મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet Gujarati Ma

Поділитися
Вставка
  • Опубліковано 9 кві 2021
  • 🎵ભાવગીત નું નામ:
    ⏯️મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet
    મારે ભક્તિ તમારી કરવી છે....
    મુક્તિ મળે કે ના મળે,
    મારે ભક્તિ તમારી કરવી છે,
    મેવા મળે કે ના મળે,
    મારે સેવા તમારી કરવી છે....(૧)
    -મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
    મારો કંઠ મધુરો ન હોય ભલે,
    મારો સૂર બેસુરો હોય ભલે,
    શબ્દો મળે કે ના મળે,
    મારે કવિતા તમારી કરવી છે....(૨)
    -મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
    હું પંથ તમારો છોડું નહી,
    ને દૂર-દૂર ક્યાંયે દોડું નહી,
    પુણ્ય મળે કે ના મળે,
    મારે પૂજા તમારી કરવી છે....(3)
    -મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
    આવે જીવન માં તડકા છાયાં,
    સુખ દુઃખના પડે ત્યાં પડછાયા,
    કાયા રહે કે ના રહે,
    મારે માયા તમારી કરવી છે....(૪)
    -મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
    જયારે અંત સમય મારો આવે પ્રભુ,
    તમ રેહજો આ નેનો ની આગે પ્રભુ,
    શરણે તમારે આવીને મારે મુક્તિ આ જીવ ની કરવી...(૫)
    -મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
    #Muktimalekenamale #swadhyayparivarbhavgeet #new
    Disclaimer:
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
    -This video has no negative impact on the original works (It would actually be positive for them)
    -This video is also for teaching purposes.
    -It is not transformative in nature.
    -I only used bits and pieces of videos to get the point across where necessary.
    We make these videos with the intention of educating others in a motivational/inspirational form. We do not own the clips and music we use in most cases. Our understanding is that it is in correlation to Fair Right Use, however, given that it is open to interpretation, if any owners of the content clips would like us to remove the video, we have no problem with that and will do so as fast as possible. Please message us on UA-cam(swadhyay.org.in@gmail.com) if you have any concerns.

КОМЕНТАРІ • 224

  • @HD-kv8ve
    @HD-kv8ve 3 роки тому +29

    ભાઈ આપણે ઉર્જા આપતા અને પ્રભુ નજીક જતા ભાવથી ગવાતા ભાવ ગીતો ગાઈયે છીએ.આતો રડાવતા માર્મિક ભજનો છે. જે જીવન ત્યાજ્ય એવુ સમજાવે છે. જ્યારે ભાવગીતો तुष्यन्ति च रमयन्ति કે प्रत्यवायो न विध्धते એમ સમજાવે છે. એટલે બધુ મિશ્ર ન કરે તો સારુ. પુ.દાદાને એજ ચિંતા હતી કે બધા સામાજીક કાર્યની જેમ સ્વાધ્યાય પ્રવુતિ ( singing revaluation) સામાજીક તો ન બની જાય ને ? આ કઈ બુકમાં આપ્યુ છે ?

  • @madhav.7371
    @madhav.7371 3 роки тому +10

    મારા દાદા ને મારા હૃદયના પ્રણામ.

  • @nareshsarvaiya7434
    @nareshsarvaiya7434 3 роки тому +9

    દિલમાં દાજ, હાથમાં કાજ, પગમાં થાપ અને મનમાં સર્વે મારા જ આ ભાવ લઈ છેવાડાના માનવ સુધી પ્રભુનો વિચાર લઈને જવું પડે ત્યારે એ મારું ગાયેલું સ્વીકારે બાકી ખુશામતથી એ ન રીજે! જે નરસિંહએ કર્યું, તુકરામે કર્યું પૂ. દાદા એ કર્યું. અને હું તેણે કહેલા કામમાં પ્રમાદ (કરવા યોગ્ય નથી કરતો, ન કરવા યોગ્ય કરું છું.)કરું છું. તો એ મે ગાયેલું સંભાળશે ખરા!

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 2 роки тому +6

    ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.

  • @baldevsinhyadav6778
    @baldevsinhyadav6778 Рік тому

    આ ભાવ ગીત નથી, ભજન છે. પૂ.દાદાના વિચારો સાથે સુસંગત નથી,મહે.. કરી સ્વાધ્યાય અને ભાવ ગીત જેવા શબ્દો ન વાપરો.

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya День тому

    જય યોગેશ્વર

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya День тому

    જય યોગેશ્વર

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 21 годину тому

    જય યોગેશ્વર ❤

  • @hargovindpatel8046

    AA bhavgit unpeks bhakti karava aapan ne margadarsan karave chhe

  • @kamleshpatel4680
    @kamleshpatel4680 2 роки тому +5

    સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.

  • @user-vh3nw5ih8c

    Jay yogeswar Dada ji ne koti koti naman

  • @papumalviya3231
    @papumalviya3231 3 роки тому +6

    Jay yogeshvar

  • @TheSejal786
    @TheSejal786 Рік тому +1

    Jai Yogeshwar 🙏🙏💐💐🇮🇳

  • @uniquevloger2182

    જય યોગેશ્વર ભગવાન

  • @yuvrajsinhvaghela3900
    @yuvrajsinhvaghela3900 Рік тому +2

    👏👏

  • @jagdishpatel2365
    @jagdishpatel2365 3 роки тому +15

    Mara Dada , Tie, Didi ne Mara koti koti pranam

  • @kiritlimbasiya1759
    @kiritlimbasiya1759 2 роки тому +3

    👍

  • @bhailalpatel7857
    @bhailalpatel7857 2 роки тому +3

    Dadajine koti koti vandan

  • @chunilalpatel4334

    Jayyogeshavr❤

  • @rajendrasinhthakor7268
    @rajendrasinhthakor7268 3 роки тому +9

    Nice... effort ... understand bhavgeet ...🙏🙏