Ame Fer Fudaradi Faratata | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અમે ફેર ફુંદરડી ફરતાતા |

Поділитися
Вставка
  • Опубліковано 8 бер 2022
  • ‪@kidssongsfun‬
    Presenting : Ame Fer Fudaradi Faratata | Bal Geet | Cartoon Video | ગુજરાતી બાળગીત | અમે ફેર ફુંદરડી ફરતાતા |
    #kids #cartoonvideo #cartoon
    Song : Ame Fer Fudaradi Faratata
    Singer : Ruchita Prajapati
    Lyrics : Traditional
    Music : Jayesh Shadhu
    Genre : Gujarati Kids Song
    Label : Ganesh Digital
    Song : Hu Ne Chandu Chhana Mana Katariya Ma Pethha
    Singer : Ruchita Prajapati
    Lyrics : Ramesh Parekh
    Music : Jayesh Shadhu
    Song : Nani Mari Aankh
    Singer : Ruchita Prajapati
    Lyrics : Pratap Sodhha
    Music : Jayesh Shadhu
    Song : Ame Nana Nana Bad
    Singer : Ruchita Prajapati
    Lyrics : Pratap Sodhha
    Music : Jayesh Shadhu
    અમે ફેર ફુંદરડી ફરતાતા
    અમે ગોળ ફુંદરડી ફરતાતા
    ફેર ફુંદરડી ફરતાતા
    ગોળ ફુંદરડી ફરતાતા
    પડી જવાની કેવી મજા
    અમે સંતાકૂકડી રમતાતા (2)
    સંતાકૂકડી રમતાતા,
    પકડાઈ જવાની કેવી મજા
    અમે આંબલી પીંપળી રમતાતા (2)
    આંબલી પીંપળી રમતાતા
    સંતાઈ જવાની કેવી મજા
    અમે ઊંદર બિલ્લી રમતાતા
    અમે ચું ચું મ્યાઉં મ્યાઉં કરતાતા (2)
    નાસી જવાની કેવી મજા
    આપના બાળક ને આ વિડિઓ ગમ્યો હોય તો બીજા બાળકોને શેર કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો.
    અમારા બીજા બધા કાર્ટુન જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો
    વનરાજાની જાન
    • Vanraja Ni Jaan | Bal ...
    રીંગણ તો રાજા બટાકા વગાડે વાજા
    • Ringan To Raja Bataka ...
    મમ્મીનાં હાથમાં વેલણ છે
    • | Mummy Na Haath Ma Ve...
    પોઢી જા મારા લાલ તને પારણીયે પોઢાડુ
    • Halardu | Podhhi Ja Ma...
    ફુગ્ગાવાળો
    • Fugga wado | Balloon S...
    છુક છુક ગાડી
    • Chhuk Chhuk Karti Gadi...
    ગુજરાતી કક્કો
    • Gujarati Kakko & Swar ...
    નાની મારી આંખ
    • Nani Mari Aankh | Bal ...
    નાનકડી બેન
    • Nanakadi ben | Bal Gee...
    એક બિલાડી જાડી
    • Ek Biladi kadi | Bal G...

КОМЕНТАРІ •