દ્વારકામાં નોતરા દીધા ગણપતિને નો સંભારા રે... કીર્તન નીચે લખેલું છે....

Поділитися
Вставка
  • Опубліковано 26 січ 2025
  • દેવ દ્વારકા માં નો તરારે દીધા
    ગણપતિને નો સંભારા રે
    કૃષ્ણ દેવ જ્યારે પરણવા ને ચાલ્યા
    જો તારી યા રથ જોડીયા રે
    સાત સામેલ એની ધોસરી રે ભાંગી
    તૂટી બેવડીયુ રાશૂ રે
    ભાંગી પિંજણીઓ ને ભાગ્યા તળાજા
    તૂટી બેવડીયુ રાશૂ રે
    ચાલોને બ્રહ્મને ચાલોને વિષ્ણુ
    ગણપતિ મનાવવા જાય રે
    સામા મંદિરીયામાં બેઠા ગણપતિ
    જાતા અવળુ જોયું રે
    સવા સવા મણ ના લાડુ તમારા
    સિદને અવળુ જોયું રે
    લગ્ન પહેલા સ્થાપના તમારી
    સિંદૂરે શણગારું રે
    આશાપુરી ના ધૂપ મંગાવો
    મનમાં મોટપ નો લાવો રે
    માના ગણેશનગર માના પરમેશ્વર
    ભાંગડા તે રથ ચલાયા રે
    રૂમઝુમ કરતા આવો ગણેશ દેવ
    ઈશ્વરના રથ હાંકતા રે...
    દેવ દ્વારકા માં ....

КОМЕНТАРІ • 38