પિયર માં ફુલ મોજ કરી | Piyar Ma Full Moj Kari

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 113

  • @mokariyagovind6172
    @mokariyagovind6172 День тому

    Jay mataji❤❤❤❤❤❤❤

  • @ritatrivedi4677
    @ritatrivedi4677 День тому +2

    વાહ કિરણ બેન કબુતર ્હાથ માં ખાય છે તમેં દરેક મુંગા પ્રાણી નેં પ્રેમ કરો છો બહુ સારી વાત કહેવાય બેબી તમારી ડાહી છે

  • @nitabazala1709
    @nitabazala1709 День тому

    જય માતાજી માસી

  • @sanganisanganisangani2060
    @sanganisanganisangani2060 День тому +1

    Parmar sema aave

  • @Ghanshyam_Bhimani
    @Ghanshyam_Bhimani 2 дні тому +1

    જય શ્રી કૃષ્ણ વાહ પિયર ની તો કંઈક મોજ જ અલગ હોઈ છે હો કિરણ ભાભી ❤❤

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏 haa ઘનશ્યામભાઈ

  • @RinkalKaneriya-k1q
    @RinkalKaneriya-k1q 2 дні тому +1

    વાહ શિવુ પતંગ સરસ આવડે છે ચગાવતા

  • @dabhiharsha
    @dabhiharsha 2 дні тому +3

    Jay shree Krishna har har Mahadev

  • @KrishikaJamod
    @KrishikaJamod 2 дні тому +3

    Moj ho madvi pakni ❤

  • @DashrathsinhVaghela-f2l
    @DashrathsinhVaghela-f2l 2 дні тому +2

    જય શ્રી કૃષ્ણ કિરણબેન કેમ છો બધા મજામાં તમારા મમ્મી ને મારા તરફથી જય શ્રી કૃષ્ણ કહેજો તમારા વિડીયો જોવાની બહુ જ મજા આવે છે બહુ જ આનંદ આવે છે તમે કેટલા સરસ કમેન્ટ ના જવાબ આપો છો થેન્ક્યુ કિરણબેન શિવા ની દીકરી શું કરે છે😊😊😊

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      જય શ્રી કૃષ્ણ 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊ok Kuhb kuhb aabhar welcome ♥️ thank you

  • @VinodUakdiya-jv1qd
    @VinodUakdiya-jv1qd 2 дні тому +1

    Jay mataji ben Bhai masi ne happy uttarayan

  • @parththakkar-h4p
    @parththakkar-h4p 2 дні тому +2

    Kem cho kiranben Mazama ne Jay shree Krishna Jay mataji shivu ne to moj ho pan priyal vina aadhuri ae bey hare hoy to nava khel jova male baki to piyar no moj to aalag j hoy barabar ne jalsha karo parivar shathe

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      Jay shree krishna 🙏 Jay mataji 🙏 એકદમ મજામાં તમે કેમ છો 😊 haa ho સાચી વાત છે બેઈ બેનું ભેગી થાય તો બહુ મજા આવે 🥰🥰

  • @daxadesai8736
    @daxadesai8736 2 дні тому +1

    Jay Shree Krishan 🙏piyu ❤

  • @SangitaZala-s3t
    @SangitaZala-s3t День тому

    Ram Ram Sita Ram Jay mataji❤❤❤

  • @sanganisanganisangani2060
    @sanganisanganisangani2060 День тому +1

    Mogari etle su kevay

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  День тому

      વિડિયો માં બતાવી જ છે ખાવા બેસીએ ત્યારે સાક રોટલા હારે ખાવાની

  • @RajuModhvadiya-u9g
    @RajuModhvadiya-u9g 2 дні тому +1

    Viram bhai ne kejo tmeti nu bi rakhe ame leva aavshu

  • @sanganisanganisangani2060
    @sanganisanganisangani2060 День тому +1

    Mara gare kbutar aavese hu bajro nthu e chane pn tari jem tray maru pn hathe no bese

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  День тому

      એને બહુ વાર લાગે હેવા કરવામાં

  • @joshanaben686
    @joshanaben686 2 дні тому +1

    જયશ્રી.ક્રિશ્ના.સીતારામ.માસી.કિરણબેન.ફેમિલી.ને.કેમ.છો.મોજ.માં👋👋🌺🌺🌺

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      જય શ્રી કૃષ્ણ 🙏 સીતારામ 🙏

  • @neepaparmar2737
    @neepaparmar2737 2 дні тому +1

    સીતારામ ને જય શ્રીકૃષ્ણ બા

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @nimubenvinzuda9602
    @nimubenvinzuda9602 2 дні тому +1

    Jay Shri Krishna Kiran Ben ❤❤❤

  • @anshupatel2552
    @anshupatel2552 День тому +1

    Good morning jay Shri kri Shan thank you

  • @DashrathsinhVaghela-f2l
    @DashrathsinhVaghela-f2l 2 дні тому +1

    પ્રિયલ અને શિવાની ને મોજ પડી જશે😊😊😊

  • @SonalKothari-v8p
    @SonalKothari-v8p 2 дні тому +1

    જય માતાજી સીતારામ કિરણ બેન કરણ ભાય

  • @nitamakwana7010
    @nitamakwana7010 2 дні тому +1

    Jay mataji 🎉

  • @સોમાભાઈપરમાર-ફ1દ

    જય માતાજી જય શ્રી કૃષ્ણ❤❤😂🎉

  • @dkahir5575
    @dkahir5575 2 дні тому +1

    કિરણબેન જય માતાજી 🙏🙏🙏

  • @chetanmakwana9022
    @chetanmakwana9022 2 дні тому +2

    કેમ છો કિરણદિદિ રાજકોટ થી શીવસાડી પેલી કોમેન્ટ મારી કિરણ દીદી તમે જરુર આવો મારા ઘરે કીરણ દીદી શીવુ ને મજા આવશે

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      Ok જરૂર આવશું રાજકોટ આવીએ ત્યારે ખુબ ખુબ આભાર ♥️ બધા મજામાં છે તમે કેમ છો

  • @DashrathsinhVaghela-f2l
    @DashrathsinhVaghela-f2l 2 дні тому +1

    કેટલા ભાગ્યશાળી છો કિરણબેન તમે કે પિયરમાં આટલું સરસ અને સાસરીમાં આટલું સરસ😊😊

  • @Devanshuchauhan6015
    @Devanshuchauhan6015 2 дні тому +1

    પાળેલું કબુતર છે ?

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      પેલા થી જ એવું હેવાયુ છે મારુ

  • @abdullahderaiya4346
    @abdullahderaiya4346 2 дні тому +2

    કીરણ બેન કબુતર હાથમા સરસ સીંગદાણા ખાતુ તુ મીરાબેન ભાવનગર

  • @KalubhaiGoyani
    @KalubhaiGoyani 2 дні тому +1

    જય માતાજી કિરણ કરણભાઇ

  • @PuspaMakwana-by7od
    @PuspaMakwana-by7od 2 дні тому +1

    Jay shree Krishna

  • @sonalgoswami2315
    @sonalgoswami2315 2 дні тому +1

    Vaha kiran ben mast kabutar Har Har mahadev ❤❤

  • @karshansidiodedra3746
    @karshansidiodedra3746 2 дні тому +1

    હર હર મહાદેવ

  • @neetachauhan430
    @neetachauhan430 2 дні тому +1

    Mast singpak

  • @bariaganpat3602
    @bariaganpat3602 2 дні тому +1

    Har har mahadev didi

  • @divyasuthar2464
    @divyasuthar2464 2 дні тому +1

    masi kiran ben shivu Jay mataji

  • @jayshridodiya707
    @jayshridodiya707 2 дні тому +1

    Me aaje tamne gaam ma joya ta porbandar

  • @SNEHADobariya
    @SNEHADobariya 2 дні тому +1

    કિરણબેન તમારા મમ્મી ને હું જોઉં ને તો મને મારા મમ્મી યાદ આવી જાય છે સ્નેહા પટેલ રાજકોટ થી શ્રી કૃષ્ણ

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      Ok સ્નેહા બેન તો આવો મમ્મી ને મલવા જય શ્રી કૃષ્ણ 🙏

  • @BholaYogesh-g4k
    @BholaYogesh-g4k 2 дні тому +1

    Hamare to Mari sasu badhima jai ne mare to 5 mahina thaya rokava gya nathi Kiran ben kevu thatu hase hamne tamare bov saru se

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      Oh તો તો બહુ કેવાય હો જાવું તો જોયે

  • @poonammunjani2759
    @poonammunjani2759 2 дні тому +1

    Kiran ben tamara sasu ne tamara mammy bane saga nanand bhabhi che

  • @indirapatel3492
    @indirapatel3492 2 дні тому +1

    કિરણ બેન તમારા પરીવા્ર ને જય મોગલ મા જય શ્રી કૃષ્ણ સીતારામ પિયર મા મોજ જ હોય😂😂

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      જય મોગલ માં 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 સીતારામ 🙏 haa Ho ♥️😅

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 2 дні тому +1

    જય હો

  • @foodlover7436
    @foodlover7436 2 дні тому +1

    Sitaram jaymataji jay shree Krishnana kem Cho badha majama cuit shivu dhingali diku majama mahadev har

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      Sitaram 🙏 Jay mataji 🙏 Jay shree krishna 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો ♥️🥰

  • @jagrutivadher-j5k
    @jagrutivadher-j5k 2 дні тому +1

    Kem che kiran ben su kre shivu badha maja ne hu rajkot thi jagu peli comments mari

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      jagu ben bhada majama che તમે કેમ છો 😊 thank you so much ♥️

  • @sonaljoshi3091
    @sonaljoshi3091 2 дні тому +1

    Jay t

  • @SNEHADobariya
    @SNEHADobariya 2 дні тому +6

    કિરણબેન તમારા ઘરવાળા કેવા વયા જાય કામે બધી રીતે સુખ છે તમને હું કેટલી બધી દુઃખી છો ને એ તો મને જ ખબર છે હું તમારા વાત સાથે શેર કરી શકું છું મારા ઘરવાળા છે 10 કરોડ ની જમીન છે તો કામે નથી જતા અને રેખા કરે કામ કરવાનું કહો તો મારા માટે ગુસ્સા થાય છે સ્નેહા પટેલ રાજકોટ થી

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому +1

      સ્નેહા બેન એ તમારા ઘરની વાત છે એમાં બીજાથી દખલગીરી ન કરાય

    • @SNEHADobariya
      @SNEHADobariya День тому

      @KaranwithKiranVlogs કિરણ દીદી તમે કંઈક સલાહ આપી થેન્ક્યુ સો મચ

    • @meenabennagar6342
      @meenabennagar6342 День тому +1

      કેવી રીતે બનાવ્યો માંડવી પાક

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  День тому

      @@meenabennagar6342 વિરમભાઈ ના વિડીયો માં જોઈ લેજો

    • @komalthakkar879
      @komalthakkar879 День тому +1

      Tame sabahu word bolo aogat bolo atle Su amne khabhar nathi padti Vadodara MA aavta word nathi sambhdyo atle puchu chu

  • @bhanupatel3090
    @bhanupatel3090 2 дні тому +1

    Kiranben sweater no colour bahu j mast chhe ..

  • @mahadevhar4615
    @mahadevhar4615 2 дні тому +1

    MAHADEV
    SITARAM

  • @dhruvalbarad3419
    @dhruvalbarad3419 2 дні тому +1

    Tamara mummy atala badha sak bhaji shu kare?

    • @KaranwithKiranVlogs
      @KaranwithKiranVlogs  2 дні тому

      કાંઇ નહીં વધારાનું હોય તે માર્કેટમાં દય આવીએ

  • @RaviGujarati-fw3tj
    @RaviGujarati-fw3tj День тому +1

    Jay mataji 🎉🎉🎉