Gam Ne Padar Medo Jamyo | Cartoon Video | ગુજરાતી બાળગીત | ગામને પાદર મેળો જામ્યો |

Поділитися
Вставка
  • Опубліковано 15 лют 2023
  • ‪@kidssongsfun‬
    Presenting : Gam Ne Padar Medo Jamyo | Cartoon Video | ગુજરાતી બાળગીત | ગામને પાદર મેળો જામ્યો |
    #medo #fair #cartoonvideo #kids #cartoon
    Song : Gam Ne Padar Medo Jamyo
    Singer : Ruchita Prajapati
    Lyrics : Pratap Sodhha
    Music : Jayesh Shadhu
    Genre : Gujarati Kids Song
    Label : Ganesh Digital
    મેળો જામ્યો ભાઈ મેળો જામ્યો, ગામને પાદર મેળો જામ્યો (2)
    ચાલ જોવા જઇયે હું ને તું, પકડ જે ભઈલા આંગળી તું
    ભુલા ના પડીયે હું ને તું, પકડ જે ભઈલા આંગળી તું
    મેળો જામ્યો ભાઈ મેળો જામ્યો, ગામને પાદર મેળો જામ્યો (2)
    ગોળ ગોળ ચકડોળ કેવું ફરે છે, જોઈને મજા ખુબ પડે છે (2)
    ચાલ બેસી જઇયે હું ને તું, પકડ જે ભઈલા આંગળી તું
    ભુલા ના પડીયે હું ને તું, પકડ જે ભઈલા આંગળી તું
    મેળો જામ્યો ભાઈ મેળો જામ્યો, ગામને પાદર મેળો જામ્યો
    રમકડાં લીધા ફુગ્ગા લીધા, રૂપિયા એને રોકડા દીધા (2)
    પાવો વગાડશું હું ને તું, પકડ જે ભઈલા આંગળી તું
    ભુલા ના પડીયે હું ને તું, પકડ જે ભઈલા આંગળી તું
    મેળો જામ્યો ભાઈ મેળો જામ્યો, ગામને પાદર મેળો જામ્યો
    ગાડી માં બેઠા રીક્ષા માં બેઠા, જાદુગર ના ખેલ અમે દીઠા (2)
    ભીડ માંથી ભાગીયે હું ને તું,પકડ જે ભઈલા આંગળી તું
    ભુલા ના પડીયે હું ને તું, પકડ જે ભઈલા આંગળી તું
    મેળો જામ્યો ભાઈ મેળો જામ્યો, ગામને પાદર મેળો જામ્યો
    ભુલા ના પડીયે હું ને તું, પકડ જે ભઈલા આંગળી તું (3)
    આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
    અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
    વનરાજાની જાન
    • Vanraja Ni Jaan | Bal ...
    રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
    • Ringan To Raja Bataka ...
    મમ્મીનાં હાથમાં વેલણ છે
    • | Mummy Na Haath Ma Ve...
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
    • Halardu | Podhhi Ja Ma...
    ફુગ્ગાવાળો
    • Fugga wado | Balloon S...
    છુક છુક ગાડી
    • Chhuk Chhuk Karti Gadi...
    ગુજરાતી કક્કો
    • Gujarati Kakko & Swar ...
    નાની મારી આંખ
    • Nani Mari Aankh | Bal ...
    નાનકડી બેન
    • Nanakadi ben | Bal Gee...
    એક બિલાડી જાડી
    • Ek Biladi kadi | Bal G...

КОМЕНТАРІ •