મોટો ટોપ ભરીને ખીચુ બનાવ્યુ..| Moto Top Bhari Ne Khichu Banavyu

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 142

  • @daminirayvadera6102
    @daminirayvadera6102 17 днів тому +2

    Jay shri Krishna to all,very nice kichu.❤❤❤

  • @MakwanaKasturi
    @MakwanaKasturi 17 днів тому +2

    જય શ્રીકૃષ્ણ 🙏🙏

  • @JyotiSolanki-r8w
    @JyotiSolanki-r8w 17 днів тому +1

    Nice khichuu bov mast gujrati khavani mojjj aave che ho baki nice 👌👌👌👌👌👌

  • @lilumodha7343
    @lilumodha7343 17 днів тому +1

    Wow બૈન ખીચૂ તૌ બૌવજ ભાવૈ બૌવજ મસત લાગૈ છૈ 👌👌👌

  • @THAKRARLEENA
    @THAKRARLEENA 16 днів тому +1

    જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ કિરણબેન તમારા આખા પરિવાર ને શીવુ ની રમત જોવાની બ હુ મજા આવે છે. હુ લીના ઠકરાર જામનગર થી.

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      જય શ્રી કૃષ્ણ 🙏 રામ રામ સીતારામ 🙏 લીનાબેન ખુબ ખુબ આભાર ♥️

  • @radadiykhanjan6347
    @radadiykhanjan6347 17 днів тому +1

    રામ રામ ને સીતા રામ માસી ને કિરણ બેન ને શિવાની અને કિરણ બેન તમે સરસ ખીચુ બનાવીયુ મને પણ બહુ ભાવે કિરણ બેન મમરી બનાવવા ની એક પટા ની ચકરી આવે છે એમાં એક જ પટો પડે ને એ બહુ સરસ થાય ❤❤❤❤

  • @varsharanva1992
    @varsharanva1992 17 днів тому +1

    બોવ સરસ મજાની બનાવી કિરણબેન જય માતાજી સીતારામ જય શ્રીકૃષ્ણ 🎉🎉🎉

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      જય માતાજી 🙏 સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 ધન્યવાદ

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani 17 днів тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏🙏 અરે કિરણ ભાભી બહુ જાજી વેફર બનાવી હો ને પણ મસ્ત છે ખીસુ તી બહુ ન ભાવે પન વેફર બહુ ભાવે છે હો 😊❤😢

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      Jay shree krishna 🙏 ok thank you ઘનશ્યામભાઈ 😊

  • @vanitejani7485
    @vanitejani7485 17 днів тому +1

    Bhu jor dar 👌👌

  • @malapatel1732
    @malapatel1732 16 днів тому +1

    Papdi sukay etle fry kari ne batav jo ne plss

  • @chandrikabhojani3266
    @chandrikabhojani3266 16 днів тому +1

    🙏🙏👌

  • @Marviyamukta-ly8bu
    @Marviyamukta-ly8bu 17 днів тому +1

    Har har mahadev didi mast khichu bnavou ho

  • @parththakkar-h4p
    @parththakkar-h4p 17 днів тому +2

    Kem cho kiranben Jay shree Krishna Jay mataji tameto kharekhar Bahu hoshiyar cho bhadha kamma aane karvani hosha pan hoy che aekla hathe bhadhe pochi vado cho😅 tamane mara vandan Ho

  • @pratikshagevariyavlog
    @pratikshagevariyavlog 15 днів тому +1

    સરસ મને ખીચુ બોવ ભાવે

  • @bhadiyadragopalbhai3797
    @bhadiyadragopalbhai3797 17 днів тому +1

    જય માતાજી🎉🎉🎉🎉

  • @MyChenal-o8x
    @MyChenal-o8x 17 днів тому +1

    Me aake savare nasta ma masala khichu banavi ne khadhu 😋🤗

  • @PinkaNayakComedian
    @PinkaNayakComedian 17 днів тому +1

    પાપડ મોકલાવ જો હો ❤🎉

  • @malapatel1732
    @malapatel1732 16 днів тому +1

    Tamare roh ni badhi vastu ane Shakbhaji leva ketle javu pade ? Chali ne jai sako ?

  • @anshupatel2552
    @anshupatel2552 16 днів тому +1

    Good morning jay Shri ri Shan thank you 🎉

  • @PoonamSatikuvar
    @PoonamSatikuvar 17 днів тому +1

    Jai Swaminarayan kiran ben hu rajkot thi poonamben satikuvar bolu chu hu tamara vidio dar roj jov chu baa tame bhavesh bhai payari shivu shivu saras rite aje thank you boli

  • @SonuBrahman-r6w
    @SonuBrahman-r6w 16 днів тому +1

    Shivu kem cline bolti nathi

  • @nitamakwana7010
    @nitamakwana7010 17 днів тому +2

    Jay mataji 🎉

  • @foodlover7436
    @foodlover7436 17 днів тому +1

    Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit shivu dhingali diku majama saras banavyu che.ben tme Khichu nice man thay gaya khavanu mahadev

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      Sitaram 🙏 Jay mataji 🙏 Jay shree krishna 🙏 એકદમ મજામાં તમે કેમ છો ♥️ok thankyou આવો ખીચુ ખાવા 😋

  • @minaxiluhar9149
    @minaxiluhar9149 16 днів тому +1

    Ame pan kale khichi na papad banavya, khichu khavani maja aave. Mamari pan hu banavu chu

  • @Kajalba.p
    @Kajalba.p 17 днів тому +2

    બોવ સરસ બનાવ્યું છે ખીચું માપ કેજો અમને એટલે અમે પણ બનાવશુ મને પણ ખીચુ બોવ ભાવેછે😊😊😊😊

  • @uskm1874
    @uskm1874 17 днів тому +2

    મને પણ ભાવે ખીચું મમરી પણ ભાવે હુ પણ બનાવીશ સરસ કીરણબેન ખેતી પણ છે કામ ખુટે જ નહી શીવુ બહુ રમતીયાળ છે

  • @sonaljoshi3091
    @sonaljoshi3091 17 днів тому +2

    Jay dwarkadhish

  • @PoonamSatikuvar
    @PoonamSatikuvar 17 днів тому +1

    Haa manishaben sitaram ne jay shree krishna mara tamne jai swaminarayan tamne badhai ne bov saras family che bhagvan khub agad vadhare tamne

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      Sitaram 🙏 Jay shree krishna 🙏 Jay swaminarayan 🙏 kuhb kuhb aabhar ♥️

  • @Hitarthvaghasiya303
    @Hitarthvaghasiya303 16 днів тому +1

    Maru fevri che khichu

  • @ZalaShilpa-v6i
    @ZalaShilpa-v6i 17 днів тому +1

    ❤❤❤ Jay mataji

  • @SKYADA-rj6vh
    @SKYADA-rj6vh 16 днів тому +1

    Jay shree krishna

  • @vithalnagevadia5712
    @vithalnagevadia5712 17 днів тому +1

    બહુ સરસ ખીચું બનાવ્યું કિરણબેન એકલા હાથે

  • @parththakkar-h4p
    @parththakkar-h4p 17 днів тому +1

    Mane pan khichu Bahu bhave pan Mane banavta nathi aavadtu maravati tame khay lejo Barabar ne hu shilpaben from ahemdabad

  • @neepaparmar2737
    @neepaparmar2737 17 днів тому +1

    જય મહાદેવ

  • @MyChenal-o8x
    @MyChenal-o8x 17 днів тому +1

    Aadu , tulsi, ane Mari no bhuko. 2 kap Pani ma nakhi me 1 kap jetlu re aetle garam garam pi lyo divas ma 2 vakhat savar Ane sanj pi lyo galu surkhu Thai jase

  • @pratiksharathod1497
    @pratiksharathod1497 13 днів тому

    સરસ ખીચું બનાવ્યું છે

  • @PoonamSatikuvar
    @PoonamSatikuvar 17 днів тому +1

    Kiran ben tame mara mirvaan no birthday hamna 2 tarikh na hato anu nam lejo kejo k rajkot thi poonamben na mirvaan ne happy birthday 🎉🎉❤

  • @R.odedaraodedara
    @R.odedaraodedara 17 днів тому +1

    Har Har mhadev ben

  • @bariaganpat3602
    @bariaganpat3602 17 днів тому +1

    Har har mahadev didi

  • @indirapatel3492
    @indirapatel3492 17 днів тому +1

    કિરણ બેન તમારા પરીવા્ર ને જય શ્રી કૃષ્ણ સીતારામ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @SonalKothari-v8p
    @SonalKothari-v8p 17 днів тому +1

    જય માતાજી સીતારામ કિરણ બેન કરણ ભાય

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 17 днів тому +1

    Jay mataji Kiran Ben ❤❤❤

  • @karshansidiodedra3746
    @karshansidiodedra3746 17 днів тому +1

    હર હર મહાદેવ

  • @PoonamSatikuvar
    @PoonamSatikuvar 17 днів тому +1

    Bov saras banavu khichu kiran ben tame

  • @bhavanapathak1053
    @bhavanapathak1053 17 днів тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @chetanmakwana9022
    @chetanmakwana9022 17 днів тому +2

    કેમ છો કિરણદિદિ રાજકોટ થી શીવસાડી બીજી કોમેન્ટ મારી કિરણ દીદી રાજકોટ થી શીવસાડી અમારી શોપ ત્રીસુલ ચોક થી આગળ પીપળીયા હોલ ની સામે નીમુ બેન

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      એકદમ મજામાં તમે કેમ છો 😊ok thankyou ♥️નીમુબેન

  • @zalazala6808
    @zalazala6808 17 днів тому +1

    Jay mataji kiranben ne masi ne Ghar na badha ne Kem cho badha

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      એકદમ મજામાં મિતલબેન તમે કેમ છો 😊

    • @zalazala6808
      @zalazala6808 16 днів тому +1

      Bas majama

  • @Kajalankitvaghasiya
    @Kajalankitvaghasiya 17 днів тому +1

    કિરણબેન ચોખા ની મમરી ના સરખા પટ્ટા કેમ નો પડીયા એક પટ્ટી વારી સાકરીયે પડાય સરસ થાય

  • @nakummanoj1118
    @nakummanoj1118 17 днів тому +1

    જય દ્વારકાધીશ

  • @HinabenVadi
    @HinabenVadi 15 днів тому +1

    હ મને પણ બહુ ભાવે

  • @zalazala6808
    @zalazala6808 17 днів тому +1

    Khichu kiranben Mane bovj bhave che amare to bovj banave mara piyar ma chokha thai che atale ana papad bov banave

  • @abdullahderaiya4346
    @abdullahderaiya4346 17 днів тому +1

    કીરણબેન બોવસરસ મમરીબનાવી મીરાબેન ભાવનગર

  • @PoonamSatikuvar
    @PoonamSatikuvar 17 днів тому +1

    Mane bov bhave garam garam khichu vlog maaru nam leko hu rajkot thi poonam ben bolu chu hu tamara vidio dar roj jov chu mirvaan mari dikri no nano dikro che hamna 2 January na ak varas no thayo tame rajkot avo atle amara ghare avjo

  • @neetachauhan430
    @neetachauhan430 17 днів тому +1

    Saras papdi padi

  • @vijyabenpatel4211
    @vijyabenpatel4211 17 днів тому +1

    Veln thi hlavay

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 17 днів тому +1

    બેન સીતારામ જય મુરલીધર અને દેશના આવીયા તા દ્વારકા આવીયા તા પણ તમારૂ એડ્રેસ નંબર નથી કે આવવુ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      સીતારામ 🙏 જય મુરલીધર 🙏 sorry hiral ben તમે ઈન્સ્ટાગ્રામ માં મેસેજ કરજો karan Kiran 05 એમાં કોન્ટેક થય સકે

    • @hiralbenahirsurat5996
      @hiralbenahirsurat5996 16 днів тому +1

      જય મુરલીધર બેન હું નથી વાપરતી મને ઓસી ખબર પડે પણ કોસીસ કરીસ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      @@hiralbenahirsurat5996 ok

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      @@hiralbenahirsurat5996 sorry પણ આમા ડાયરેક નંબર ન આપી સકુ છતાં પણ કાંઈ કામ હોય તો કેજો કરણ ના નંબર આપીસ

    • @hiralbenahirsurat5996
      @hiralbenahirsurat5996 16 днів тому +1

      હા ઈ વાત સાચી જણ ના નંબર જય સકીએ બેન કામ તો હસે તો કહીસ પણ આતો હોય તો કામ લાગે

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 17 днів тому +1

    જય હો

  • @bipinkamani4805
    @bipinkamani4805 17 днів тому +1

    Shita ram Kiran ben

  • @VasantbenDevmorari
    @VasantbenDevmorari 17 днів тому +1

    સરસવેફરબનાવીવસંતબેનાસીતારામ

  • @VinodUakdiya-jv1qd
    @VinodUakdiya-jv1qd 17 днів тому +1

    Mane nathi aavdatu

  • @hematarun9515
    @hematarun9515 17 днів тому +2

    કિરણ બેન ખીચુ સરસ બનાવ્યુ છે. પાણી અને લોટ નું માપ કેટલુ લેવાનુ હોય એ કહેજો પ્લીઝ 🙏

    • @Kajalba.p
      @Kajalba.p 17 днів тому +2

      સાચી વાત છે સરસ બનાવ્યું છે ખીચું માપ કેજો અમને

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  16 днів тому

      Ok આગળ ના વિડિયો માં જણાવી દયશ

    • @hematarun9515
      @hematarun9515 16 днів тому +2

      Thanks 🙏

  • @PunitaKamdar
    @PunitaKamdar 17 днів тому +1

    Velan thi halavvanu

  • @vilassudani3061
    @vilassudani3061 17 днів тому +1

    કિરણ બેન તમારી ભાષા ઘણી અલગ પડે છે પણ સમજાય જાય છે મજા આવે છે દેશી જાળવી રાખ્યું છે જેમકે અમારી માતૃભાષા માં પોટલી ને તમે મોટલી ક્યો અમે પોટલી કહીએ અમે બટેકા ના પતીકા ને વેફર કહીએ તમે બનાવ્યું તેને ફર ફર કહીએ😂