Surat માં બનાવ્યું અનોખું Eco-friendly ઘર, જોઈને તમને પણ નવાઈ લાગશે | Environment

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • #surat #environment #ecofriendly #suratifoodie
    અનેક વૃક્ષોથી ઘેરાયેલી આ જગ્યા કોઈ ઇદ્યાન કે જંગલ નહીં પણ ઘર છે. સુરતના આ ભાઈએ એવું અનોખું ઘર બનાવ્યું છે કે જોઈને ભલભલા લોકોને નવાઈ લાગે છે. આ ઇકો-ફ્રેન્ડલી ઘર છે, જે પ્રકૃતિથી ઘેરાયેલું છે. આ ઘરની ચારેતરફ માનવસર્જિત જંગલ બનાવવામાં આવ્યું છે, આ પરિસર 3.5 હેક્ટરમાં ફેલાયેલું છે. આ ઘર સુરતના બિઝનેસમૅન સ્નેહલ પટેલનું છે અને અહીં 70 પ્રકારનાં વૃક્ષો વાવેલાં છે.
    વીડિયો - ધર્મેશ અમીન/રવિ પરમાર
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 135

  • @bhargavchauhan5561
    @bhargavchauhan5561 Рік тому +16

    વાહ ભાઈ વાહ, આવું ઘર બનાવું અને આવી મસ્ત કુદરતી જગ્યા માં રેહવું એ મારું એક સપનું છે, આજ કાલ લોકો પ્રકૃતિ થી દુર થતા જાય છે એવામાં માં આવું ઘર જોય ને દિલ થી આનંદ થયો, ❤️

  • @nareshbajaniya1794
    @nareshbajaniya1794 Рік тому

    વાહ અતિ સુંદર ઘર અને પ્રકૃતિ જીવન જીવવાની અનોખી રીત છે જંગલમાં મંગલ જેવું વાતાવરણ દેખાય છે મહેનત રંગ લાવી છે . મહેનત શિવાય કાંઈ પણ ન થાય .. ❤️❤️

  • @jyotisinora5049
    @jyotisinora5049 Рік тому +5

    સાહેબ,આપનુ ખુબ પ્રશંસનીય કાર્ય છે,પરતુ અમારા જેવા લોકો કે જેમને પ્રકૃતિ,પર્યાવરણ માટે ખુબ જ લગાવ છે ,જેઓ પણ આ પ્રકાર ના આયોજન કરવા માગે છે ,તેઓ ને પણ માર્ગદર્શન આપી શકો તો ,ખરેખર ખુબ આનંદ થશે.

  • @vipulamaraj1383
    @vipulamaraj1383 Рік тому +5

    લોકો મોટી મોટી વાતો કરતાં હોય છે,
    પણ તમે આ ખરેખર કરયું છે..
    બહુજ આનંદ થયો.

  • @belaagarwal7583
    @belaagarwal7583 Рік тому

    Wah wah wah wah , very much nice

  • @sarojvithlani3390
    @sarojvithlani3390 Рік тому +2

    અદ્ભુત સૂઝબૂઝથી બનાવ્યું છે

  • @jyotibhatt5921
    @jyotibhatt5921 Рік тому

    Very good nature lover yu tried your best not for yu but our surroundings friends eg birds animals insects could get best shelter in pure atmosphere pM Narendra modi saheb must give award for saving nature

  • @veenapatel4738
    @veenapatel4738 Рік тому +3

    Aapka ye swarg sa ghar dekhna chahti hu
    I'm nature lover 🙂🥰👍👌👌

  • @parimalkumar6099
    @parimalkumar6099 Рік тому +4

    I love it..Care to Nature, Nature will care to us.God bless you.

  • @belaagarwal7583
    @belaagarwal7583 Рік тому

    Khoob j saras , steal bhai 🌹🌹🌹

  • @nehajoshi8780
    @nehajoshi8780 Рік тому +2

    Wow..! Ketlu saras..!! Sapnanu Ghar...!!! Absolutely Beautiful...👌👌👌👍🙏

  • @jaypalbhaikhachar
    @jaypalbhaikhachar Рік тому +19

    આવું જો ગુજરાતમાં તમામ ઘર માં હોય તો ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાન થાય

  • @vinodmehta80
    @vinodmehta80 Рік тому +1

    વિચાર થયો ને અમલ મા પણ મૂકયો.. this man deserves our salutes.... deserves praise from n.modiji,, if he were to talk abt it,,others wld be insited to do something like this, ,,accept my namaskar...

  • @pinakinpatel4147
    @pinakinpatel4147 Рік тому

  • @pavitrapatel1432
    @pavitrapatel1432 Рік тому

    Really nature relate house...very nice ..house..i like and its dream who as nature lover...

  • @kumudpanara310
    @kumudpanara310 Рік тому

    Is very good 👍

  • @BlessedKomal
    @BlessedKomal Рік тому +2

    Wonderful. Great 👏 for creating such a eco friendly home.

  • @tejasvipatel5671
    @tejasvipatel5671 Рік тому +42

    Avu ghar Mari socity na loko joy to attack thi Mari Jay ae amdavadi o mate to zad kacharo pade chhe abhaniya

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому +1

      પ્રતિભાવ બદલ આભાર. તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      ક્રિકેટ રમતી વખતે મોત કેમ થાય છે? - ua-cam.com/video/F2Q1t4qm-LQ/v-deo.html
      રાજકોટના આ દાદા જૉકર બની કમાય છે પૈસા -
      ua-cam.com/video/WSzfRgAXGkY/v-deo.html
      દ્રાક્ષની ખેતી જેણે ખેડૂતોને માલામાલ કરી દીધા - ua-cam.com/video/IzJQ3ltyg7c/v-deo.html

    • @deepaklakhani8269
      @deepaklakhani8269 Рік тому

      પઑલઑટ કેટલાફુનૉછૅ કે પાણી ટાંકી બનાવાથી તૅકૉ

    • @rrrrrrrr2565
      @rrrrrrrr2565 Рік тому +1

      Amdavadi haramjjaddi

    • @kavyajunnarkar2393
      @kavyajunnarkar2393 Рік тому +2

      Vrulsho to jane koi ne gamya nathi.... Ene kachro j samje che. Jyare gadi rakhvi hoy to vruksho shodhva nikli pade...

    • @Raviranjanbicycle
      @Raviranjanbicycle Рік тому +2

      Emne concrete na jungle ma rehvani aadat chhe

  • @vipulamaraj1383
    @vipulamaraj1383 Рік тому +1

    ખૂબ ખૂબ ખૂબ સરસ..

  • @annyofficial8807
    @annyofficial8807 Рік тому +7

    Lakhpati ke caror pati hoy e banavi shake

  • @krunalsangani5349
    @krunalsangani5349 Рік тому

    Supper💯💯💯

  • @krunalsangani5349
    @krunalsangani5349 Рік тому

    BBC news great

  • @alpapatel8
    @alpapatel8 Рік тому

    Wonderful. Great

  • @vaibhavpatel8017
    @vaibhavpatel8017 Рік тому

    ખૂબ સરસ

  • @raghuvanshi532
    @raghuvanshi532 Рік тому

    Supar tach

  • @purnimajoshi3174
    @purnimajoshi3174 Рік тому

    Khubj Sara's ghar che god bless you 🙏

  • @mahavirdancharan9206
    @mahavirdancharan9206 Рік тому +1

    Very good videography BBC 🎉

  • @neharudra1725
    @neharudra1725 Рік тому

    Wow 👌👌🌱🌷🌸

  • @scissorsandliftspvtltd96
    @scissorsandliftspvtltd96 Рік тому +3

    Pais hai to sab kuch possible h

    • @Funworld0020
      @Funworld0020 6 місяців тому

      Aa vastu paisa vagar sakay che... simple che tree j vavvna .ha pan ghar hoy e paramne j vavi saki maryada che..pan paisa ne lena dena nahi

  • @naitikkathiriya
    @naitikkathiriya Рік тому

    su vaat che, unbelievable ke Surat ma j aavu ghar che ane khbr pan noti! e kaka ne dhanywaad keva pade ke aavu eco-friendly ghar banavyu ane pani no pan su samajdari thi upyog kare che, waah🙏❤

  • @lakeahya
    @lakeahya Рік тому

    બહુજ સરસ ઘણી મહેનત કરી છે મોટા ભાઈ 👏

  • @bhupipatel4507
    @bhupipatel4507 Рік тому

    ❤❤❤❤❤❤ Sir

  • @kudrat_kudrat
    @kudrat_kudrat Рік тому +1

    Wow amazing

  • @babajigamer7632
    @babajigamer7632 Рік тому

    Very very heartly nice home plane

  • @parshottamjagyasi3358
    @parshottamjagyasi3358 Рік тому

    Very very nice and beautiful

  • @ashwinpatel8381
    @ashwinpatel8381 Рік тому +1

    Thank you BBC for sharing this video

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому

      પ્રતિભાવ બદલ આભાર. તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      ક્રિકેટ રમતી વખતે મોત કેમ થાય છે? - ua-cam.com/video/F2Q1t4qm-LQ/v-deo.html
      રાજકોટના આ દાદા જૉકર બની કમાય છે પૈસા -
      ua-cam.com/video/WSzfRgAXGkY/v-deo.html
      દ્રાક્ષની ખેતી જેણે ખેડૂતોને માલામાલ કરી દીધા - ua-cam.com/video/IzJQ3ltyg7c/v-deo.html

  • @prafullabamaniya3738
    @prafullabamaniya3738 Рік тому +1

    Great 👍

  • @SweetAngels-v5h
    @SweetAngels-v5h Рік тому

    ❤️❤️👌 saras....😊

  • @daretodream4276
    @daretodream4276 Рік тому

    To good dir best

  • @amitgandhi2308
    @amitgandhi2308 Рік тому

    Wah wah Snehal bhai🎉❤Adbhut kamgiri kudarat ni khub j najik cho tame. Congratulations.

  • @bhaveshj111
    @bhaveshj111 Рік тому

    Very Nice Sir👌👌👌

  • @archanamistry4556
    @archanamistry4556 Рік тому

    👌👍👏👏👏

  • @rekhananda1830
    @rekhananda1830 Рік тому

    🙏🏻💛

  • @ashthamistry7634
    @ashthamistry7634 Рік тому

    Khub Khub Khub j Saras uncle 👆👌👌👍 kudrat ne tame jalvi raykhi 6 Tamara ghar ni sathe ne jode

  • @rohandodiya8002
    @rohandodiya8002 Рік тому

    Bau j saras...

  • @kirtibachavda1482
    @kirtibachavda1482 Рік тому

    બવ સરસ અમને ઘર જોવા મલે

  • @aaryakalsava3497
    @aaryakalsava3497 Рік тому

    Awsome!! ❤❤❤❤❤ sir

  • @faiyazkhetani5213
    @faiyazkhetani5213 Рік тому

    Wow

  • @kathychauhan9852
    @kathychauhan9852 Рік тому

    Very nice! I like!!!!

  • @keyurpatel9337
    @keyurpatel9337 Рік тому

    Really nice initiatives!!!❤

  • @dineshnasit5939
    @dineshnasit5939 Рік тому

    AVA GHARMA MANAS LACHAR THI LARI JAY

  • @dollyrathod5188
    @dollyrathod5188 Рік тому

    🌝

  • @cricketanalysisguru003
    @cricketanalysisguru003 Рік тому +1

    Vicharyu evu banavyu... 🔥🔥

  • @zalabipin5297
    @zalabipin5297 Рік тому

    Last year bhi ye video maine dekha tha

  • @anuradhapatel3928
    @anuradhapatel3928 Рік тому

    We r staying in surat veshu

  • @vipulamaraj1383
    @vipulamaraj1383 Рік тому +2

    ધન્યવાદ તમને જેટલા આપીએ એટલા ઓછા

  • @snehalpatel7829
    @snehalpatel7829 Рік тому

    Nice house

  • @dharabhojak6029
    @dharabhojak6029 Рік тому

    Nice uncle

  • @jayvyas8205
    @jayvyas8205 Рік тому

    Nice sir

  • @parita.patel.593
    @parita.patel.593 Рік тому +3

    Extremely excellent video 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻📸📸 clips well done ✅ Congratulations BBC news 🗞️🗞️ channel

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому

      પ્રતિભાવ બદલ આભાર. તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      ક્રિકેટ રમતી વખતે મોત કેમ થાય છે? - ua-cam.com/video/F2Q1t4qm-LQ/v-deo.html
      રાજકોટના આ દાદા જૉકર બની કમાય છે પૈસા -
      ua-cam.com/video/WSzfRgAXGkY/v-deo.html
      દ્રાક્ષની ખેતી જેણે ખેડૂતોને માલામાલ કરી દીધા - ua-cam.com/video/IzJQ3ltyg7c/v-deo.html

  • @gayatripurohit4890
    @gayatripurohit4890 Рік тому

    😊👍🌿🌻

  • @valentinasoloman4133
    @valentinasoloman4133 Рік тому

    This is great! I wonder if it's safe from the reptiles?

  • @pragneshkaneriya6280
    @pragneshkaneriya6280 Рік тому

    Nice home 🏡

  • @anuradhapatel3928
    @anuradhapatel3928 Рік тому +2

    If we want to see house adress please

  • @dilipbhatiya2871
    @dilipbhatiya2871 Рік тому

    Aavu ghar banavie to moj thai jaay.

  • @chavdaakash7259
    @chavdaakash7259 Рік тому +1

    Vari good home

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому

      પ્રતિભાવ બદલ આભાર. તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      આ સુરતીએ ઘરમાં જ જંગલ ઊભું કર્યું - ua-cam.com/video/BJxPbtml5BQ/v-deo.html
      ક્રિકેટ રમતી વખતે મોત કેમ થાય છે? - ua-cam.com/video/F2Q1t4qm-LQ/v-deo.html
      રાજકોટના આ દાદા જૉકર બની કમાય છે પૈસા -
      ua-cam.com/video/WSzfRgAXGkY/v-deo.html
      દ્રાક્ષની ખેતી જેણે ખેડૂતોને માલામાલ કરી દીધા - ua-cam.com/video/IzJQ3ltyg7c/v-deo.html

  • @amitdhanani2640
    @amitdhanani2640 Рік тому +2

    One day we will have such house.

  • @kokilavaghela18173
    @kokilavaghela18173 9 місяців тому

    Surat ma.kai jaga e chhe

  • @avinadamor5229
    @avinadamor5229 Рік тому

    I love it😘😘😘

  • @pkdave8696
    @pkdave8696 Рік тому

    બહુ જ સરસ. અમને ઘર જોવા મળે ખરું ?

  • @hanudarji1344
    @hanudarji1344 Рік тому +1

    ભાઈ આ ૩.૫ એકર માં બનાવેલું ઘર છે.. આપડે તો આખી સોસાયટી આટલી મોટી ના હોય. ચાલો

  • @veenapatel4225
    @veenapatel4225 Рік тому +4

    Can u send address of the house owner so that we can contact him and plan for our house

  • @chaudharidipika5679
    @chaudharidipika5679 Рік тому

    Rupiya hoy to Badu thay na hoy te shu kari sake

  • @dhavalvadgama2386
    @dhavalvadgama2386 Рік тому

    Wah...

  • @bhikhubhavaghela1507
    @bhikhubhavaghela1507 Рік тому

    Good

    • @BBCNewsGujarati
      @BBCNewsGujarati  Рік тому

      પ્રતિભાવ બદલ આભાર. તમને આ વીડિયો પણ જોવા ગમશે:
      ક્રિકેટ રમતી વખતે મોત કેમ થાય છે? - ua-cam.com/video/F2Q1t4qm-LQ/v-deo.html
      રાજકોટના આ દાદા જૉકર બની કમાય છે પૈસા -
      ua-cam.com/video/WSzfRgAXGkY/v-deo.html
      દ્રાક્ષની ખેતી જેણે ખેડૂતોને માલામાલ કરી દીધા - ua-cam.com/video/IzJQ3ltyg7c/v-deo.html

  • @niralanghan9275
    @niralanghan9275 Рік тому

    aa ghar kai jagya par che ?

  • @filmably_films
    @filmably_films Рік тому

    Movie shot mate madi sake

  • @suhanapatel1266
    @suhanapatel1266 Рік тому +1

    Surat ma kya che

  • @robinspatel2845
    @robinspatel2845 Рік тому

    મુલાકાત કરવા આવી શકાય કાકા

  • @parulbhatt7872
    @parulbhatt7872 Рік тому

    Pl share address of this house

  • @cricketboyz9478
    @cricketboyz9478 Рік тому

    Vah bhai bah loko aavu thodu pan kre to polyusan ochu thay ane vatavaran chokhhu re .rog ocha thay.

  • @chetnavyas1954
    @chetnavyas1954 Рік тому

    Where is it in Surat?

  • @handmadebyzainab
    @handmadebyzainab Рік тому

    Hu aaj thi paisa bhega kru chu awuj ghr joiye che mne pn

  • @anuradhapatel3928
    @anuradhapatel3928 Рік тому

    Can We come and see ur house please reply and adress

  • @jaimatadishivam6933
    @jaimatadishivam6933 Рік тому +1

    Hindi dubbed karo taaki india k sare log samjhe

  • @bhaveshchaudhari7459
    @bhaveshchaudhari7459 Рік тому

    Aa ghar nu adresss ?ek var mulakat krva javu j pdsee

  • @vinodbhaimakwana720
    @vinodbhaimakwana720 Рік тому +1

    આ ઘર ના માલિક શું કામ કરે છે?

  • @mukundshah9882
    @mukundshah9882 2 місяці тому

    Address?

  • @Sanketallrounder100
    @Sanketallrounder100 Рік тому

    Maru sapnanu ghar

  • @nimishajoshi7580
    @nimishajoshi7580 Рік тому

    Whrere's in Surat?

  • @kishorebadami7309
    @kishorebadami7309 Рік тому

    સુરત મા ક્યા છે

  • @jayprakashshrimali
    @jayprakashshrimali Рік тому

    paisa ho to kya nahi ho sakta ?

  • @kailashvaghasiya7050
    @kailashvaghasiya7050 Рік тому

    Mari beby ne rubru jovu che

  • @User-k-14
    @User-k-14 Рік тому +1

    Akha bharat ma 50 % loko avu kare to environment ketlu saru re

  • @amitkumaramitshah5433
    @amitkumaramitshah5433 Рік тому

    Mare pan jangle ma Ghar banavu che pan Paisa ye Paisa 😀

  • @haardik1727
    @haardik1727 Рік тому

    આ ઘર બનાવાતા ખાસ કરીને વૃક્ષોની માવજત અને વિકાસ માટે લઘુતમ કેટલો સમય લાગશે

  • @hanudarji1344
    @hanudarji1344 Рік тому

    શાંતિ થી આ ઘર કમસે કમ ૧૫-૨૦ કરોડ નું છે..

  • @vinodrpvlogs6288
    @vinodrpvlogs6288 Рік тому

    address apo to saru kevay

  • @vipulsinhthakur8345
    @vipulsinhthakur8345 Рік тому

    આ વીડિયો છેલ્લા વર્ષ માં પણ આપે ઉપલોડ કરેલો...Same video.

  • @aratidayala8437
    @aratidayala8437 Рік тому

    Address to aapo Kia jagiya a che aa house surat ma