જાન પ્રયાણ our wedding Part - (2/3) @R Gujju Vlog

Поділитися
Вставка
  • Опубліковано 27 сер 2024
  • જાન પ્રયાણ our wedding Part - (2/3) @R Gujju Vlog
    #rgujjuvlog #maregavideo #ramnathimarega #part2 #dailyvlog #rgujjuvlogwedding

КОМЕНТАРІ • 241

  • @varshapandya8476
    @varshapandya8476 Рік тому +3

    Wow so beautiful and lovely Kapil Ram Bhai na nathe Ben takat walde I jode ho Ram Ram seta Ram family Jay mataji family Wade ni moj ho

  • @rameshtpurohit8679
    @rameshtpurohit8679 Рік тому +1

    Bahu sarash bhai tamaro video 👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷👍👍👍👍👍

    • @RGujjuVlog
      @RGujjuVlog  Рік тому

      ખુબ ખુબ આભાર

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Рік тому +4

    સુપર હિટ લગ્ન વિડીયો છે રામભાઈ

  • @rashmijoshi5698
    @rashmijoshi5698 Рік тому +5

    વાહ નાથીબહેન તમારી ને રામભાઈ ની જોડી રામ સીતાજી ની જેવી જોડી લાગે છે.

  • @nileshhhodar111
    @nileshhhodar111 Рік тому +2

    વા રામ લગ્ન જોવાની મજા આવી

  • @jitendrabhaipandya6424
    @jitendrabhaipandya6424 Рік тому +7

    રામ રામ સીતા રામ ભાઈ તમારી જોડી અમર રહે મહેસાણા

  • @meetajadav140
    @meetajadav140 Рік тому +5

    હવે કરીએ આ પાર્ટ ૨ ની વાત તો કેટલા સરળ મારા બન્ને બાળકો.
    પૂરતી મર્યાદા મા જરાય અજુગતું વર્તન નહિ લગ્ન મંડપ મા,ક્યારેય એકબીજા સામુ જોવું નહીં ,પૂરતા માન મોભા સાથે લગ્નગ્રંથિથી જોડાયા મારા વ્હાલા બાળકો.
    આભાર બેટા તમારો કે એ ભારત ની સંસ્કૃતિ ને જાળવી રાખવા બદલ જ્યાં રામ ને સીતા,શિવ ને માં પાર્વતી પરણ્યા છે.🙏

  • @punakrshav6353
    @punakrshav6353 Рік тому +2

    રામભાઈ તમારા લગ્ન નો વિડીયો જોવાની મજા આવી

  • @gagjibhaigadhiya6511
    @gagjibhaigadhiya6511 Рік тому +8

    રામ સીતા ની જોડી अखंड રાખે તેવી માતાજી ने પ્રાર્થના.

  • @nileshhhodar111
    @nileshhhodar111 Рік тому +1

    લગ્ન જોવાની મોજ આવી ગય

  • @ranjitshidhav7958
    @ranjitshidhav7958 Рік тому +2

    Background music awesome

  • @ahirkano4824
    @ahirkano4824 Рік тому +1

    Bov jordar se ram bhai

  • @vasubarot705
    @vasubarot705 Рік тому

    Wah bhai sars bhgvan tamna kub ag lave kush rho mast rho 👍👍🙏🙏💐💐👍👍👌Jai Matji 🙏

  • @milankundariya2498
    @milankundariya2498 Рік тому +1

    Ram shitaji jodi kayam shukhi rakhe avi mari shubkamna .

  • @RadhaKrishna-hq2vc
    @RadhaKrishna-hq2vc Рік тому +1

    Supar jodi bhai bhabhi,👌

  • @vishalbavaliya8817
    @vishalbavaliya8817 Рік тому +2

    Super ho bhai

  • @rajukaravadra
    @rajukaravadra Рік тому +3

    ખૂબ સરસ રામ ભાઈ
    રામ રામ સિતારામ

  • @parmarkirpal7263
    @parmarkirpal7263 Рік тому +2

    તાકાત વાળા લગ્ન👌👌

  • @damyantishah386
    @damyantishah386 Рік тому +1

    સરસ ઘણા લગ્ન સરસ હતાં

  • @meetajadav140
    @meetajadav140 Рік тому +1

    સંસ્કારી માં બાપ ના સંસ્કારી બાળકો.
    જાજુ બધું વાલ બેટા તમને બન્ને ને.
    ને તમારા જેવા બીજા બાળકો ને પણ કે જે પોતાની મર્યાદા મા રહી ભારતીય સંસ્કૃતિ ના જતન કરી રહ્યા છે.🙏😘😘😘😘

  • @gj2535
    @gj2535 Рік тому +1

    Rambhai nathiben Tamara lagan jovani maja avi 🤘👌👌👌takatvara lagan 😍7 janam sath ryo khus ryo aevi pray Karye mataji NE vachradada NE 🙏
    Sitaram 🙏R gujju best 👌
    Bey tame simple taiyar thaya e bavaj gmu 👌sadgi maj sundarta che 🎉🎉🎉happy marriage life both of you 👍
    Vadhamnu krvu kyare Kare jaye 🤣

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 Рік тому +1

    ખુબ સરસ વિડીયો ભાઈ

  • @rameshbhaikanjiya6288
    @rameshbhaikanjiya6288 Рік тому +1

    રામ રામ સીતા રામ નાથીબેન રામભાઇ
    ખુબ સરસ છે

  • @mansukhhirapara5571
    @mansukhhirapara5571 Рік тому +1

    રામ રામ સીતા રામ નાથી અને રામ ભાઈ ને

  • @fact_ki_duniya_5g
    @fact_ki_duniya_5g Рік тому +1

    Jay mataji Bhai👍👍

  • @Kamleshparmar2036-g2p
    @Kamleshparmar2036-g2p Рік тому +1

    Bhai moj maa

  • @tinagolaniya3003
    @tinagolaniya3003 Рік тому +2

    રામભાઈ. નાથીદિદી. મેરેજ. માં બોવ. મસ્ત. લાગો. છો. મેરેજ. બોવ. સરસ. હતા એમ થાય કે. વિડિયો. જોતા. રહીએ જય. શ્રી કૃષ્ણ

  • @makwanaharesh784
    @makwanaharesh784 Рік тому +1

    બૉવ‌સરસ રામભાઈ ખૉડીયાર માં તમારી જૉડી અમર રાખે

  • @Mr.pratimanvlog
    @Mr.pratimanvlog Рік тому +2

    વાહ સુ વાત સે. 👌👌👌👌👌

  • @divyakantshilu8486
    @divyakantshilu8486 Рік тому +1

    રામ રામ સીતારામ
    ખુબ સરસ

  • @vishalbavaliya8817
    @vishalbavaliya8817 Рік тому +1

    Jordar ho bhai

  • @vishalbavaliya8817
    @vishalbavaliya8817 Рік тому +2

    Nice video bhai

  • @kamini.panchal5369
    @kamini.panchal5369 Рік тому

    Wow So beautiful couple
    Nathi ane Ram is med for each other
    Very very nice mast 👌👌

  • @parmarjyotsna4398
    @parmarjyotsna4398 Рік тому +1

    તમારી જોડી સરસ છે

  • @tamuahir6139
    @tamuahir6139 Рік тому +1

    👌👌👌

  • @rohitsinhgohil8089
    @rohitsinhgohil8089 Рік тому +2

    Good luck for you Bhai & Bhabhi

  • @harbhambhaimodhawadia600
    @harbhambhaimodhawadia600 Рік тому +1

    Saras rambhai

  • @GujjuSanjay
    @GujjuSanjay Рік тому +1

    તમારા લગ્ન નો વિડીયો જોઇને મને પણ મારા લગ્નનો સમય યાદ આવી ગયો ખરેખર સ્વાર્થ ની આ દુનિયામાં નિસ્વાર્થ સથવારા માનો એક આ છે

  • @jiojio384
    @jiojio384 Рік тому +1

    જય માતાજી ભાઈ માતાજી સુખી રાખે

  • @hitengambhir7941
    @hitengambhir7941 Рік тому +1

    Nathi ben tame tamara t😍🤩reditional dress ma mst lago ho

  • @viram.odedara3773
    @viram.odedara3773 Рік тому +1

    Vah.ram.bhai
    💖🙏🙏🙏🙏🤗🤗🤗🤗

  • @patelmaheshbhai6606
    @patelmaheshbhai6606 Рік тому +1

    Rambhai and Nathi Ben tame khubaj saras meraj Na congratulations Jay Shree Krishna I am Indira amdavad Nev Naroda

  • @sankarahir5682
    @sankarahir5682 Рік тому

    Bahu saras bhai

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 Рік тому +1

    જય શ્રીકૃષ્ણ

  • @popatkaravdara3175
    @popatkaravdara3175 Рік тому +1

    Jay vachharaj

  • @rasikchudasma7461
    @rasikchudasma7461 Рік тому +1

    Tmari jodi slamat rakhe
    Khub takki kro
    Ana aava j vlog bnavo

  • @Viral_Gujrati990
    @Viral_Gujrati990 Рік тому +7

    જીવનમા ખુબજ આગળ વધો રામ ભાઈ

  • @dineshahir8514
    @dineshahir8514 Рік тому +1

    રામ રામ
    સીતારામ બધાનેભાઈ ખૂબ સરશભાઈ

  • @goradhanbhaiparmar5220
    @goradhanbhaiparmar5220 Рік тому +3

    રામભાઈ તેમ પરમાર સવો અમે મૂળીમાયલા પરમાર સીએ જય માડવરાયજી

  • @rasikchudasma7461
    @rasikchudasma7461 Рік тому +1

    Jay mataji bhai

  • @parmarnatubhai2904
    @parmarnatubhai2904 Рік тому

    અમે પણ મુળી માયલા પરમાર છીએ ખુબ ખુબ ધનયવાદ વાહ વાહ રામ નીજોડ કયા બનાઈ

  • @goradhanbhaiparmar5220
    @goradhanbhaiparmar5220 Рік тому +2

    જય માતાજી રામભાઈ

  • @geetamer7807
    @geetamer7807 Рік тому +1

    જય વછરાજ

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 Рік тому +2

    Very nice video🎥

  • @dharjiyvirambhai7558
    @dharjiyvirambhai7558 Рік тому +1

    જય માતાજી રામ ભાઈ

  • @rajeshahir1367
    @rajeshahir1367 Рік тому +2

    જય દ્વારકાધીશ 🙏

  • @avadabhaiodedra6646
    @avadabhaiodedra6646 Рік тому

    vat se ho bhai no

  • @user-rg1sn2fn2t
    @user-rg1sn2fn2t Рік тому +2

    Bhai sadlo kre ke dhkaa mare😂😂😂

  • @rasikchudasma7461
    @rasikchudasma7461 Рік тому

    Banne mst lago 6o

  • @prafullagoswami2308
    @prafullagoswami2308 Рік тому +8

    કન્યા હાથમાં બંગડી કેમ નો પહેરે તમારા સમાજ ની વાતો જણાવો તો અમને રસપ્રદ લાગશે એક વિડીઓ એવો બનાવો દરેક ને પોતાની સંસ્કૃતિ ની આગવી ઓળખ હોય છે અમને પણ જાણવી ગમશે આપનું દામ્પત્ય જીવન હમેશા સુખી રહે એવા આશીર્વાદ...જય માતાજી🙏🙏

    • @RGujjuVlog
      @RGujjuVlog  Рік тому +1

      Traditional kpda upar bangadi sari na lage aetle

  • @karmatanaran2628
    @karmatanaran2628 Рік тому

    જય માતાજી રામ ભાઇ માં ગાત્રાળ તમારી જોળી ને હર હંમેશા ખુશ રાખે ભાઈ

  • @anilmakwana3893
    @anilmakwana3893 Рік тому +1

    વા સરસ હમેશા સુખમયરયો અને

    • @anilmakwana3893
      @anilmakwana3893 Рік тому

      હંમેશા સુખમય રયો ને અમને રાખતા રયો

  • @rameshmakvana6715
    @rameshmakvana6715 Рік тому

    आप दोनो की जोडी सदा खुचीयो से भरीरहे रामभाइ में भगवान से दुवा करता हु आरजु बजुड

  • @nitinsenta3591
    @nitinsenta3591 Рік тому

    જય માતાજી શુખી રાખે
    રામ રામ રામભાઈ

  • @rajumaheta5510
    @rajumaheta5510 Рік тому +1

    Har har Mahadev har

  • @kanovarshdiya9399
    @kanovarshdiya9399 Рік тому +2

    રામ રામ સીતારામ

  • @ramshreeram837
    @ramshreeram837 Рік тому +1

    Looking 👌👌

  • @hasumatibhayani9913
    @hasumatibhayani9913 Рік тому +2

    બેઉ 👌 લાગો છો. વો અમારા મોણેકવાડા વાળા પણ દેખાયા જય જીનેદર 🙏 મુબ ઈ

  • @user-rv3xx8cd4r
    @user-rv3xx8cd4r Рік тому +5

    તમારા. વિવાહ.મા.આવયા.એવુલાગે.અમને.માતાજી.સુખી.રાખે

  • @enusgametisandh5531
    @enusgametisandh5531 Рік тому +1

    Masat Bhai

  • @hamirahir4241
    @hamirahir4241 Рік тому +1

    રામભાઈ તમારા તમને બંનેને માતાજીના આશીર્વાદ જય રામ રામ જય સીતારામ લગ્ન બહુ સારા હતા

  • @gamerboy4908
    @gamerboy4908 Рік тому +1

    Saras vlog

  • @enusgametisandh5531
    @enusgametisandh5531 Рік тому +1

    તમારી જોડી અમર રહે ભાઈ

  • @bhaveshmaheta3591
    @bhaveshmaheta3591 Рік тому

    SARAS VIDHI JOVANI MJA PADI

  • @jaya4647
    @jaya4647 Рік тому +1

    Bov nice Bhagwan tamari badhi Mano kam na puru kare bhai

  • @ShreeHariKrupafamily
    @ShreeHariKrupafamily Рік тому +1

    👌🏻👌🏻👌🏻🤗

  • @s.b.sumaniya5603
    @s.b.sumaniya5603 Рік тому +1

    Jay Ranchhor 🙏

  • @misskajalvlogs123
    @misskajalvlogs123 Рік тому +1

    Nice jodi👌👌👌

  • @shaileshbhaibharvadvlog
    @shaileshbhaibharvadvlog Рік тому +2

    હા મોજ

  • @dakshaparmar43
    @dakshaparmar43 Рік тому +2

    રામ ભાઈ તમે પરમાર છે તે તો મારા ભાઈ હા

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 Рік тому

    શ્રી રઘુવર કોમલ કમલનયનકો પહનાવો જયમાલા.
    ખુબ ખુબ સરસ. ધન્યવાદ આવજો. જય દ્વારકાધીશ.

  • @karsanbhairam2718
    @karsanbhairam2718 Рік тому +1

    Ha moj ha

  • @mayurirathod7040
    @mayurirathod7040 Рік тому

    Thoda Jada thae jav srs lagso

  • @karsanbhairam2718
    @karsanbhairam2718 Рік тому +2

    JAY MURLIDHAR

  • @viramkaravadara9501
    @viramkaravadara9501 Рік тому +1

    Video takkat varo chhe Rambhai.

  • @Ishvar753
    @Ishvar753 Рік тому +1

    Ram ram sita ram

  • @shitalkeshwala8514
    @shitalkeshwala8514 Рік тому +1

    👌🏻👌🏻👍🏽

  • @sureshgoriyavlogs1742
    @sureshgoriyavlogs1742 Рік тому

    જય માતાજી રામ ભાઇ

  • @pinagandhi7
    @pinagandhi7 Рік тому

    Lagan kyre thaya

  • @kanubhaibarad698
    @kanubhaibarad698 Рік тому

    જય માતાજી ભાઈ

  • @lakhankeshwala320
    @lakhankeshwala320 Рік тому +1

    તમારૂ કયુ ગામ

  • @hiteshdudhrejiya123
    @hiteshdudhrejiya123 Рік тому +1

    જય માતાજી

  • @rathodkishor4377
    @rathodkishor4377 Рік тому +2

    સુપર

  • @keshurambaliya2340
    @keshurambaliya2340 Рік тому +1

    સંગીત.. માથુ. દુખે. એવુ. મેયલુ

  • @ranjitjethwa9665
    @ranjitjethwa9665 Рік тому +1

    Nice video

  • @pinagandhi7
    @pinagandhi7 Рік тому +1

    God bless

  • @JCB3DXBACKHOELOADER
    @JCB3DXBACKHOELOADER Рік тому +1

    ❤️

  • @laloprajapati6350
    @laloprajapati6350 Рік тому +1

    Nice jodi

  • @rajshaakharajscaakha9508
    @rajshaakharajscaakha9508 Рік тому +1

    ❤️💚❤️💚❤️💚❤️💚❤️💚❤️💚

  • @khanapatel3599
    @khanapatel3599 Рік тому

    Tamara samaj ma bhai saga mama ni dikri sathe pan lagan thay ???