Rivaba Jadeja Motivesnol Speech || રીવાબા જાડેજા શિક્ષણ અને સંસ્કાર વિશે ની યુવાવર્ગ ને સ્પીચ

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 68

  • @chandrikapatel32
    @chandrikapatel32 Рік тому +2

    Great spich Rivaba

  • @1tttttt667
    @1tttttt667 Рік тому +1

    Great work mam

  • @sanmourya1891
    @sanmourya1891 Рік тому +1

    Bahut sundaR,_

  • @1tttttt667
    @1tttttt667 Рік тому +1

    Jay mataji Nice video

  • @nirubhagohil6227
    @nirubhagohil6227 Рік тому +1

    જય માતાજી રીવાબા

  • @mahijibhavaghela8668
    @mahijibhavaghela8668 Рік тому +1

    ખૂબ સરસ સમાજ માટે ઉપદેશક પ્રવચન બદલ આભાર ધન્યવાદ જય માતાજી

  • @yuvrajsingh-yb1ec
    @yuvrajsingh-yb1ec Рік тому +1

    So nice

  • @Bhajan_Bhav_Bahadursinh
    @Bhajan_Bhav_Bahadursinh Рік тому +7

    બહુ સરસ વાત કરી બહેન શ્રી રિવાબા સમાજમાં શિક્ષણ અને જ્ઞાન ની હજી પોઝિટિવ અસર ની જરૂર છે અત્યારે સમાજ માં છૂટા છેડા નું પ્રમાણ વધ્યું હોય તેવું લાગે છે આ નેગેટિવ અસર છે શિક્ષણ થી આજ ની નારીમાં સ્વતંત્ર તા ની સાથે સ્વછંદ તા આવી છે જેને કારણે લગ્ન સંસ્થા તૂટી રહી છે આજની દીકરી હોય કે પુત્ર વધુ પાસે સમાજ ના વડીલો નું કાઈ ચાલતું નથી સ્ત્રી અત્યાચાર ના કાયદા નો ભરપૂર દુરુપયોગ થાય છે આવું હું પુરાવા અને દૃષ્ટાંત સાથે સાબિત કરી શકું છે પણ તેનો કોઈ મતલબ નથી આ સનાતન સત્ય છે આમાં માતા પુત્રી નો ફાળો વધુ છે હવે પછી આપશ્રી નેમોકો મળે તો યોગ્ય વાત કરવા નમ્ર વિનંતી છે

    • @dasharathbahipatel8281
      @dasharathbahipatel8281 Рік тому

      એકદમ સાચી વાત તમે લખી છે
      દીકરીને માતાની સાચી સલાહ મળે તો ક્યાં ય છૂટાછેડા નહિવત થઈ જાય પણ સાચી સલાહ મળતી નથી

  • @NanjiBrahman
    @NanjiBrahman Рік тому

    Jay ho rivaba

  • @er.bharatsinhgohil1243
    @er.bharatsinhgohil1243 Рік тому

    Great you 💯 success forever,,and you do your any duty the best after you best in this world 🌍🌎 forever...

  • @kusumbazala9968
    @kusumbazala9968 Рік тому

    Khub khub saras. 👏👏👏👏

  • @VikasPatel-ub2rr
    @VikasPatel-ub2rr Рік тому

    Congratulations to Rivaba madam , very nice speech with confidence, nice voice, important information with example 🌹🙏🏻🙏🏻🌹🌹

  • @atulsanghani5266
    @atulsanghani5266 Рік тому +1

    આજે બેન રીવાબાએ જે શિક્ષણ અને મહિલા સશક્તિકરણ ની વાત કહીએ ખરેખર તો બધા સમાજના લોકોને પણ ઉપદેશ આપી જાય છે.
    ખુબ ખુબ વંદન તથા અભિનંદન

  • @vippanchal8110
    @vippanchal8110 11 місяців тому

    Nice

  • @HarsukhNakum-hw2sy
    @HarsukhNakum-hw2sy Рік тому +1

    સરસ વકતવ્ય.

  • @Vinookumar
    @Vinookumar Рік тому +4

    દિકરી રિવાબા જાડેજાએ ભગવાન શ્રીરામના મહાન માતા કૌશલ્યના સંસ્કારોની ઝલક બતાવી છે.. જે સહજતાથી તેમણે જે વકત્વય આપ્યું અને ભારતના શ્રેષ્ઠ મહાનુભાવોનો ઉલ્લેખ કરી જે વાત કરી.. તે વાંચનના અનુભવ શિક્ષણ વીના શક્ય જ નથી. આજે નોરતાના પ્રથમ દિવસે હુ કહીશ આવી જોગમાયા રાજકારણમાઁ આવે અને ભારતના વડાપ્રધાન પુજય નરેદ્રભાઈ મોદીના ભવ્ય વિચારોને વંદન કરતા જે રિવાબા પોતાનુ વક્તવ્ય આપ્યું છે, તે પવિત્ર વાણી છે.. તે સ્ત્રીઓ માટે ખુબજ પ્રભાવિત કરશે, યુવા પેઢીને જુદુજ જબરદસ્ત સંસ્કારી વિટામિનની નવી જ શક્તિ આપનાર છે. આ દિકરી રિવાબા જાડેજાને આશિર્વાદ આપુ છુ કે તેવો જીવનમાં નવી જ સંસ્કારી ક્રાંતિ ના માર્ગદર્શક બંને. નારી તુ નારાયણી રિવાબા સાર્થક કરશે.. વિનુ ગજ્જર સચાણીયા. ભુતપૂર્વ જામનગર જીલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ. 00447811963109 🪷🪷🪷🪷 જયમાઁતાજી 🙏🏻

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b Рік тому +1

    Very nice and good, Suggestions, Information and Adviced, Necessarily Awareness, Safety, Security and Development regarding work good luck for future life opportunities and benefits in all fields after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs.

  • @lalitshihvaghela6047
    @lalitshihvaghela6047 10 місяців тому

    Jay Mataji

  • @keshubhajadeja4522
    @keshubhajadeja4522 Рік тому +2

    જય હો👌 જય માતાજી

  • @RhParmar-y5m
    @RhParmar-y5m 9 місяців тому

    🙏🙋 આધાર રાજકારણનો બાપ એટલે કે ભગવાન વાસુદેવ કૃષ્ણ લીલા તમે બુદ્ધિથી અભિમાનથી કે કૂટનીતિ જીતી નથી શકાતું જુઓ મહાભારત ભગવાન કૃષ્ણ સત્યના પક્ષમાં ક્ષત્રિય સમાજ ૨૦ ૨૦ દિવસથી અન્યાય સામે ઉભો છતા મોદીજી જતા રહ્યા આજ છે હારની નિશાની સત્યમેવ જયતે🙋🙏🙏🙏🙏🙏🙏🙏😀

  • @NarendraRathoad-p8l
    @NarendraRathoad-p8l 9 місяців тому

    Jay mataji aapne sarswati mataji na aashirwad che bhu t subhkamna bhu agad vadho🇵🇾🚩👏

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b Рік тому +1

    Knowledge = Successfully in the all fields after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs Awards and Rewards multiple times.

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b Рік тому +1

    Bhaghwat gita Gyan Vigyan Yog/Bhakti Yog/Karm Yog/ Karm Brahma Arpan Yog/ Devasur Sampati Yog superb knowledgeable about our Indian peoples.

  • @dilipmukerjee8038
    @dilipmukerjee8038 Рік тому +1

    Great moment 🇮🇳🇮🇳🇮🇳

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 11 місяців тому

    Education changes person... education takes a person where he wants to reach

  • @chavdabhikhabhaifromjamnag2557

    Great speech rivaba 🙏🏻

  • @animalskhetivadi6898
    @animalskhetivadi6898 Рік тому

    જય હો નારી તું નારાયણી

  • @b.nmyatra4601
    @b.nmyatra4601 Рік тому +1

    Congratulations 🎊

  • @પર્વત
    @પર્વત Рік тому

    ખુબજ સરસ

  • @bhupendrahalani6401
    @bhupendrahalani6401 Рік тому

    સરસ👍👍👍 બેન

  • @JadejaJanaksinh-g5b
    @JadejaJanaksinh-g5b Рік тому +1

    જય માતાજી જય રાજપુતાના

  • @rekhananda1830
    @rekhananda1830 Рік тому

    🙏💛

  • @hitmusic2437
    @hitmusic2437 Рік тому

    જય માતાજી

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 Рік тому

    જય માતાજી. ખૂબ સુંદર

  • @tulsibhaichouhan2320
    @tulsibhaichouhan2320 Рік тому +1

    શિક્ષણ એજ ત્રીજી આંખ છે

  • @vinayshekha7054
    @vinayshekha7054 Рік тому

    Jay. Mataji. Lakh lakh Vandan rivaba

  • @zalavarsingh
    @zalavarsingh Рік тому +1

    અભિનંદન...

  • @ShirishTrivedi-t6p
    @ShirishTrivedi-t6p Рік тому

    Jay mataji

  • @vanrajsinhvaghela3700
    @vanrajsinhvaghela3700 Рік тому

    જયમાતાજી

  • @mahenderpacherwal735
    @mahenderpacherwal735 4 місяці тому

    Hindi speech plz ❤❤❤

  • @prahladpatel1980
    @prahladpatel1980 Рік тому

    Mast vat Kari.kadsch tamara vagar aa gujrat ma koi ne aa vat ni Khabar padati nathi.tamej sarkar ne samaj aapo

  • @KamleshBarot-z9b
    @KamleshBarot-z9b Рік тому +1

    Clear and clean mind, Honestly, Integrity, Satya, Transparency, Truthful and Dharma (Manvata)Unconditional Support, Praying and Work Lower/Middle Lower class people's Supported person Successfully easily higher position achievement State, Nation and International levels. Vaibhav Laxmi devi vrat Kathabook.

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 Рік тому

    🎉🎉🎉🎉

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 Рік тому

    🇮🇳🙏🇮🇳

  • @amitgoswami115
    @amitgoswami115 Рік тому

    Reevaba jadeja gujarat na bhavi mukhyamantri..🙏

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 11 місяців тому

    Reevaba u must be an educational minister in BJP ministry

  • @SuhaganaDeshmukh-kq9zk
    @SuhaganaDeshmukh-kq9zk Рік тому +1

    Gyansahayk rad karavo

  • @kiritkalariya8053
    @kiritkalariya8053 Рік тому

    વક્તા એમ

  • @RahulPatel-h3k
    @RahulPatel-h3k Рік тому

    Teacher ni kaymi bharti karo ... Gyan sahayak rad karo .......

  • @Aarav2october
    @Aarav2october Рік тому +2

    Ben Tamara bhajap ne kho kaayami shikshak ni bharti kre

  • @narvatsinhchavda6785
    @narvatsinhchavda6785 Рік тому +1

    Sixanmakamisixaknibhartinivatkaro

  • @mansukhhirani7775
    @mansukhhirani7775 Рік тому

    Mitunarad

  • @VikramChhatbar
    @VikramChhatbar Рік тому

    Kem Cho Riva ba ravidra Kaka majama 😅