જમીનના બિનખેતીના હેતુ(NA) અંગે કાયદાકીય જોગવાઈ (કલમ ૬૩,૬૫,૬૬) -વેબિનાર: નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • #najmuddinmeghaniadvocate, #ahmedabad, #surat
    “જમીનના બિનખેતીના હેતુ (NA) અંગે કાયદાકીય જોગવાઈ (કલમ ૬૩,૬૫,૬૬)“ - વેબિનાર
    વક્તા : શ્રી નજમુદ્દીન મેઘાણી (એડવોકેટ)
    આયોજક: ધ ઇન્સ્ટિટ્યૂશન ઓફ સિવિલ એન્જીનીયર્સ- સુરત & અલ્ટ્રાટેક સિમેન્ટ
    સંકલન : "લેન્ડ લૉઝ જ્જમેન્ટ્સ" (માસિક લૉ જર્નલ)
    (આ શ્રેણીમાં થયેલ રજુઆત અને આપેલ જાણકારી માત્ર અભિપ્રાય સ્વરૂપના છે તેનો કોઈપણ કાયદાકીય પ્રક્રિયામાં સંદર્ભ ટાંકતા કે ઉપયોગ કરતા પહેલા સત્તાવાર કાયદાકીય જોગવાઈ ચકાસી લેવા.)
    અમે અહીં જમીન-મકાન-મિલકત સાથે સંકળાયેલા તમામ ગુજરાતી લોકો સમજી શકે એવી સરળ ભાષામાં રોજબરોજના જીવનમાં આવતી કાયદાકીય ગૂંચવણને ઉકેલવાના ઉદ્દેશથી કાયદાકીય માહિતી પ્રસ્તુત કરીએ છીએ. આ કાયદાકીય માહિતીને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપના મિત્રોને શેર કરો.
    શ્રી નજમુદ્દીન મેઘાણી, ગુજરાતના અગ્રગણ્ય એડવોકેટ અને લીગલ કન્સલ્ટન્ટ છે. છેલ્લા 38 વર્ષથી એડવોકેટ તરીકેની પ્રેક્ટીસ અને અનુભવના આધારે જમીન-મિલકતને લગતી કાયદાકીય કાર્યવાહીમાં નિષ્ણાંત એડવોકેટ તરીકે ખ્યાતિ મેળવી ચુક્યા છે. એરિયા ઓફ પ્રેક્ટિસમાં રેવન્યુ કોર્ટ, સિવિલ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, એસએસઆરડી, જીઆરટી, માન.ગુજરાત હાઇકોર્ટ, ટાઇટલ વેરીફીકેશન, ડોક્યુમેન્ટ્સ ડ્રાફ્ટીંગ ઉપરાંત જમીન-રેવન્યુને લગતા કાયદાનાં કન્સલ્ટન્ટ તથા જાણીતા અખબાર "સંદેશ" ની લોકપ્રિય કોલમ "લૉ ગુરુ" તથા "પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ"નાં કોલમીસ્ટ છે.
    શ્રી મેઘાણી સાહેબ જમીન-મિલકતને લગતા અનેક પ્રચલિત પુસ્તકોનાં લેખક તથા સંકલનકર્તા છે. આ પુસ્તકોની યાદી નીચે મુજબ છે.
    લેન્ડ લૉઝ જ્જમેન્ટ્સ (ગુજરાતી માસિક જર્નલ)
    દસ્તાવેજ લેખન, નવો સુધારેલ નોંધણી અધિનિયમ અને નવા નિયમો, પરિપત્રો અને માર્ગદર્શનો.
    પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ (5 ભાગમાં)
    લૉ-ગુરુ (4 ભાગમાં)
    લેન્ડ લૉઝ ઇન ગુજરાત" (4 ભાગમાં)
    રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ) એક્ટ વિથ રૂલ્સ.
    ગણોતધારો
    હક્ક પત્રક અને સીટી સર્વે રેકર્ડ મેન્યુઅલ
    ગુજરાત જમીન મહેસૂલ ધારો અને નિયમો
    વારસા હક્ક સંબંધિત કાયદાઓ
    એડવોકેટ્સ એક્ટ એન્ડ નોટરીઝ એક્ટ વિથ રૂલ્સ
    આગામી પ્રકાશનો :
    લૉ-ગુરુ (વીલ અને વરસાહક્ક)
    પ્રોપર્ટીઝ લૉઝ એન્ડ વ્યુઝ (વીલ અને વરસાહક્ક)
    ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટ
    વસિયતનામા સંબંધિત કાયદાઓ
    Najmuddin Meghani, a well-known advocate and notary of Gujarat, has been in practice since 1977. He is master in Land Revenue matter and his area of practice are Revenue Court, Civil Court & District Court, SSRD, GRT, Hon.Gujarat High Court, Permission related to Land Revenue Court, Permission related to Agricultural & Tenancy Act, Title verification, Document Drafting and Consultant related to Land Laws and Revenue Laws. Mr.Meghani is the Columnist of very popular column “Law Guru” and an article “Properties Laws and Views” that publishes in well known newspaper “Sandesh.”
    OFFICES :
    Ahmedabad : 404, Milestone, Drive-In Road, Nr. Doordarshan Kendra, Thaltej, Ahmedabad - 380052.
    Surat : 704-707, "B" Wing, River Palace, Nr. Govt. Bahumali building, B/s Navdi Ovara, Surat - 395001.
    Contact No. : 0261-2463646
    Mo. No. : 78786 20405
    WhatsApp : wa.me/+9178786...
    Facebook : / najmuddinmeghaniadvocate
    UA-cam : / najmuddinmeghaniadvocate
    Instagram : / najmuddinmeghaniadvocate
    Twitter : / nmeghani
    Telegram : t.me/Najmuddin...
    E mail : najmuddin@meghaniadvocate.com
    Website : www.meghaniadvocate.com
    #najmuddinmeghani #lawguru #gujarat #meghaniadvocate #sandesh #sandeshlawguru #advocate #notary #landlaw #land #dastavej #home #property #nanpura #ahmedabad ##Surat #Rajkot #Vadodara #Jamnagar #Bhavnagar #gujarat #justice #highcourt #court #supremecourt #supremecourtofindia #civilcourt #legal #law #lawyer #attorney #indianlaw #newstoday #bestadvocate #jantri #73AA #adivasi_jamin #jamin

КОМЕНТАРІ • 334

  • @chimanlalnayak2027
    @chimanlalnayak2027 Рік тому +3

    Good advice and your help for the future updates.
    Thanks

  • @jayvadanbhatt9379
    @jayvadanbhatt9379 9 місяців тому +2

    Good 👍 work good information

  • @natvarlaloza9406
    @natvarlaloza9406 Рік тому +2

    સાહેબ

  • @akashprp9418
    @akashprp9418 4 роки тому +3

    Sir , aapno khub khub aabhar,

  • @nhpatelpatel4314
    @nhpatelpatel4314 3 роки тому +4

    ખૂબજ ઉપયોગી અને કાયદાકીય માહિતી આપવામા આવી.ધન્યવાદ સર.

  • @dipakpatel5514
    @dipakpatel5514 Рік тому +1

    Very good Information 👍

  • @pacificislandsclub
    @pacificislandsclub 4 роки тому +5

    Salute to you sir Thank You to do so.

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  3 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

    • @batuktoliya3714
      @batuktoliya3714 2 роки тому

      @@NajmuddinMeghaniAdvocate hi

    • @thakorsandip1485
      @thakorsandip1485 2 роки тому

      Listpendensi hoy to jamin NA thai sake se...

  • @dineshbhaipatelchhotubhai5145
    @dineshbhaipatelchhotubhai5145 2 роки тому +2

    Good Information

  • @vimalthakar3498
    @vimalthakar3498 4 роки тому +3

    Super sr

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  4 роки тому

      For more educational videos, click on the link.
      ua-cam.com/video/KYjpChADttA/v-deo.html

  • @kamleshbarot5647
    @kamleshbarot5647 Рік тому +3

    Very nice and good luck, Suggestions, Information and Adviced.
    !! State, National People's Awareness, Safety, Security and Development necessarily good luck Opportunities and Benefits in all fields. !!-} Rajya/Rastra/Bhagya/Aishwarya Laxmi Devi and Parmatma (Brahma, Vishnu and Mahesh)devtas blessing easily after 1,2,3,4,5,10,15,20yrs and 25yrs lot's blessings.

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646, 7878620405.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 02612463646, 7878620405.

  • @poladasadasa79
    @poladasadasa79 Рік тому

    સર્કલ નુપંસનામૃનથિઅનેનઙશોનથિઅનેપહેલંસરઙારૂસોપેલિછેતોમેવવાશૃઙરવૃ

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 7878620405.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405.

  • @fgcfgc6898
    @fgcfgc6898 4 роки тому +5

    Very good information sir

  • @ahmadpatel9269
    @ahmadpatel9269 2 роки тому +3

    Very good

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 7878620405.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405.
      ================================
      જમીન-મિલકત તથા વીલ- વારસાઈને લગતી કાયદાકીય માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના હેતુથી "લૉ ગુરુ ગુજરાત (કોમ્યુનિટી) ગૃપ"ની રચના કરવામાં આવી છે. તમારા મિત્રોને આ ગૃપમાં જોડવા માટે આ લિંક મોકલો.
      (નોંધ: આ કોમ્યુનિટીમાં એડમીન સિવાય કોઈ તમારો નંબર જોઈ શકશે નહીં.)
      chat.whatsapp.com/JsbGndPf9VJGRx7xy4No5C
      ===========================
      For More Information...
      Contact No.:
      7878620405
      WhatsApp:
      wa.me/917878620405
      UA-cam:
      ua-cam.com/users/NajmuddinMeghaniAdvocate
      Facebook:
      facebook.com/NajmuddinMeghaniAdvocate
      Instagram:
      instagram.com/NajmuddinMeghaniAdvocate
      Twitter:
      twitter.com/NMeghani
      Website:
      meghaniadvocate.com

  • @pravinbhaivaniya1321
    @pravinbhaivaniya1321 6 місяців тому

    Werry nice sir.

  • @solankikishan9606
    @solankikishan9606 3 роки тому +2

    Sir very nice

  • @patidarramesh5298
    @patidarramesh5298 Рік тому +1

    Sir NA copy malti nathi...
    Duplicate kevi rite kadhi sakie

  • @kalpeshpatel1520
    @kalpeshpatel1520 3 місяці тому

    Very nice sir

  • @prerakhpatel
    @prerakhpatel 3 роки тому +2

    thanks good information

  • @rakeshshah5188
    @rakeshshah5188 Рік тому +1

    બિનખેતી, જમીન કરી
    હવે, ખેતી, જમીન,કરવી
    જૈનો, માહિતી, આપો

  • @amrutbhaipatel2830
    @amrutbhaipatel2830 Рік тому +2

    મેઘાણી સાહેબ, આપનો બિનખેતી અંગેનો વિડિયો સાંભળી ખુબજ પ્રભાવિત થયો છું,અગાઉ પણ મેં તમને પારડી જિ.વલસાડ ખાતે સાંભળ્યા છે આપના સચોટ માર્ગદર્શન માટે આપના મોબાઇલ નંબર ની જરૂર છે આપવા મહેરબાની કરશો.

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому +2

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646, 7878620405.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 02612463646, 7878620405.

  • @henrychristian4810
    @henrychristian4810 6 місяців тому

    Thank you sir!

  • @Kaan_Bhaa2147
    @Kaan_Bhaa2147 3 роки тому +3

    Nice sir👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @satishjokhava213
    @satishjokhava213 2 роки тому +2

    Thnku sir

  • @rahulchavda8343
    @rahulchavda8343 2 місяці тому

    NA vagar nu makan levay k nai sir??

  • @solankiyagnik4836
    @solankiyagnik4836 2 роки тому +2

    હા

  • @kirankumar-gm2hv
    @kirankumar-gm2hv Рік тому +1

    Very nice

  • @pravinchandrapandat1165
    @pravinchandrapandat1165 2 роки тому +2

    Thanks,Sir

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 7878620405. (અમારા વ્હોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે અમને આ નંબર પર "Hi" લખી મોકલો.)
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405. (Send us a "Hi" on this number to join our WhatsApp group.)

  • @keshuparmar4321
    @keshuparmar4321 4 роки тому +3

    Good morning sir

  • @vishnukumarjhaveri173
    @vishnukumarjhaveri173 9 днів тому

    7-12 na malikoni boghas Power banavi without legal nessecity thi plotting Kari jamin vechide to sukarvu?

  • @hemantom1919
    @hemantom1919 3 роки тому +2

    Good Morning 🌞

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  3 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

  • @PratapPatel-zv5iz
    @PratapPatel-zv5iz Рік тому +1

    Good

  • @devchavda-hs8qm
    @devchavda-hs8qm День тому

    નવિસરત ની જમીન કે જે જમીન રેગ્રાન્ટ કરેલ હોય રેગ્રાન્ટ ના દિવસ થી કબ્જો ગણવાનો હુકમ થયો હોય અને ૧૫ વર્ષ પુરા ન થયાં હોય તો ખેડૂત પ્રીમિયમ ભરવા તૈયાર હોય તો જૂની શરત મા ફેરવી શકે?

  • @sachinkumarpatel5910
    @sachinkumarpatel5910 4 роки тому +4

    સરસ સમજણ પડે તેવી માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સાહેબ.
    વધુમા જણાવવાનુ કે અમારી સોસાયટી ૧૯૭૮ મા બિન ખેતી થયેલ હતી હાલમા દશ ઘર માલીકોના નામ સીટી સર્વે રેકર્ડ ઉપર અલગ અલગ પ્રોપર્ટી કાર્ડથી ચાલે છે પણ સોસાયટીનો કોમન પ્લોટ અને સહિયારો રસ્તો બન્નેનુ કુલ ક્ષ્રેત્રફળ ૬૬૬ચો.મી હજુ પણ જમીને એન.એ કરાવનાર મુળ જમીન માલીકના નામે ચાલે છે.
    કોઇ જોગ​વાઇ મુજબ આ પ્રોપર્ટી કાર્ડમા થી મુળ માલીકનુ નામ કમી કરાવી ઘર નં ૧ થી ઘર નં ૧૦ ની સહિયારી માલીકિ એમ લખાવી શકાય?
    આભાર

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  4 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. વધુ માર્ગદર્શન માટે કૃપા કરી સાંજે 4 થી 6 કલાક દરમ્યાન અમારા મો. નં. 7878620405 પર સંપર્ક કરો.
      Sir, Thank you for writing to us. For your query, kindly contact on our mobile no. 7878620405 during 4 pm to 6 pm.

    • @hirenpatel-pw7ro
      @hirenpatel-pw7ro 4 роки тому +1

      સાહેબ શ્રી એ સરસ માહિતી આપી.... આભાર

  • @VishnuPatel-cu9nu
    @VishnuPatel-cu9nu 3 роки тому +3

    Saheb aape khub saras mahiti aapi-Aapno khub khub aabhar🙏🏻

  • @rasikmakvana4023
    @rasikmakvana4023 4 роки тому +2

    બિન રદ

  • @Sikotar321
    @Sikotar321 3 місяці тому

    100*30 no plot N A karavo yoy to ketlu premium bharvi pade sir

  • @મહેન્દ્રસિંહ-ફ1ભ

    ગામ તળ માટે એને હુકમ કય રીતે કયા વર્ષે થયેલ તે માહિતી જોઇ શકાય

  • @ashfakcharkha2251
    @ashfakcharkha2251 3 місяці тому

    NA ho gaya laken oder nhi dastavez ma oder number che

  • @iqrazonecommerce6126
    @iqrazonecommerce6126 Рік тому +2

    મારી સોસાયટી na થયેલી છે. પણ લે આઉટ પ્લાન મને મળતો નથી. લોન માટે જરૂરી છે. તો લે આઉટ પ્લાન કઈ ઓફિસ માથી મળે. અને ઓનલાઇન મળે કે ઓફલાઈન.. સલાહ આપવા મહેરબાની..

  • @premsinhdodia8220
    @premsinhdodia8220 25 днів тому

    Sir 63aa land par Laghu udhyog like Hotel Bussiens Run kari sakie che??

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 Місяць тому

    Binkheti no hukam karya bad bandhkam n kare ane Jena nam no hukam Karel te vyakti mrutyu pame to ena varsdar bijane vechi shake lenar te hukam chalu rahe ke kem ane garam panchayat e bandhkam ni parvangi upper bandhi shake

  • @mukeshmalupura3710
    @mukeshmalupura3710 2 роки тому +2

    ખેતી ની જમીનમાં પ્રમોલેગશન થયા પછી કુલ ક્ષેત્રફળ માં ઘટાડો કે વધારો થયો હોય તો NA કરવામાં શુ અગવડતા પડશે સાહેબ?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 7878620405.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405.

  • @shakuntalamakwana4663
    @shakuntalamakwana4663 2 роки тому +2

    આભાર સાહેબ

  • @amitvamja2386
    @amitvamja2386 Рік тому

    જો કલમ - ૬૬ હેઠળ બિનખેતી પરવાનગી મળેલ હોય તો પ્લાન પાસ કરાવવો જરૂરી છે?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @ketanchaudhary5992
    @ketanchaudhary5992 2 роки тому +2

    ખુબ સરસ...સર ploting ni marjin ni જગ્યા ma kono હક ganay plot lenar no ke pachi plot apnar no ??

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.

    • @harishparmar8329
      @harishparmar8329 2 роки тому

      પ્લોટ વેચાણ રાખનાર તમામ પ્લોટ હોલ્ડર ની સયુંકત માલિકી ની ગણાય

  • @makwanajagdevsinh2704
    @makwanajagdevsinh2704 8 днів тому

    Mari khetini Jamin ek private company ae vechan rakhel che parantu vechan rakhta pahela ae lokoe amara name Na karavi Jamin ane pchi dastavej karyo to amare income tax ni notice issue thai che to hve ame company vada uper action lai sakiye? Ane jo ha to kai rite?

  • @chunilalmistry3119
    @chunilalmistry3119 11 місяців тому

    મેઘાણી સાહેબ આપે એન.એ વિશે ખુબ સરસ માહિતી આપી હવે મારો પ્રશ્ન એ છે કે એક વર્ષ માટે કે 10 વર્ષ માટે એન.એ નો હુકમ કરવામાં આવેલ હોય અને આજની તારીખે બિનખેતી તરીકે 7 12 માં સાત નોંધ દેખાતી હોય અને તે નોંધના આધારે કોઈ બિન ખેતી નો દસ્તાવેજ કરી લે અને બાંધકામની પરમિશન વખતે એન.એ હુકમ કામ ચલાઉ હતો એમ જણાવવામાં આવે જેથી બાંધકામ પરમિશન મળે નહીં તેવા સંજોગોમાં શું કરવું.

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  11 місяців тому

      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646

  • @narayanbhaipatel1040
    @narayanbhaipatel1040 3 роки тому +3

    સાહેબશ્રી..બિનખેતી કરીA સિવાય બાંધકામ કરેલ હોયતો ડન્ડ નિ..શુ જોગવાઈ છે તે જણાવવા વિન્નતી છે માહિતી બદલ ખુબ.ખૂબ ખૂબ આભાર.

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  3 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

  • @maheshbhaipansuriya9245
    @maheshbhaipansuriya9245 Рік тому

    સર અમારી સહમતી વગર અમારી માલિકીની જમીનમાં રસ્તો બતાવી એને પ્લાન પાસ કરાવી લીધેલો છે ઓનલાઇન અરજીથી તો અમારે શું કરવું

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @pksuper7827
    @pksuper7827 8 місяців тому

    સાહેબ શ્રી જો કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં પોતે ખેતી કરતો હોય તે ખેતરમાં તેનુ મકાન કે બોર બનાવ્યો હોય તો કાયદો ભંગ ગણાય છે કે નહી ????જણાવજો

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  8 місяців тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર. અપોઈન્ટમેન્ટ માટે ઓફિસ સમય દરમ્યાન 7878620405 પર ફોન કરવા વિનંતી.
      =============================
      Thank you for contacting us.
      Please call 7878620405 for appointment during office hours.

  • @hasmukhgohel6978
    @hasmukhgohel6978 2 роки тому

    ખેતીની જમીન નો ટ્રસ્ટ માટે દસ્તાવેજ કરવા માટે

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 7878620405. (અમારા વ્હોટ્સઅપ ગૃપમાં જોડાવા માટે અમને આ નંબર પર "Hi" લખી મોકલો.)
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405. (Send us a "Hi" on this number to join our WhatsApp group.)

  • @billubenjomaster
    @billubenjomaster Рік тому

    આપ ની ઓફીસ કયા છે સર

  • @artdesign6471
    @artdesign6471 9 місяців тому

    Jamin lay lidhi hoy ne khedut na bnya hoy binkheti jamin na hoy toh su kravanu sir plz reply 🙏🙏

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  8 місяців тому

      નમસ્તે,
      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ નજમુદ્દીન મેઘાણી સાહેબને રૂબરૂ મળી શકો છો. મુલાકાત સમયે કેસને લગતા દરેક ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા વિનંતી. નજમુદ્દીન મેઘાણી સાહેબ તમારી સાથે ચર્ચા કરશે તથા જરૂરી ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરી તમને યોગ્ય માર્ગદર્શન આપશે. અપોઈન્ટમેન્ટ માટે ઓફિસ સમય દરમ્યાન 7878620405 પર ફોન કરવા વિનંતી.
      આભાર.
      - ઓફિસ કો-ઓર્ડીનેટર
      (નજમુદ્દીન મેઘાણી એડવોકેટ - સુરત અને અમદાવાદ ઓફિસ)
      =============================
      Namaste,
      Thank you for contacting us.
      You can meet Najmuddin Meghani Sir in person. Please carry all documents related to the case at the time of visit. Najmuddin Meghani Sir will discuss with you and study the necessary documents and give you proper guidance. Please call 7878620405 for appointment during office hours.
      Thank you.
      - Office Co-Ordinator
      (Najmuddin Meghani Advocate - Surat & Ahmedabad Offices)

  • @kutchbirdsanimalacademy
    @kutchbirdsanimalacademy Рік тому

    Sir..,,khetivadi ni jamin apne pashupalan mate convert kravi hoy to kravi skay ? Tena mate khedut hakk ni jaroor pade ?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @rahulbij8454
    @rahulbij8454 Рік тому +1

    ખેતી ની જમીન ઉપર કારખાના આવે એને કેવી રીતે રોકવું.

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @nilshiroya9924
    @nilshiroya9924 10 місяців тому

    આપણી ખેતી ની જમીન મા બીજા ઍ દીવાલ બનાવી મકાન બનાવ્યું હોય તો શું કરવું

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  10 місяців тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.
      Office Time : 11 am to 6 pm.

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  10 місяців тому

      અમારી યુટ્યુબ ચેનલ પર વધુ વિડીયો ઉપલબ્ધ છે. તે જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
      ua-cam.com/video/NrZiWmi6XGk/v-deo.html

  • @jasvantbhaichaudhary4211
    @jasvantbhaichaudhary4211 Місяць тому

    Sir non agricultural jameen Mati agriculture jameen Thai ki nahin

  • @rathoddilipbhaij8204
    @rathoddilipbhaij8204 2 роки тому

    Saheb aapno mo no aapava vinanti .Aapnu vykti har margdarshan joie che mate

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.

  • @kaushikvasava6101
    @kaushikvasava6101 Рік тому

    Sir namskar amari gamtar ni milkar ma gerkaydesar badhkam Karel hoy to su karvu

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @rasidzala2624
    @rasidzala2624 2 роки тому

    NA MATE ARJI KAREL HOY ANE KHOTA PREMIUM NO ORDER COLLECTOR SIR NI SAHI SIKKA VAGAR EMAIL KARE TO AAGAN NI PROCESS SU CHHE? CORRUPTION MA PAYMENT AAPEL NATHI JETHI HOTA PREMIUM NO ORDER KAREL CHE. ,Please Reply

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 7878620405.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405.

  • @jagdishdesai4412
    @jagdishdesai4412 Рік тому

    Thanks

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @vishaljoshi2311
    @vishaljoshi2311 4 роки тому +4

    સાહેબ નમસ્તે,
    મે મારી જમીન na કરવા માટે અરજી કરી હતી પરંતુ કલેકટર ઓફિસ નો લેટર આવ્યો કે તમારી જમીન રિસર્વે માં 5% નો ફરક છે.
    તો હું અવે સુ કરી સકું?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  4 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર. વધુ માર્ગદર્શન માટે કૃપા કરી સાંજે 4 થી 6 કલાક દરમ્યાન અમારા મો. નં. 7878620405 પર સંપર્ક કરો.
      Sir, Thank you for writing to us. For your query, kindly contact on our mobile no. 7878620405 during 4 pm to 6 pm.

  • @Nagji__yt
    @Nagji__yt 2 роки тому

    સર મારે જમીન નથી મારે વેચાણ ખતથી લેવામાંટે સૂ ડોકિયોમેટ જોયે સર જવાબ આપજો મેઘાણી સાહેબ

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.

  • @artdesign6471
    @artdesign6471 9 місяців тому

    Sir kheti ni jamin pr godown bnavel che hvai noc mlva ma problem thy che plz reply and suggest what to do 😢

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  8 місяців тому

      નમસ્તે,
      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ નજમુદ્દીન મેઘાણી સાહેબને રૂબરૂ મળી શકો છો. મુલાકાત સમયે કેસને લગતા દરેક ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા વિનંતી. નજમુદ્દીન મેઘાણી સાહેબ તમારી સાથે ચર્ચા કરશે તથા જરૂરી ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરી તમને યોગ્ય માર્ગદર્શન આપશે. અપોઈન્ટમેન્ટ માટે ઓફિસ સમય દરમ્યાન 7878620405 પર ફોન કરવા વિનંતી.
      આભાર.
      - ઓફિસ કો-ઓર્ડીનેટર
      (નજમુદ્દીન મેઘાણી એડવોકેટ - સુરત અને અમદાવાદ ઓફિસ)
      =============================
      Namaste,
      Thank you for contacting us.
      You can meet Najmuddin Meghani Sir in person. Please carry all documents related to the case at the time of visit. Najmuddin Meghani Sir will discuss with you and study the necessary documents and give you proper guidance. Please call 7878620405 for appointment during office hours.
      Thank you.
      - Office Co-Ordinator
      (Najmuddin Meghani Advocate - Surat & Ahmedabad Offices)

  • @satyamevjayate7173
    @satyamevjayate7173 3 роки тому +2

    navi sharat ni jamin ma bin kheti parvanahi lidha vina koi sarvajanik hetu mate bandhkam thayu hoy to NA made?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  3 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

  • @divyrajsinhgohil6499
    @divyrajsinhgohil6499 4 роки тому +5

    સર મારે 6 વીઘા જમીન છે ખેતી લાયક અને તેમાંથી મારે 500 વાર જેટલી જમીન રેસ્ટોરન્ટ માટે ભાડે આપવી છે .
    તો બીન ખેતી માટે કેવી રીતે પ્રોસેસ કરવી ..

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  4 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

  • @ynryogesh9332
    @ynryogesh9332 Рік тому

    Sir NA થયેલ જમીન માં કેન્સલ કરવા સુ કરવું પડે

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો.
      Mo. 7878620405.
      (ગૃપમાં જોડાવા માટે WhatsApp પર તમારું નામ અને શહેર લખી મોકલો.)
      For More...
      UA-cam:
      ua-cam.com/users/NajmuddinMeghaniAdvocate
      Facebook:
      facebook.com/NajmuddinMeghaniAdvocate
      Instagram:
      instagram.com/NajmuddinMeghaniAdvocate
      Twitter:
      twitter.com/NMeghani

  • @vasavajashvantnvasavajashv895
    @vasavajashvantnvasavajashv895 3 роки тому

    અમારા દાદા ને સરકા ભાગ ની જમીન આપી નથી તો શુ કરવું

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  3 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

  • @satishKumar-ik9op
    @satishKumar-ik9op Рік тому

    Aap shari no number plz?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 7878620405.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405.

  • @salimsama9455
    @salimsama9455 Рік тому

    Sir ghar khed ane bin kheti banne ekaj che ke alag che

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @houseofjury8779
    @houseofjury8779 2 роки тому +1

    I had to run for NA for 6 months title wasn't cleared i did affidavit but whenever apply I had to paid rs.6000 twice end of the last i am tired

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646, 7878620405.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 02612463646, 7878620405.

    • @seeyou7846
      @seeyou7846 2 роки тому +2

      ટાઈટલ clear nahi hoy to n.a. nahi kari aape

  • @ranganichintan3987
    @ranganichintan3987 Рік тому

    બિન ખેતી જમીન વેચવા કયા કયા documents જોઈએ

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @hemant5312
    @hemant5312 10 місяців тому

    Sir KJP nu full form su chhe?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  8 місяців тому

      નમસ્તે,
      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ નજમુદ્દીન મેઘાણી સાહેબને રૂબરૂ મળી શકો છો. મુલાકાત સમયે કેસને લગતા દરેક ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા વિનંતી. નજમુદ્દીન મેઘાણી સાહેબ તમારી સાથે ચર્ચા કરશે તથા જરૂરી ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરી તમને યોગ્ય માર્ગદર્શન આપશે. અપોઈન્ટમેન્ટ માટે ઓફિસ સમય દરમ્યાન 7878620405 પર ફોન કરવા વિનંતી.
      આભાર.
      - ઓફિસ કો-ઓર્ડીનેટર
      (નજમુદ્દીન મેઘાણી એડવોકેટ - સુરત અને અમદાવાદ ઓફિસ)
      =============================
      Namaste,
      Thank you for contacting us.
      You can meet Najmuddin Meghani Sir in person. Please carry all documents related to the case at the time of visit. Najmuddin Meghani Sir will discuss with you and study the necessary documents and give you proper guidance. Please call 7878620405 for appointment during office hours.
      Thank you.
      - Office Co-Ordinator
      (Najmuddin Meghani Advocate - Surat & Ahmedabad Offices)

  • @binoybhatt
    @binoybhatt 2 роки тому +2

    👍👍👍👍

  • @azazchhuvara4439
    @azazchhuvara4439 2 роки тому

    Apde bija pasethi lidhel makan no n a form ane sighnecher hoy to na mali gayo hase

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.

  • @inaammeman6981
    @inaammeman6981 2 роки тому +1

    એક વાર કોઈ જમીન બિન ખેતી ની પરવાનગી મળી જાય પછી તે બહુ હેતુક માટે વાપરી શકાય? શું તેમાં ફરી બિન ખેતી ની પરવાનગી લેવી પડે?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.

  • @mubarakalipatel5295
    @mubarakalipatel5295 Рік тому

    Good informatiion and it is greatly appreciated. Very often after converting Agricultural Land to Non Agricultural Land (after doing NA), property developer creates problem in various ways for neighbor small agriculture land holding farmer, for example, not giving way or blocking the road to enter the field. In such a situation, is there any provision in NA permission granted that property developer cannot do this or the farmer who is affected has to approach Mamaledar Court or other necessary authorities as per project developing for recourse against such developer builder. Kindly clarify. Thanking you in anticipation.

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

    • @GanabhaiParmar-jj2pp
      @GanabhaiParmar-jj2pp Рік тому

      😅 27:31 ​@@NajmuddinMeghaniAdvocate

    • @bgnakum5712
      @bgnakum5712 11 місяців тому

      ​@@NajmuddinMeghaniAdvocatekm

  • @maheshbhaipansuriya9245
    @maheshbhaipansuriya9245 Рік тому

    Sar no mo . Nabar aapso

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @kalsinhbariya2464
    @kalsinhbariya2464 4 місяці тому

    NA premium ne patra mujab na sata prakar man premium ketlu thay.

  • @SatarbhaiLuhar
    @SatarbhaiLuhar Рік тому

    Sattarbhailuhar

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક: 7878620405.
      (ગૃપમાં જોડાવા માટે WhatsApp પર "Hi" લખી મોકલો.)
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no.: 7878620405.
      (Send "Hi" on WhatsApp to join the group.)
      For More...
      UA-cam: ua-cam.com/users/NajmuddinMeghaniAdvocate
      Facebook: facebook.com/NajmuddinMeghaniAdvocate
      Instagram: instagram.com/NajmuddinMeghaniAdvocate
      Twitter: twitter.com/NMeghani

  • @sureshpatel1915
    @sureshpatel1915 4 місяці тому

    Society 25 years juni che to jamin kheti mo thi bin kheti karvani su jogvai Che

  • @manishapatel2508
    @manishapatel2508 2 роки тому

    Sir. Ame college banava mate jami lidhi che. Ame n a mate process kari tema mamlat dar nu kevu che ke mul malik ke jene vechi hati emna dastavej kharish nathi thaya etle n.a nai thai to please aana mate su karvu joiye..

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. સંપર્ક નં. 7878620405, 02612463646.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.

  • @brijeshpatel8182
    @brijeshpatel8182 2 роки тому +1

    Ek var N A thayeli jamin aadivasi kharide to e jagya 73aa thai jay ke N A manvi.

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

  • @senjaliyadm
    @senjaliyadm 3 роки тому +1

    સવા વિઘો બિન ખેતી કરવી હોય તો થાય જો થાય તો કેટલો ખર્ચ થાય

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  3 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

  • @jayvantpatel6651
    @jayvantpatel6651 Рік тому

    Sr . Namaskar. Junidarat ne jamin. 4.5 acr che. 3 acr na thay gayel che. 1.5 bake che na karvane. 1.5 acr jamin na karva karyavahe karehate. Parantu Blok vibhaja bake che. Block vibhaja ne phis 2200 8 mahena the chukvya che .chata 1.5 acr Jamin durashti no avrodh batave nagative kare. 1.5 lakh reshvat mange hate. Juni jantry chalte hate. Chicknist coropted. Have nave jantre bharve padse. Government karmacharee ne bhul mare nave jantry bharve padse.juni jantre mate Su karvu ?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @dhirenpatel7886
    @dhirenpatel7886 2 роки тому

    Sir mare jamin ma varsdar 6 to jamin ma bhayu bhag pde?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 7878620405.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405.
      ================================
      જમીન-મિલકત તથા વીલ- વારસાઈને લગતી કાયદાકીય માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના હેતુથી "લૉ ગુરુ ગુજરાત (કોમ્યુનિટી) ગૃપ"ની રચના કરવામાં આવી છે. તમારા મિત્રોને આ ગૃપમાં જોડવા માટે આ લિંક મોકલો.
      (નોંધ: આ કોમ્યુનિટીમાં એડમીન સિવાય કોઈ તમારો નંબર જોઈ શકશે નહીં.)
      chat.whatsapp.com/JsbGndPf9VJGRx7xy4No5C
      ===========================
      For More Information...
      Contact No.:
      7878620405
      WhatsApp:
      wa.me/917878620405
      UA-cam:
      ua-cam.com/users/NajmuddinMeghaniAdvocate
      Facebook:
      facebook.com/NajmuddinMeghaniAdvocate
      Instagram:
      instagram.com/NajmuddinMeghaniAdvocate
      Twitter:
      twitter.com/NMeghani
      Website:
      meghaniadvocate.com

  • @PradeepsinhRaulji
    @PradeepsinhRaulji 8 місяців тому

    મારે ખેતર માં પોતાનો કુવો છે.ત્યાં મકાન બનાવવું છે તો બનાવી શકાયઃ?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  8 місяців тому

      અમારો સંપર્ક કરવા બદલ આભાર. અપોઈન્ટમેન્ટ માટે ઓફિસ સમય દરમ્યાન 7878620405 પર ફોન કરવા વિનંતી.
      =============================
      Thank you for contacting us.
      Please call 7878620405 for appointment during office hours.

  • @keshubhaimodhvadiya1873
    @keshubhaimodhvadiya1873 Рік тому

    જમની Na થયેલ ખેતી કરી શકાય કે નય

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.
      Office Time : 11 am to 6 pm.
      (Closed on Sunday)

  • @dipakvaland4232
    @dipakvaland4232 Рік тому

    નમસ્તે સર 7/12,8અ નં 6 બધા મા હમારા નામ છે પરંતુ કબજો 1982થી
    સિંચાઇ વિભાગ નો છે અત્યારે તે જમીન
    સિંચાઇ વિભાગ ને કામની નથી અંદર
    ના રેસીડેન્સી જર જરીત હાલતમાં છે
    તેનો કોઈ ઉપયોગ અત્યારે નથી તો હમોને તે જમીન પરત મળી શકે સર
    માર્ગદર્શન આપશો.

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @ramsinhgohil7243
    @ramsinhgohil7243 Рік тому

    બિનખેતીમાથી ખેતીમા કેવીરીતે ખેતીલાયક કેમ કરવી

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

    • @jasvantbhaichaudhary4211
      @jasvantbhaichaudhary4211 Місяць тому

      Bhai tamari jamin kheti layak thai

  • @janak2301
    @janak2301 2 роки тому

    sir amare samaj mate ek jamin lidheli se and atyare khedut na name par se pan amare ene have amara trust ma lai ne school banavni se to su karavu??
    dastavej kari trust na name par and tarat j dastavej na adhare direct na thay
    k pasi pela na karavi ne pasi dastavej karaviye amara trust na name par

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

  • @rameshmakwana754
    @rameshmakwana754 4 місяці тому

    સીલિંગ સીલિંગ મને નડે છે તેના માટે શું ફાયદો છે

  • @ImranShaikh-nq6ul
    @ImranShaikh-nq6ul 4 роки тому +1

    Sir 63ni parwangi vagar dastavej thayoo hoy to N A male

  • @musamenda
    @musamenda 6 місяців тому

    બીન ખેતી કરવામાં કોમન પ્લોટ, રસ્તા અને સરકારી રસ્તા ની બાજુ માં કેટલી જમીન ફાળવણી કરવા નુ જણાવશો

  • @dipakpatel5514
    @dipakpatel5514 Рік тому

    ટાઉન પ્લાનિંગ ( ટી, પી) મા N. A કરાવવુ જરૂરી છે

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.

  • @vishvabandhuvlogs4846
    @vishvabandhuvlogs4846 3 роки тому +1

    Sir navi Sharat ni jameen juni shart ma fervi hoy ane kheti layak upyog aevu lakhuy hoy tyar bad tene NA ma fervati vakhte koy premium Ave ke nai te kai rite khabr pade?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  3 роки тому +1

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે સાંજે 5 થી 6 કલાક દરમ્યાન અમને ફોન કરી શકો છો. ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us during 5 pm to 6 pm. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

    • @vishvabandhuvlogs4846
      @vishvabandhuvlogs4846 3 роки тому

      @@NajmuddinMeghaniAdvocate I will call

  • @khokharsuhel8997
    @khokharsuhel8997 2 роки тому

    Navi sarat ni kheti ni jagya bin kheti kerva ma stamp duty kai rite levi. Kai jantri thi ganatri kervi ? Kheti ni ke bin kheti ni?

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  2 роки тому +1

      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે અમને ફોન કરી શકો છો. ફોન નં. 7878620405.
      Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 7878620405.

  • @imranalisunasara
    @imranalisunasara 10 місяців тому

    સાહેબ મને એક હેલ્પ જોઈતી હતી તમારી મારો સવાલ એ કેવો હતો કે અમે ગામમાં એક પ્લોટ રાખ્યો અને એની ઉપર બાંધકામ કર્યું બાંધકામ પૂર્ણ થવા આવ્યું પછી અમે જીઈબી થી મીટર ની માંગ કરી તો જીઇબી નું કહેવું એવું હતું કે સામે ડીપી પર હવે લોડ નથી તો તમારે એક નવી ડીપી માટે જગ્યા પ્રોવાઈડ કરવી પડશે અને પછી એમાં અમે ડીપી લગાવસુ અને તમને નવા મીટરની કનેક્શન આપીશું પરંતુ અમે લેન્ડલોડ પાસે જગ્યાની માંગણી કરી તો એ અમને જગ્યા આપવા માટે રાજી નથી તો શું આવા કેસમાં અમે કાયદેસરની જે કોમન પ્લોટ ખુલ્લો ભોગવટા તરીકે યુઝ કરવાનો હોય તો એની માંગ લેન્ડલોડ પાસે કરી શકીએ ખરા??

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  8 місяців тому

      નમસ્તે,
      અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ નજમુદ્દીન મેઘાણી સાહેબને રૂબરૂ મળી શકો છો. મુલાકાત સમયે કેસને લગતા દરેક ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા વિનંતી. નજમુદ્દીન મેઘાણી સાહેબ તમારી સાથે ચર્ચા કરશે તથા જરૂરી ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરી તમને યોગ્ય માર્ગદર્શન આપશે. અપોઈન્ટમેન્ટ માટે ઓફિસ સમય દરમ્યાન 7878620405 પર ફોન કરવા વિનંતી.
      આભાર.
      - ઓફિસ કો-ઓર્ડીનેટર
      (નજમુદ્દીન મેઘાણી એડવોકેટ - સુરત અને અમદાવાદ ઓફિસ)
      =============================
      Namaste,
      Thank you for contacting us.
      You can meet Najmuddin Meghani Sir in person. Please carry all documents related to the case at the time of visit. Najmuddin Meghani Sir will discuss with you and study the necessary documents and give you proper guidance. Please call 7878620405 for appointment during office hours.
      Thank you.
      - Office Co-Ordinator
      (Najmuddin Meghani Advocate - Surat & Ahmedabad Offices)

  • @laljimundhva8982
    @laljimundhva8982 3 роки тому +2

    Na કરાવ્યા પેલા મંદિર નું બાંધકામ કર્યૂ હોય પછીની Na ની પ્રોસિજર ક‌ઇ રીતે કરવિ

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  3 роки тому

      સાહેબશ્રી, અમારો સંપર્ક કરવા બદલ આભાર.
      આપ વધુ માર્ગદર્શન માટે સંપર્ક કરો.ફોન નં. 02612463646. WhatsApp No. 7878620405.
      Sir, Thank you for writing to us.
      For your query, kindly call us. Contact no. 02612463646. WhatsApp No. 7878620405.

  • @ranjankanojiya1301
    @ranjankanojiya1301 Рік тому

    Jo kadach infuture kadach avu thya mara sasu na death pachhi kadach mara sasu potana mota chhokrana chhokrna name house ke fd amount api de to su kar sakay

    • @NajmuddinMeghaniAdvocate
      @NajmuddinMeghaniAdvocate  Рік тому

      For your query, kindly call us. Contact no. 7878620405, 02612463646.
      વધુ માહિતી માટે માટે સંપર્ક કરો : 7878620405, 02612463646.