ધન્યવાદ...રમેશ ભાઈ આપનો હૃદય પૂર્વક આભાર... પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏 ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ... આભાર...પ્રણામ 🙏💐
ધન્યવાદ...જશોદા બેન મહા શિવરાત્રી નો પવિત્ર પર્વ હમણાં જ ગયો એ નિમિત્તે અને હોળી ના રસિયા હમણાં ચાલી રહ્યા છે ત્યારે આપ અને આપના પરિવાર પર મહાદેવ અને માં ઉમૈયા ની અને કૃષ્ણ પરમાત્મા ની કૃપા રહે...અને જીવન શિવ એટલે કલ્યાણ મય અને પ્રભુના રંગ માં રંગાય જાય એ જ શુભેચ્છા... પ્રણામ🌺💐🙏
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
વાહ. મારા વ્હાલા બેન વસંતબેન નિમાવત. સમુદ્ર વલોણું સુંદર મજાના રાગમાં તમોએ બંને બહેનોએ ગાયું જે મને અતિશય ગમ્યું. આવા સરસ રાગમાં તમોએ ગાયું જે ધન્યવાદને પાત્ર છે. તમોએ આપણી તેજસ્વી અને અણમોલ તેમજ અમુલ્ય સંસ્કૃતિનો વારસો જે જાળવી રાખ્યો છે તે વંદન કરવા પાત્ર છે. માં નવદુર્ગા માતાજી તમોને હજુ પણ સુંદર કીર્તન ગાવાની અમુલ્ય શક્તિ પ્રદાન કરે એ જ મારી અભિલાષા છે. તમારો કંઠ અને લય સુંદર છે જેથી વારંવાર તમારા કીર્તન સાંભળવાનું મન થઇ જાય છે. દરેક ગાયક કલાકારોમાં આવી શક્તિ હોતી નથી. તમારામાં દેવી શક્તિનો વાસ છે તો જ આવા સુંદર કીર્તનો ગાઈ શકાય. તમોને મારા હદય પૂર્વકના વંદન સાથે અભિનંદન. લી. સોની જયંતીલાલ ગોવિંદભાઈ ધકાણ. વીર નગર....વાળા હાલ.....જુનાગઢ ના જય મોમાય. જય સીતારામ. જય ભોલેનાથ.
આદરણીય જયંતીલાલ ભાઈજી... આપની અમૂલ્ય કોમેન્ટ વાંચીને ખુબ જ પ્રેરણા મળે છે.. આપણી સંસ્કૃતિ માટે આટલો પ્રેમ,લગાવ અત્યારે ભાગ્યે જ જોવા મળે છે.. આપના આશીર્વાદ અને શુભકામનાઓ મળતા રહે.. આભાર...પ્રણામ... આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...
ધન્યવાદ...ભારતી બેન નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે... આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે... ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
ધન્યવાદ...મીના બેન આપનો હૃદય પૂર્વક આભાર... પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏 ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ... આભાર...પ્રણામ 🙏💐
ધન્યવાદ...અલ્કા બેન આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સહકારથી જ અમે બધું કરી શકીએ છીએ... ઈશ્વર ની કૃપા હંમેશા આપ સૌ પર વરસતી રહે... પ્રણામ🙏💐
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
ધન્યવાદ...રંજન બેન રાધે રાધે... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે... આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ💐🙏
ધન્યવાદ... નયના બેન જય શ્રી કૃષ્ણ આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ... પ્રણામ🙏💐
જય શ્રી કૃષ્ણ વસંતબેન મસ્ત ગયું સમુદ્ર વલોણું બહુ સરસ અવાજમાં બહુ જ ગમ્યું તમારા ભજન મેં મારી બહેનને શેર કર્યા હતા એને પણ તમારા ભજન બહુ જ ગમે છે અને એ બધા જ નોટમાં ઉતારે છે અને પછી તે સત્સંગમાં ગાય છે બહુ સરસ ભજન ખૂબ આગળ વધો એવી મારી પ્રાર્થના ભગવાન પાસે અને આવા નવા નવા ભજન સાંભળવા મળે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ધન્યવાદ...રીના બેન જય શ્રી કૃષ્ણ... આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...આપના બેન ને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું... આપણે સૌ બસ ઈશ્વર ની નજીક રહીએ એવી જ ઈશ્વર ને પ્રાથના કરું છું 💐🙏 આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે... ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદય પૂર્વક આભાર... આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏
ધન્યવાદ... આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
Jay mataji Ben tame khubaj Saras bhajan gayu Ben Bhajan sathe gay chhe Temno avaj pan saro chhe valonanu Bhajan mast gayu mataji tamne bane baheno ne pragati karave
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
ધન્યવાદ...ભાવના બેન શિવ એટલે સર્વ નું કલ્યાણ... પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય... બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય... સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા... આભાર... પ્રણામ .. 🙏
ખુબ ખુબ ધન્યવાદ... આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે.. ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
ધન્યવાદ...અંકિત ભાઈ આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ🙏💐
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના જય ભગવાન

જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ...રાધે રાધે... પ્રણામ... આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દ્રષ્ટિ સદાય રહે.. આપણે સ્ત્રીઓ પરસ્પર એક બીજાનું સન્માન કરતા કરતા જીવન જીવીએ... નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ...
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના જય ભગવાન
Very unique and very sweet traditional kirtan song. This is our true and traditional old culture. My heartly congratulations to vasantben nimavat and other singer sisters for this sweet kirtan song presentation. Thanks all of you.
સરસ ગાયું છે બા તમે
Bhajan saras saras 6e
ધન્યવાદ...રમેશ ભાઈ
આપનો હૃદય પૂર્વક આભાર...
પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
આભાર...પ્રણામ 🙏💐
જય ભોળાનાથ વસંતબેન ઉષ્માબેન પણછે ભલેને નો દેખાય ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાયુ સાંભળીને આનંદ થયો
ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻
વાહ. સરસ. જયશ્રી કુષ્ણ
જય ગુરુદેવ સીતારામ
Wah vasant masi bhu saras 🙏🙏🙏
ધન્યવાદ...જશોદા બેન
મહા શિવરાત્રી નો પવિત્ર પર્વ હમણાં જ ગયો એ નિમિત્તે અને હોળી ના રસિયા હમણાં ચાલી રહ્યા છે ત્યારે આપ અને આપના પરિવાર પર મહાદેવ અને માં ઉમૈયા ની અને કૃષ્ણ પરમાત્મા ની કૃપા રહે...અને જીવન શિવ એટલે કલ્યાણ મય અને પ્રભુના રંગ માં રંગાય જાય એ જ શુભેચ્છા... પ્રણામ🌺💐🙏
bahuj saras
ખુબ ખુબ ધન્યવાદ...
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે..
ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
વાહ.
મારા વ્હાલા બેન
વસંતબેન નિમાવત.
સમુદ્ર વલોણું સુંદર મજાના રાગમાં તમોએ બંને બહેનોએ ગાયું જે મને અતિશય ગમ્યું. આવા સરસ રાગમાં તમોએ ગાયું જે ધન્યવાદને પાત્ર છે.
તમોએ આપણી તેજસ્વી અને અણમોલ તેમજ અમુલ્ય સંસ્કૃતિનો વારસો જે જાળવી રાખ્યો છે તે વંદન કરવા પાત્ર છે.
માં નવદુર્ગા માતાજી તમોને હજુ પણ સુંદર કીર્તન ગાવાની અમુલ્ય શક્તિ પ્રદાન કરે એ જ મારી અભિલાષા છે.
તમારો કંઠ અને લય સુંદર છે જેથી વારંવાર તમારા કીર્તન સાંભળવાનું મન થઇ જાય છે. દરેક ગાયક કલાકારોમાં આવી શક્તિ હોતી નથી.
તમારામાં દેવી શક્તિનો વાસ છે તો જ આવા સુંદર કીર્તનો ગાઈ શકાય.
તમોને મારા હદય પૂર્વકના વંદન સાથે અભિનંદન.
લી.
સોની જયંતીલાલ ગોવિંદભાઈ ધકાણ.
વીર નગર....વાળા
હાલ.....જુનાગઢ ના
જય મોમાય. જય સીતારામ. જય ભોલેનાથ.
આદરણીય જયંતીલાલ ભાઈજી...
આપની અમૂલ્ય કોમેન્ટ વાંચીને ખુબ જ પ્રેરણા મળે છે..
આપણી સંસ્કૃતિ માટે આટલો પ્રેમ,લગાવ અત્યારે ભાગ્યે જ જોવા મળે છે..
આપના આશીર્વાદ અને શુભકામનાઓ મળતા રહે..
આભાર...પ્રણામ...
આપ અને પરિવાર ને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ...
વાહ બેન બહુ સરસ મજા આવી સાંભળી ને રાધે રાધે🌹🌹🌹
Ben tame khubaj saras rag nikado cho
Wah sarsh
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
તમારાં ભજન ખુબજ સરસ હોય છે 🙏🌹🙏🌹🙏🌹👌👌👌👌
ધન્યવાદ...ભારતી બેન
નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે...
આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે...
ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
@@Vasantben.Nimavat મારી ચેનલ ભારતીબેન જાડા નામે છે મારા ભજન સાંભળીને અભિપ્રાય આપશોજી🙏🙏🙏🙏🙏🙏🙏
Bhajan saras 6e 🙏
ધન્યવાદ...મીના બેન
આપનો હૃદય પૂર્વક આભાર...
પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
આભાર...પ્રણામ 🙏💐
આપનુ સરનામું
ગામ -લીલીવાવ
તાલુકો - પાલીતાણા
Mast mast
ધન્યવાદ...અલ્કા બેન
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે...
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
આપ સૌ ના સહકારથી જ અમે બધું કરી શકીએ છીએ...
ઈશ્વર ની કૃપા હંમેશા આપ સૌ પર વરસતી રહે...
પ્રણામ🙏💐
Badha girtan bov saras chhe
ભગવાન ની કૃપા,
ધન્યવાદ-આભાર
પ્રણામ....
ફાઇન
ધન્યવાદ...
આપનો ખુબ ખુબ આભાર...
પ્રણામ...
Khub saras 👌
આભાર..
ઈશ્વર કૃપા...
આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
સરસ ગાયુ છે બહેનજી
ખુબ ખુબ ધન્યવાદ...
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે..
ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
રાધે રાધે🙏👌🌹👋🌷👌🌹🙏
ધન્યવાદ...રંજન બેન
રાધે રાધે...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ અમને હંમેશા બળ આપે છે...
આપ સૌ ના સાથ સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
શુભેચ્છા...પ્રણામ💐🙏
ખુબ સરસ
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે... જય દ્વારિકાધીશ...ભીમ અગિયારસની શુભેચ્છાઓ... અમારું કિર્તન સાંભળવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે... આપ હંમેશા સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ... આપના ઘટમાં બિરાજતાં પ્રભુને અમારા પ્રણામ...🌹💐🙏🏻
વસંતબેન આપનું એડ્રેસ મોકલવા વિનંતી
Vaah vaah shu bhajan gau che Vasntben khub khub dhanyvad.
🌹🌷👌👌👌🌹🙏🙏🙏🌷🌹
ભગવાન ની કૃપા,
ધન્યવાદ-આભાર
પ્રણામ....
Wha wha 👌👍 super 👌👌👌Radhe Radhe 🙏
Manjula ben gopi mandal Bhavnager very very nice bhajan🙏🙏🙏👌👌👌
જય હો..
પ્રણામ...
આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....
Jay shree krishna
ધન્યવાદ... નયના બેન
જય શ્રી કૃષ્ણ
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ...
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે...
ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ...
પ્રણામ🙏💐
Bahu saras 👌👌👌🌹🌹👍👍🙏
આભાર..
ઈશ્વર કૃપા...
આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
जय हो 🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ વસંતબેન મસ્ત ગયું સમુદ્ર વલોણું બહુ સરસ અવાજમાં બહુ જ ગમ્યું તમારા ભજન મેં મારી બહેનને શેર કર્યા હતા એને પણ તમારા ભજન બહુ જ ગમે છે અને એ બધા જ નોટમાં ઉતારે છે અને પછી તે સત્સંગમાં ગાય છે બહુ સરસ ભજન ખૂબ આગળ વધો એવી મારી પ્રાર્થના ભગવાન પાસે અને આવા નવા નવા ભજન સાંભળવા મળે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ધન્યવાદ...રીના બેન
જય શ્રી કૃષ્ણ...
આપની શુભેચ્છા રૂપી કોમેન્ટ વાંચી ને ખૂબ આનંદ થયો છે...આપના બેન ને પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું...
આપણે સૌ બસ ઈશ્વર ની નજીક રહીએ એવી જ ઈશ્વર ને પ્રાથના કરું છું 💐🙏
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
khub khub Aabhar ava sars kirtan aapva badl 🙏🙏🙏🙏
પ્રણામ...આભાર...
ઈશ્વરકૃપા બની રહે એ જ શુભેચ્છા....
Bou mast bhajn ghayu masi jAi swaminarayan 🙏🙏🙏🙏🙏
આપણા સહુના જીવનમાં કૃષ્ણ નો જન્મ થાય..કૃષ્ણને અને ભગવદ્દ ગીતા ને સમજવાની બુદ્ધિ શક્તિ મળે એ જ શુભેચ્છા...
.આભાર..
Thenku thenku masi tamne pan bhagvan Suki rakhe
બહુ બહુ સરસ ભજન ગાઓ છો
બેનનો અવાજ પણ બહુ સરસ છે
જય હો🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર
Khubaj saras
આપનો ખુબ ખુબ આભાર
જય શ્રી કૃષ્ણ
નવરાત્રી ની શુભેચ્છાઓ
Very nice bhajan
ધન્યવાદ...આપના આશીર્વાદ અને શુભેચ્છા એ અમારી સાચી મૂડી અને બળ છે...
ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવી જ રીતે જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
આપનો હૃદય પૂર્વક આભાર...
આપ સ્વસ્થ રહો અને સૌ સત્સંગી પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના પ્રણામ...☘️🌹💐🙏
P
ધન્યવાદ...
આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
શુભેચ્છા...પ્રણામ💐🙏
Jay mataji Ben tame khubaj Saras bhajan gayu Ben Bhajan sathe gay chhe Temno avaj pan saro chhe valonanu Bhajan mast gayu mataji tamne bane baheno ne pragati karave
આપનો ખુબ ખુબ આભાર...
ભગવાન ની કૃપા....
આપ અને પરિવાર ને ભગવાન સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ પ્રાર્થના...
Lp
Khub srs ben tamaro avaj
ખુબ ખુબ ધન્યવાદ...
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે..
ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
Hare Krishna
Aabhar
Jay Shree krishna
ભજન સરસ
ધન્યવાદ
આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે..
આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે..
પ્રણામ🙏💐
Nice
આભાર..
ઈશ્વર કૃપા...
આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
Hare Krishna. Anand bhayo.
Happy New year. Radhe. Radhe nice voice
જય શ્રી કૃષ્ણ જય સિયારામ જય માતાજી જય મહાદેવ જય જલારામ જય સ્વામિનારાયણ
કીર્તન દ્વારા આપણા ધર્મ ના ઇતિહાસ અવતારો પ્રસંગો લોકો સુધી પહોંચે છે
અમને પ્રેરણા આપવા બદલ
આપનો ખુબ ખુબ આભાર
Nice ramkabir
જય શ્રી સીતારામ...
પ્રણામ...
ધન્યવાદ...
Khub khub sarsa
પ્રણામ...ધન્યવાદ...
Very nice BHAJAN &SINGING 👌
ધન્યવાદ...ભાવના બેન
શિવ એટલે સર્વ નું કલ્યાણ...
પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ની આરાધના થાય,સર્વ નું કલ્યાણ થાય...
બધા જ દુઃખ અને નિરાશા બળી ને ભસ્મ થઈ જાય...
સાથે સાથે માં બાપ ની પણ સેવા થતી રહે એ જ શુભેચ્છા...
આભાર...
પ્રણામ .. 🙏
Radhe radhe
Radhe Radhe
Bahut saras
Aabhar Bahen
भजन
👌👌👌👌👌
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
👌👌
ધન્યવાદ...પ્રણામ...
Super bhajan kirtan
જય શ્રી ક્રુષ્ણ
ઈશ્વર કૃપા.....
આભાર....
વાહ બેન બહુ આનંદ આવ્યો સરસ ભજન લખીને ગાંવ છો
પ્રણામ...ધન્યવાદ...
શ્રસરસ ભજન વસંત બેન..
આભાર
જય શ્રી કૃષ્ણ
ગુડી પડવા ની શુભેચ્છાઓ
Jayho 👌🙏
આભાર..
ઈશ્વર કૃપા...
આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
જય સિયારામ 👌🙏
આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ.
જય સિયારામ...જય હનુમાન...
Bhut sunder Bhajen.... Back Aavaj bhi bhut achchi hain... Bahno bhut accha gaaya 👌🌹🙏🌹❤
ખુબ ખુબ ધન્યવાદ...
આપણી સંસ્કૃતિ અને પરંપરાઓ ને જાળવી રાખવા માટે ના અમારા આ પ્રયાસ ને આપ સહુએ ખુબ પ્રોત્સાહન આપ્યું છે..
ભગવાન ની કૃપા રહે એ જ પ્રાર્થના...
Every singing very nice voice
ધન્યવાદ...અંકિત ભાઈ
આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
શુભેચ્છા...પ્રણામ🙏💐
Jay Shri Krishna super bhajan
આભાર
નમસ્તે જય શ્રી કૃષ્ણ
આજે દત્ત જયંતિ છે આપ અને પરિવાર ને શુભેચ્છાઓ
tmara bhajan amne khub j game chhe .tmara badha j bhajan ame regular sambhliye chhie.ane nava bhajan ni aturtathi rah joie chhie chhe. jaldi thi nava bhajan mukava vinannti. nd ek khas vat amara nana amtha bhajan madal ma fakt apna j gayel bhajan gaie chhie che.
આભાર
જય ભગવાન
2021 ની શુભેચ્છાઓ
પરમાત્મા સહુનું કલ્યાણ કરે
મંડળ ના બધા બહેનો ને મારા પ્રણામ
Super. Bhavani. Kirtan
આભાર....
ઈશ્વર કૃપા...
વાહ રે બેન મન હરિ લિઘૂ
આભાર પ્રણામ,
જય શ્રી કૃષ્ણ....
વસંતબેન તમારું સરનામું મોકલવા વિનંતી
👌
શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
આભાર..
Khub j Sara's bajan chhe
આપનો ખુબ ખુબ આભાર
જય શ્રી કૃષ્ણ
નવરાત્રી ની શુભેચ્છાઓ
tme kirtan lakho chho ne e bov gamyu. Nice idea 👌👌
ભગવાન ની કૃપા,
ધન્યવાદ-આભાર
પ્રણામ....
ખૂબ જ સરસ ભજન
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર
કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો
ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના
જય ભગવાન
Jayshree krishna🙏🙏 thanku bhajan lakhine mukyu havethi badhaj bhajan lakhine muko maja aave
sachi vaat
jay shree krishna
બહુજ મધુર રાગ માં ગાયું છે મારા વંદન સાથે જય શ્રી કૃષ્ણ.🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ..
ભગવાન ની કૃપા,
ધન્યવાદ-આભાર
પ્રણામ....
બેન ભજન બહુજ સરસ છે બીજા સારાં ભજન સંભાળાવશો
ધન્યવાદ....
ભગવાન સહુને સ્વસ્થ અને સુરક્ષિત રાખે એ જ પ્રાર્થના...
Very nice
Thanx
Regards
JSk
Good
Thanks
wah.new.vashnaben
આપનો ખુબ આભાર
પ્રણામ
આપ અને પરિવાર ને ઈશ્વર હમેશા આનંદમાં રાખે એ જ પ્રાર્થના...
Very nice
ખુબજ વલુનું સરસ
બીજા બેન નો સ્વર સરસ છે
આપનો ખુબ ખુબ આભાર
જય શ્રી કૃષ્ણ
નવરાત્રી ની શુભેચ્છાઓ
🤣🤣
😛😛🤩🤩😍😍🥰🥰👏👏👏🙏🙏
મસ્ત છે fine
આપનો ખુબ આભાર
પ્રણામ
આપ અને પરિવાર ને ઈશ્વર હમેશા આનંદમાં રાખે એ જ પ્રાર્થના...
Bhu J sarsa
Bhajan
Aabhar
Jay Shree Krishna/.....
Nice... Jsk
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર
ben maherbani kari lakho beno👌👌👌
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ આભાર
થોડો સમય આપો કોશિશ કરીયે છીએ
🙏 khub saras 🙏
amari pan chenal pan chhe jo jo
daya ben kotadiya
આપનો ખુબ ખુબ આભાર...
🙏 jay shree krishna 🙏
જય શ્રી ક્રુષ્ણ
ઈશ્વર કૃપા.....
આભાર....
બહુજ સરસ ગાયું છે
Dhanyavad
aabhar
JSK
બહુ જ સરસ ભજન ગાયું છે
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર
કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો
ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના
જય ભગવાન
Nice voice. Radhe radhe Happy New year
Thanx
Regards
JSk
Radhe Radhe
Happy New Year
Hii bhi
સરસ છે.
તમારો ખુબ ખુબ આભાર
નવરાત્રી અને દશેરા ની હાર્દિક શુભકામનાઓ
સમુદ્ર વલોણું
જય શ્રી કૃષ્ણ
આભાર
👌👌👌🙏🙏🙏🌹
આભાર....
નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
Very nice singing every bhajan very nice
ધન્યવાદ...અંકિત ભાઈ
આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
શુભેચ્છા...પ્રણામ🙏💐
Nice bhajan
Thanx....
JSK...
Very very nice👌👌
Thanx
Regards
JSk
SARS bhajn👌👌👌👌
Aabhar
Jay Shree Krishna/.....
👏👏👏
ખુબ ખુબ આભાર
નમસ્તે માતાજી નમસ્તે માતાજી માતાજી
જય શ્રી કૃષ્ણ
આપનો ખુબ ખુબ આભાર
સરશ ભજન છે.
આભાર
જય શ્રી કૃષ્ણ.....
7
નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ...
ધન્યવાદ...આભાર...
🙏🙏🙏🙏🌹🌹👌👌
આભાર...પ્રણામ....
ધન્યવાદ...
ગુજરાતીમાં લખીને મોકલો ખુબ સરસ ભજન છે
Discription ma Gujarati ma lakhelu chhe kirtan
Wahhh,dhanywad 👌👌👌👌💐💐💐💐🙏🙏🙏🙏
Aabhar
Jay Shree krishna
આ ભજન ખરેખર ખૂબ સરસ છે આ મારૂં પિય ભજન છે
Ishvar kripa....
Aabhar...
Nice singing
જય સિયારામ
આભાર
Super voice nice bhajan Jay jay
🙏🙏🙏
આભાર
નમસ્તે જય શ્રી કૃષ્ણ
આજે દત્ત જયંતિ છે આપ અને પરિવાર ને શુભેચ્છાઓ
વાહ વસંતબેન વાહ.🙏👌👍🌷🌹🌷
જય શ્રી કૃષ્ણ...
જય દ્વારિકાધીશ...રાધે રાધે...
પ્રણામ...
આપ અને પરિવાર ઉપર કુળદેવી માતા ની અમી દ્રષ્ટિ સદાય રહે..
આપણે સ્ત્રીઓ પરસ્પર એક બીજાનું સન્માન કરતા કરતા જીવન જીવીએ...
નવરાત્રીની ખુબ ખુબ શુભેચ્છાઓ...
Tmara kirtan bahu j saras che.... Tmara kirtan book amne mali sakse?
જય શ્રી કૃષ્ણ
ખુબ ખુબ ધન્યવાદ
ઈશ્વર કૃપા બની રહે .....
બુક નથી પણ ગાયેલા બધાજ કીર્તન લખી ને યૂટ્યૂબ પર મુક્યા જ છે
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏 ખુબ જ સરસ ભજન
આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર
કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો
ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના
જય ભગવાન
नमस्ते माताजी
પ્રોત્સાહન આપવા બદલ
આપનો ખુબ ખુબ આભાર
Very unique and very sweet traditional kirtan song. This is our true and traditional old culture. My heartly congratulations to vasantben nimavat and other singer sisters for this sweet kirtan song presentation. Thanks all of you.
જય શ્રી કૃષ્ણ...
પ્રણામ...ધન્યવાદ..
Tumhara Awaaz Nahin namaskar Sundar bhajanschhe