ચાલુ વરસાદ મા શુટીંગ //કાકો ભત્રીજો લાયા ગાડી ભાગ-૪//Gujrati vlog video//Sb Official Patan

Поділитися
Вставка
  • Опубліковано 15 жов 2024

КОМЕНТАРІ • 325

  • @રામાધણી-ત7મ
    @રામાધણી-ત7મ 2 місяці тому +14

    અધાર મા વરસાદ આવી ગયો છે.
    ખૂબ સરસ મજા આવી ગઇહો... જય માં રાજા રામબાઈ

  • @SomabhaiRavjibhaizalaZala
    @SomabhaiRavjibhaizalaZala 2 місяці тому +3

    જય માતાજી બાપુઓ બધા મિત્રો ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી રામ ખુબ પ્રગતિ કરો એવી રામ ને પ્રાર્થના

  • @AjayVadhiyara-gj5fw
    @AjayVadhiyara-gj5fw 2 місяці тому +2

    ગામ સરખેજ અમદાવાદમાં બહુ જ વરસાદ પડ્યો છે મારા દિલથી ખૂબ ખૂબ અભિનંદન sb hindustini

  • @amratraval8512
    @amratraval8512 2 місяці тому +8

    વટવા. ગામમાં વરસાદ પડયો છે. અમદાવાદમાં જય માતાજી 🙏🙏? 🌨️🌨️🌨️

  • @sureshsinhdarbar1078
    @sureshsinhdarbar1078 2 місяці тому +15

    જય માતાજી બધા ભાઈયો ને 🙏🙏 ખૂબ પ્રગતિ કરો ખૂબ આગળ વધો એવી ભગવાન માતાજી ને પ્રાથના છે 🙏❤️

  • @prahaladbhaipatel8482
    @prahaladbhaipatel8482 2 місяці тому +22

    મફુ કાકા ક્યાં ગયા છે..હમણાં થી આવતા નથી

  • @SantiBhai-b5k
    @SantiBhai-b5k 2 місяці тому +7

    દિયોદર તાલુકાના મોજરૂ માં વરસાદ પડયો બહુ મજા આવી

  • @RadheKrishnaps
    @RadheKrishnaps 2 місяці тому +6

    માં શક્તિ તમને બ‌ઉ આગળ વધારે એવી પ્રાર્થના કરીએ ❤❤

  • @rajajognigroupsabosan2429
    @rajajognigroupsabosan2429 2 місяці тому +49

    મહેન્દ્ર સિંહ માટે કોણ કોણ લાઈક કરશે 😂😂😂😂😂😂😂

  • @mayurThakir
    @mayurThakir 2 місяці тому +6

    મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના ડોડીવાડા ગામમાં જોરદાર વરસાદ❤

  • @RavalSanjayOfficer
    @RavalSanjayOfficer 2 місяці тому +4

    ગામ લગણજ .મહેસાણ. 🙏 જય માતાજી. જય પુર બાઈ માં .મોમાં મહારાજ.🙏

  • @BHARAT-b7u
    @BHARAT-b7u 2 місяці тому +13

    મફુકાકો કે નથી વિડિયો મા ❤જય માતાજી

  • @જય.માં.ચામુંડા..માં

    જય માતાજી મિત્રો ખૂબ ખૂબ અભિનંદન

  • @SureshPadhiyar-mt1hs
    @SureshPadhiyar-mt1hs 2 місяці тому +4

    જય માતાજી આમરોલ આંકલાવ વરસાદ થયો છે

  • @amarajithakor
    @amarajithakor 2 місяці тому +5

    જયહો.....ઠાકોરો..જય્.....જય.. માં...ભગવતી

  • @bharatjithakor2877
    @bharatjithakor2877 2 місяці тому +2

    ગામ ખાખડી તાલુકો હારીજ બહુ વરસાદ પડ્યો છે

  • @RahulPanchal-bp5og
    @RahulPanchal-bp5og 2 місяці тому +2

    રિયલ શુટીંગ ના બ્લોક બહુ ગમે છૈ ,,,મુકતારો

  • @jitendrathakor620
    @jitendrathakor620 2 місяці тому +5

    રાજા મહાકાલી વારા તરફથી 1 લાઈક

  • @maganjirathod3882
    @maganjirathod3882 2 місяці тому +2

    આભાર ,આગળ વધારો, કાકા ભત્રીજાનો રોલ વધુ રાખો.
    જય શ્રીરામ

  • @Surasngji
    @Surasngji 2 місяці тому +3

    કાકા ભત્રીજા ની જોડી એટલે નંબર વન જોડીછે આવા વિડીયો જોવા ની મજા આવે છે બહુ સરસ વિડીયો છે ❤

  • @patelrutvik4517
    @patelrutvik4517 2 місяці тому +12

    Jay mataji

  • @LakhmanRabari-xx3rw
    @LakhmanRabari-xx3rw 2 місяці тому +1

    બનાસકાંઠા માં વાવ તાલુકાના ખીમાણા વાસ માં વરસાદ બઉ છે

  • @JagdishThakor-sn3xl
    @JagdishThakor-sn3xl 2 місяці тому +3

    વડગામ તાલુકાના સેંભર ગોગા મહારાજના મંદિરે કોણ કોણ આવેલું છે.....❤

  • @hiteshdabhi2462
    @hiteshdabhi2462 2 місяці тому +2

    મફૂ. કાકા. કેમ. આવતા.નહિ. વીડિયોમાં. લસુન્દ્રા જય. રામાપીર. બધાને. 🙏🙏🙏🙏🙏

  • @ArvindbhaiGohel-mj2bj
    @ArvindbhaiGohel-mj2bj 2 місяці тому

    ગામ સિજીવાડા તા માતર જી ખેડા મા બહુ સરસ વરસાદ પડ્યો છે યસ બી ફૂલ મોજ

  • @paileshsinhrajput5936
    @paileshsinhrajput5936 2 місяці тому +1

    Jay mataji 🙏

  • @JAYDIPSINH20
    @JAYDIPSINH20 2 місяці тому +4

    બીજી લાઈક આપડી ❤❤😘 ફૂલ સપોર્ટ ભાઈઓ ને

  • @jagdishpandya9627
    @jagdishpandya9627 2 місяці тому

    ઈડર થી જય માતાજી ઈડરગઢ એક વીડિયો બનાવો. જય ચેહર માતાજી તમારી પ્રગતિ વધુ થાય તેવી માતાજી ને પ્રાથના

  • @KirtiThakor-yf1jj
    @KirtiThakor-yf1jj 2 місяці тому +1

    જોરદાર ભાઈ

  • @rohitthakor7988
    @rohitthakor7988 2 місяці тому

    મેસર માં વરસાદ આવી ગયો છે ખૂબ સરસ મજા આવી ગઈહો

  • @AiPulse11
    @AiPulse11 2 місяці тому +2

    Tamara Video Edit Kon Kare Che Ane kya kare che E pan Batavajo 😊🤞

  • @AV_GUJARATI_COMEDY
    @AV_GUJARATI_COMEDY 2 місяці тому +36

    પેલી લાઈક આપડી ❤

  • @BhomsingJadav
    @BhomsingJadav 2 місяці тому +8

    जय श्री राम 🚩🚩🚩🚩🚩🕉️🕉️🕉️

  • @pratapbhaiprajapati3624
    @pratapbhaiprajapati3624 2 місяці тому

    Aamare to વરસાદ ખૂબ પડ્યો 😊😊

  • @અમેગોગાનાદિવાના

    જય માતાજી બધા મિત્રો ને 🙏 આગેવાન કેમ નથી આવતા

  • @SomabhaiRavjibhaizalaZala
    @SomabhaiRavjibhaizalaZala 2 місяці тому

    ગામ પીપળોઈ તાલુકો ખંભાત જીલ્લો આણંદ વરસાદ સારો થયો

  • @505diwanpura
    @505diwanpura 2 місяці тому +1

    Diwanpura ma vadhare varsad padyo che⛈️🌧️

  • @Rahulbhai.J
    @Rahulbhai.J 2 місяці тому +2

    મિત્રો મિસ્ટર ઈન્ડિયા આવશે કા નહીં

  • @અશોકભાઈરાવળ-સ7ઝ
    @અશોકભાઈરાવળ-સ7ઝ 2 місяці тому +2

    મિસ્ટર ઈન્ડિયા નો ભાગ નંબર ટુ બનાવવાના

  • @rameshbhaiparmar446
    @rameshbhaiparmar446 2 місяці тому

    જય હરસિદ્ધિ ભવાની માં બધા મિત્રો ને 🙏🌹

  • @SureshPanchal-ym1eo
    @SureshPanchal-ym1eo 2 місяці тому +2

    Jay mataji... 🙏
    Tamara 2-3 varas pahela... No video ni story baaki chhe haji... Puri karwani.. (Vishwasghat) karine... Tamaro video hato.. Eno haji... Ending aavyu nathi... Please eno... Jaldi thi jaldi video... Lavo.. jay mataji🙏

    • @dabhijahubhashihori5771
      @dabhijahubhashihori5771 2 місяці тому +2

      તમારે આવી રીતે અધૂરા ભાગ ના મુકાય ભાઈ ઓ

  • @YuvarajParamar-vy5hi
    @YuvarajParamar-vy5hi 2 місяці тому +1

    Kotavad ma bahuj varshad hato bhaiyo ..🌧️🌈🌦️

  • @Gogaofficial.01
    @Gogaofficial.01 Місяць тому +1

    જલુભા નુ જૂનું પાત્ર ઉપર વિડિયો બનાવો

  • @L.A.HINDUSTANI
    @L.A.HINDUSTANI 2 місяці тому +1

    Super video

  • @maheshbhai5013
    @maheshbhai5013 2 місяці тому +2

    મફુજી વગર વિડિયો અધુરુ લાગે છે કેમ આવતા નથી વિડિયો માં

  • @Solankiprakashsinh-t2g
    @Solankiprakashsinh-t2g 2 місяці тому +3

    હા અમારા અમદાવાદ માં થયો છે

  • @Nileshprajapati8298
    @Nileshprajapati8298 2 місяці тому +2

    મફૂકાકા કોમેડી કે ચેલેન્જ વિડિયો કેમ નથી આવતા.

  • @mansangdigital5543
    @mansangdigital5543 2 місяці тому

    કચ્છ ગાંધીધામ મા ફૂલ વરસાદ છે ભાઈ

  • @KalpeshNayi-dd7zm
    @KalpeshNayi-dd7zm 2 місяці тому +1

    ❤❤❤❤❤ અમરા ગામ મા વરસદ અવ્યો કલોલ.

  • @Comedy_king_2222
    @Comedy_king_2222 2 місяці тому

    Unjha na ranchhodpura mo full varshad 🎉❤

  • @Vijay.Makavana1234
    @Vijay.Makavana1234 2 місяці тому +1

    Jay mataji 🌧️🌧️🌧️

  • @ChandanThakorChandanThakor
    @ChandanThakorChandanThakor 2 місяці тому

    મહેસાણા જોડે આંબલીયાસન ગામ જોરદાર વરસાદ પડ્યો❤❤

  • @sapnasolanki5520
    @sapnasolanki5520 2 місяці тому

    આજે બોરસદ મા 13 ઇચ વરસાદ થયો...
    જય માતાજી sb hindustani ટીમ

  • @CricketShort-6419
    @CricketShort-6419 2 місяці тому +1

    મીસ્ટર ઈન્ડિયા ના ભાગ બનાવો

  • @PINTU-GJ-34
    @PINTU-GJ-34 2 місяці тому

    તા.જી.છોટાઉદેપુર ગામ ઝોઝ આજે વરસાદ ચાલુ છે

  • @thakorprakash7652
    @thakorprakash7652 2 місяці тому

    આપડા ગોમમાં વરસાદ થઇ ગયો સિદ્ધપુર મેળોજ

  • @VijayParmar-zh9fe
    @VijayParmar-zh9fe 2 місяці тому

    ગામ...મીઠાપુરા
    તાલુકો...સાવલી
    જીલ્લો. ..વડોદરા
    વરસાદ પડીયો

  • @રામામંડળકંબોઈ

    ચાણસ્મા કંબોઈ માં પણ વરસાદ આવ્યો 24/07/2024

  • @Solankiprakashsinh-t2g
    @Solankiprakashsinh-t2g 2 місяці тому +1

    જય માતાજી

  • @JashvatjiThakor
    @JashvatjiThakor 2 місяці тому +1

    જય માતાજી બધા મિત્રો ને ☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️👌🏻👌🏻

  • @indudave3691
    @indudave3691 2 місяці тому

    Vadodara sakhi mandal na Jay shree krishna 🙏

  • @BharatThakor-nr3hd
    @BharatThakor-nr3hd 2 місяці тому

    Mount Abu apdi like Bharat Thakor

  • @mominnavsad6368
    @mominnavsad6368 2 місяці тому

    Amare bav jarur se varshad ni Ahmedabad kolat

  • @KuldipThakor-h8w
    @KuldipThakor-h8w 2 місяці тому

    ભદ્ગેવાડી ચાલુંસે વરસાદ☔☔

  • @RohitChauhan-j2d
    @RohitChauhan-j2d 2 місяці тому +2

    મફુ કાકા કેમ વિડિયો માં આવતાં નથી ❤

  • @ashadarji8472
    @ashadarji8472 2 місяці тому +1

    આજે અમારા ગામ વરસાદ આવીયો

  • @sv_deloliya_1
    @sv_deloliya_1 2 місяці тому

    ame gj13 surendranagar thi 👍

  • @સતીશગણેશભાઈ
    @સતીશગણેશભાઈ 2 місяці тому

    માંડલ માં જોરદાર વરસાદ થયો છે

  • @jayvikrajput2046
    @jayvikrajput2046 2 місяці тому

    Jay mataji amare tya varsad bov vadhare che sb team enjoy

  • @કિરણરાવળ-ઞ4પ
    @કિરણરાવળ-ઞ4પ 2 місяці тому +1

    તાજપુર કુઈ મા વરસાદછે ☔☔

  • @GEMIGVIDIYO54
    @GEMIGVIDIYO54 2 місяці тому +1

    આજે અમારે બઉ પડીયો ઈટોદા

  • @thakortinajithakortinaji1325
    @thakortinajithakortinaji1325 2 місяці тому

    જય સેધણી માતાજી જય ચામુંડા માતાજી બધા ભાઈઓ ને

  • @nareshgamingshorts07
    @nareshgamingshorts07 2 місяці тому +1

    Mr india no bhag lavo plz abhik 🙏

  • @Anojparmar007
    @Anojparmar007 2 місяці тому

    વડોદરા માં ફુલ વરસાદ છે ભાઈ યો

  • @pravinjithakor4243
    @pravinjithakor4243 2 місяці тому

    અમારે. પણ વરસાદ સારો છે

  • @laxmanpatel6730
    @laxmanpatel6730 2 місяці тому

    મિ. ઇન્ડીયા નો હવે એકાદ ભાગ બનાવો. વિસનગર.👍

  • @kishanthakor3022
    @kishanthakor3022 2 місяці тому

    તાલુકો કલોલ છત્રાલ ગામ મા વરસાદ આવ્યો છે ❤

  • @NikulDesai-hj7ph
    @NikulDesai-hj7ph 2 місяці тому +1

    મોરબીમાં વરસાદ

  • @thakormukesh8010
    @thakormukesh8010 2 місяці тому +1

    ગામ જાખેલ વરસાદ 🌧️🌧️🌧️

  • @AodharsinhSolanki
    @AodharsinhSolanki 2 місяці тому

    Arniwada thi aek like ❤❤❤

  • @BharatThakor-nr3hd
    @BharatThakor-nr3hd 2 місяці тому

    ગાડી ચાલુ છે કે બંધ એ તો કહો 😂😂
    જય માતાજી SB HINDUSTANI TEAM ALL

  • @BharatBhai-Rayka1mi
    @BharatBhai-Rayka1mi 2 місяці тому +1

    મિસ્ટર ઇન્ડિયન ભાગ છ ચારે બને છે

  • @NagjiThakor-n7w
    @NagjiThakor-n7w 2 місяці тому

    રાધનપુર માં થયો શે🌧️🌧️

  • @RadheRadhe-n8w4o
    @RadheRadhe-n8w4o 2 місяці тому

    Radhe Radhe

  • @R.B.HINDUSTANI475
    @R.B.HINDUSTANI475 2 місяці тому +1

    Therasana gham moo varasad padyo

  • @GelahanumandadaMandir-fv8mx
    @GelahanumandadaMandir-fv8mx 2 місяці тому

    અમારા ગામ ગેળા ની એક વાર મુલાકાત લેજો સાહેબ

  • @officialshihori
    @officialshihori 2 місяці тому

    Chaluva ma bum bapdave chhe varsad 😊

  • @thakor_p_t
    @thakor_p_t 2 місяці тому

    પાલનપુર માં આજે વરસાદ આવીયો

  • @Sahilthakor-vm5po
    @Sahilthakor-vm5po 2 місяці тому

    સેઢાલ માં પણ આવ્યો હતો❤

  • @NileshThakor-yf2lf
    @NileshThakor-yf2lf 2 місяці тому

    મોટી ભોયણ થી ફૂલ સપોર્ટ ♥️

  • @shankarthakormartoli3739
    @shankarthakormartoli3739 2 місяці тому

    જય ચેહર મા બધા મિત્રોને

  • @machamundaofficial7762
    @machamundaofficial7762 2 місяці тому

    Mr.India part 2 kyare mukaso

  • @RDdjparesh9663
    @RDdjparesh9663 2 місяці тому +2

    મીસ્ટર ઈન્ડીયા

  • @rajputrameshbhai2744
    @rajputrameshbhai2744 2 місяці тому

    રાજપૂત રમેશભાઈ.. નેસડા ગોલપ. તાલુકો સુઈગામ... બનાસકાંઠા

  • @ThakorDineshDinesh-ql7lw
    @ThakorDineshDinesh-ql7lw 2 місяці тому

    Mafukaka ne lavo video ma maja avijay

  • @P.T.GAMECARBUSBIKE
    @P.T.GAMECARBUSBIKE 2 місяці тому

    ખદલપુર ગામ વરસાદ થયો આજે ❤

  • @ashapatel876
    @ashapatel876 2 місяці тому

    Chalu varsad ma vidiyo bnavo mja avse

  • @VinubhaVaghela
    @VinubhaVaghela 2 місяці тому

    અમારા ગામ મા વરસાદ થોડો ઓશો છે ઇન્દ્રમણા❤

  • @AnandiThakor-m7z
    @AnandiThakor-m7z 2 місяці тому

    દિપક સિંહ રાઠોડ દહેગામમાં વરસાદ ફૂલ પડે છે

  • @ashapatel876
    @ashapatel876 2 місяці тому

    Paxiyo no mast aavaj ave che😊