મગફળી ઉપાડવાની 25 થી 30 દિવસની વાર હોય ત્યારે પોટાશ આપવાથી શું ફાયદો થાય ?
Вставка
- Опубліковано 7 лют 2025
- ________________________
કેમ છો મિત્રો.. હું તમારો મિત્ર જયેશ હિરપરા B.Sc.(Agri)
તમને ખેતી વિષયક માહિતી આપતો રહીશ તો અમારી ચેનલને તમે અત્યારથી જ સબસ્ક્રાઈબ કરી લો, જેથી તમને અવનવી માહિતી મળતી રહે..
magfali # potash # importance # jaruri # groundnut
Khub saras
જય મહાદેવ
જય મહાદેવ
Jay mataji
Khub sars mhhiti
ધન્યવાદ. પોટાશ સાથે જંતુનાશક અને ફુગનાસક સાથે આપી સકાય
હા
👌🏻👌🏻👌🏻
Good
Abhar sir
ધન્ય વાદ સાહેબ
👍👏
સરસ
Gibrelic acid thi kay nuksani mol ne thy
માપમાં હોય તો કાંઈ નુકશાન ના થાય વધુ વખત ઉપયોગ કરવાથી નુકશાન થાય
@@KrushiMitraJayeshHirpara ek var pamp ma ketlu prman rakhay
ધન્યવાદ
Jay ghela Somnath dada jayeshbhai ❤❤❤❤❤
સરસ માહિતી આપી
Jayesh Bhai me gibralik asid spre kariyo se chale ne
ના
ખુબ સરસ જયેશ ભાઈ❤❤❤
Aamari baju 0050 ni sathe gibberellic acid no double dose Kari ne chatava ni bhalaman kare se su aa Kam karva jevu khari k ny
નહિ
નહિ
Akaj vaar sati sakay ne zibrelic acid teni sathe su nakhvu
Ketla divas ni var hoi tyare magfali ma satay
Kai company nu saru potas aave
બધીય કંપની ના સારા આવે
આભાર હીરપરા સાહેબ
Good 👍👍👍👍
00.00.50 sathe fugnasak nakhi sakay
હા
🎉 ખૂબ ખૂબ અભિનંદન આભાર
0.0.50 athva 0.9.46 kyu saru?
બેય સારા
👌👌👌👌👌
Nyc
👍🙏🙏
Super information
❤❤❤
Sir soyabin ma 00 50 apay? 1pump ma ketlu nakhay?
હા 100 ગ્રામ
Jamin ma aapi shakay potash
ના, ફક્ત છંટકાવ થીજ ફાયદો thay
Magfadi upadvani 15 divash ni vat se to seno spre karvo
000050
000050
0.0.50. અને કોય પણ સારુ ફુગનાસક સાથે સટકાવ કરિસકાય કે નહી
હા કરી શકાય
ખરેખર જયેશભાઈ જેટલી સચોટ માહિતી બીજું કોઈ આપી શકતું નથી, માટે આ ચેનલ દરેક ખેડૂતો એ જોવી જોઈએ અને લાઈક કરી શેર પણ કરવી જોઈએ .જય મુરલીધર જય હિન્દ .
જય મુરલીધર જય હિંન્દ
70 divsh ni dungli ma potash aapi shakay 2.5 vighama 15 kilo
ના હજી વાર છે છતાં પણ ગાંઠીઓ 50% ઉપર થાય ત્યારે
Jsk
Netio +eylnidva+ 52 34 spriy sathe kri skay 90 dias ni magfali thy 22 nambar
Bija round ma Zibrelic acid spre kri sakay sumitomo nu 40%
હા
હા
હા
હા
હા
જયેશભાઇ સરસ માહિતી આપી તે માટે ખુબ ખુબ ધન્યવાદ
જય માતાજી જય જવાન જય કિસાન
જય રામદેવપીર જય રામદેવપીર
Ketli kimat ha se 00:00:50
1 કિલો ના 150 રૂપિયા
કપાસમા આવતી કાળી ફૂગ કેવીરીતે કંટ્રોલ કરવી અને દવા વીડિયો બનાવો
Ok
સર પચાસ કિલોવાલી બેગમા આપી શકાય
🙏
જય દ્વારકાધીશ જયેશ ભાઈ
આભાર જયેશ ભાઇ માહિતી આપવા બદલ 75 દિવસે મનીબેક મારેલ હવે 95થી100 દિવસે 0050 આપી શકાય
હા
જયેશ ભાઈ ચીનવા ૮૦ મિલી કેટલાે ભાવ છે
તમારા ગ્રુપમાંથી હું નીકળી ગયો શું તો પાછો એડ કરી દેજો જેથી અમને બધી દવાની માહિતી મળે
ફેસબુક પેજ માં રેગ્યુલર માહિતી મુકું છું
તો ભાઈ ૧૯.૧૯.૧૯ નો સટકાઉ કેમ કરે
191919 નહિ 000050 નો ઉપયોગ કરવો
191919 નહિ 000050 નો ઉપયોગ કરવો
191919 નહિ 000050 નો ઉપયોગ કરવો
સલફર સટાય ભાઈ પોટાસ બેય
પોટાશ માં સલ્ફર આવે
Kapas ma pani sathe aapvi hoy to
હા
જયેશભાઇ તમે દિયોદર તાલુકાના રૈયા ગામે કોઈ દી આવ્યા હતા?
હા ચોથાભાઈને ત્યાં મંદિરે હવન હતો ત્યારે અને ત્યાં પ્રસાદી પણ લીધી હતી
કપાસમાંસુકારો રોકવા માટે શું કરવું જોઈએ
PMS પંપ માં 100 ગ્રામ રાખી છંટકાવ કરવો
સાહેબ તલ વાવેલ છે અને વીસ દિવસ ના થયા છે તેમાં ઉપર ની કુણપ પીળી પડેશે કોક કોક જગ્યાએ તો તેનો ઈલાજ બતાવો
બોરોન અને સલ્ફર આપો
સાહેબ પાણી સાથે કેટલું આપવાનું 0 0 50 મગફાડી 95 દિવસની છે આપી દેવાય ને
વીઘે 1 કિલો
24 નંબર કેટલા દિવસે ઉપાડવી
ફોતરાંની છાલ અંદરની બાજુ કાળી થાય ત્યારે
😂
કપાસમાં પોટાશ નો સ્પ્રે કેવી રીતના કરવો પંપમાં કેટલુ પ્રમાણ હોવું જોઈએ
100 ગ્રામ
Kapas ma amoniyam calfet ane narmada fos apiyu hoy to kem rahe sathe megneciyam pan thudu pramane. Chhod no vokas ane falful banne karvu chhe
વિકાસ થાય અથવા ફાલ ફૂલ થાય
કપાસ 90 દીવસ નો તો પૌટાસ કેટલો અપાય ટપક મા
વીઘે 5 કિલો
Tomaro mobail number aapone please
વિડિઓ ના અંત માં છે જ
👍🙏
સરસ માહિતી આપી