Rajkot Bus Driver and Bus Stand Sandesh News Reality Check || Sandesh News | Cyclone Tauktae

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #CoronaVirus #LiveTV #Lockdown
    #SandeshNewsTV #TopHeadlines #SuperFastNews
    તમારી આસપાસ પળેપળે અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો સૌથી પહેલા સૌથી ઝડપી જાણવા માટે જુઓ સંદેશ ન્યૂઝ.
    Follow us on:
    Website -sandesh.com/
    Facebook : / sandeshnewsp. .
    Twitter : / sandeshnews
    Instagram / sandeshnews
    Sharechat : sharechat.com/...
    Playstore : goo.gl/2JaxRF
    Subscribe More News & Updates: goo.gl/xLdoY8
    SandeshWeb : www.sandesh.com
    SandeshTV : www.sandeshnew...
    Sandesh is a News Media company with its presence in the Television and Digital Media in Gujarati Language. Sandesh is Gujarat's largest media house, for past 90 years is committed to empower 6.5 crore Gujarati's with the Information, Knowledge and Analysis. Subscribe Sandesh News You Tube Channel to Watch Live News TV from anywhere, anytime. Here you can watch all latest, top and breaking news from Gujarat, India, World, Sports, Technology, Entertainment, Astrology, Bhakti in Gujarati Language.

КОМЕНТАРІ • 508

  • @Educationonly123
    @Educationonly123 3 роки тому +11

    એકાદ સવાલ ડ્રાઈવર -કંડક્ટર નો પગાર નો પણ પૂછજો. 24*7 કામગીરી ની પણ નોંધ લેવી જોઈએ

  • @ghanchialtaf2102
    @ghanchialtaf2102 3 роки тому +81

    આવીજ રીતે દારૂ ના અડ્ડા પર જયને વિડિયો ઉતારો સાહેબ

    • @Suraj_Chouhan_vlogs
      @Suraj_Chouhan_vlogs 3 роки тому +3

      Right ❤️👍

    • @shabirmithwani7032
      @shabirmithwani7032 3 роки тому +1

      sabir.metwani.jamnagar
      awo.gulab.nagar

    • @solankinikesh457
      @solankinikesh457 3 роки тому +7

      જ્યાં જરૂર હોય ત્યાંજ. જવાય ભાઈ....🤓 બધે ના ફરી વળાય નકર કોઈ આપણને ફરી વળે..😃😃

    • @devdattsinhgohil9750
      @devdattsinhgohil9750 3 роки тому +2

      તો ભાઇબંધ ના ચશ્મા ય હાથ મા નય આવે 😂

    • @rajivpadhiyar9247
      @rajivpadhiyar9247 2 роки тому +1

      એના માટે હિંમત જોય જે નથી ......

  • @21karanbulsara
    @21karanbulsara 3 роки тому +18

    Sandesh wada taraf thi Gujarat ne 500 bus aapvma aavse

  • @SanjayParmar-zk5bi
    @SanjayParmar-zk5bi 3 роки тому +35

    સર.
    રીક્ષા વાળા ને તો રેવડ્યો પેલા તમને ખબર છે એનું ઘર કેવી રીતે ચાલે છે હે..

    • @jaybhatt3682
      @jaybhatt3682 3 роки тому +3

      Aa
      reporter badhay khali government na vak kadhta hoy

    • @comedychannel8021
      @comedychannel8021 3 роки тому

      @@jaybhatt3682 સાચી વાત છે
      સરકાર તેને રિસ્વત નથી આપતી ને એટલે ભાઈ
      સાચુ કીધુ ને ભાઈ

    • @devdattsinhgohil9750
      @devdattsinhgohil9750 3 роки тому

      આ રીપોર્ટરો એક નંબર ના હલકટ હોય છે TRP માટે ગમે એની સાથે ગમે એવો વ્યવહાર કરે ને પછી ભોગવે એની પ્રજા...ષ

  • @doomlord9244
    @doomlord9244 3 роки тому +7

    Je hoy te s.t bus na driver bus thokse nahi.... Seat bealt wala j accident kare chhe.... S.t bus na accident na data jovo bahu j ochha chhe

  • @savantank1885
    @savantank1885 4 роки тому +6

    પ્રિય નૂપુર ભાઇ...મને તમારી આ સમાચાર ની શૈલી ખૂબ જ ગમી છે....એક સમાચાર છે...જે હાલ નાં ટાઈમ મા ખૂબ જ ઉપયોગી છે, અત્યારે આપડે બધા કોરોના મહા મારી મા સપડાયેલા છીયે...પરંતું ઘણા એવા લોકો છે...જે કોઈ જ નું નથી સાંભળતા અને લોકો ના જીવ જોખમ મા મુકે છે...વાત છે...એવા લોકો ની જે રાજકોટ થી જૂનાગઢ ઇકો વાન ચલાવે છે, જે કાર ની કેટેગરી મા આવે છે, કોંવિડ-19 કેન્દ્રીય ગાઈડલાઇન પ્રમાણે 3 જ લોકો બેસવા જોયે...પરંતું આ લોકો 10 થી 12 લોકો ને ખીચોખીચ ભરી ને લઇ જાય છે, (હુ માનું છું કે લોકો ને પહેલા સમજવું જોયે) પરંતું જો સવલત મળે તો પબ્લિક એમનો ઉપયોગ કરે છે........પરંતું જો સવલત જ ના મળે તો ?? માટે મારી તમને વિનંતિ છે...કે જે લોકો નિયમ નું ઉલ્લંઘન કરે એમની જોડે તમારાં દ્રારા ઊંચી પોસ્ટ પર બેઠેલા લોકો ને ધ્યાન મા આવે અને આપડે 100 ટકા નહીં પરંતું 30 ટકા ફેર પડે તો પણ ઘણા લોકો નો જીવ બચી જાય

  • @DINESHGADA
    @DINESHGADA 3 роки тому +2

    ભાષા સુધારો તમારી

    • @DINESHGADA
      @DINESHGADA 3 роки тому

      મુંબઈ માં કોઈ સીટ બેલ્ટ નથી પહેરતું...
      દોઢ ડાયો રિપોર્ટર

  • @sHivam-rz6yf
    @sHivam-rz6yf 3 роки тому +12

    GSRTC'S driver is legend 😎

  • @zalaharry3
    @zalaharry3 4 роки тому +11

    આ ભાઈને કોઈ માથાનો ભટકાતો જ નથી... 😂😂

    • @vicky4471
      @vicky4471 3 роки тому +1

      Media bhai mathano bhatkai toi aa loko pase ena pramane news chalavani fateli tevad hoi

    • @pmlegend8590
      @pmlegend8590 2 роки тому +1

      right

  • @surajsinhdabhi1692
    @surajsinhdabhi1692 4 роки тому +5

    ભાઈ પહેલી ગાડી ના ડ્રાઇવર મારા મિત્ર છે

  • @ashokmatang1160
    @ashokmatang1160 4 роки тому +8

    Great work

  • @hiteshrabari6622
    @hiteshrabari6622 4 роки тому +31

    Nice editing🌝

  • @pathugadhavi4753
    @pathugadhavi4753 2 роки тому +4

    સત્તામાં રાજકારણી ને પ્રશ્ન પૂછવાની હિંમત છે ખરી તમારામાં

  • @prathamchandak2749
    @prathamchandak2749 4 роки тому +141

    એસટી અમારી સલામત સવારી ખાડા માં જાય તો જવાબદારી તમારી🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @yogeshrathwa1008
      @yogeshrathwa1008 4 роки тому +4

      😂😀😂😀

    • @shailesh_thakor1018
      @shailesh_thakor1018 4 роки тому +7

      ભાઈ સુ વાત છે 🤣🤣

    • @user-ww3km5hy5x
      @user-ww3km5hy5x 3 роки тому +2

      Are bhai sab 😂😂😂

    • @comedychannel8021
      @comedychannel8021 3 роки тому +7

      એસ ટી બસ મા કાંઇ વાંધો આવે
      અને એમા બેઠેલા માણસો ને કાંઇ નુક્સાન થાય તો એસ ટી એમને તેની બદલ ફ્રી ઈલાજ અને પોતાની ભૂલ બદલ પૈસા આપે છે
      ટ્રાવેલ્સ વાડા પાસે પૈસા નહી પણ ખાલી ફ્રી ઈલાજ માગજો પછી રીપ્લાય કરજો
      ઓકે

    • @gujjuking1204
      @gujjuking1204 3 роки тому

      Ha moj

  • @aadityasagathiya9746
    @aadityasagathiya9746 4 роки тому +54

    સરકાર ના નિયમ ફકત દેશ ની જનતા માટે જ હોય છે. સરકાર ના નોકર માટે નહી.

  • @sandipgoswami3184
    @sandipgoswami3184 4 роки тому +21

    Bhai ek line tamara mate :- શિયાળ કહે દાખે દલપતરામ, અન્ય ના તો એક આપના અઢાર વાંકા 😏

    • @vicky4471
      @vicky4471 3 роки тому +1

      Wah 👍😂😂😂😂

  • @abhir2044
    @abhir2044 3 роки тому +11

    02:18
    Desi boy🤣🤣🤣🤣

  • @devahir6478
    @devahir6478 4 роки тому +8

    Wahh tamari stayle best Anchor

    • @filmexo.official4002
      @filmexo.official4002 4 роки тому

      કાવ બેસ્ટ એન્કર આનાથી વગદી નો બીજો કોઈ પેદા નથી થયો ભાઈ

    • @devahir6478
      @devahir6478 4 роки тому

      @@filmexo.official4002 bhai pan emaj to mojj karave chhe

  • @smitchotaliya9600
    @smitchotaliya9600 3 роки тому +3

    Temparari bustend ma road no hoy bhai ane dhul ude chhe tya j javu evu no hoy ghana rod chhe rajkot ma jya dhul nu nam nathi

  • @chaudharivipul3165
    @chaudharivipul3165 4 роки тому +89

    Bhai tu chalavi jo 1divas

  • @Noname-uc1ft
    @Noname-uc1ft 3 роки тому +4

    Sir amara himmatnagarna bussdeponi mulakat lejo ekvar full security and full streak chhe sir

  • @harshrajrathod1319
    @harshrajrathod1319 4 роки тому +18

    દોઢ ડાયો રેપોર્ટર છે.

    • @rahuleditz7567
      @rahuleditz7567 4 роки тому +1

      😂😂😂

    • @arvindelectricalnenava5420
      @arvindelectricalnenava5420 4 роки тому +6

      સાચી વાત છે કોક નેતા નું ઇન્ટરવ્યૂ લે તો માનીએ

  • @mihirparmar1866
    @mihirparmar1866 3 роки тому +12

    Baap editing 🙏🙏🙏

  • @biggbillayt493
    @biggbillayt493 4 роки тому +8

    S.t bus ni training kevi khatarnak chhe .ho

  • @ranjitbariagujratdevgadhba6112
    @ranjitbariagujratdevgadhba6112 4 роки тому +10

    આમરા દેવગઢ બારીઆ માં આવો સાહેબ

    • @rushwarrior9941
      @rushwarrior9941 3 роки тому

      સાચી વાત છે ભાઈ 👍👍👍

  • @bhavikbhatt1111
    @bhavikbhatt1111 3 роки тому +3

    I like that snoopdog & DESI 👦 and he replied su karsu tO

  • @gauravpadghan05
    @gauravpadghan05 3 роки тому

    खूप छान

  • @_thummar_07_
    @_thummar_07_ 3 роки тому +3

    Aavi rite no hoy bossiness

  • @ramjikamaliya1286
    @ramjikamaliya1286 2 роки тому

    Good

  • @jackkkwings6286
    @jackkkwings6286 4 роки тому +4

    Majaa aavi gai bhai...😃😆🤣

  • @royalrajpadhora4168
    @royalrajpadhora4168 Місяць тому

    અમારા પચમહાલ જીલ્લા ની મુલાકાત લો સર ❤❤

  • @gamingplaza5650
    @gamingplaza5650 3 роки тому +1

    2:20very funny🥺😂😂

  • @UMESH.04.GAMERZ
    @UMESH.04.GAMERZ 3 роки тому +2

    MSRTC MAHARASHTRA best and sefety

  • @vivekpatil019
    @vivekpatil019 2 роки тому

    बात तो ड्राइवर की सुरक्षा की है बस आवाज कम उठाते है ग्रेट जॉब

  • @hitarth_2005
    @hitarth_2005 3 роки тому +5

    એમ નઈ તું ડ્રાઇવર ને સુ કે છો તારું કર ને તું કોઈ દી સીટ બેલ્ટ બાંધે છો.
    આપણે આપણા ભાણા માં જ માખી ઉડાડાય 🤣

  • @jeetverma1977
    @jeetverma1977 3 роки тому +8

    વધુ બસ સારી બસ 🌚😂

  • @chandreshrathod2854
    @chandreshrathod2854 4 роки тому

    Moj padi gay ho...India is great

  • @ramchudasama8177
    @ramchudasama8177 4 роки тому +2

    વાહ ભાઈ વાહ

  • @ravijambukiya8121
    @ravijambukiya8121 3 роки тому +1

    Part 2

  • @gauravchauhan7169
    @gauravchauhan7169 3 роки тому

    Ak number 😀

  • @desaianil1429
    @desaianil1429 3 роки тому +1

    Bija ni roji roti par su Kam tang adavo 6o

  • @zalamayursinhanupsinhzalam9179
    @zalamayursinhanupsinhzalam9179 4 роки тому

    ખૂબ.સરસ.કામ.કર્યું.છે

  • @toxic_girlgaming7563
    @toxic_girlgaming7563 14 днів тому +1

    Okok❤👍🏻

  • @mittalbaria4954
    @mittalbaria4954 2 роки тому

    Beautiful video

  • @BlackCoffeee_
    @BlackCoffeee_ 3 роки тому +1

    Pahela Tame Mask Paheri Lo Ane Rajasthan And Madhyapradesh Ni ST Joi Ne Aavo Pacho Ahi Ni Bas Na Vandha Kadhjo.

  • @huzaifamarediya6543
    @huzaifamarediya6543 Рік тому

    વાહ

  • @BLACKGAMER-fv9yx
    @BLACKGAMER-fv9yx 3 роки тому +2

    સરકાર પ્રાયવેત વાહન ને દનદ મારે તો સરકારી વહન ને કોન દનદ મારસે સાહેબ

  • @samratsingh8026
    @samratsingh8026 3 роки тому

    Good sir

  • @kirandabhi3036
    @kirandabhi3036 4 роки тому +2

    good workk

  • @manishmakwana7933
    @manishmakwana7933 4 роки тому

    બોવ મજાવે છે હો ભાઈ

  • @varshakanjariya2510
    @varshakanjariya2510 3 роки тому +1

    Tamne sandesh Vara ne Kai bija news nathi madta lagta ane ha Jo bov hoy to aama je reports let che aa pan sitbelt nay perto hoy

  • @sking7492
    @sking7492 4 роки тому +4

    Bhai ek var bija state ma jav toh khabar pade

    • @ajaypatel6044
      @ajaypatel6044 4 роки тому +1

      Bija state ma km jaiye
      Gujrati 6iye to ગુજરાત ni j vat krisu ne
      Thodi પાકિસ્તાન ni karisu

  • @murtuzashikhshikh7049
    @murtuzashikhshikh7049 3 роки тому +1

    Only

  • @sahmamunda8019
    @sahmamunda8019 4 роки тому +1

    Kalavad se he hu me yaha bhot sari problem hoti reti he plz ese liya aapko rikvest karti hu kabhi koy halp chaye to aap aa sake

  • @BAZZ5326
    @BAZZ5326 3 роки тому +1

    Bhai movie jova krta tmari vidiyo jova ni mja ave

  • @tejastalaviya9730
    @tejastalaviya9730 3 роки тому +6

    👍🏻🤣editing level🔥💯😂

  • @mansukhbhojaviya
    @mansukhbhojaviya 3 роки тому +1

    Saheb je karvanu che karo ne aa badhu to normal chr pan ji muda che e to jovo

  • @mujavaraaftab3390
    @mujavaraaftab3390 4 роки тому +2

    Like your funny dialog nupur jj

  • @ramjikamaliya1286
    @ramjikamaliya1286 2 роки тому

    Srs

  • @het6819
    @het6819 3 роки тому +2

    Bus services karavavi જોઈએ

  • @NxtGkthakor
    @NxtGkthakor 2 роки тому +4

    YE SANDESH NEWS VALE INDIA KI REALITY NI DEIKHATE 😡

  • @ShivamPatel-mc9ho
    @ShivamPatel-mc9ho 4 роки тому +1

    JORDAR 🤗👌👍

  • @chauhansanjay9569
    @chauhansanjay9569 3 роки тому

    બિચારા આ લોકો ને હેરાન કર્યો વગર કોઈ દિવસ બુટલેગરો જોડે જઈ પણ વિડિઓ બનાવ

  • @mehuldave7862
    @mehuldave7862 4 роки тому +4

    Bhai ek vaar kok na hath ma aavi gyo ne to pasi ghare paso nahi jay tu

  • @nirmalsolanki8526
    @nirmalsolanki8526 3 роки тому

    Best video in Gujarati Language.

  • @piyushpankhaniya7929
    @piyushpankhaniya7929 3 роки тому

    Wah moj pade ho gujarati

  • @FSFS-wl5ti
    @FSFS-wl5ti 3 роки тому

    Vah

  • @malamsinghrajput1079
    @malamsinghrajput1079 3 роки тому

    Nice,🤗🤗🤗

  • @anilpargi6521
    @anilpargi6521 2 роки тому +1

    Va

  • @Oneframe1
    @Oneframe1 3 роки тому +5

    4:55 vdhre tu na bolyo nake khbar padat

  • @ravigaming6112
    @ravigaming6112 3 роки тому +1

    ભાઈ ભાઈ

  • @mohitjain9481
    @mohitjain9481 4 роки тому +1

    Great work sandesh news

  • @aarifgameryt3934
    @aarifgameryt3934 4 роки тому +1

    Editing mast karo chho Ho baki nupur bhai

  • @priyalgandhi
    @priyalgandhi Рік тому

    2:25 best part of video 🤣

  • @hiteshnimavat1452
    @hiteshnimavat1452 2 роки тому

    St નુ ભાળુ રાઉન્ડ ફીગર કરાવો સાહેબ

  • @mkalive1221
    @mkalive1221 4 роки тому

    Jay jay garvi Gujarat

  • @The_kavitgajjar
    @The_kavitgajjar 4 роки тому +16

    His only motive is to insult goverment employee and question their capabilities,
    Journalism doesn't exist in Gujarat or india

  • @banazamalsadiwala7516
    @banazamalsadiwala7516 4 роки тому

    Right

  • @Rainloureankit
    @Rainloureankit 2 роки тому

    jai ho hiyo bhagwan bharo se fro tam tmaare

  • @rosepark4878
    @rosepark4878 3 роки тому +1

    Kyarek bhiloda- vijayanagar baju bus stand ni mulakat lo...

  • @harshavardhannayaka6257
    @harshavardhannayaka6257 3 роки тому +1

    It's nonsense blaming the drivers if you have guts expose the upper officers

  • @binitvaghela3398
    @binitvaghela3398 4 роки тому +9

    Good job sit 😂

  • @raichu6676
    @raichu6676 4 роки тому +1

    What A News Reporter 😀😀😀

  • @sachinparmar8680
    @sachinparmar8680 4 роки тому

    Koi ni pade nay Jojo
    Baki jordar ho

  • @salimmemon6118
    @salimmemon6118 3 роки тому

    पटेल साहेब तमे पन फुरस्तमा छो पन तमरु काम बहु गमियो हो भय सच्चा काम करतारेजो हो भय अगड़े वधसो

  • @gokulrabari3454
    @gokulrabari3454 3 роки тому

    નીકળ

  • @ranjanshah7388
    @ranjanshah7388 3 роки тому +1

    Let our prime minister see 👀 clip

  • @vijaybharavad4424
    @vijaybharavad4424 4 роки тому +2

    Ohh saheb je dekhad vanu che te to to tame batava nathi loko Khali trp mate time pass karo cho

  • @nayandhola9852
    @nayandhola9852 3 роки тому

    રાજકીય પાર્ટી ની રેલીઓ હોય ત્યારે આવા સવાલ કર ને

  • @arjunmotiwars5724
    @arjunmotiwars5724 4 роки тому +1

    Wahhhhhhhh😂🤣🤣🤣😜😜😜😜😜

  • @jayeshjoshi6526
    @jayeshjoshi6526 2 роки тому

    મોજ કરાવી દીધી ભાઈ

  • @ajaygaming6688
    @ajaygaming6688 4 роки тому

    Su sandesh news che bhai

  • @kapilbharadava7167
    @kapilbharadava7167 3 роки тому

    ખુલ્લે આમ દારૂ વેચાય છે ત્યાં કેમ વિડિયો ઉતારવા નથી જતા

  • @mr.bharat17
    @mr.bharat17 4 роки тому +7

    સ્વસ્થ, સલામત, સમયબદ્ધ🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @amanrazamansuri7160
    @amanrazamansuri7160 4 роки тому +3

    Funny Reporter😂😂😂

  • @Mikbha07
    @Mikbha07 2 роки тому +1

    Bav bejjati kri bhai 🥺

  • @rahuleditz7567
    @rahuleditz7567 4 роки тому +3

    Morbi aavo atale rasta ni kbr pade

  • @parmarbhagyarajsinh0722
    @parmarbhagyarajsinh0722 2 роки тому

    Sir please surendranagar na busdepo ni mulakat lo

  • @sahmamunda8019
    @sahmamunda8019 4 роки тому +3

    Sir plz aapka no do hame koy kam ho to ham aapko kol kar sake

  • @mittalbaria4954
    @mittalbaria4954 2 роки тому

    Video jovani maja aavi