જે નેતા કાંડમાં સામેલ હોય પ્રથમ મેને સમાજ દ્રોહી ગણવો જોઈએ અને દેશની સંપત્તિ લૂટતા હોય તો એને દેશદ્રોહી પણ ગણવો જોઈએ આ બધી ભારતમાતા ની સંપત્તિ છ આદેશની સંપત્તિ છે પ્રજાની છે ન્યાય પણ એ છે ને સત્ય પણ એ છે દેશદ્રોહી છે આ બધા સોને કી ચિડિયા કો એ નેતાઓને પિછડે સબ ઉખેડ દિયા નંગી કરદી ચીડીયા કો
જય હો ભારત માતા કી જય હો ભાઈ જગાડો સમાજ ને જગાડો પ્રજાને જગાડો આ લોકો દેશદ્રોહી હૈ બેન ને લૂંટનારા નેતા હોય નેતા ના આદેશ વગર કાંઈ પણ ગુનો થઈ શકે જ નહીં અને જો થઈ શકે તો આ બધાય નેતાઓને દરિયામાં નાખી દેવા જોઈએ પ્રજાને આ લોકતંત્રમાં ન્યાય પણ એ કહે છે ને સનાતન સત્ય પણ એ જ છે
સમાજ જાગે તો જ ન્યાય મળે દેશદ્રોહી કેને ગણવો જોઈએ એની ઉપર મહામંથન થવું જોઈએ કારણ કે આપણે મત આપીએ નેતાઓને નેતા માફિયા થઈ ગયા તો શું કરવું જોઈએ પ્રજાને પ્રજા મત આપે સમાચાર આપે સમાજને લૂટે આ સમાજના આગેવાનો પણ લૂટે છે સત્ય છે અને ભાજપ કોંગ્રેસ વાળા બે લુટેરા છે આ વર્ષોની સમસ્યા અને વ્યવસ્થા છે લુડો રાજ કરો અને જાતિમાં બાટવા પ્રજાને કારણ કે ધર્મના આધારે આ નેતાઓ ઇન્સાનો ના ભાગલા પાડે પડી શકે ખરા પાડવા વાળા નેતા
😮😊😊 વાહ વાહ દિલીપભાઈ પટેલ... ગીતમાં સરસ વાત રજૂ કરી છે.. ખૂબ ખૂબ ધન્યવાદ
વાહ દિલીપ ભાઇ તમારો આવાજ સરકાર સુધી પોચે ખરેખર પાયલ બેન સીમાડા ઘેરી જાણ્યા
ધન્ય છે ભાઈ તારી જનતાને ધન્ય છે એક દીકરી માટે અવાજ કાઢી અને તારા સમાજને તું જગાડે
ધન્ય છે તમારી જનતાને
દિલીપ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન.❤
સત્ય તપાસ થયો છે અને સત્યને મળશે જય સંવિધાન
દીલીપભાઇ પટેલ લાખ લાખ અભિનંદન કરૂ છું આ ગીત સરકાર ને ઘણું કહીં જાય છે સમજી લેવું જોઇએ સરકાર ને
વાહ..વાહ..કાકા..સરસ.સરસ
Ha bhai moj
સરસ ભાઈ ધન્ય વાદ
Sarash git gayu
Dilip Dada ji ne khubj abhinandan dhanyawad congratulations Jay swaminarayan
Dilip bhai hu git gava badal khub khub abhinandan apu su
Kaushik News room ne lakh lakh abhinandan karu su
સુપર
જોરદાર❤❤❤
જે નેતા કાંડમાં સામેલ હોય પ્રથમ મેને સમાજ દ્રોહી ગણવો જોઈએ અને દેશની સંપત્તિ લૂટતા હોય તો એને દેશદ્રોહી પણ ગણવો જોઈએ આ બધી ભારતમાતા ની સંપત્તિ છ આદેશની સંપત્તિ છે પ્રજાની છે ન્યાય પણ એ છે ને સત્ય પણ એ છે દેશદ્રોહી છે આ બધા સોને કી ચિડિયા કો એ નેતાઓને પિછડે સબ ઉખેડ દિયા નંગી કરદી ચીડીયા કો
જય હો ભારત માતા કી જય હો ભાઈ જગાડો સમાજ ને જગાડો પ્રજાને જગાડો આ લોકો દેશદ્રોહી હૈ બેન ને લૂંટનારા નેતા હોય નેતા ના આદેશ વગર કાંઈ પણ ગુનો થઈ શકે જ નહીં અને જો થઈ શકે તો આ બધાય નેતાઓને દરિયામાં નાખી દેવા જોઈએ પ્રજાને આ લોકતંત્રમાં ન્યાય પણ એ કહે છે ને સનાતન સત્ય પણ એ જ છે
નેતા સમાજના ગુનેગાર હોય અને સમાજ જો જાગે નહીં તો ન્યાય ક્યાંય મળતો નથી એટલે જ આ જેહાદીઓ ખુદ ન્યાય કરે છે અને નેતાઓ સમાજને લુટીયા રાખશે હા પણ સત્ય
સમાજ જાગે તો જ ન્યાય મળે દેશદ્રોહી કેને ગણવો જોઈએ એની ઉપર મહામંથન થવું જોઈએ કારણ કે આપણે મત આપીએ નેતાઓને નેતા માફિયા થઈ ગયા તો શું કરવું જોઈએ પ્રજાને પ્રજા મત આપે સમાચાર આપે સમાજને લૂટે આ સમાજના આગેવાનો પણ લૂટે છે સત્ય છે અને ભાજપ કોંગ્રેસ વાળા બે લુટેરા છે આ વર્ષોની સમસ્યા અને વ્યવસ્થા છે લુડો રાજ કરો અને જાતિમાં બાટવા પ્રજાને કારણ કે ધર્મના આધારે આ નેતાઓ ઇન્સાનો ના ભાગલા પાડે પડી શકે ખરા પાડવા વાળા નેતા
❤
કૌશિક ભાઈ સૂતા નથી.ભૂગર્ભમાં સુવડાવ્યા છે
દીલીપ દાદા ગીત માં ફેરફાર કરો Amreli no dolto dunnar jage 6e ke suto 6e Surat NO locho tajo ke vachi Amreli ni
Payal bene vatana veri
Nakhaya re ji
સુપર થી ઊપર
Vah sor se kavshik vot na Aapo spg gurup jay bhojalram valamram jalaram bapa
😢😢😢😢😢😢😢😢😢😢😢
મનુભાઇ
More bive kavshik vekriya na bagle javama😅more, koyal, kukda bagle no jaay😅
Suta nathi suvdavya se