Rajbha Gadhvi || Hariyali Gir || હરિયાળી ગીર || bhag 07

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • Tital :- Hariyali Gir || હરિયાળી ગીર || New Rachana
    RajbhaGadhvi Gir Studio youtube chenal આ રાજભા ગઢવી ની Official Channel છે હવે થી રાજભા ગઢવીના આવનારા અને વીતીગયેલા બધાજ પ્રોગ્રામ ના વિડિઓઝ આમા તમને જોવા મળશે એના માટે આ Channel Subscribe કરો આભાર
    #Rajbha_Gadhvi
    #Gir
    #Gir_Thi_Aavya_Gitda
    #ગીર_થી_આવ્યાં_ગીતડાં
    #rajbhagadhvibhag01
    #Rajbha_Gadhvi_Bhag_07
    #Rajbha_Gadhvi_2020
    #હરિયાળી_ગીર
    #Hariyali_Gir
    Sangit :-
    Singer :- Rajbha Gadhvi Gir
    Benjo Vadak :- Mukesh Makvana
    Tabla Ustad :- Bharat Mokariya
    Dholak Ustad :-Nilesh Kordiya
    Majira :- Pravin Vaishnav
    Video Editing :- Ajay Makvana
    Recording :- Rajbha Gadhvi Gir Studio
    Operetor By :- Ajay Makvana
    Mobile No :- 9825892655, 6353433266
  • Розваги

КОМЕНТАРІ • 446

  • @arjunrabari1164
    @arjunrabari1164 4 роки тому +9

    હા રાજભા હા
    ઈતો પ્રકૃતિ હારે જીવા હોય એને ખબર હોય
    ગીરનુ વર્ણ બોવ સરસ કરીયુ ભાઈ

  • @bhaveshkathad8524
    @bhaveshkathad8524 4 роки тому +2

    વાહ રાજભા...
    આજથી છ વરસ પેલા મે તમને શિવરાત્રીના મેળામાં કેશવ હરિ આશ્રમમાં સાભળ્યા હતા,ત્યારે તમે એક હરિયાળી ગીર અને ભાભો હજી ભીતડા બાંધે આ બે ગીત ગાયા હતા ત્યારથી તમારી એવી લગન લાગી ગઈને કે સવાર સાંજ રોજ તમારા બે પોગ્રામ સાંભળવા ના જ
    જય માતાજી

  • @alpeshg.4738
    @alpeshg.4738 4 роки тому +31

    વા રાજભા વા જ્યાં સુધી તમારા જેવા સાહિત્ય સે ત્યાં સુધી આપડી સંસ્કૃતિ નો કોઈ વાળ વાકો નય કરી શકે

  • @vasantdarji1750
    @vasantdarji1750 4 роки тому +4

    👌🙏 કુદરતનું અદભુત વર્ણન કર્યું છે. રાજભા વાહ ભાઈ વાહ ખુબ જ સુંદર ઉપમા સાથે.

  • @devstudio1204
    @devstudio1204 4 роки тому +3

    નાંગપંચમી.ની.શુભકામના.રાજભા.તમારા.પરીવારને.દાદાસેશનાગ.સુખી.અને.નીરોગી.રાખે🙏🙏🙏🙏🙏🙏

  • @પૂજ્યમોરારીબાપુ

    વાહ શુ હિંગોળદાનબાપુએ દુહા લખ્યાં છે વાહ એટલુ જ થાય જય સિયારામ (રાજભા)

  • @ભરતપરમાર-થ5ગ
    @ભરતપરમાર-થ5ગ 3 роки тому

    વાહ.ચારણ.તમારી.નજર.કોઈપણ.જગ્યાએ. થી.જે.જોવોતયાથી.કયને.કય.લયને.સમાજને.આપવુ.એ.બોવ.મોટી.વાત છે.સલામ છે.તમને

  • @thummerjaydeep4650
    @thummerjaydeep4650 3 роки тому +4

    😍😍😍😍😍😍😍😍 કાઈ નો ઘટે 👌👌👌👌🔥

  • @veerchandgoyal1018
    @veerchandgoyal1018 4 роки тому +3

    વાહ રાજભા વાહ....
    હવે તો આવતા શુક્રવારે મધરાતે ગાતી ગોવાળંન ગીતડાં . લેજો🙏🙏🌺🏵️

  • @shivramjoshi2385
    @shivramjoshi2385 4 роки тому +4

    જયો.હો.રાજા.ચારણ.ઞીર.નો.સાવજ.જય.હો

  • @પૂજ્યમોરારીબાપુ

    હા હા રે ગીર ઝીણું ઝીણું મનમા મુંજાય છે (રાજભા આ ગીત સાંભળવું છે)

  • @krushnpalgadhavicharnoffic8905
    @krushnpalgadhavicharnoffic8905 4 роки тому +15

    હા રાજભા ગઢવી હા

    • @sandipanieducation542
      @sandipanieducation542 4 роки тому

      લોકડાઉન મા ડાયરાઓ બંધ છે ત્યારે આ પ્રયત્ન કર્યો એ બદલ ખુબ ખુબ આભાર/અભિનંદન 👌👌👌👍👍👍🌹🌹🌹

  • @MrMit511
    @MrMit511 4 роки тому +3

    Khub saras khub saras..Rajbha...... Ne ghadi Khama......
    Ava muskel Samay ma pan online je poras chadavo Tatha...labh apo Te badal khub khub abhinand Apne.....

  • @પૂજ્યમોરારીબાપુ

    ચારણ જે લખેને એવું કોઈ નો લખી શકે( એટલે જ તો ચારણ તો ચારણ બાકી બધી વાતુ )(જય સિયારામ)

  • @પૂજ્યમોરારીબાપુ

    સાહિત્યનો બીજો કોહીનૂર એટલે રાજભા

  • @manhardangadhaviofficial9051
    @manhardangadhaviofficial9051 4 роки тому +20

    અત્યારે તો ડાયરા ચાલુ નથી પણ તમે જે ઘરે બેઠા ડાયરો સંભડાવી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ

  • @VishalPatel-ox5ry
    @VishalPatel-ox5ry 4 роки тому +4

    Adbhut gir ni vatu. Ne adbhut prakruti ni vatu. .
    Aam Tamara svar ma sambharvani bau j maja aavi...

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 4 роки тому +2

    વાહ રાજભા સાચી વાત છે સંસ્કાર વગર નુ જીવન નકામૂ છે એમાં કવીરાજ તમારા સિહિત્ય તો જોરદાર છે

  • @પૂજ્યમોરારીબાપુ

    ગીરની સાથે એણે સાહિત્ય લીધું માથે (અમારૂ કોમેન્ટ વાચો છો? તો જવાબ આપજો) (જય સિયારામ રાજભા)

  • @amitamitbhatibhati4403
    @amitamitbhatibhati4403 Рік тому

    ધન્ય સે.તમને.રાજ.ભા..હજાર.વંદન. તમારી જન્મ. દાતા ને

  • @sutharsavan1705
    @sutharsavan1705 4 роки тому +9

    રાજભા ને વિનંતી છે કે ""આમ કા કરો રે પ્રાણી હાવ આમ કા કરો હરી હરી ભજતા તમે કોક દી ડરો"" આ ગીત મુકો

  • @thehorsesofindia
    @thehorsesofindia 4 роки тому +2

    Wah

  • @dhadhalmunabhai2275
    @dhadhalmunabhai2275 4 роки тому +6

    આઇ શ્રી વાલબાઈ માં

  • @Indrarajsinh
    @Indrarajsinh 4 роки тому +2

    Hariyali gir chhe rudi... prakruti nu ak khub j saras geet chhe.Wah Rajbha 👏🙏

  • @yuvrajsinhborana1993
    @yuvrajsinhborana1993 4 роки тому +8

    આતુરતા નો અંત, વરસાદ ની ઋતુ માં ગીર ની યાદી.... જય હો...

    • @yuvrajsinhborana1993
      @yuvrajsinhborana1993 4 роки тому +3

      જેની રાહ જોવાતી હતી એ જ ફરમાઈશ🙏
      હા રાજભા હા...... જય હો.....

    • @MARU_SAURASHTRA
      @MARU_SAURASHTRA 4 роки тому

      ua-cam.com/video/9nYBIFEc7NY/v-deo.html

  • @HiteshChavda419
    @HiteshChavda419 Рік тому

    Vah rajbha vah gme tyare sambhlo gir ma betha hoy tem lage ho adbhut rachna che.
    Upma alankar khub sari rite raju karyo che
    Tamari kalpna ne dhanya che kavi raj

  • @raabasana8850
    @raabasana8850 4 роки тому +3

    ભગવાન સ્વામિનારાયણ ગિર ને હમેશા હરિયાળી રાખે મા રા જય સ્વામિનારાયણ રાજભાજી

    • @raabasana8850
      @raabasana8850 4 роки тому +2

      મારુ નામ મનન હુ ધોરણ 9 મા અભ્યાસ કરુ મને આશીર્વાદ આપો હુ હજી આગલ વધુ જય સ્વામિનારાયણ

  • @kaan_ahir20
    @kaan_ahir20 4 роки тому +3

    Rajbha Chee To J Aa Sanskruti Chee
    Jay_SoNaL_Maa
    Jay_MurliDhar
    Ha ભાણુભા Ha

  • @devlobharvad5316
    @devlobharvad5316 4 роки тому +5

    જય પિઠડ માં

  • @dipalikantariya887
    @dipalikantariya887 Рік тому

    Dhanya chhe rajabha gadhavi tamari mata ne .jene rajabha ne janma apyo

  • @amitbharwad3553
    @amitbharwad3553 4 роки тому +1

    વા રાજભા વા

  • @viramrabari8021
    @viramrabari8021 4 роки тому +2

    Ha Gir Na Havaj Ha

  • @karashandhama7644
    @karashandhama7644 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Jay mataje Jay ho Jay ho apna subh magalmay avsar ne Mara kote kote pranam pranam 🙏🙏🙏🙏🙏🙏 Rajbha very good rasna🙏🙏🙏🙏🙏🙏 dhanyavad dhanyavad dhanyavad dhanyavad dhanyavad 🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱

  • @sanjayrajput7991
    @sanjayrajput7991 4 роки тому +1

    વાહ રાજો વાહ હાડવાલી રચના આવું તો રૂપલ જેવી જોગમાયાની દયાથી જ લખાય હો

  • @lakhoshiyaliya8983
    @lakhoshiyaliya8983 3 роки тому

    Ha gir ha rajbha ha Jay Dwarikadhish Jay thakar Jay Ho Gadi gir

  • @makwanavijay6991
    @makwanavijay6991 4 роки тому +2

    Rajbha gadhvi ae moj padi didhi ho

  • @hardikjoshi546
    @hardikjoshi546 4 роки тому

    Vah raj bha tamari kavita sambhdi ne rovu aavi gyu bhai 🙏🙏 ne mari gandi gir yad aavi gai 🙏🙏 ma parvti etle prakuti j thai sachi vaat chhe ma ato aapdi ma chhe 🙏🙏🙏

  • @arjunbharvad612
    @arjunbharvad612 3 роки тому +1

    હા રાજભા હા

  • @thummerjaydeep4650
    @thummerjaydeep4650 4 роки тому +1

    ગીર નુ સુંદર વર્ણન વાહ રાજભા ગઢવી

  • @santoni_sarvani_05
    @santoni_sarvani_05 3 роки тому

    Ghani jivayu vala
    Tamane aaina Rakhvala
    JAI SONAL MAA 🙏🙏🙏

  • @nikulrabari2366
    @nikulrabari2366 4 роки тому +3

    Jay dwarkadhish
    Jay murlidhar
    Jay thakar

  • @krushnpalgadhavicharnoffic8905
    @krushnpalgadhavicharnoffic8905 4 роки тому +6

    હા ચારણ

  • @ghayal_havaj_302
    @ghayal_havaj_302 3 роки тому

    હા‌ રાજભા હા આવુ બીજૂ કયાય નો મળે વાહ વાહ

  • @garalarajjagdishbhai5209
    @garalarajjagdishbhai5209 3 роки тому +1

    Ha rajbha ha gir ni moj

  • @bharvadbijaljaythakar6271
    @bharvadbijaljaythakar6271 4 роки тому +1

    Ha gadhvi ha

  • @ranjanbenparmar3196
    @ranjanbenparmar3196 4 роки тому +8

    રાજભા ગઢવી ના સાહિત્ય ની સરવાણી ની સાથે વાંજીત્ર ની મોજ, બેનજા અને તબલાં ના સુર ખરેખર ખુબ જ કર્ણ પ્રિય હોય છે...

  • @yashbharwad_1
    @yashbharwad_1 4 роки тому +18

    Big Fan Rajbha Gadhvi
    Like Karo 👍🏻👍🏻👍🏻👉🏻

  • @vipulChaudhary.
    @vipulChaudhary. 4 роки тому +13

    રીછડીયુ શબ્દ નો અર્થ આજે સમજાયો
    આટલા વર્ષ કવિતા સાંભળ્યા પછી

    • @MARU_SAURASHTRA
      @MARU_SAURASHTRA 4 роки тому

      ua-cam.com/video/9nYBIFEc7NY/v-deo.html

    • @khitvijay2354
      @khitvijay2354 4 роки тому +2

      શું કડી ગોતી હૈ ભાઈ

  • @arjunbharvad612
    @arjunbharvad612 3 роки тому +1

    ગીર તો ગીર છે હો ભાઈ

  • @GujratiIndianTetes
    @GujratiIndianTetes 4 роки тому +1

    Ha। Rajbha। Ha

  • @meramanguragutiya692
    @meramanguragutiya692 4 роки тому +4

    ભાઈ ભાઈ
    જય હો
    જય વડવાળા ભાઈ

  • @titiGohil
    @titiGohil 2 роки тому +1

    Ha moj ha

  • @chavdanareshchavdanaresh9211
    @chavdanareshchavdanaresh9211 3 роки тому +1

    Ha Rajbha ha Jordan adbhut gir ni vatu

  • @santoshkhavadiya3111
    @santoshkhavadiya3111 4 роки тому +1

    Dhan se gir dhan se charn dhan se tamari janetane bap dhan se charn sahityane

  • @kanumobh4569
    @kanumobh4569 4 роки тому +3

    જય માતાજી કવિરાજ
    જય સોનલ માં

  • @ViramvakatarViramvakatar-e9i
    @ViramvakatarViramvakatar-e9i 4 місяці тому +1

    Bhai Bhai ha Raj Bh ❤❤

  • @amitbharwad3553
    @amitbharwad3553 4 роки тому +1

    ભાઈ ભાઈ

  • @hardikdangar1124
    @hardikdangar1124 4 роки тому +3

    Ha rajbha ha

  • @bhupatdangadhvi1084
    @bhupatdangadhvi1084 4 роки тому +1

    Wah bhai wah ....wah Rajbha.....khamma...

  • @fulagadhavi8527
    @fulagadhavi8527 4 роки тому +1

    Ha charan

  • @ravisavajrabari1304
    @ravisavajrabari1304 4 роки тому +1

    Ha charan ha

  • @nandhabhajmanek1646
    @nandhabhajmanek1646 Рік тому

    રાજભા ગઢવી અમારે ફિલમ બનાવી છે

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 4 роки тому +5

    🙏જય માતાજી રાજભા🙏

  • @kishorimehul2053
    @kishorimehul2053 4 роки тому +3

    " Jay mataji rajbhaji"
    Rajbhaji tamne ek vinti che ke tame ek Amara " adivashi " samaj mate ek geet gav. "9th ogast" VisvAdivashi divas che.
    Please rajbha ji
    Your big fen. Mehul kishori
    From. Dahod

  • @kiranstudiolalpur
    @kiranstudiolalpur 4 роки тому +1

    Vah kaviraj બનાસ કાંઠા લાલપુર દિનેશ ઠાકોર છું મે બહું સાંભળ્યા સે તમને આજ આખા ગીત નો અર્થ સમજાવ્યો જોરદાર 🙏🙏🙏

  • @girnargj11official
    @girnargj11official 3 роки тому

    Vah rajbhaa vah... vavajoda ma bov seva kri charan ni....

  • @chamundaengineering817
    @chamundaengineering817 4 роки тому +3

    Jay MATAJI
    Vaha gadhvi vah

  • @harshalparedi2753
    @harshalparedi2753 4 роки тому +3

    maa mogal bless....

  • @rushirajsinhgohil-lakadiya7731
    @rushirajsinhgohil-lakadiya7731 4 роки тому +1

    જય હો
    કવિરાજ
    ખુબ સરસ ગીર નું વર્ણંન કર્યુ
    મજા આવી
    જય હો
    જય માતાજી

  • @varanprakash9495
    @varanprakash9495 3 роки тому

    જય માતાજી ભા એક દી મેમાન બનો 🙏🙏🙏

  • @ajaymakwana7114
    @ajaymakwana7114 4 роки тому +1

    Jay Maa Mogal
    Jay Maa Sonal
    Jay Maa Khodiyar....

  • @parmarthakor5604
    @parmarthakor5604 4 роки тому +3

    Jay Ho Kaviraj

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 5 місяців тому +1

    વાહ વાહ રાજભા

  • @hemangdarji2356
    @hemangdarji2356 4 роки тому +2

    જય માતાજી
    વાહ રાજભા

  • @maheshgadhavi90
    @maheshgadhavi90 Рік тому

    Ha Kavi raj ha charni sahitiya jay Rupal maa 🙏🙏

  • @samitnishar9277
    @samitnishar9277 3 роки тому

    Wah moj rajbha gadhavi

  • @savjiahir6149
    @savjiahir6149 4 роки тому +4

    હા ભાણૂભા હા

  • @shardulcharan3140
    @shardulcharan3140 4 роки тому +1

    Jay hoo. Gir ha. Mojjj

  • @પૂજ્યમોરારીબાપુ

    અહીંથી ગયા પછી ક્રિષ્ન કનૈયા પાછો ગોકુળ ક્યાં આવ્યો છે મુજ દખણીના દિલની ભીતર દાવા નળ સળગાવ્યો છે

  • @JEKKI_MUSIC
    @JEKKI_MUSIC 4 роки тому +1

    સાધુ ના જય સીયારામ ... 🙏
    જય મોગલ...🙏

  • @shaileshbharwad2939
    @shaileshbharwad2939 4 роки тому +3

    સાયબર છે ગોવાળિયો,મારો સાયબર છે ગોવાળિયો.
    ગીત લ્યો

  • @hiteshahir9878
    @hiteshahir9878 4 роки тому +2

    Jay ho raj bha

  • @samaldangadhavi5968
    @samaldangadhavi5968 4 роки тому

    Jay mataji jay mogal jay ho

  • @thummerjaydeep4650
    @thummerjaydeep4650 4 роки тому +1

    કાઈ નો ઘટે👌

  • @sutharsavan1705
    @sutharsavan1705 4 роки тому +2

    Vah.... Rajbha 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻

  • @chetanthakorofficial73
    @chetanthakorofficial73 Рік тому

    વાહ રાજભા વાહ શું રચના

  • @પૂજ્યમોરારીબાપુ

    વાહ રાજભા શુ ગાવા ઢબ (રીત)છે

  • @સુરેશદોરાલા

    વાહ રાજભા વાહ ગિર તો ગિરજ સે

  • @dileepkanani9103
    @dileepkanani9103 4 роки тому

    જય મહારાણા પ્રતાપ જય ભવાની

  • @BharwarPrakash
    @BharwarPrakash 2 місяці тому

    વાહ રાજભા વાહ કવીરાજ

  • @bharatrajput748
    @bharatrajput748 4 роки тому

    Jay ho

  • @bharatsinhpadhiyar1855
    @bharatsinhpadhiyar1855 4 роки тому

    Jay Bhavani Jay Rajputana

  • @maganrabari4174
    @maganrabari4174 4 роки тому +1

    वाह कवि राज वाह जय माताजी 🙏🙏🙏🙏🙏

  • @deepakbhagadhavi7197
    @deepakbhagadhavi7197 4 роки тому +2

    વાહ રાજભા જોરદાર મોજ જય માતાજી

  • @kishorkathirabarika9607
    @kishorkathirabarika9607 4 роки тому +1

    Super Rajbha

  • @naameladi7345
    @naameladi7345 4 роки тому

    Ha.rajbha.gadhvi.tamari.mojjj

  • @rajarabari722
    @rajarabari722 4 роки тому

    રાજભા જે માતાજી

  • @spmundhva3032
    @spmundhva3032 4 роки тому +1

    Jay ho gadigir

  • @dineshgadhvi2570
    @dineshgadhvi2570 4 роки тому +1

    Jay mataji moj

  • @hineshrabari9450
    @hineshrabari9450 4 роки тому +2

    Ha rajbha👌