Part-01-Chandraben Parmar -Gujarti Ranu mandal And Malde Ahir Full Interview- full HD

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 230

  • @natvarvaghelaofficial1068
    @natvarvaghelaofficial1068 4 роки тому +8

    વિજયભાઈ જય દ્વારકાધીશ વાહ માલદેભાઈ તમારી ઉત્તમ મહેનતથી ખરેખર ચન્દ્રાબેન ને એક ઉત્તમ કલાકાર બનાવ્યા તેમાં તમારી ખુબજ મહેનત છે ખરેખર તમારા માર્ગ દર્શન થી બેન ને એક ઉત્તમ કલાકાર નુ સ્ટેજ મળ્યું ખરેખર માણસ માં ચાસી ગાવાની સમજણ અને લય તાલ ની સમજણ મીટર માં ગાવાની સમજણ સબ્દો મુકવાની રીત હોય પસી તો સુ ખુબખુબ ધન્યવાદ માલદે ભાઈ જય જય ગરવી ગુજરાત

  • @mintugiri9506
    @mintugiri9506 4 роки тому +1

    मालदे भाई नी वाणी अने विवेक ,वाह भाई भाई। आपने खूब खूब धन्यवाद देवा पड़े

  • @gandabhaimakvana8241
    @gandabhaimakvana8241 5 років тому +7

    .ખુબ આગળ વધે એવી માં ભવાની પાસે પાથના

  • @ધનાભાઇનગાભાઇ
    @ધનાભાઇનગાભાઇ 5 років тому +3

    વાહ ખુબ સરસ વિજયભાઈ ખુબ ખુબ અભિનંદન વિજય ભાઈ

  • @ravinathjiramnathji4990
    @ravinathjiramnathji4990 5 років тому +19

    ખૂબ ખૂબ અભિનંદન ડીડ ભારતી ચેનલ અને માલદેભાઈ ને

  • @indrasinhraulji5267
    @indrasinhraulji5267 3 роки тому

    Chandraben parmar khubaj aagad vadhe aej paramkrupalu parmatma ne prathna.

  • @makwanamahavir5468
    @makwanamahavir5468 5 років тому +5

    માલદે ભાઈ આહિર ને ખુબ ખુબ અભિનંદન

  • @ketanmakwana4815
    @ketanmakwana4815 5 років тому +8

    ખુબ સરસ કામ છે વિજયભાઈ

  • @ashwinvaghera8572
    @ashwinvaghera8572 5 років тому +3

    💝khub j saras video

  • @harichihla1234
    @harichihla1234 5 років тому

    Sorthi Sanskruti NeJivant Rakhva Thati Aa Mahenat Mate Maldebhai Ne Khub Khub Dhanyavad

  • @SOLANKIPV
    @SOLANKIPV 5 років тому +1

    Though I am from Bhavnagar but never enjoyed the rich heritage of Music and songs of Saurashtra. Though sometimes, I get amazed while listening some old songs which I enjoyed in my childhood unknowingly the importance of those. But it looks like new era has been started to again hear these sweet lokgito.

  • @dineshraval1903
    @dineshraval1903 5 років тому +6

    અભિનંદન.... માલદેભાઈ...જુગ જુગ.જીઓ.....

  • @parmarbhaluji1091
    @parmarbhaluji1091 5 років тому +34

    ચંન્દ્રાબેનનો સૂર અને તેમનું જીવન ચંદ્ર ની જેમ સોળે કળાએ ખીલે એવી બીજી નવરાત્રી ના દિવસે માં ભવાની અને પ્રભુ ને પ્રાર્થના.

  • @sindhrajsinhrajput3718
    @sindhrajsinhrajput3718 5 років тому +7

    ખુબ આનંદની વાત છે માલદે ભાઈ તમે આપણી લોક સંસ્કુતિ ને ઊજાગર કરિરયા કચરા માં પડેલા માેતી નુ મુલ઼્ય કદી ઘટતુ નથી અમને તો આનંદ થાય છે ખુબ ખુબ અભિનંદન માલદેભાઈ તમને અને ચંદ્બાબેન ને સાચી દિશાએ મોકલનાર પોલિસ ભાઈ ને

  • @KiranKumar-ry2pr
    @KiranKumar-ry2pr 5 років тому

    Vah kyabat mari ben khoob aagad vadhe evi amari dil thi mataji ne prathna

  • @devahir462
    @devahir462 5 років тому

    માલદેભાઈ તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન જય મુરલીધર

  • @BMGosaibMGosai
    @BMGosaibMGosai 3 роки тому

    વાહ માલદેવભાઈ વાહ બેને બહુ જ સપોટ કરીયો તમે જય માતાજી

  • @Vanmalibaroliya
    @Vanmalibaroliya 11 місяців тому

    Wah. Khubaj sarash

  • @sadiyadipak3402
    @sadiyadipak3402 5 років тому +2

    Gujarat Sovrasht na musical sur ne salam Sadiya dipak vati 👍👌🙏🏻👏🙋‍♂️🙋‍♂️🙋‍♂️

  • @nanjibhaithakor7934
    @nanjibhaithakor7934 5 років тому

    ખુબ ખુબ અભિનંદન નમસ્કાર માલદેભાઈ અને ચંદ્રાબેન

  • @bhavnajogadiya6555
    @bhavnajogadiya6555 4 роки тому

    Je a Ben ne a stej pr laviya temne pn tnx Bhai khub srs

  • @vadherdipak6032
    @vadherdipak6032 5 років тому

    Khoob khoob abhar tamaro saheb ke tame ava garib mansoni madad karine tej sudhi pohsadiya.

  • @HimanshurayRaval
    @HimanshurayRaval 3 роки тому +1

    Really gifted singer. God bless her.

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 2 роки тому

    અદ્ભુત સુર, ચંદ્રાબેન ને લોક કલાકાર કહીશુ 👍 સુર માર્ગદર્શન સાથે પ્રેક્ટિસ મળે તો ખૂબ કલાત્મક સુર પ્રકાશિત થાય.

  • @prakashmehata6325
    @prakashmehata6325 5 років тому +1

    Very good very nice

  • @manharvasava4854
    @manharvasava4854 10 місяців тому

    Vah malde bhai tame chanraben sacha guru mariya

  • @shlokravat9582
    @shlokravat9582 5 років тому +11

    વાહ બેનતમ ને સો સો સલામ

  • @દિપકનાયીસિદસર

    જય સીયારામ દિવાળી મા ની યાદ અપાવી આપને મારી શુભકામનાઓ જય સીયારામ

    • @vijaymistry253
      @vijaymistry253 5 років тому +1

      વાહ વાહ માલદેજી.જય માતાજી.

    • @harshbukeliya1140
      @harshbukeliya1140 5 років тому

      ખૂબ ખુબ અભિનંદન

  • @makwanabalu8405
    @makwanabalu8405 5 років тому +12

    ચંદ્રા બેન ને ખુબ ખુબ અભિનંદન

  • @kanbharathod2827
    @kanbharathod2827 5 років тому +6

    ચંદ્રાબેન નો અવાજ સુપર છે એ અમારા હીરાના કારખાને બાપાસીતારામ નું ભજન ગાતા ગાતા આવેલા

  • @bhavuahir20
    @bhavuahir20 2 роки тому

    Wah wah adbhut voice... 🙏

  • @arjunpatel2709
    @arjunpatel2709 5 років тому +1

    Superb,Maldeji apne bahut badhiya kam kiya hai

  • @rameshjkamlesh826
    @rameshjkamlesh826 5 років тому +2

    બેન નો અવાજ ખુબ સરસ છે. માંડવી કરછ જય ગિરનારી

  • @rudramusicofficial1494
    @rudramusicofficial1494 5 років тому

    Khoob srs gayu ane khoob srs program ce bhai 🎤🎧💖🎉🙏

  • @ManishBhattMahadevOfficial
    @ManishBhattMahadevOfficial 5 років тому +2

    ચંદ્રાબેન ને આગળ લાવનાર માલદેભાઈ ને ખુબ ખુબ આશીર્વાદ મહાદેવ તેમને હમેશા ખુશ રાખે
    આ ચંદ્રાબેન ના જીવન ની જે સંઘર્ષ સાધના છે ને તેનુ પરિણામ છે ભલે તેણે કોય વૈદિક સાધના ન કરી હોય પરંતુ તેમણે એક એવી કોય શક્તિ હશે કે જેમના નામનુ ભજન હજારો વાર ગાય અને તે દેવ ને સિદ્ધ કરી લીધા આ એમનો આશીર્વાદ છે
    લોકસાહિત્યકાર યુવા કથાકાર
    મનીષભટ્ટ (મહાદેવ )

  • @dndangar6263
    @dndangar6263 5 років тому +5

    વાહ.....માલદે ભાઇ

  • @રમેશરાવલરમેશરાવલ

    સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ સીતારામ

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 роки тому

    ખુબ જ સુંદર👌👌👌

  • @sureshsdoralasuryabharvad5990
    @sureshsdoralasuryabharvad5990 5 років тому

    🙏🙏Maro thakar aa Chandra Ben ne khub aagl ly jay Jay thakar🙏🙏

  • @hiteshdodiyabajansantvani8968
    @hiteshdodiyabajansantvani8968 5 років тому +4

    વાહ વિજયભાઈ જોટવા સરસ

  • @leelavantishah5209
    @leelavantishah5209 5 років тому

    Maldebhi tamne sat sat pranam sir AAP Jese logo ki jagah hamare Dil me hai khubaj Santhi tahi bahen ne shikhado Cho 👌👍👏👏👏👏👏👏👏👏👏

  • @sdopbhadra4718
    @sdopbhadra4718 3 роки тому

    સુંદર દિવાળી બેનની યાદ
    તાજી થઇ

  • @rajugareja8143
    @rajugareja8143 5 років тому

    Khub khub Abhinandan Chandraben tatha khub khub Abhinandan Maldevbhai ahir

  • @arjunmithapra5488
    @arjunmithapra5488 5 років тому

    ખુબ ખુબ અભિનંદન માલદેભાઈ .

  • @harshadparmar613
    @harshadparmar613 5 років тому

    Malde bhai sandra ben ne khub spot karjo aapna saurastra nu garva 6 ane aapna gujrat nu ane aapna des nu garva 6 malde bhai tamne 100 salam

  • @sadulbhaikhachar2015
    @sadulbhaikhachar2015 5 років тому +8

    માલદેભાઈ આહીર ચાસા પારખુ સે જય માતજી

  • @પર્વત
    @પર્વત 5 років тому +6

    મલદેભા ધન્યવાદ

  • @bhaveshkumbhani6948
    @bhaveshkumbhani6948 5 років тому

    Surila savad vara ane Malde bhai ne zala sageb ne khub khub dhyn vad

  • @rambhaimevara5884
    @rambhaimevara5884 5 років тому

    Maldev bhai tame gujaratna sacha ratan6o tamne amaei pan umar lagejay jay bholenath jay mogal.

  • @Bhajan_Bhav_Bahadursinh
    @Bhajan_Bhav_Bahadursinh 4 місяці тому

    વાહ બેન સરસ ગળું છે માલદે ભાઈ તમે પણ સારું ગવ છો

  • @karashandhama7644
    @karashandhama7644 3 роки тому

    Jay davrkadhis Jay ho Jay malde Bhai Jay ho vejay bhav

  • @sanjayankoliya8464
    @sanjayankoliya8464 5 років тому +4

    જોરદાર અવાજ..

  • @badarajirana1233
    @badarajirana1233 5 років тому +7

    જયમાતાજી

  • @mintugiri9506
    @mintugiri9506 4 роки тому

    आवा कलाकार आपडा गुजरात साचा हीरा छे।

  • @ramanbhiapatel3367
    @ramanbhiapatel3367 Рік тому

    પાપડી ચંદ્રાબેન ને ધન્યવાદ

  • @krushnrabari3370
    @krushnrabari3370 5 років тому

    Maldebhai nu kam khub khub khub j gamyu, mataji tamne ghanu ape bap , aavi rite koik ni help Karvi e j MANSAI ni nishani chhe, Tamari jeva pargaju Manas ne joine proud feel thay .. Jay mataji

  • @thakoramarat2101
    @thakoramarat2101 5 років тому +4

    અભીનંદન🌹🙏🌹

  • @devahir462
    @devahir462 5 років тому

    વિજયભાઈ આવા કાર્યક્રમ મુકવા બદલ તમારો આભાર

  • @jahumusical3386
    @jahumusical3386 5 років тому +1

    Supar

  • @a....ksingerkomul4170
    @a....ksingerkomul4170 5 місяців тому

    Hun malde bhai aahir saaheb no khub khub aabhar manu chhun k jemne chandra Ben no madhur aavaj vijay jotva saaheb sudhi pahochadyo ane saahebe ben nu interview laene you tube chenal ma upload karyu chhe

  • @pratap.kag.71.94
    @pratap.kag.71.94 5 років тому +1

    Congrats chandra Ben Jay mataji Jay Sonal ma
    Sonal ma nu ak git gava vinati se ben plz plz plz

  • @santvanidayro5427
    @santvanidayro5427 4 роки тому

    ખુબ ખુબ આગળ વધો

  • @hackerprince722
    @hackerprince722 5 років тому

    Vah mara manavdar talukanu Gaurav dhany se chandraben parmarne

  • @natvarvaghela1553
    @natvarvaghela1553 5 років тому

    જય માતાજી .માલદેભાઇ.....

  • @manharvasava4854
    @manharvasava4854 10 місяців тому

    Vah ben great voice

  • @santvanidayro5427
    @santvanidayro5427 4 роки тому

    વાહ વાહ માલદેભાઈ આહીર

  • @mintugiri9506
    @mintugiri9506 4 роки тому +1

    आवाज़ सरस छे, दीवाली बेन्न नी याद आवी।

  • @VijayGajjarSinger
    @VijayGajjarSinger 5 років тому +3

    વાહહ વાહહ રુવાતા ઉભા થઇ ગયા હો

  • @amaratranpuramaratranpur3642
    @amaratranpuramaratranpur3642 5 років тому

    સુપર

  • @vijaybambhaniya3023
    @vijaybambhaniya3023 5 років тому

    Khub khub abhar
    Aagla layavo madine

  • @ramjimakwana384
    @ramjimakwana384 4 роки тому

    Vah Vijay Bhai jotava

  • @prabhatahir3313
    @prabhatahir3313 5 років тому +3

    હા માલદે ભાઇ

  • @mukeshthakorsingeractor2586
    @mukeshthakorsingeractor2586 5 років тому

    Khub khub abhinandan

  • @mintugiri9506
    @mintugiri9506 4 роки тому +1

    जोता ता रे जोता अमने जड़िया र सचा सागर ना मोती। रिकॉर्ड करो भाई।

  • @gadhvisagardan7815
    @gadhvisagardan7815 5 років тому +1

    ખુબજ સરસ બોલેછે.

  • @રણમલહુણ
    @રણમલહુણ 3 роки тому

    jiyo ben jiyo

  • @JagdishJogdiya-t3y
    @JagdishJogdiya-t3y 6 місяців тому

    Saras ChanraBen

  • @sahdev_m_sabariya5351
    @sahdev_m_sabariya5351 5 років тому +9

    Birjubhai Barot nu interview lyo At Sayla Dist SURENDRANAGAR

  • @kisanrathod4075
    @kisanrathod4075 4 роки тому +1

    Ha moj ha

  • @khedutvillagearyan9075
    @khedutvillagearyan9075 4 роки тому

    Jay hoo chndraben

  • @sureshdhoriyani6241
    @sureshdhoriyani6241 Рік тому +1

    Jay mataji Vijay bhai Abhar maldebhai na mo na moklaso please

  • @sushilamardania9339
    @sushilamardania9339 5 років тому

    Very very nice

  • @ramnandaniya3701
    @ramnandaniya3701 5 років тому +1

    Wah vijaybhai

  • @પંકજભરવાડ-ખ2જ
    @પંકજભરવાડ-ખ2જ 5 років тому

    સુપર અવાજ

  • @amratamrat9190
    @amratamrat9190 4 місяці тому

    Ben viday geet Sara gache

  • @kamlesh_Dholavira
    @kamlesh_Dholavira 3 роки тому

    Very good

  • @shamjiahir4807
    @shamjiahir4807 5 років тому

    જય શ્રી કૃષ્ણ

  • @Kemsobhavnagar
    @Kemsobhavnagar 5 років тому

    Chandraaben નાં support માટે એક લાઈક કરો

  • @niftybankniftygaidlunce
    @niftybankniftygaidlunce 5 років тому

    Wah Ben thank s

  • @kantidalvadi1005
    @kantidalvadi1005 3 роки тому

    માલદે ભાઈ નો અવાજ સાંભળીયો આકાશ વાણી માં
    ચંદ્રા બેન ના વિડીયો અમને મોકલજો

  • @જયમૉગલમાંભંડારીયા

    જયમૉગલમાં

  • @jivabhairavaliya4357
    @jivabhairavaliya4357 5 років тому

    Khub saras avaj

  • @mintugiri9506
    @mintugiri9506 4 роки тому

    आभर मालदे भाई।

  • @chandpamahesh4928
    @chandpamahesh4928 5 років тому

    Malde Bhai tamne dhanyvad

  • @dhruvfilter398
    @dhruvfilter398 5 років тому +16

    મારી દીકરી હજી 7 વરહ ની છે પણ તેના લગ્ન મા ચંદ્રા બેન ને લાવવા છે

  • @m.j.chavde5447
    @m.j.chavde5447 5 років тому +13

    वाह वाह सौराष्ट्री कोयल वाह धन्य से चंद्र बया बयान तमने दिवालीबेन भील सांभर बामणिया

  • @hirenparmar6758
    @hirenparmar6758 5 років тому

    Super b voice
    I salute you

  • @pragneshsodha7316
    @pragneshsodha7316 5 років тому

    Very nice song

  • @DkKishori
    @DkKishori 5 років тому +1

    Good

  • @KiranKumar-ry2pr
    @KiranKumar-ry2pr 5 років тому +1

    Ha mara maldhari maldivbhai