USના હાઉસિંગ માર્કેટમાં મોટો કડાકો આવવાનો છે? કયા કારણોથી ભાવ તૂટશે?

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • અમેરિકાનું હાઉસિંગ માર્કેટ અત્યારે એવા તબક્કામાંથી પસાર થાય છે જેમાં લાંબા સમય સુધી ઊંચા ભાવ ટકી શકશે કે નહીં તે એક સવાલ છે. શું આવામાં બજારમાં કડાકો આવી શકે, અમેરિકામાં હાલમાં મોર્ગેજના રેટ ટોપ પર પહોંચી ગયા છે જેના કારણે લોકોને વ્યાજ ભરવું પોસાતું નથી અને મકાનોના ભાવ પણ વધતા જાય છે. તેનું કારણ એવું આપવામાં આવે છે કે બજારમાં હાઉસિંગનો સપ્લાય નથી તેથી ભાવ વધી રહ્યા છે.

КОМЕНТАРІ • 18

  • @bharatdesar446
    @bharatdesar446 26 днів тому

    Nice information thanks

  • @babubhaipatel9775
    @babubhaipatel9775 Місяць тому +1

    Gadhvi saheb good job ❤

  • @vallabhdasranipa4885
    @vallabhdasranipa4885 Місяць тому

    💯✅👍👍👍

  • @dulatrivedi5597
    @dulatrivedi5597 28 днів тому +2

    ઘર વેચવા જે ભાવ માં મૂક્યું હોય તેના કરતા વધારે ભાવ માં વેચાય છે, it is sellers market.

  • @Patelprahladbhai
    @Patelprahladbhai Місяць тому

    Interest rate high day bay day house value down one year 50% down all USA report

  • @ankitmodivlogs
    @ankitmodivlogs Місяць тому

    Kai nai ave bhai...still people buy home, dont spread that..ya mortgage rate ma ghatado thay to saru but still nothing happened.

  • @masharibhaikhunti4140
    @masharibhaikhunti4140 Місяць тому

    usa ma jagya bahu se

  • @chandrakantpatel5932
    @chandrakantpatel5932 18 днів тому

    Bhai Jara o6u feko

  • @sarojpatel202
    @sarojpatel202 Місяць тому

    Australia ma house market janavo please

  • @satishpatelpatel1598
    @satishpatelpatel1598 27 днів тому

    ઇન્ડિયામાં મકાન સસ્તા છે

    • @cnj9202
      @cnj9202 21 день тому

      શું જોક માર્યો ભાઈ તે

  • @thakarshimakasana8388
    @thakarshimakasana8388 29 днів тому +1

    આ ભાઈ લગલગ ગપ્પા મારી રહ્યા છે.

  • @govindlimbachia6353
    @govindlimbachia6353 Місяць тому

    અમેરિકામાં પ્રોપર્ટીના ભાવમાં અવશ્ય વધારો થયો છે પરંતુ પ્રોપર્ટીમા કદાચ નહીવત ભાવ ઓચ્છા
    થાય તો તે સમય અને સંજોગ ના હિસાબે હશે.
    ॥જયશ્રી હરી॥

  • @pankaj38
    @pankaj38 Місяць тому

    ટાઇટલ ઘણું ખોટું છે. અંદર સાવ જુદો વીડિયો છે. અને ભાવ ઘટેબી વાત માં કોઈ માલ નથી
    ટાઈમ બગાડશો નહિ

  • @jyotsnapatel1101
    @jyotsnapatel1101 Місяць тому +2

    Don’t spread rumors nothing to happen

  • @mahavir20099
    @mahavir20099 Місяць тому +1

    સદંતર ખોટી માહિતી. સપ્લાય ઘણો વધારે છે.
    Texas, ફ્લોરિડા newjersey maa સપ્લાય ઘણો high છે.
    Monghwar/inflation અને બેરોજગારી, ઇન્સ્યોરન્સ અને mortgage rate na કારણે કડાકો થશે.