વાત સાચી છે આ દીકરી ને ન્યાય મળવો જોઈએ વકીલ સાહેબ ની વાત સો ટકા સાચી છે આ વકીલ સાહેબ ને બે ગુના દીકરી ઓને ન્યાય અપાવવા લડત બદલ સલામ કરૂં છું માલિક વકીલ સાહેબ ને ખુશ રાખે સલામત રાખે તંદુરસ્ત રાખે અને વ્યવસાય માં ખુબ પ્રગતિ આપે એવી પ્રાર્થના કરૂં છું અને માલિક બધાને સદબુદ્ધિ આપે
યુવતીની રાત્રે ધરપકડ કરનારા અને સરઘસ કાઢનાર પોલીસ અધિકારી અને કર્મચારી વિરુદ્ધ F I R register કરવા High Court માં Writ Petition દાખલ કરવી જોઈએ. અને logical end સુધી લાગ્યા રહેવું જોઈએ
પોલીસ માર પગ ના તળિયા ઉપર જ મારે જેથી મેડિકલ રિપોર્ટ મા કઈ ના આવે.. અમરેલી ના SP સહિતના તમામ પોલીસ કર્મચારી ઉપર જડબેસલાક ગુનો દાખલ કરી આખા પોલીસ બેડા નું દોરડા નાખી પૂરા અમરેલી મા સરઘાસ કાઢવું. जय जवान जय किशन जय सियाराम I
ફોરેન શબ્દ નું ગુજરાતી વિદેશ/પરદેશ થાય છે. ~ આપણિ નજીક ના બે ફોરેન ચીન અને પાકિસ્તાન ની પોલીસ સોફ્ટ નેચર ને બદલે અતિ કડક અને ક્રુર નેચર ધરાવે છે. ~ વિશ્વ માં આપણા માટે કુલ ૨૩૩ ફોરેન છે. જેમાંના મોટા ભાગના ફોરેન ની પોલીસ સોફ્ટ નેચર ધરાવતી નથી. ~ ક્યા ક્યા ફોરેન ની પોલીસ સોફ્ટ નેચર ધરાવે છે તે આપ જાણતા હો તો જણાવો જેથી મારા માઈન્ડ માં ન્યુ ઇન્ફોર્મેશન અપડેટ કરી શકુ.
વા સાહેબ વા તમે જે સાચા રયદથી વાત કરો છો ને એ બદલ પેલા તો તમારી જનેતાને ધન્યવાદ તમારા જેવા સારા વિચારો વાળા ને આ ભુમી ઉપર જન્મ આપીયો બાકી આ ભુમી ઉપર ધણાય આટા મારે છે મિલ્ક જોયે રુપિયા ક્યાંથી આવે જાજા ભ્રષ્ટ બુદ્ધિ વાળા છે સાચું સુ છે ખોટું સુ એનું મનોમંથન કરતાજ નથી બસ તું આવો છો તું તેવો છો હવે આ ભેળ સેળ વાળા ખોરાક. ખાય ને બુદ્ધિ ભ્રષ્ટ થય ગય છે આ કેસ મુળ સુધી સાહેબ જાજો એટલે સાચી હકીકત સુ છે તેનો ખ્યાલ આવે તે સાચું હોયતો સાચું ને ખોટું હોયતો ખોટું બહાર આવે અને આનું નીવારણ આવે ધન્યવાદ યાજ્ઞિક ભાઈ તમને અને તમારા માતા પિતા જય ભારત જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન જય પરમાત્મા
દીકરી ઍ દીકરી સર્વ નૅ દીકરી વિસૅ લાગણી હૉય જ છે કાનુન મા જાતી ઍકજ માનવ જાત માન્ય હૉય છે સંવિધાન ભારતીય બંધારણ મા કૉઈ પણ સમાજ નૅ અલગ અલગ કાનુન નથી કાનુની નીયમ મા સર્વ માનવ જાત નૅ ઍક અધિકાર છે અનૅ ગુનૅગાર નૅ પણ કૉઈ જાતી નથી હૉતી ઍનૅ ઍકજ આરૉપી તરીકૅજ કાયદૉ કામ કરૅ છે સાહેબ... સત્ય મૅવ જયતૅ...
6.5 CR. Ni janta na aa gujrat ma asankhya વકીલો છે...પણ 1.માત્ર જેમનો આત્માં ને પરમાત્મા ના આશીર્વાદ સાંપડ્યા.......સાહેબ આપને 🙏આપના સિદ્ધાંતો એવમ માનવતા ને ખરાં અર્થ મા 6.5cr. જનતા ને તેઓ પૈકી કેટલાક ની આત્માં જાગે એજ ઈશ્વર 😭🙏 કેમ અહીં બાકીનો ના વિકાસ ના પૈડાં જ ધરી માંથી ગાયબ😮
સંવિધાન ના કાયદા હેઠળ કૉઈ રાજકીય હૉય કૅ કૉઈ કૉઈ પણ પૉલીસ અધિકારી કૅ કૉઈ પણ પણ ધારાસભ્ય કૅ મુખ્યમંત્રી ઍ કૉઈ નૅ પણ કાનુની અનૅ સંવિધાન માં દખલ કરવા મા આવૅ તૉ આખું તંત્ર ગુનૅગાર કહી શકાય હર હંમેશ નામદાર જ્જ સાહેબ ના નિયમ અનૅ કૉર્ટ થી જૅ પણ સુચના અપાય ઍજ પૉલીસ નૅ કામગીરી કરવાની હૉય છે જૉ કૉર્ટ ના નીયમૉ અનૅ નામદાર જ્જ સાહેબ ના સુચના અમલ નૉ કરતા હૉય તૉ ભારત મા કૉર્ટ બનાવવા નૉ મટલબ જ શું જૉ સતા ના પાવર થી નૅતા અનૅ અધિકારી ઑ કાયદૉ હાથ મા લૅસૅ તૉ ભારત ભ્રષ્ટાચાર મુક્ત આજૅય નથી આવનાર સમયૅ પણ નહિ હૉય... કૉર્ટ શિવાય કૉઈ રાજકીય કૅ પૉલીસ ની મનમાની ચાલૅજ નહિ આ સંવિધાન ભારતીય બંધારણ મૂળભૂત અધિકાર છે સાહેબ ભલૅ કૉઈ પણ નાગરિક કાનુન સરવૉપરી છે કૉઈ મૉટા લૉકૉ નૅ કાનુન અલગ નથી હૉ તું.. સત્ય મૅવ જયતૅ 🙏🙏🙏🙏
Dear advocate saheb , the example of this girl proves that no citizen of this state is safe . Please tell ---Did we win independence for such a situation ??? Did our martyrs sacrifice for such a situation . To whom this power belongs ??? I am sure this incident will create no effect on citizens , because they are enjoying KUMBHKARN SLEEP. Heart burns to hear daily news
Divas aayhmiya bad thi suryoday sudhi koi pn ladis.ne tena ghre thi police station bolavathi nthi ke lai jai skating nthi.chahe e kaymi gunegar etle ke butler hoyto pn nhi
Jem loko ma ed ane cbi na nam thi dar peda karyo che,aevoj dar have police thi loko ne peda karyo che. Roj na roj have duplicate ed,cbi,police bani ne loko ne bivdavi ne Paisa padave Che
સાહેબ તમે આગળ વધો બધી જ્ઞાતિના ભાઈઓ તમારી સાથે જ છે
Evu kone kidhu? Badhi caste vada e support kyare batavyo?
બધા ભાઈઓ વકીલ સાહેબ ને સપોર્ટ કરવા વિનંતી
વાત સાચી છે આ દીકરી ને ન્યાય મળવો જોઈએ વકીલ સાહેબ ની વાત સો ટકા સાચી છે આ વકીલ સાહેબ ને બે ગુના દીકરી ઓને ન્યાય અપાવવા લડત બદલ સલામ કરૂં છું માલિક વકીલ સાહેબ ને ખુશ રાખે સલામત રાખે તંદુરસ્ત રાખે અને વ્યવસાય માં ખુબ પ્રગતિ આપે એવી પ્રાર્થના કરૂં છું અને માલિક બધાને સદબુદ્ધિ આપે
રાજ મિસ્ત્રી
સાચું છે સાહેબ
એકદમ સાચી વાત કરી આનંદ યાજ્ઞિક વકીલ સાહેબે
Khub khub abhar vkilsab
Congratulations sir vakil sir
યુવતીની રાત્રે ધરપકડ કરનારા અને સરઘસ કાઢનાર પોલીસ અધિકારી અને કર્મચારી વિરુદ્ધ F I R register કરવા High Court માં Writ Petition દાખલ કરવી જોઈએ. અને logical end સુધી લાગ્યા રહેવું જોઈએ
Anandbhai advocate saheb ne lakh lakh vandan karu su
સત્ય બહાર લાવી પોલીસ કે નેતા ને સજા અપાવો તેવી આનન્દ સાહેબ ને વિનંતી
સરકાર ના દબાણમાં કમકરનાર અધિકારોની છુટ્ટી થવી જોઇએ
આભાર
Jay.savidhan
રાજકારણ ન કહેવાય પણ મદદ કરવા આવ્યા. ધન્યવાદ
વકીલ.સાહેબની.સાચીવાતછે.ગજરાતમા😊આજપરીસ્થિતિછે
ખુબ ખુબ અભિનંદન
પોલીસ માર પગ ના તળિયા ઉપર જ મારે જેથી મેડિકલ રિપોર્ટ મા કઈ ના આવે..
અમરેલી ના SP સહિતના તમામ પોલીસ કર્મચારી ઉપર જડબેસલાક ગુનો દાખલ કરી આખા પોલીસ બેડા નું દોરડા નાખી પૂરા અમરેલી મા સરઘાસ કાઢવું.
जय जवान जय किशन जय सियाराम I
સાચી વાત છે
માત્ર સ્ત્રી તરીકે સહાયતા કરો તે બદલ આભાર અન્ય આ રીતે શોષિત જાતિ મા પણ સદા મદદ કરતા રહો તેવી આશા
Salam saheb anandbhai
ફોરેન. માં. આવું. ન. હોય. ફોરેન.માં પોલીસ. સોફ્ટ નેચર. થી. જ. વાત. કરે. છે વેરી. નાઈસ
ફોરેન શબ્દ નું ગુજરાતી વિદેશ/પરદેશ થાય છે.
~ આપણિ નજીક ના બે ફોરેન ચીન અને
પાકિસ્તાન ની પોલીસ સોફ્ટ નેચર ને
બદલે અતિ કડક અને ક્રુર નેચર
ધરાવે છે.
~ વિશ્વ માં આપણા માટે કુલ ૨૩૩ ફોરેન
છે. જેમાંના મોટા ભાગના ફોરેન ની
પોલીસ સોફ્ટ નેચર ધરાવતી નથી.
~ ક્યા ક્યા ફોરેન ની પોલીસ સોફ્ટ નેચર
ધરાવે છે તે આપ જાણતા હો તો
જણાવો જેથી મારા માઈન્ડ માં ન્યુ
ઇન્ફોર્મેશન અપડેટ કરી શકુ.
11.56 Need to take action for contempt of Suprim court is 100% right.
Jay ho shaheb
Thx you sir. Good ahead as per rule. Punish to concerned police authority. Sir ji again thx
સાહેબ || હું અડધો પાટીદાર છું || એટલે શું કઈક સમજાયું નહિ જય શ્રી કૃષ્ણ
જેમ જય વસાવડા અડધા પટેલ છે.
વાહ પ્રભુ તમેય પણ 'ૐૐૐ
ખુબ સરસ
Very.good.saheb
Good job
તો આવા સરઘસ પર જવાબદાર પોલીસ અધિકારીઓ ને સજા n થાય,,?અને થતી હોય તો કેમ વકીલ સાહેબ ચોખવટ નથી કરતા?
Very very good sir
Good work sir
Va va saheb❤
સતથ.ઊજાગર.થવુ.જોઈએ
વા સાહેબ વા તમે જે સાચા રયદથી વાત કરો છો ને એ બદલ પેલા તો તમારી જનેતાને ધન્યવાદ તમારા જેવા સારા વિચારો વાળા ને આ ભુમી ઉપર જન્મ આપીયો બાકી આ ભુમી ઉપર ધણાય આટા મારે છે મિલ્ક જોયે રુપિયા ક્યાંથી આવે જાજા ભ્રષ્ટ બુદ્ધિ વાળા છે સાચું સુ છે ખોટું સુ એનું મનોમંથન કરતાજ નથી બસ તું આવો છો તું તેવો છો હવે આ ભેળ સેળ વાળા ખોરાક. ખાય ને બુદ્ધિ ભ્રષ્ટ થય ગય છે આ કેસ મુળ સુધી સાહેબ જાજો એટલે સાચી હકીકત સુ છે તેનો ખ્યાલ આવે તે સાચું હોયતો સાચું ને ખોટું હોયતો ખોટું બહાર આવે અને આનું નીવારણ આવે ધન્યવાદ યાજ્ઞિક ભાઈ તમને અને તમારા માતા પિતા જય ભારત જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન જય પરમાત્મા
va sir great information
Jay bhart
Good spich
👍👍👍👍🙏
દીકરી ઍ દીકરી સર્વ નૅ દીકરી વિસૅ લાગણી હૉય જ છે કાનુન મા જાતી ઍકજ માનવ જાત માન્ય હૉય છે સંવિધાન ભારતીય બંધારણ મા કૉઈ પણ સમાજ નૅ અલગ અલગ કાનુન નથી કાનુની નીયમ મા સર્વ માનવ જાત નૅ ઍક અધિકાર છે અનૅ ગુનૅગાર નૅ પણ કૉઈ જાતી નથી હૉતી ઍનૅ ઍકજ આરૉપી તરીકૅજ કાયદૉ કામ કરૅ છે સાહેબ... સત્ય મૅવ જયતૅ...
NHRC શોભા ના ગાઠીયા છે
તેઓ એ suomoto notice કરવી જોઈએ
ખુબ સરસ ભાઈ
6.5 CR. Ni janta na aa gujrat ma asankhya વકીલો છે...પણ 1.માત્ર જેમનો આત્માં ને પરમાત્મા ના આશીર્વાદ સાંપડ્યા.......સાહેબ આપને 🙏આપના સિદ્ધાંતો એવમ માનવતા ને ખરાં અર્થ મા 6.5cr. જનતા ને તેઓ પૈકી કેટલાક ની આત્માં જાગે એજ ઈશ્વર 😭🙏 કેમ અહીં બાકીનો ના વિકાસ ના પૈડાં જ ધરી માંથી ગાયબ😮
You are perfecly right sir ji
सासु छे साहेब
સાચુ
Justice for lrd male
Verry good... information.
Give Payal a Polygraph Test first
Good job sir
તમારી ઓફિસની એડ્રેસ કેમ ક્યાંય લખતા નથી?
Anand sir ap dikari ne nyay apavajo ,ame tamare sathe chhe
સંવિધાન ના કાયદા હેઠળ કૉઈ રાજકીય હૉય કૅ કૉઈ કૉઈ પણ પૉલીસ અધિકારી કૅ કૉઈ પણ પણ ધારાસભ્ય કૅ મુખ્યમંત્રી ઍ કૉઈ નૅ પણ કાનુની અનૅ સંવિધાન માં દખલ કરવા મા આવૅ તૉ આખું તંત્ર ગુનૅગાર કહી શકાય હર હંમેશ નામદાર જ્જ સાહેબ ના નિયમ અનૅ કૉર્ટ થી જૅ પણ સુચના અપાય ઍજ પૉલીસ નૅ કામગીરી કરવાની હૉય છે જૉ કૉર્ટ ના નીયમૉ અનૅ નામદાર જ્જ સાહેબ ના સુચના અમલ નૉ કરતા હૉય તૉ ભારત મા કૉર્ટ બનાવવા નૉ મટલબ જ શું જૉ સતા ના પાવર થી નૅતા અનૅ અધિકારી ઑ કાયદૉ હાથ મા લૅસૅ તૉ ભારત ભ્રષ્ટાચાર મુક્ત આજૅય નથી આવનાર સમયૅ પણ નહિ હૉય... કૉર્ટ શિવાય કૉઈ રાજકીય કૅ પૉલીસ ની મનમાની ચાલૅજ નહિ આ સંવિધાન ભારતીય બંધારણ મૂળભૂત અધિકાર છે સાહેબ ભલૅ કૉઈ પણ નાગરિક કાનુન સરવૉપરી છે કૉઈ મૉટા લૉકૉ નૅ કાનુન અલગ નથી હૉ તું.. સત્ય મૅવ જયતૅ 🙏🙏🙏🙏
જેમણે સરઘસ કાઢયા એજ અધિકારી કે કર્મચારી એમના પણ સરઘસ કાઢવામાં આવે
ખૂબ સરસ
M p gujarat danayvad Jay bhim sar
સર થેન્ક યુ. કાયદેસર ની કાયૉવાહી થવી જ જોઈએ. કાયદાકીય રીતે. થેન્ક યુ સર.
એસટી રાત્રે કેમ મેડિકલ સેકબ કેમ એસટી કેની તપાસ કરી કેને ન્યાય આપ્યો છે એ મીડિયા
जिसने भी पट्टे मारे हो उसकी वाट आप लगादेंगे येसा लग रहा हे वकील साहब आपकी विडिओ देख कर लग रहा हे
Suprim...kort...ma...pitisan.,.Karo...Ane....des...videsh...ma...jankari....aapo...ke...modi...na...raj..ma...su..chale...chhe
Vivek bhai UN shauchalay Jarur chahie
Patidar nahi Gujarat ni dikri kaho only patidar nhi badhi kom avu sahan kare che
Sir aap ni vat 100% ni chhe, pan aava police kruya kyre bandh thashe
Aap jeva Imandar advocate j nyay apavi shakshe ❤
અડધો એટલે એની ઘરવાળી પાટીદાર છે એટલે
Dear advocate saheb , the example of this girl proves that no citizen of this state is safe . Please tell ---Did we win independence for such a situation ??? Did our martyrs sacrifice for such a situation . To whom this power belongs ??? I am sure this incident will create no effect on citizens , because they are enjoying KUMBHKARN SLEEP. Heart burns to hear daily news
Right 😂
Hc and sc ma case file karo aa asuro na kand
Saheb,,tamaro,,jetloabhar,aniye,,etli 2:27 ochhopadse
Pratham to gruh rajya mntri.harsh sanghvi saheb jaher ma bole 6e emna virudhdh pitition kro yagnik saheb
Patidar neta ne khurshi mali jay bus..pachi samaj jay bhad ma
PAYALGOTI.UPARKHOTA.AAROP.CHHE.MATA.RAJPUT.SAMAJ.E.AAPANIDIKARICHHE.MATE.HAVE.BAHARNIKADVVU.JOIYE.JAY.MATAJI.
Bharat,gujarat ma ,kaydersana gundao,,police raj che
तो ज पैसा उतरे
Mindda ni doke ghanto bandhe kon?.
Divas aayhmiya bad thi suryoday sudhi koi pn ladis.ne tena ghre thi police station bolavathi nthi ke lai jai skating nthi.chahe e kaymi gunegar etle ke butler hoyto pn nhi
PATA MAR NARNA PATA UTARO
Gaykalepan,policegharetjicheckupma,,nana.e,,ratreuthabigay,to,su,,scmi,,uarvat,,chhelu,oli eke,,pachhifovasr
Ji
Tapas karo aa kavsik vekriya na order par ketla loko par pasa na order thaya che
Vanilla sahib kachina kapta
Saty::::mav::::jayte::::::m:k:::gadhi:::: hindu:::::ekta:::::::sardar::::::patal::::::
Jem loko ma ed ane cbi na nam thi dar peda karyo che,aevoj dar have police thi loko ne peda karyo che.
Roj na roj have duplicate ed,cbi,police bani ne loko ne bivdavi ne Paisa padave Che
PolisneMarvanoAdhikarnathi
લુખ્ખા તત્વોને મારી શકાય પોલીસ દ્વારા?
Aa to navo subject jaanva malyo😂 angrejo no
BadhasamajeVicharvuPadse
AE.BUDIMARO.BHUPA.RUPA.SANGHANI.ANE.OLO.AMRELINO.DHARA.SABHYA.AA.SAMAJNI.DIKRICHHE.
લપ અને લંબાણ
Good job sir🎉