવ આપણા જીવનનો પાઠ છે..
    જેટલા ખરાબ અનુભવો, એટલું જ મજબુત વ્યક્તિત્વ !!
    Khub khub saras video R J Meet ❤️

  • @prajapatibhavik9359
    @prajapatibhavik9359 2 місяці тому +1

    કાકા ના સ્વરૂપ માં તમને ભગવાન મળ્યા મિતભાઇ .......!
    આશી્વાદ લઈ લેવા તા મીત્ર ભાઈ...!

  • @diliprgadhavi6042
    @diliprgadhavi6042 5 місяців тому +2

    What a positive attitude this respected elder person is having 👌🏻👌🏻

  • @muhammadshabbirqadri6617
    @muhammadshabbirqadri6617 4 місяці тому +4

    કોઈ સારું પુસ્તક વાંચો યા પછી જિંદગી ના સામે પ્રવાહ સાથે જિવી જનારા કોઈ અનુભવી વડીલ સાથે થોડી વાર નિખાલસ મને વાત કરો
    બંને સંજોગો ઘણું બધું શીખવીશે

  • @amegujrati9612
    @amegujrati9612 2 місяці тому +2

    આ વીડિયો માંથી ઘણું બધું શીખવા માટે ઉપયોગી છે કાકા ની વાત એકદમ સાચી છે..❤❤

  • @kaludankaludan2797
    @kaludankaludan2797 2 місяці тому +1

    બોવાજ સાચી વાત કરી વડીલે વંદન છે આવા પુરુષ ને ❤

  • @Nadiadi_Man07
    @Nadiadi_Man07 5 місяців тому +6

    વાહ કાકા મોજ કરાવી દીધી....❤❤❤

  • @bhogilalparmar7468
    @bhogilalparmar7468 5 місяців тому +7

    RJ ભાઈ ધન્યવાદ 😅
    તમે ભલે કાકા સાથે એક પ્રંક કરવા ગયા,, પરંતુ કાકાએ અજાણતા જ જીવન જીવવાની જડીબુટ્ટી આપી દીધી,,, તમને પણ ધન્યવાદ કેમ કે તમે કાકા પાસે ગયા ત્યારે અમારા જેવા લોકોને આવી સાચી વાત જાણવા મળી.ભલે તમે યુ ટ્યુબના માધ્યમથી સારું નરસું મનોરંજન પુરું પાડો છો.. પરંતુ ઘણીવાર આવી હસવાની વાતો માંથીજ જીવન જીવવાની કળા મળી જતી હોય છે 😅😅GOD bless you.
    👃👃👃👃👃. BHOGi

  • @bhagirathahir8895
    @bhagirathahir8895 5 місяців тому +4

    UPSC prelims na 23divas pela aa ek video ni asar sabdo ma to naie j varnviskay Speechless ❤Adbhut

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka9227 3 місяці тому +1

    काकाको सैल्यूट ऐसेवडील की सलाह मिलाप की राय से जिंदगी सवारो❤

  • @nareshgadhiya434
    @nareshgadhiya434 4 місяці тому

    ખરેખર હિંમતવાળા કાકા
    Hats off kaka moj aavi gai jindgi no sacho anubhav

  • @BBlifevlogs
    @BBlifevlogs 4 місяці тому +2

    Salute 🫡 kaka ne and meet bhai ne .. ❤❤❤

  • @ktankaria
    @ktankaria 2 місяці тому +1

    7:24 જીવનનો બોધપાઠ આપી દીધો કાકાએ......બહુ જ સરસ શીખામણ આપી.

  • @kalpeshchadotra4757
    @kalpeshchadotra4757 4 місяці тому +1

    મિતભાઈ video je Loko jose ane je Loko nu jivan badlase teno શ્રેય મિતભાઇ તમને મળશે salute meetbhai

  • @jimenadave7525
    @jimenadave7525 4 місяці тому +1

    This uncle sitting next to you is a divine Personality, Bow or Salute him with all your heart, Sir.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @trivedipradip7748
    @trivedipradip7748 4 місяці тому +2

    કાકાની વાત 100% સાચી સાચી છે જિંદગીમાં આપણે બદલાવ લાવવો પડે જિંદગી કેમ જીવી એજ મોટી જિંદગી જીવવાની મજા છે આવા વડીલો ને સો સો વંદન

  • @anilatanna1335
    @anilatanna1335 5 місяців тому +1

    Kaka jeva anubhav Old age Home ma Mulakat lo to vadhare mlse. Great salute kaka ne right Opinions aapva mate .

  • @jaythakkar-V18
    @jaythakkar-V18 5 місяців тому +5

    મીત આ વાત સાંભળીને ઘણા લોકો નીતિ ની નામે મજાક કરે છે.પણ આ આપણા ગુજરાત આપડા ભારત ના સંસ્કાર છે....જે આજે કોઈ લોકો નીતિ વાન નથી...બસ આવા વિડિયો જોઈ ઘણા લોકો સાચા રસ્તે જશે.

  • @ajay.prajapati2412
    @ajay.prajapati2412 5 місяців тому +2

    કાકાએ સરસ વાત કરી પણ મિત તમારા દ્વારા જે થેન્કફૂલનેસ તથા કૃતજ્ઞતા એમને આપવી જોઈએ તે ન દેખાય... કાકાએ તો એકદમ સરળતા અને કોઈ સ્વાર્થ વગર વાત કરી પણ એવું લાગ્યું કે તમારું કામ પૂરું થયું એટલે ચાલી નીકળ્યા. કોઈક આપને સમય આપી રહ્યું છે.
    તો એનો આદર, સમ્માન કરવું જ જોઈએ.
    આભાર

  • @MAHADEVYUMMYCREATIONS
    @MAHADEVYUMMYCREATIONS 5 місяців тому +1

    Kaik gift aapo aava vyakti ne je aapnne motivate kare chhe and superb RJ Mit 🎉

  • @dabhiparveenbhai8333
    @dabhiparveenbhai8333 5 місяців тому +4

    એક દમ સાચી વાત દાદા પ્રણામ 🙏🙏🙏

  • @salimmahida2891
    @salimmahida2891 5 місяців тому +1

    Vahh dada bilkul vaat sachi che jindagi anmol gift che.. good

  • @rohitrathva6520
    @rohitrathva6520 3 місяці тому +1

    દાદા એ બોવ મસ્ત વાત કરી મારે પણ દાદા ની વાત ને ફોલો કરવું છે

  • @devendrapatel1241
    @devendrapatel1241 5 місяців тому +2

    દાદા નો વિડિઓ જોઈ ને મને મારા વડીલો નો સંઘર્ષ યાદ આવી ગયો....વડીલો ના આવા સંઘર્ષ ને કારણે આજે આપણે આટલા સુખી છઈએ 🙏🏻

  • @prafulparmar1607
    @prafulparmar1607 4 місяці тому +1

    વાહ મિત ભાઈ કાકા એ છેલ્લો શબ્દ બોવ સારો કીધો આ ચાલુ રાખો😁

  • @vijaymaher1408
    @vijaymaher1408 5 місяців тому +3

    દાદા ની એક વાત ખુબ સારી લાગી નીતિ ના રસ્તે હાલવાનું ને નીતિ નુ ખાવા નુ

  • @mehulbarot5031
    @mehulbarot5031 5 місяців тому +3

    મીત ભાઇ તમને અને આ વિડીઓ થકી હજારો લોકોને વિના મુલ્યે મુલ્યવાન સલાહ મળી..આ વડીલ નો ધન્યવાદ તો કરવો તો ભલા માણસ..🕉🇮🇳👏

    • @harshadmehariya
      @harshadmehariya 5 місяців тому

      ધન્યવાદ તો ઠીક પણ દાદા ને નમન પણ નથી કર્યા

  • @jitendrasoni1745
    @jitendrasoni1745 5 місяців тому +1

    ❤ bahu try karyo meet bhai pan Dada e real jindgi jivi chhe and joi chhe❤ 9:19

  • @S880P0
    @S880P0 5 місяців тому +4

    નીતિ એ જ ધર્મ 🙌🏻♻️⏳

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial7505 5 місяців тому +8

    હાય ના હોય અય તો પ્રણામ હોય જ્યાં હાય હસે ત્યા હાયવોય હસે ને જ્યાં પ્રણામ હસે ત્યા સંતોષ હસે..... પાયલાગું દાદા જી ઘણી ખમ્મા જય હો.....

  • @d_p_thakur_
    @d_p_thakur_ 5 місяців тому +3

    આજ ની યુવા પેઢી માટે સારી સલાહ સે એ કાકા ની🙏

  • @dhimantpatel2515
    @dhimantpatel2515 4 місяці тому +1

    ❤❤❤😂😂Jay Ma Laxmi Ma Chehar Ma Best of luck thanks so much

  • @siddharthsinhjadeja4953
    @siddharthsinhjadeja4953 5 місяців тому +7

    Aaj sudhi no swatih saro video 👌🏻👌🏻👌🏻👌🏻. Aaj sudhi video's joya che aaje pehli var comment kri che.

  • @MehulPatel993
    @MehulPatel993 5 місяців тому +5

    અત્યાર સુધી નો બેસ્ટ વિડીયો

  • @SUNESTADEVELOPERS
    @SUNESTADEVELOPERS 5 місяців тому +1

    Best motivational speech....
    Kaka aemna anubhav thi aapne jabardast salaah aapi

  • @VijayaSolankivlogsreelsshortvi
    @VijayaSolankivlogsreelsshortvi 5 місяців тому

    Khub saras motivation ❤aj sudhi ma bap sivaay 1 manas joya sachi Sikh ape Eva ♥️ I salute to unkal ne❤

  • @harinvaishnav5491
    @harinvaishnav5491 5 місяців тому +2

    મિતભાઈ...... ખરેખર.... તમારા પગ ધોવા જોઈએ.... 🙏🙏🙏🙏
    તમે આ ઘોર કળયુગમાં જીવન પસાર કરવાની ચાવી બતાવી છે કે કુટુંબમાં એક વડીલ ની પ્રત્યક્ષ હાજરી અનિવાર્ય છે.....

  • @RaviChavd-Rb
    @RaviChavd-Rb Місяць тому

    કાકા તમે જે કહ્યું તે એક દમ સાચી વાત છે તમે જ છો ખરા મોટિવેશન જય માતાજી

  • @mayankpandya7084
    @mayankpandya7084 5 місяців тому +1

    Mr@rj mit...mne Tamara atyar sudhina na drek video Ma....aa suthi motivational lagyo...kaka Salute u...dilthi...👌👌

  • @King-lb1om
    @King-lb1om Місяць тому +1

    Tame Tamara Svabhav thi Hari jao to pachi su Kam nu❤❤❤

  • @rajeshparekh6692
    @rajeshparekh6692 5 місяців тому +2

    જીવનની પાઠશાળા આ દાદા એ શિખવી .
    પ્રણામ છે. દાદાજી ને. 🙏🇮🇳જય હિન્દ.
    મિત ને વિનંતી કે આવા જ વિષય ઉપર થોડું ફોકસ કરી ને રજુ કરો તો આપનો આભાર.❤

  • @zankhnasangharajaka9227
    @zankhnasangharajaka9227 3 місяці тому +1

    बहुत सही कहा

  • @abhijitsinh5666
    @abhijitsinh5666 5 місяців тому +1

    ખૂબ સુંદર વાત કીધી દાદા એ 😊☺️👌👍

  • @jimenadave7525
    @jimenadave7525 4 місяці тому +1

    કાકા ખરેખર દિવ્ય પુરુષ છે તેમણે દિવ્ય વાણી માં કીધું કે પ્રભુમય બનો તો બધાંજ રસ્તા મળશે.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vipulrathod3187
    @vipulrathod3187 28 днів тому

    💯 ટકા સાસી વાત છે દાદા ની ❤

  • @Ravikathiyavadi
    @Ravikathiyavadi Місяць тому

    આ દાદા નો છેલ્લો શબ્દ.....આ સાલુ રાખો ❤

  • @user-iq7lo4ke9u
    @user-iq7lo4ke9u 5 місяців тому +3

    UNCLE IF YOU OR YOUR FAMILY READING THIS- REALLY PROUD OF YOU, RESPECT +

  • @triptirawal2875
    @triptirawal2875 4 місяці тому +1

    Very nice video .In today's time no one is ready to listen to old people. Even at home.

  • @navghanrana2845
    @navghanrana2845 2 місяці тому

    ઝીંદગી નીતિ થી જીવો.... જીવન સારુંજ લાગશે... એ દાદા પોતાનો દીકરો મિત ના હોવા છતાં ય આવી સલાહ આપે એટલે દાદા ને સલામ છે 🙏

  • @macmac-jo2ol
    @macmac-jo2ol 5 місяців тому

    Aje aa video joyne khub j Anand thayo dada a bovaj sachi vat Kari....mata pita ne sathe layne chaljo to jindagi ma kyay pachha nay pado....jay mataji

  • @mayur_gajjar
    @mayur_gajjar 5 місяців тому

    Saras video chhe samajva jevo dada ni life experience inspiring chhe.

  • @dipakpatel2528
    @dipakpatel2528 5 місяців тому +1

    Last line aa chalu rakho...🤝❤️

  • @Shivvlogging8
    @Shivvlogging8 3 місяці тому

    Khub khub Dhanyawad kaka ne!

  • @mahendrabhaisharma9199
    @mahendrabhaisharma9199 5 місяців тому +1

    Nice rj meet amuk vakhate. Ava motivation bhag batavavva

  • @naineshpatel7267
    @naineshpatel7267 5 місяців тому +11

    પહેલી વાર લાઈક અને કૉમેન્ટ કરી છે મિતભાઈ તમે નસીબ વાળા છે કે આવા કાકા તમને મળ્યા

  • @jaydeepdriver7245
    @jaydeepdriver7245 Місяць тому

    Dada vata ni jivan ma utaris ho dada ni vat mind ma ani Dil ma utari gay che 👍👍

  • @anilpatel9537
    @anilpatel9537 3 місяці тому

    ખરેખર કાકા ની વાત ખૂબજ હ્રદય સ્પર્શી છે.

  • @prashantsukhadiya343
    @prashantsukhadiya343 5 місяців тому +3

    Kala ni vat jivan ma utaarva jevi 6👍👍👌👌🙏🙏

  • @r.humrigar4020
    @r.humrigar4020 5 місяців тому +2

    આજની યુવાપેઢી માટે ખૂબ જ મહત્વ વાત કહી.દાદા

  • @pravinkharadi5768
    @pravinkharadi5768 5 місяців тому +2

    મીતભાઈ આટલા વિડિયો માં સૌથી બેસ્ટ વિડિયો કહી શકાય,,
    ઘણું બધું શીખી શકાય છે આ 9 મિનિટ માં..

  • @dhiiren5031
    @dhiiren5031 5 місяців тому

    Meet…..aaj really bahu j saro recording tame share kariyu….
    73yrs ma life jivi ne kaka a new generation ne ekdum j free ma 9 minutes ma jivan jivvani jadibutti aapi didho….he motivational seminar ma 3-5 hrs na paisa n time aapva thi loko nathi samji sakta….
    Great…💐💐💐

  • @ketangundigara6400
    @ketangundigara6400 2 місяці тому

    મીત ભાઈ‌ એક જ શબ્દ માં કાકા એ કય દિધું ‌બધુ છેલે..આ વા વિડિયો ચાલુ રાખો👍

  • @dipenbhatt321
    @dipenbhatt321 4 місяці тому +1

    વાહ ભાઈ અત્યાર શુધીના વીડીયો માં બેસ્ટ સમજવા જેવો વીડીયો તમારો મિતભાઈ

  • @purnimasodha2722
    @purnimasodha2722 4 місяці тому +1

    જોરદાર ભાઈ. ધન્યવાદ બાપા🙏🙏

  • @Gujraticomedirr
    @Gujraticomedirr 5 місяців тому

    ખુબ સરસ યાર જીંદગી ની સફર તો એક દરિયા માં નાનકડી નાવડી જેવું છે પવન ના જોખાથી ઉંચી નીચી તો થવાની એજ રીતે જીવનમાં સુખ દુઃખ તો રહેવાના પણ સમય ની સાથે ચાલી ને એ જીવન રૂપી નાવડી ને આપણે દરીયા કિનારે પહોંચાડવી પડસે

  • @Umasharma0925
    @Umasharma0925 4 місяці тому

    Uncle ni vat khub j sari ne Sachi vat che💯

  • @anilsinhramlavat6472
    @anilsinhramlavat6472 2 місяці тому +1

    આવા જુવાન માણસ આવા વિચાર લઈને બેઠા છે..... આ લાઈન તો હૃદયમાં ઉતરી ગઈ...😢😢😢

  • @ahirnilesh743
    @ahirnilesh743 2 місяці тому

    Dil jiti lidhu aaje @rjmit tame ❤❤❤

  • @rudrikafichadiya8649
    @rudrikafichadiya8649 4 місяці тому

    The way he greet with Namaste instead of Hii gesture ♥️🙏✨ And last the way he did handshake! 😎🙌

  • @crackyourgoal7639
    @crackyourgoal7639 5 місяців тому +1

    Last line kaka ni aa chalu rakho ...epic

  • @maheshbhaidodiya2692
    @maheshbhaidodiya2692 3 місяці тому

    કાકાની વાતો સાંભળી બહુજ સરસ
    પરંતુ ખરેખર મીડિયાના માધ્યમથી એક વખત જે લોકો મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા હોય તેની જીવનની વાસ્તવિકતા રજૂ કરો.
    જીન્દગી કેમ જીવવું બધી જ ખબર પડી જાય..

  • @harshrupapara7866
    @harshrupapara7866 4 місяці тому

    kaka na chele chele: "Aa Chalu Rakho"
    hats off!!!!!

  • @meetsindhvani8976
    @meetsindhvani8976 5 місяців тому +1

    Dada ni vat Dil ma vagi gai salut che dada ne 👌

  • @Ravi007khunt
    @Ravi007khunt 5 місяців тому

    Far better than prank videos Meet bro, Kaka nailed it.

  • @iAmManhar
    @iAmManhar 5 місяців тому +2

    ઘરડા ગાડા વાડે ઇ વાત ચાછી વાત છે❤

  • @vaghelajyotsana1305
    @vaghelajyotsana1305 5 місяців тому +1

    Dada ni vat kharekhar khub j sundar che marmik che ghar ma sache j vadilo hova joye aem ni slah lay ne karela kam ma koy day pachu na paday🙏🙏🙏🙏🙏🙏

  • @DarshanSadhu-oj8us
    @DarshanSadhu-oj8us 5 місяців тому

    Bau mast salha api che ajena yuva pedhi ne jivan ma utareva jevi che kaka ne vato sangars karta sikhvu joi mahenat karshu to apedi aged vathsu mahenatj nahi karye javani ma moj sokh karshu pachi cheli pachta voj thavano che thanku so much Kaka Loko ne sari salha apeva mate 🙏

  • @kartikraval9455
    @kartikraval9455 5 місяців тому +1

    કાકા એ તો સાચેજ આમ હૃદય પૂર્વક વાત કરી નીતિ થી ચાલો જીંદગી માં મોજ પડી જશે

  • @firozkadivar1486
    @firozkadivar1486 2 місяці тому

    Kaka to kaka ho emne bahu sangharsh karyo hase❤😊

  • @balajijha2134
    @balajijha2134 5 місяців тому

    Me Bihar se hu.but mujhe 100%gujrati samajh me aata hai....kaka ne khub khub aabhar,abi rite samaj ne saras sandesh malvo jueai ,tame logo saras Kam karta cho,samaaj no behtar margdarsak hobo jueai..thanks r mirchi no team..khub khub aabhar

  • @aashishsoni1922
    @aashishsoni1922 5 місяців тому

    Very well said by this old man. Hatss off to u. Experience teaches the real value of life.. 👌👌👍