Swadhyay Bhavgeet
Swadhyay Bhavgeet
  • 2
  • 655 703
મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet Gujarati Ma
🎵ભાવગીત નું નામ:
⏯️મુક્તિ મળે કે ના મળે | Mukti male ke na male | Swadhyay bhavgeet
મારે ભક્તિ તમારી કરવી છે....
મુક્તિ મળે કે ના મળે,
મારે ભક્તિ તમારી કરવી છે,
મેવા મળે કે ના મળે,
મારે સેવા તમારી કરવી છે....(૧)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
મારો કંઠ મધુરો ન હોય ભલે,
મારો સૂર બેસુરો હોય ભલે,
શબ્દો મળે કે ના મળે,
મારે કવિતા તમારી કરવી છે....(૨)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
હું પંથ તમારો છોડું નહી,
ને દૂર-દૂર ક્યાંયે દોડું નહી,
પુણ્ય મળે કે ના મળે,
મારે પૂજા તમારી કરવી છે....(3)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
આવે જીવન માં તડકા છાયાં,
સુખ દુઃખના પડે ત્યાં પડછાયા,
કાયા રહે કે ના રહે,
મારે માયા તમારી કરવી છે....(૪)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
જયારે અંત સમય મારો આવે પ્રભુ,
તમ રેહજો આ નેનો ની આગે પ્રભુ,
શરણે તમારે આવીને મારે મુક્તિ આ જીવ ની કરવી...(૫)
-મુક્તિ મળે કે ના મળે,મારે ભક્તિ તમારી કરવી છે....
#Muktimalekenamale #swadhyayparivarbhavgeet #new
Disclaimer:
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
-This video has no negative impact on the original works (It would actually be positive for them)
-This video is also for teaching purposes.
-It is not transformative in nature.
-I only used bits and pieces of videos to get the point across where necessary.
We make these videos with the intention of educating others in a motivational/inspirational form. We do not own the clips and music we use in most cases. Our understanding is that it is in correlation to Fair Right Use, however, given that it is open to interpretation, if any owners of the content clips would like us to remove the video, we have no problem with that and will do so as fast as possible. Please message us on UA-cam(swadhyay.org.in@gmail.com) if you have any concerns.
Переглядів: 645 767

Відео

What is life? | જીવન એટલે શું? | जीवन कया है| Swadhyay Parivar
Переглядів 11 тис.4 роки тому
જીવન સૌ પ્રથમ એક કિલો "#પ્રેમ" લઇલો... એમા બરાબર ૨૦૦ ગ્રામ "#સ્મીત" ઉમેરો, આથો ચડી રહે પછી એમા ચાર ચમચી "#વિશ્વાસ" અને ૩૦ ગ્રામ જેટલી "#સહાનુભૂતિ" તથા ૦૧ લીટર "#સચ્ચાઇ" ઉમેરો, જે મિશ્રણ તૈયાર થાય તેને ધુટીને બરાબર ઘટ્ટ થવા દો... પછી એમા એટલા જ વજન જેટલો "#આનંદ" રેડી ને ઠીક ઠીક સમય સુધી "#વૈરાગ્ય" ના ફ્રીજમાં મૂકી રાખો, કલાક પછી યોગ્ય ક્દના ચોસલા પાડીને શત્રુ તથા મિત્રોમાં વહેચવા માંડો. આ સ્વાદિ...

КОМЕНТАРІ

  • @urmilachampaneri6750
    @urmilachampaneri6750 18 днів тому

    Jay Yogeshwar. Heartily 🙏

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 23 дні тому

    જય યોગેશ્વર

  • @indrasinh7446
    @indrasinh7446 23 дні тому

    JayYogeshvarDaDajiNeKotiKotiVandan.

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 25 днів тому

    જય યોગેશ્વર

  • @mohanhadiya9179
    @mohanhadiya9179 2 місяці тому

    ⚘️⚘️⚘️🌻⚘️⚘️⚘️

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 3 місяці тому

    જય યોગેશ્વર ❤

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 3 місяці тому

    જય યોગેશ્વર

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 3 місяці тому

    જય યોગેશ્વર

  • @hargovindpatel8046
    @hargovindpatel8046 4 місяці тому

    AA bhavgit unpeks bhakti karava aapan ne margadarsan karave chhe

  • @ishitanandi6187
    @ishitanandi6187 4 місяці тому

    Jay yogeshavr

  • @uniquevloger2182
    @uniquevloger2182 5 місяців тому

    જય યોગેશ્વર ભગવાન

  • @jigneshprajapati1559
    @jigneshprajapati1559 5 місяців тому

    निस्वार्थ भाव से किया हुआ कर्म को ही इश्वर भक्ति कहते है... गलती से पाप हो जाए तो सेवा करने से पाप मीट जाता है... कर्ण की एक गलती थी, उसने चोरी से विद्या प्राप्त की थी, उसके बाद उसने अपने पापों से मुक्ति के लिए दान करना शुरू किया, अच्छे कर्म करते रहिए, योगेश्वर सबको साथ देते ही है, हाँ यह और बात है कि वो कभी दिखते नहीं. पर है और वहीं ये दुनिया का चक्र चला रहे है...

  • @rpury3997
    @rpury3997 7 місяців тому

    અતિ સુંદર ભજન, અને સુમધુર સ્વર, કૃપયા કહેશો કે આ મીઠો સ્વર કોનો છે ?? જય ગુરુદેવ

  • @varshathakor1570
    @varshathakor1570 7 місяців тому

    જય શ્રી કૃષ્ણ

  • @prakashanjar6638
    @prakashanjar6638 7 місяців тому

    😊prakashgohil

  • @ShyamKumar-ns2pl
    @ShyamKumar-ns2pl 7 місяців тому

  • @HareshAjmeri
    @HareshAjmeri 8 місяців тому

    Jay yogeswar Dada ji ne koti koti naman

  • @hansapanchal1131
    @hansapanchal1131 9 місяців тому

    🙏🙏🙏👋🏻👋🏻👋🏻

  • @KataraArvind-g2p
    @KataraArvind-g2p 9 місяців тому

    Jay yogeshwar

  • @AMRUTBHAIPRAJAPATI-kh3fz
    @AMRUTBHAIPRAJAPATI-kh3fz 10 місяців тому

    Dada Jay Swaminarayan

  • @rekhapatel9074
    @rekhapatel9074 10 місяців тому

    It's not appropriate to publish this bhajan in the name of SWADHYAY PARIVAR just to gain views,it is not, the people practicing such holy work of SWADHYAY have never published any work from swadhyay on online platforms so please do not do this kind of mischiefs in the name of swadhyay

  • @chunilalpatel4334
    @chunilalpatel4334 11 місяців тому

    Jayyogeshavr❤

  • @nagin6839
    @nagin6839 Рік тому

    Hu panth tamaro chhod u nahi ane kyae bhatkunahhi.

  • @amitmakwana8992
    @amitmakwana8992 Рік тому

    દાદાજી ને કોટિ કોટિ પ્રણામ....

  • @vishnubhaipatel2219
    @vishnubhaipatel2219 Рік тому

    Apne bhavgit multi nathi

  • @nagin6839
    @nagin6839 Рік тому

    Dadaji, hu panth tamaro chhodu nahi ane door door kyai javu nahi.

  • @SatishPatel-eh7qy
    @SatishPatel-eh7qy Рік тому

    😊

  • @SatishPatel-eh7qy
    @SatishPatel-eh7qy Рік тому

    Satish.jadavbhai.patel.

  • @rajeshbhavsar9466
    @rajeshbhavsar9466 Рік тому

    Pranam 🙏🌺🕉️

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 Рік тому

    Om shanti dadaji good morning vandan namashkar sashtangh pranam jay yogheswar🙏🏻🙏🏻🙏🏻❤️

  • @ArvindPatel-ol5si
    @ArvindPatel-ol5si Рік тому

    🙏🙏🙏🙏🙏🌺🌻🌼🌸🌹

  • @divyamistry4054
    @divyamistry4054 Рік тому

    Apratim

  • @jaysukhlallimbasiya7381
    @jaysukhlallimbasiya7381 Рік тому

    આ ગીત સ્વા, પરીવાર નું છે જ નહી આવા યુટ્યુબરો નો રાફળો ફાટ્યો છે

  • @satishgavit.3881
    @satishgavit.3881 Рік тому

    Jay yogeshwer 🙏🌹🌻💮🙏

  • @ab-mq1zj
    @ab-mq1zj Рік тому

    सांभड्या ताड़े एम लागे छे के अपड़ा आराध्य सामे उभा छे।आराध्य सामे आवी ने ऊभा थई गया छे।

  • @bhanupatel6705
    @bhanupatel6705 Рік тому

    Jay yogeswar 🙏🙏

  • @baldevsinhyadav6778
    @baldevsinhyadav6778 Рік тому

    આ ભાવ ગીત નથી, ભજન છે. પૂ.દાદાના વિચારો સાથે સુસંગત નથી,મહે.. કરી સ્વાધ્યાય અને ભાવ ગીત જેવા શબ્દો ન વાપરો.

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 Рік тому

    Pujniy pandurangh dadaji ne vandan sashtangh pranam jai yogheswar 🙏🏻🙏🏻🙏🏻❤️

  • @aaravthakor4603
    @aaravthakor4603 Рік тому

    Aa bahvgit nai pan bhajan Che....Dada ne ...Dada Ni vichar Dhara smjo.... pachi j aaghd vhdho.... dadaji ni karyprnali smji pachi j aava bhajan Gao..to Dada ne Sacha arhth ma Vandan ganase....Tamara Bhai na...Jay Yogeshwar....🙏🙏🙏

  • @TheSejal786
    @TheSejal786 Рік тому

    Jai Yogeshwar 🙏🙏💐💐🇮🇳

  • @kuchhadiyashanti7479
    @kuchhadiyashanti7479 Рік тому

    જય યોગેશ્વર ભગવાન 🙏🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹🌹 🙏🙏🙏🙏🙏🙏

  • @yuvrajsinhvaghela3900
    @yuvrajsinhvaghela3900 Рік тому

    👏❤❤👏

  • @yuvrajsinhvaghela3900
    @yuvrajsinhvaghela3900 2 роки тому

    👏👏

  • @yuvrajsinhvaghela3900
    @yuvrajsinhvaghela3900 2 роки тому

    👏❤👏

  • @yuvrajsinhvaghela3900
    @yuvrajsinhvaghela3900 2 роки тому

    👏good 👏

  • @rohitzala874
    @rohitzala874 2 роки тому

    Mane badha bhavgeet ni link apone pls

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 2 роки тому

    Jai yogheswar dada ji vandan namashkar

  • @ishvartamboli6419
    @ishvartamboli6419 2 роки тому

    Om shanti baba good morning vandan namashkar