Це відео не доступне.
Перепрошуємо.

સરગવાનું પંજાબી શાક, તાંદળજાની ભાજી અને ડેન્ડીલીઅન યુક્ત સલાડ l Drumstick's subji l

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2024
  • મહીસાગર ને આરે
    સરગવાનું પંજાબી શાક,
    તાંદળજાની ભાજી અને
    ડેન્ડીલીઅન યુક્ત સલાડ
    Drumstick's subji
    Our Music Channel : / @harmoneyhubnirmal
    Namaskar
    We are Nirmal & Sunayana Bhagat. Welcome to our UA-cam Channel Swad samhita
    MY GEARS :
    My Portable Gas Stove: amzn.to/45fEOLS
    MY Gas Saver Jali, Windproof Energy saving Stand : amzn.to/45BDDX3
    My Camera Sony Rx 10 IV ://amzn.to/3P0HMOA
    My Drone: amzn.to/3oq7Bd2
    MUSIC LINK: / nirmal bhagat - topic
    VIDEO CHAPTERS :
    OUR OTHER PLAYLIST
    Out Door Videos
    • Nature Out Door Video
    VILLAGE LIFE
    • VILLAGE LIFE
    VLOG
    • VLOG
    BREAKFAST
    • BREAKFAST
    MOST POPULAR
    • MOST POPULAR
    વિસરાતી જતી વાનગીઓ
    • વિસરાતી જતી વાનગીઓ
    ફરસાણ
    • ફરસાણ
    મીઠાઈ/sweets
    • મીઠાઈ/sweets
    PICKLES
    • વિવિધ અથાણાં | PICKLES
    00:00 Introduction
    00:40 scenic views of river Mahisagar with Kabir sakhi
    03:27 Time laps of clouds
    04:46 Saragva nu shak recipe
    06:47 5 Benefits of saragva
    11:47 Tandalaja ni bhaji recipe
    14:09 dandelions benefits
    17:07 Beautiful drone shots
    18:23 Talk with Mayurbhai & Preetiben

КОМЕНТАРІ • 196

  • @thummarRudra2213
    @thummarRudra2213 Рік тому +4

    આટલી સારી માહિતિ આપવા ખુબ ખુબ આભાર 🙏

  • @thummarRudra2213
    @thummarRudra2213 Рік тому +2

    😊 आपके वीडिययो बहुत अछे लगते है 😊

  • @tarubenkathrotia3459
    @tarubenkathrotia3459 Рік тому +9

    આપની જેવું જીવન સૌને મળે એવી ઈશ્વરને પ્રાર્થના. શુભેચ્છા. તરુબેન કથરોટિયા, જામનગર

  • @tatvdarshan699
    @tatvdarshan699 Рік тому +14

    કાકા.. આજે સવારથી સખત માથું ચઢેલું.. અચાનક યાદ આવ્યું આજે સ્વાદ સંહિતા જોઈએ... તમે નહીં માનો પણ music અને સરગવાનું મસ્ત શાક જોઈને માથું ઉતરી ગયું. ફ્રેશ થઈ ગઈ... Thank you Uncle

    • @SwadSamhita
      @SwadSamhita  Рік тому

      ખુબ ખુબ આભાર. મને મેડીટેશન મ્યુઝિક બનાવીશ ત્યારે આપનો અનુભવ કામ લાગશે

    • @Rabaran769
      @Rabaran769 6 місяців тому

      Sir hu pan jyare madhu dukhti hoy tyare tamara video job chu mast madhu utrijay khbr na rye 😊 thank you..

  • @dipikapatel350
    @dipikapatel350 10 місяців тому +1

    Jay mataji jay shree Krishna

  • @joshilpatel4598
    @joshilpatel4598 Рік тому +3

    મધુર ભોજન સાથે સુમધુર જ્ઞાન અને ઉત્તમ કુદરતી સૌંદર્ય પીરસો છો જે માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વડીલ 🙏 આપ અને આપની ચેનલ આગળ વધે એમાં અમને આનંદ થાય 😊

  • @vaibhavishah3457
    @vaibhavishah3457 10 місяців тому +1

    Wah..bahuj saras video sir

  • @artlover_2000
    @artlover_2000 10 місяців тому +1

    Kharekha Tamara videos khub jsaras hoi chhe....

  • @DaxaMeghani-db5qs
    @DaxaMeghani-db5qs 11 місяців тому +1

    Maja avi gai

  • @prafulladarji7872
    @prafulladarji7872 Рік тому +1

    Jay shree Krishna

  • @jalaramkrupa562
    @jalaramkrupa562 Рік тому +3

    ☺ખુબ ટેસ્ટી સરગવાનું પંજાબી શાક, તાંદળજાની ભાજી અને સલાડ ની સરસ રેસિપી અને સરસ માહિતી છે 👍👌🙏

  • @patelrashmi9603
    @patelrashmi9603 Рік тому +2

    બહુ સરસ માહિતી આપી 🙏ખુબ ખુબ આભાર

  • @sk-mj2sx
    @sk-mj2sx Рік тому +5

    Kitna sundar video hota hai apka dekha kar man khush ho jata hai 👍👍

  • @chitranjanpatel7852
    @chitranjanpatel7852 10 місяців тому +3

    Beautiful, what a wonderful way to enjoy nature and enjoy food cooked with love and fresh veg. What is the title of the back ground music you use. It is beautiful.

    • @kirtidadesai457
      @kirtidadesai457 10 місяців тому

      ભાઈ ; શાક રોટલા વિગેરે બનાવવાની રીત તમારી ખૂબ સુંદર શબ્દોમાં વર્ણન કરો છો ત્યારે સંગીત અને કુદરતી સૌંદર્ય નો આનંદ મળે છે;; ખરેખર સારું કામ કરી રહ્યા છો ; મેં ઘણા વીડીયો જોયા છે બધામાં કોમેન્ટ કરી નથી પરંતુ સુનયના બેનની બનાવવા માટેની સામગ્રીની માહીતી તથા બોલવાનું બહુ ગમે છે

  • @bhavnagupta3787
    @bhavnagupta3787 Рік тому +2

    તમે બહુ સરસ બધી જ વાનગી બનાવો છો અને તમારો અવાજ બહુ સરસ એક વાત કહું ખોટું ના તમે ચાર પાંચ જણા જુઓ છો તો પણ આટલું બધું શાક કેમ બનાવો છો ઘ વધેલી વસ્તુ તમારે ત્યાં કામ કરવાવાળા આવે છે એને આપી દો છો કે ઘરે લઈ

    • @SwadSamhita
      @SwadSamhita  Рік тому +1

      તે દિવસે ત્યાં ખેતમજૂરી કરતી બહેનો માટે પણ બનાવ્યું હતું. બાકી બા બાપુજીને ભાવતી વાનગી હોય તો ઘરે લઈ જઈએ છીએ.

  • @mitalsarvaiya1057
    @mitalsarvaiya1057 5 місяців тому

    ખૂબજ સુંદર 😍

  • @ushamehta6380
    @ushamehta6380 Рік тому +2

    Wah Sundar Sangeet Ane Sundar rasoi

  • @skypatel9664
    @skypatel9664 3 місяці тому

    Khub j sars

  • @nanditatpatt1310
    @nanditatpatt1310 11 місяців тому +2

    Bhai tame khubaj mahent ane khant thi badhu navu navu batavo Cho a joine khare aannad thay che .vadhre to tame je kudarat na darshan karavo Cho akhubaj saru lage che God bless you both. 🎉

  • @kokilapattni8536
    @kokilapattni8536 10 місяців тому +1

    jsk i like inrasep good 👍

  • @vijaylaxmi8008km
    @vijaylaxmi8008km 9 місяців тому

    बहुत सुंदर 👍👍👍

  • @AamarKumar-dk5os
    @AamarKumar-dk5os 10 місяців тому +1

    Very very nice video...... Amar from Mumbai

  • @ushapayel6092
    @ushapayel6092 10 місяців тому +1

    Nice Video

  • @aditidalwadi1821
    @aditidalwadi1821 Рік тому +2

    Simply superb... To watch ur each n every video...
    Can't stop 2 say .. V. Nourished oldies....

  • @jignapatel1819
    @jignapatel1819 11 днів тому

    જય 🙏શ્રીકૃષ્ણ તમે વૈષ્ણવજન છો

  • @dipikapatel350
    @dipikapatel350 10 місяців тому +1

    Nice video

  • @kritalparmar7941
    @kritalparmar7941 Рік тому +2

    JSK 🙏
    અહો કુદરતી સૌંદર્ય 🤩🤩🤩
    મીઠો મધુરો સ્વર અને શબ્દની ઉત્પત્તિ થાય તો આ કાર્યકમ નું મહત્વ વિશેષ વધી જાય છે.મનને ખૂબ સરસ લાગે છે.🙏🙏🙏👏👏👏

  • @hetalbenjoshi3196
    @hetalbenjoshi3196 Рік тому +1

    તમારૂં સરગવાનુ શાક બહુ સરસ રીતે બનાવી યુ છે અને તાંદલજા ની ભાજી પણ નાઈસ વિડિયો

  • @arunashah1867
    @arunashah1867 Рік тому +2

    Very nice shak n salad .looks yummy

  • @mithilpatel8950
    @mithilpatel8950 11 місяців тому +1

    👌👌👍

  • @ashokkunvardia
    @ashokkunvardia 8 місяців тому

    Maja avi gai,after a long time,have watched this video,which is very simple and very good

  • @dhanjibhairathod8376
    @dhanjibhairathod8376 Рік тому +2

    Tamari mahenat ne 100 salam🎉🎉🎉

  • @jaiminipatel9696
    @jaiminipatel9696 Рік тому +2

    Thanks for sharing new way of making drumsticks really mouth watering. 🙏

  • @meenadave4215
    @meenadave4215 Рік тому +2

    Title song ane background music Superb,sathe aapni photography n rasoi lajavab🙏thanks

  • @hansajethwa3652
    @hansajethwa3652 15 днів тому

    Very nice recipe

  • @Lina-qn3is
    @Lina-qn3is Рік тому +2

    Nice recipe, well explained. And nice video. Thank you 🙏

  • @bhavyaandfamily6356
    @bhavyaandfamily6356 Рік тому +3

    જય માતાજી 🙏🙏🙏👍

  • @baldevgosai1898
    @baldevgosai1898 Рік тому +2

    અદ્ભુત નજારો, ખૂબ સરસ ગીત, સંગીત, જય માતાજી

  • @bhavnathakrar9562
    @bhavnathakrar9562 Рік тому +2

    Amazing..... voice...nature.... music... recipe....

  • @dr.kalpeshrathod1149
    @dr.kalpeshrathod1149 Рік тому +2

    બહુ સરસ વિડિયો

  • @dipikapatel8306
    @dipikapatel8306 Рік тому +1

    Badhi j recipe khub j jordar moma pani avi gau

  • @swatimakwana3682
    @swatimakwana3682 Рік тому +1

    Nice vlog 👌👌 nice recipe 👌👌 panjabi sargvo nu sak khubaj saras banavyu mast stating ma nadi kinare sun rising khub j sunder tamara video khub j game che drown short nice lila hariyala khetro khub j mast najaro dindliya ni bhaji paheli var sambhalyu ok nice vlog 👌👌👌

  • @minaxianjara4738
    @minaxianjara4738 10 місяців тому

    Video banava mate bo mehnat 6 saheb.mara tamane koti koti pranam dhanyawad

  • @jyotipatel7453
    @jyotipatel7453 Рік тому +1

    Ek dm testy ane healthy recipes te on gamdenu vatavarn. Ema on chula prnu...khavanu mn thai jay

  • @zyzyzx3352
    @zyzyzx3352 3 місяці тому

    Varsho pachee Tandaljoo joyo. 🙏🙏🙏

  • @VipulPatel-gt7hx
    @VipulPatel-gt7hx Рік тому +1

    Jay Swaminarayan Sir Super 👌 recipes of saragva nu Punjabi recipes and salaad amazing photos shots

  • @siyaram4981
    @siyaram4981 Рік тому +2

    સ્વાદની સોડમની સાથે સાથે કુદરતી સૌંદર્ય પણ તમે ખોબલે ને ખોબલે પીરશો છો. ધન્યવાદ.. 🙏🏼

  • @vasantkerai6814
    @vasantkerai6814 8 місяців тому

    Vasant Kerai from London UK hi and Namaste 🙏 very nicely and impressed vlogs videos with relaxing music, i wish i was there in my Bharatiya desh with you .with that ..

  • @rupasur5514
    @rupasur5514 Рік тому +1

    Saras recepie.... Saragva punjabi style. 🍀🌿☘️

  • @nayanaghoda227
    @nayanaghoda227 Рік тому +1

    Banne sabji salad badhi j recipe bahu jast 👌👌👌👌

  • @kamatgauri
    @kamatgauri Рік тому +2

    Lovely video.. I’m sure food will be yummy 😊

  • @sanjaysinhrathod6364
    @sanjaysinhrathod6364 Рік тому +3

    ખુબ સરસ માહિતી આપી 🙏🙏🙏

  • @bhavnamehta7245
    @bhavnamehta7245 Рік тому +1

    Jai swaminarayan v v informative video really enjoying all ur vlogs 😊

  • @shoryajitofficial2595
    @shoryajitofficial2595 10 місяців тому +1

    Tame khubj Sars video banavo cho joine man ne ,dil ne tadhk ,Santi made che avi j rite banavta rehjo

  • @kritalparmar7941
    @kritalparmar7941 Рік тому +2

    સરગવાના ફુલ ની સબ્જી ની રાહ જોઈ રહ્યા છે.

  • @rockstar25559
    @rockstar25559 10 місяців тому +1

    Tamari channel millions ma subscribers deserve kare che....❤

    • @SwadSamhita
      @SwadSamhita  10 місяців тому

      Badhu thai jashe. 👍👍

  • @rajanpatel3656
    @rajanpatel3656 Рік тому +2

    Very well done for your hard work and your family 👪 video

  • @user-ue8un3gh2g
    @user-ue8un3gh2g Рік тому

    Jsk

  • @Amrut_Shah
    @Amrut_Shah 9 місяців тому

    Best

  • @geets31
    @geets31 Рік тому +1

    Khub saras avi life saune mle

  • @wipulbaranda7075
    @wipulbaranda7075 Рік тому +3

    Very beautiful song 😊😊

  • @manishadani4908
    @manishadani4908 10 місяців тому +1

    Jai shre krushna 🙏 yammy amne pan aapni sathe lay jav hu Mumbai thi chu🙏

  • @niteshshah6455
    @niteshshah6455 9 місяців тому +1

    Awesome food recipe ❤ I love it

  • @pratikkumarpargi5186
    @pratikkumarpargi5186 Рік тому +1

    Khub saras recipe wd beutiful location....gamde thi city me aavi vasela loko weekend ma fastfood ni hotel ma unhealthy food jamva jay a lifestyle samje pn asli mja to gamda ma che a bhuli gya bdha .....tme aava video bnavi loko ne ek saro msg aapo cho sir 👌👌👍👍

  • @rasikathakrar4923
    @rasikathakrar4923 Рік тому +1

    V.good.rec.t.you.g.b.you.all.

  • @preetikuchhadiya9529
    @preetikuchhadiya9529 Рік тому +1

    Very Nice Vlog 👌👍

  • @MsDharaDave
    @MsDharaDave Рік тому +1

    Sunayanaben darek rasoi saras banavechhe… video nu music and awaj sambhari ne man ne ek anero anand ane shanti male chhe

  • @chetanshirke5539
    @chetanshirke5539 Рік тому +1

    Nice video atti sunder 👌👌👍

  • @toralgandhi2516
    @toralgandhi2516 Рік тому

    tamara video amne bahu game chhe

  • @coockingwithalpesh1135
    @coockingwithalpesh1135 Рік тому +1

    Aaje aap Dabaka gaya,1993 thi 1995 sudhi tya P.T.C collage ma education lidhel chhe,mari juni yado tame taji karavi te badal aapno khub aabhar,thank you, aap je recipe banavo chhe te aapana helth mate bahuj fayada karak hoy chhe, so thank you,

  • @geetahakani9530
    @geetahakani9530 Рік тому +1

    Very. Nice. Best Recipe.

  • @VishalPatel-nx7gv
    @VishalPatel-nx7gv Рік тому +1

    Khubaj saras video

  • @desichef4778
    @desichef4778 Рік тому +1

    જોરદાર

  • @vandanagalinde8469
    @vandanagalinde8469 Рік тому +1

    Very Nice Picturization dada,
    Earli morning nature and Song,
    Basari Vandan .
    Manko Shanti mili.
    Video bhari.
    Love from Thane.

  • @radhampatel4185
    @radhampatel4185 Рік тому +1

    Very nice ❤ recipe....

  • @kritalparmar7941
    @kritalparmar7941 Рік тому +1

    વાહ મારો પ્રિય રોટલો 🤤🤤🤤

  • @kritalparmar7941
    @kritalparmar7941 Рік тому +1

    તમારા વીડિયો જોઈ ખૂબ સરસ લાગે છે.

  • @vikramtadvi1460
    @vikramtadvi1460 Рік тому +1

    Jabardast video

  • @neepapatel8290
    @neepapatel8290 Рік тому +1

    Really awesome recipe 👌👍

    • @ramkubhaikhachar8447
      @ramkubhaikhachar8447 10 місяців тому

      Tmo sabji pani thi dhota nathi
      Chula na modha thi ulti disha ma randhay nahi

  • @sangitamistry2300
    @sangitamistry2300 Рік тому +1

    Very nice l formation 👌

  • @sunitasitapara4189
    @sunitasitapara4189 Рік тому +1

    Khub saras vangi hati tame kudarti jagya ,kudarti vatavaran , lilacham khetaro , lilacham vruksho pakshiono avaj Aa badhu joine khub game che Thank you

  • @dhairyascreationgujarati
    @dhairyascreationgujarati Рік тому +1

    🎉🎉🎉🎉 જોરદાર 👏👏👏👌👌🫶🫶

  • @yatinashar3854
    @yatinashar3854 Рік тому +1

    Kubh saras

  • @ramagajjar9895
    @ramagajjar9895 Рік тому +1

    Tamari darek video khubj aahladak hoy chhe juni video vagodta hoiye tya aagli video thi pan sundarnava vatavarn vadi navi video aavijay amne enaj lage k ame pan tamari sathej chhiye manshik hajri anubhavay chhe. Tamari aa video n vtavaran n jagya n darek vangi khubj saras n paushtiktathi bharpur chhe tamari darek vangi tandurastine dhyanma rakhine baneli hoy chhe nkhub upyogi hoy chhe . Aajno video khub saras chhe 👌👌👍😊😊🙏

  • @udayrathod6471
    @udayrathod6471 Рік тому +3

    સાહેબ, એકવાર અમને તમારી સાથે લઈ જાઓ.😊

    • @SwadSamhita
      @SwadSamhita  Рік тому +1

      કોઈ વાર એક દિવસ એક રાત્રીનું આયોજન કરી શકાય

    • @udayrathod6471
      @udayrathod6471 Рік тому

      @@SwadSamhita Ha

  • @kritalparmar7941
    @kritalparmar7941 Рік тому +2

    હા મેં ઘણી વેળા આ ઙેનડીલીઅન જોયું છે, હવે જરૂર સલાડ માં મીક્સ કરી ખાશું 👍સરસ માહિતી આપવા બાબત આભાર.🙏

  • @jaiminitrivedi1329
    @jaiminitrivedi1329 Рік тому

    Very nice sweet song amra nand dbka ma j rhe che synder gam che .

  • @varshatrivedi6870
    @varshatrivedi6870 Рік тому +1

    Very nice work 👌👌💐💐

  • @dr1ve99
    @dr1ve99 Рік тому +1

    Ramfal Bahu j saras Ghana samay pachi jovamalya.

  • @jagruteejoshi2594
    @jagruteejoshi2594 8 місяців тому

    ❤️👍👍👍🙌🏻🙌🏻🙏🏼🙏🏼

  • @viralkotadiya4394
    @viralkotadiya4394 Рік тому

    tamara video jova thi man ekdam charge thi jay se

  • @deepakthakkar8055
    @deepakthakkar8055 Рік тому +1

    Drone video graphy is too good. Aafrin.

  • @amdavadi-pako.
    @amdavadi-pako. Рік тому +1

    Jordar

  • @pushpabhagat3715
    @pushpabhagat3715 Рік тому +1

    My super Ramkabir

  • @priyankachaudhary6213
    @priyankachaudhary6213 Рік тому +1

    Mast......🌲🌲🌎

  • @ansuyathakker115
    @ansuyathakker115 Рік тому +1

    ખૂબજ સરસ

  • @premilabenpatel7478
    @premilabenpatel7478 Рік тому +1

    Super

  • @kissubehn8204
    @kissubehn8204 Рік тому +1

    બોહત મસ્ત લગતા હે

  • @VipulPatel-gt7hx
    @VipulPatel-gt7hx Рік тому +1

    Mahi river amaara gaam thi flow thaay 6 sir very nice videos

  • @tejalpurani1196
    @tejalpurani1196 Рік тому

    Supar...mne prakruti..bov game chhe...uncle and anty...khub saras...aap kya rho chho..plz janavo..ane kasam dungdi vagar..ni recipy banavo ne..thnx