EP#12 જૂનાગઢ ભવનાથ તળેટી/ભવનાથ મહાદેવ/Junagadh/Bhavnath

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • અમારા આવા વિડ્યો
    જોવા ગમતા હોય તો લાઈક સેર સબ્ક્રાઈબ જરૂરથી કરજો
    અમારા બીજા વિડીઓ જોવા માટે બેલ દબાવી દેજો
    ભવનાથ મહાદેવ જુનાગઢ/ચકરબગ ઝૂ/રામાપીર રણુજા ધામ/કબ્રાવ મોગલ માઁ ધામ/કાળભૈરવ મંદિર ગોંડલ/
    જલારામ બાપા વિરપુર/કનેસ્વરી માં મંદિર ગિર ફોરેસ્ટ/
    વિડિયો બનાવા મા કઈ ભુલ થઈ ગઈ હોય તો કોમેન્ટ
    મા જરૂર થી કહેજો EP#12 જૂનાગઢ ભવનાથ તળેટી/ભવનાથ મહાદેવ/Junagadh/Bhavnath#Gadh Girnar/Vlogs/Gujjubai Vlogs
    જુનાગઢ જિલ્લામાં આવેલું શ્રી ભવનાથ મહાદેવ નું મંદર
    ભવનાથ તળેટી કહેવામાં આવે છે ગઢ ગિરનાર ની બાજુમા
    આવેલ છે અને ગઢ ગિરનાર ઉપર ગુરૂ દત્તાત્રેય ભગવાનનું
    મંદીર આવેલું છે અને માઁ અંબાજી નુ મંદિર પણ આવેલું છે
    અને મિત્રો ભવનાથ તળેટી થી આસરે ૩ કી. મી. શ્રી જટાશંકર
    મહાદેવ મંદિર આવેલું તમે જૂનાગઢ જાવ એટલે આ મંદિર ના દર્શન કરવા માટે ખાસ કરીને જાજો /જયગીરનારી/
    Camping vlogs/Kathiyawadi/Vlogs/Family Vlogs/Jay Jatasankar/ Junagadh Girnar parvat/shubh journey/Sadhu journey/Gujjubai Vlogs/Comedy/

КОМЕНТАРІ • 3