🙏 મોર પોપટ ને ઘૂઘરો રે લાવું..હું તો લાવી મારા કનૈયા નો ફોટો.. 🌹🌹લખેલુ છે )

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • ફુલનો ગજરો ગજરામાં ગોટો હું તો લાવી મારા કનૈયા નો ફોટો
    કાના માટે હું તો માખણ લાવી
    માખણમાં મેં તો મિસરી મિલાવી
    સાથે લાવી હું તો દૂધનો લોટો
    હું તો લાવી મારા કનૈયા નો ફોટો
    ફુલનો ગજરો ગજરામાં ગોટો હું તો લાવી મારા કનૈયા નો ફોટો
    હું તો રસોડામાં રસોઈ બનાવુ
    રસોઈ બનાવી પહેલા કાના ને ધરાવું...
    હું તો લાવી મારા કનૈયા નો ફોટો
    ફૂલોનો ગજરો ગજરામાં ગોટો હું તો લાવે મારા કનૈયા નો ફોટો
    મારા કાના માટે હારલા રે લાવુ
    હારલા મારા હાથે પહેરાવુ...હું તો લાવી મારા કનૈયા નો ફોટો
    ફુલનો ગઝરો ગઝરામાં ગોટો હું તો લાવી મારા કનૈયા નો ફોટો
    કાના માટે રમકડા લાવુ
    મોર પોપટ અને ઘૂઘરો રે લાવુ...હું તો લાવી મારા કનૈયા નો ફોટો
    ફુલ નો ગજરો ગજરામાં ગોટો હું તો લાવી મારા કનૈયા નો ફોટો
    મારા તે ઘરે મંડળ બોલાવુ
    કાના ના સારા ભજન ગવડાવુ...હું તો લાવી મારા કનૈયા નો ફોટો
    ફુલનો ગજરો ગજરામાં ગોટો હૈયે જડ્યો મેં તો કાનાનો ફોટો
    ફૂલનો ગજરો ગજરામાં ગોટો હું તો લાવે મારા કનૈયા નો ફોટો
    🙏
    Thanks

КОМЕНТАРІ • 27