Unplugged Garba 2.0 | Navratri Special (2024) | Jalso

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024

КОМЕНТАРІ • 39

  • @Drashti2802
    @Drashti2802 4 дні тому +10

    જય માતાજી! ✨🦋🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
    મને આ નવરાત્રી - Unplugged ગરબા 2.0 નો ભાગ બનાવવા ખૂબ ખૂબ આભાર જલસો. 🥹🙏🏽

  • @hemantpatel89
    @hemantpatel89 18 годин тому

    ખરેખર ભારતીય સંસ્કૃતિ મુજબના ગરબા...આભાર જલશો સંગીત પણ ગરિમા જળવાય એવું અને ગાયક કલાકાર વાહહ વાહહઃહઃહ... દરેક જલસો ગ્રુપ ધન્ય છે...જય માતાજી

    • @jalsomusicapp
      @jalsomusicapp  17 годин тому

      આપ નો ખૂબ ખૂબ આભાર

  • @ograge
    @ograge 21 годину тому

    Su vaat che❤

  • @ajaykansara3533
    @ajaykansara3533 День тому

    ખૂબ જ સરસ રજૂઆત સુંદર અવાજ ની રચનાઓ અને સાથે ભક્તિ નો રસ થાળ

  • @PARTHDAVE-b7s
    @PARTHDAVE-b7s 3 дні тому +6

    aa Jalso Unplugged 20th track to bou j adbhut che pan aa 1 the 19 track kya che?????????????????
    please share link

    • @parthdave3338
      @parthdave3338 3 дні тому +1

      Sachi vat che amne a pan sambhdva gamse

    • @PruthvibaAparmar
      @PruthvibaAparmar 3 дні тому +1

      vatt sache che

    • @neerajsuthar-t6o
      @neerajsuthar-t6o 3 дні тому +1

      Adbhut listening Experience
      1_2_3_4_5_6_7_8_9_10_11_12_13_14_15_16_17_18_19 n havee 20 .
      Waaaaaaaah
      Waaaaaaah

    • @luckylakhwani
      @luckylakhwani День тому +1

      Its not 20th, its 2.0 , 1 was uploaded before.

    • @priyamvashi2187
      @priyamvashi2187 День тому

      2.0 che
      20 nathi😅

  • @dilip19599
    @dilip19599 2 дні тому

    જય શ્રી અંબે માં 🌹🌹🙏🌹🌹 જુના દિવસો સ્મરણપટલ પર યાદ આવી ગયા જ્યારે ગરબા સ્વમુખે ગવાતા હતા માઈક નહોતાં આજની જેમ ડીજે નહોતું ફક્ત અને ફક્ત તબલાં મંજીરા ઢોલ નગારા સાથે ગરબા ગવાતા ધણું ધણું યાદ કરાવી દીધું જલસો પરિવારને ખુબ ખુબ અભિનંદન

    • @jalsomusicapp
      @jalsomusicapp  День тому

      આપ નો ખૂબ ખૂબ આભાર

  • @dimplehiteshdesai2845
    @dimplehiteshdesai2845 7 годин тому

    Adbhut 🙏🙏

  • @hardikpatel7521
    @hardikpatel7521 19 годин тому

    અદ્ભુત ❤....... ખૂબ ખૂબ ધન્યવાદ ❤❤

  • @darshankansara8000
    @darshankansara8000 День тому

    JAY MAHAKAALI

  • @darshankansara8000
    @darshankansara8000 День тому

    WAAH DOSTO KHUB SARAS,
    MAZZA AAVI GAYI.

  • @darshankansara8000
    @darshankansara8000 День тому

    SANGEET BOU J MAST CHHE

  • @creativestudio3371
    @creativestudio3371 3 дні тому

    Mast Mast, Garba Nathi aavdta still sambhlvani maja padi jaay,
    Adbhut Production...

  • @jalpaantani
    @jalpaantani День тому

    Adbhut... speechless...aa j sacho khajano chhe..thank you so much

    • @jalsomusicapp
      @jalsomusicapp  17 годин тому +1

      Thank You Very Much! Please do share this video with others

    • @jalpaantani
      @jalpaantani 11 годин тому

      Sure​@@jalsomusicapp

  • @rameshbhaiprajapatiadvocat8578
    @rameshbhaiprajapatiadvocat8578 4 дні тому +1

    👌

  • @ankitpadhiar3856
    @ankitpadhiar3856 2 дні тому

    Peaceful, Soulful & Divine. 🙏🏻

  • @prashantbadheka6192
    @prashantbadheka6192 3 дні тому

    Nostalgic 😂❤ Reminds me of my childhood Navratri.

  • @neerajsuthar-t6o
    @neerajsuthar-t6o 3 дні тому

    Gavra+jalso=🔥🔥🔥

  • @swatidesai9240
    @swatidesai9240 3 дні тому

    Wah sambhalvani maja aavi

  • @motabhai1372
    @motabhai1372 3 дні тому

    wah sambhri ne Jalso Padi gyo bapu.

  • @rathodkinjal5407
    @rathodkinjal5407 3 дні тому

    bau j mastttttt...🥳🥳🥳🥳🥳

  • @DarshanPathak-w6x
    @DarshanPathak-w6x 3 дні тому

    What a creation!!!❤

  • @AnkitPatel-db8ng
    @AnkitPatel-db8ng 3 дні тому

    Aha! Adbhuttam :)

  • @hardikshastri12
    @hardikshastri12 3 дні тому

    waah ♥️

  • @PruthvibaAparmar
    @PruthvibaAparmar 3 дні тому

    Wowww Track 😍