Rajbha Gadhvi || Duryodhan Pandav Ane Karn Ni Vat || કર્ણ તો કર્ણ હતો સાહેબ

Поділитися
Вставка
  • Опубліковано 17 лют 2021
  • 👉 Rajbha Gadhvi || Duryodhan Pandav Ane Karn Ni Vat || કર્ણ તો કર્ણ હતો સાહેબ
    🔹આ ચેનલ પર તમને રાજભા ગઢવી ના નવા તથા વીતી ગયેલા તમામ વિડીયો જોવા મળશે...
    👉 રાજભા ગઢવી ની બીજી ચેનલ કવિ રાજભા ગઢવી ની link નીચે આપેલી છે તો વિડીયો જોવા માટે નીચે આપેલી link પર click કરો..👇👇👇👇👇
    ▶️ ua-cam.com/channels/gvk.html...
    👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
    📯🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶📯
    ---------------------------------------------------------------------------
    #Rajbhagadhvi
    #રાજભાગઢવી
    ---------------------------------------------------------------------------
    🌟 We upload daily new video of Rajbha Gadhvi like rajbha gadhvi latest, rajbha gadhvi new, rajbha gadhvi 2019, rajbha gadhvi 2020, rajbha gadhvi dayro, rajbha gadhvi bharat desh, rajbah gadhvi chapakharu, rajbha gadhvi status, rajbha gadhvi mar mar mar, rajbha gadhvi rajput, rajbha gadhvi duha chand, rajbha gadhvi, rajbha gadhvi gir studio, rajbha gadhvi new dayro, rajbha gadhvi dayro, rajbah gadhvi new, rajbha gadhvi latest, rajbha gadhvi 2020, rajbha gadhvi chapakaru, rajbha gadhvi sapakhru, rajbha gadhvi status, rajbha gadhvi 2019, rajbha gadhvi jokes, rajbha gadhvi deshbhakti, rajbha gadhvi rajput, rajbha gadhvi maldhari, rajbha gadhvi ahir dayro, rajbha gadhvi latest dayro, rajbha gadhvi 2015, rajbha gadhvi 2014, rajbha gadhvi 2016, rajbha gadhvi 2017, rajbha gadhvi 2021, rajbha gadhvi navo dayro, rajbha gadhvi mardo ni vato, rajbha gadhvi mar mar mar, rajbha gadhvi maharana pratap, rajbha gadhvi shivaji nu halrdu, rajbha dayro, rajbha navo dayro, rajbha gadhvi prasan, rajbha gadhvi karun prasang, rajbha gadhvi new prasang, rajbha gadhvi dikri no prasang, rajbha gadhvi shivaji no prasang, rajbha gadhvi ma no prasang, rajbha gadhvi navo prasand, and many more type video daily basis upload
    👉New Video Upload time: Daily 6:00pm to 7:00pm
    👇👇👇
    🔰Best regards
    👉 Rajbha Gadhvi Gir Studio UA-cam Channel
    👉 Kavi Rajbha Gadhvi UA-cam Channel
    🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯
    ---------------------------------------------------------------------------
    👉 don't forget to Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates.
    🙏 Rajbha Gadhvi Na Saune Jay Mataji
  • Розваги

КОМЕНТАРІ • 350

  • @RajbhaGadhvi
    @RajbhaGadhvi  3 роки тому +598

    હું કોઈની કૉમેન્ટ નો જવાબ ન આપી શકું તો દુઃખ ન લગાડતા પણ હું સમય મળે આપ બધાની કૉમેન્ટ વાંચુ છું..લી. આપનો રાજભા ગઢવી (ગીર) 🙏🏼

    • @mehulbharvad1926
      @mehulbharvad1926 3 роки тому +19

      🦁🦁🦁🦁🦁

    • @bhaktimantra103
      @bhaktimantra103 3 роки тому +9

      👍👍👍

    • @madhubhaisusara7967
      @madhubhaisusara7967 3 роки тому +10

      હા ભાઇ કોઈ કોમેન્ટ ની વાત નથી પણ વીડિયો ની વાટ હોઈ શકે

    • @rajveer1826
      @rajveer1826 3 роки тому +8

      જય હો!! જય સિયારામ રાજભા👇
      બધી દુનિયા તમારી છે અમારે કાંય ના જોઈએ..
      ..તમારી હેડકી આવે તોય....💐💐

    • @ranjanbenkotadiya8234
      @ranjanbenkotadiya8234 3 роки тому +2

      વાહ મારા બાપલીયા ખુબ ખુબ સુંદર જય હો ગઢવી જુગ જુગ જીવો વાહ વાહ👍👍👌👌💐💐

  • @nareshvalmik4215
    @nareshvalmik4215 3 роки тому +90

    વાહ વાહ ભાઇ આવા પ્રસંગો વારંવાર સંભાળવાનું ગમે છે મને કર્ણ નું પાત્ર બહું જ ગમે છે. કારણ કર્ણ જેવો વીર પુરુષ, દાનવીર, બળવાન યોદ્ધા ભારત ની ભુમી ને ફરી ક્યારેય નહીં મળે 🙏

  • @VICKYZALAOFFCIAL4232
    @VICKYZALAOFFCIAL4232 Рік тому +9

    ભારતના ઇતિહાસને અમર રાખનાર અમારા ચારણ બાપુઓને લાખલાખ નતમસ્તક વંદનછે અમારા ચારણ કવીરાજ બાપુ છે ત્યાર સુધી બાપુ અમારા ઇતિહાસ અમર છે અમારા ક્ષત્રિયોના જય મોગલ જય ભવાની

  • @ravinayi6900
    @ravinayi6900 3 роки тому +9

    વાહ રાજભા ગઢવી વાહ. ખૂબ સરસ પ્રસંગ કીધો દાનવીર કણૅ નો. મહાભારતના બધા પાત્રો મા મને કણૅ અને દાદા ભિષ્મ નુ પાત્ર ખૂબ ગમે છે. કણૅ તો કણૅ જ છે. અર્જુન ને દિવ્ય દ્રષ્ટિ મળી ત્યારે કૃષ્ણ ને ઓળખી શક્યો હતો જ્યારે કણૅ વગર દિવ્ય દ્રષ્ટિએ કૃષ્ણ ને સારી રીતે ઓળખતો હતો. તમારા પ્રસંગ પરથી એક વાત યાદ આવે છે કે કામે ક્યાં ના કિધી છે જો કરવું હોય તો અને બુદ્ધિ એ ક્યાં ના કિધી છે જો અનુસવુ હોય તો. સૌને જય દ્વારકાધીશ, જય માતાજી.

    • @rahulchavdaahir5143
      @rahulchavdaahir5143 2 роки тому

      પણ ભાઈ કર્ણ એ પોતાના જીવન માં ખરાબ કામ બોવ કર્યા હતા દુર્યોધન સાથે મળી ને

  • @womenprotector5245
    @womenprotector5245 3 роки тому +13

    વાહ રાજભા વાહ ફરી એક વાર પધારો મારા આંગણે બાબરીયાધાર એવી આશા રાખુ છું.....પ્રતાપ મામા મેગળ બાબરીયાધાર

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 роки тому +21

    જય હો હા ભગત સુરવીર દાતાર અને કવિ આને દુનીયા કોઈ દિવસ ભૂલતા નથી 🙏

  • @RITESHSOLANKI52
    @RITESHSOLANKI52 3 роки тому +23

    રાજભા ડાયરા મા કઈક કર્ણ વિશે વાતો કરો.
    તમારા થી સંભાળી ને કઈક અલગ જ મજા આવે છે.
    રૂંવાડા ઊભા થઈ જાય છે

  • @BhadruFolklore
    @BhadruFolklore 3 роки тому +4

    વાહ કવિરાજ કર્ણ ની વાત કરી
    વાહ કર્ણ તો કર્ણ હતો સલામ છે

  • @vijaychalthan108
    @vijaychalthan108 3 роки тому +10

    તમારા બધા વિડયો મા મને કયક નવુ જાણ વા મળે ગઢવી ભા...

  • @chiragmakwana3899
    @chiragmakwana3899 3 роки тому +10

    બતા તો દીયા આપને કર્ણ કો મહાન સદા પર એક બાત ન ભુલના અધર્મ પર ધર્મ ભારી પડા....... ચાહે હો સૂર્યપુત્ર, ચાહે હો ક્ષત્રિય કૌરવો, ચાહે હો બ્રાહ્મણ રાવણ🙏

  • @DhirajbhaiKalariya-xd2mx
    @DhirajbhaiKalariya-xd2mx Рік тому +2

    રાજભાગઢવીબેસ્ટમીત્ર

  • @virajithakor7692
    @virajithakor7692 3 роки тому +10

    જય માતાજી🙏🙏

  • @saiaashirwadofficial6582
    @saiaashirwadofficial6582 Рік тому +4

    તમારા ઉપર મને ગર્વ છે મારા ભાઈ રજભા ભાઈ જેવું કોઈ બોલી ના સકે ..

  • @sandipbagthariya7052
    @sandipbagthariya7052 10 місяців тому +1

    Jay mataji bhai aap nu sahitya khub j amulya che bhai thakorji aap ne vadhu itihas ape prabhu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @akshaybisen905
    @akshaybisen905 3 роки тому +36

    Waaah...hu gujarati nathi chhu,pan tame je chaar vaato batavya,aa vaato hu samjhi gyo!!Ketli Smooth language chhe tamari Gujarati👌🏻👌🏻Tamaro content saaru chhe bhai😍😍Lots of love from Maharashtra

    • @jaymahakal7171
      @jaymahakal7171 2 роки тому +2

      Are yr te comment gujarati ma lakhi chhe ane tu keso ke tum gujarati nathi

    • @akshaybisen905
      @akshaybisen905 2 роки тому

      @@jaymahakal7171 hun Gujarati Shikhwama interested chhu ane Gujarati culture ane suvichar mane aavade chhe.

    • @jaymahakal7171
      @jaymahakal7171 2 роки тому

      Achha he

    • @akshaybisen905
      @akshaybisen905 2 роки тому +1

      @@jaymahakal7171 Tame Akshar mantra channel ni khabar chhe?

    • @jaymahakal7171
      @jaymahakal7171 2 роки тому

      Nihi

  • @KDstarmusic7733
    @KDstarmusic7733 3 роки тому +4

    Guru govind ni vat karjo saheb🙏🙏
    Jai johar

  • @piyushthummar4387
    @piyushthummar4387 3 роки тому +53

    તમને પણ દુનિયા કાયમી યાદ રાખશે રાજભા.......આખું આયુષ આપી ને એક મુલાકાત લેવી છે....

  • @hindushaileshvaghela
    @hindushaileshvaghela 3 роки тому +39

    उम्र का मोड़ कोई भी हो❗
    धड़कनो में नशा "हिन्दुत्व" "हिन्दू धर्म" और "हिन्दूराष्ट्र" का होना चाहिये‼️🚩🚩🚩
    🚩जय जय भवानी जय जय शिवाजी 🚩
    🚩 जय जय श्री राम 🚩
    ☠️ हर हर महादेव ☠️
    🙏🏻जय ⚔️हिन्दू 🚩 राष्ट्र 🇮🇳
    🚩 भारत माता की जय 🇮🇳
    🙏🏻💪🗡️⚔️🚩🇮🇳
    🗡️🗡️🗡️🗡️🗡️🗡️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️⚔️🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 роки тому +5

    વાહ વાહ કુદરત જય હો કવિ રાજ👍👍👌👌👌💐💐

  • @panjabsinhchauhan6799
    @panjabsinhchauhan6799 6 місяців тому +1

    સાહિત્યકાર કવિરાજ રાજભા ગઢવી 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 નો ખૂબ ખૂબ આભાર.........

  • @pjranarana5848
    @pjranarana5848 Рік тому +23

    ચાર વાત માં જીવન નો સાર આવી ગયો, રાજભા ગઢવી 🙏 વિદ્યા ભકિત શૂરવીરતા અને દાન.. ધન્ય છે કવિ રસ બિહારી ને 🙏 જય માતાજી

  • @nikulmahida3990
    @nikulmahida3990 6 місяців тому

    વાહ ગઢવી વાહ આપણી સંસ્કૃતિ ની તમારી જેવા ચારણ સાચવી શકે, બીજા કોઈ ની તાકાત નથી

  • @thatcricketchannel8276
    @thatcricketchannel8276 2 роки тому +5

    Wah wah I am big fen of karn

  • @bharatbhaichaudharyzazam8205
    @bharatbhaichaudharyzazam8205 3 роки тому +24

    જય સોનબાઈ માં 🙏 જય માતાજી કવીરાજ

  • @meramanguragutiya692
    @meramanguragutiya692 3 роки тому +10

    જય હો રાજભા ગઢવી
    જય ચામુંડા માં
    જય વડવાળા
    મેરામણ રબારી
    ભાઈ ભાઈ

  • @elamerani
    @elamerani Рік тому +1

    Vaaa bay vaa veera dany chee tari janetane 👏👏♥️♥️

  • @RahulSisara
    @RahulSisara Рік тому +2

    Jay murlidhar and jay sonal

  • @satyamxerox
    @satyamxerox 3 роки тому +6

    હે કવિ રાજ
    હે કવિ રાજ
    હે કવિ રાજ
    હા મોજ હા

  • @namorikoli4053
    @namorikoli4053 3 роки тому +6

    🙏જય માતાજી 🙏

  • @Pokemon6010champ
    @Pokemon6010champ 2 роки тому +3

    विजेता वे लोग नहीं होते जो कभी असफल नहीं हुए, लेकिन विजेता वे लोग होते हैं जो कभी हार नहीं मानते।

  • @rabarirabari279
    @rabarirabari279 3 роки тому +15

    વાહ કવિરાજ વાહ

  • @user-vq4hk1zj8y
    @user-vq4hk1zj8y 3 місяці тому +1

    Jay narsangha veer mahraj shahpur vad

  • @vinzavadiyamehul2498
    @vinzavadiyamehul2498 2 роки тому +2

    જય દાનવીર કર્ણ

  • @saktavaraiya8087
    @saktavaraiya8087 2 роки тому +3

    વાહ.... કર્ણ ....વાહ....જય હો કવિરાજ રાજભા 🙏🙏

  • @Gamdiyojaggu
    @Gamdiyojaggu Рік тому +3

    હા રાજભા હા ઇતિહાસ તમેજ કહોછો ભાઈ અમે બદ્ધા તમને સાંભળીયે છીયે..

  • @ravirabari2740
    @ravirabari2740 2 роки тому +13

    વાહ ચારણ..
    ધન્ય તમારી જનેતા ને

  • @satyamxerox
    @satyamxerox 3 роки тому +5

    હે પ્રભુ હે ઈશ્વર હે કૃષ્ણ
    હે રાજ હે રાજ હે રાજ
    હા મોજ હા

  • @milanmori7190
    @milanmori7190 3 роки тому +5

    👍જોરદાર રાજભા 🙏

  • @rajurkrrrk9500
    @rajurkrrrk9500 2 роки тому +4

    Jai mataji

  • @jigneshdalvadi
    @jigneshdalvadi 2 роки тому +2

    Jay Dwarkadhish jordar rajbha gadhvi 🙏

  • @veerambhairabari7133
    @veerambhairabari7133 3 роки тому +5

    वाह वाह राजभा गड़वी वाह 🙏🙏

  • @thakorabhuji455
    @thakorabhuji455 Рік тому

    મારો એક પ્રશ્ન છે રાજભા જવાબ જરૂર આપજો મહાભારતનું યુ્ધ થયું ત્યારે બ્રમશિર બ્રામાષ્ટ નામનું અષ્ત્ર સામે સામે ટકરાયા હતા કે નઈ

  • @nitabenbaria9361
    @nitabenbaria9361 8 місяців тому +1

    Jay maa mogal

  • @Chehar1
    @Chehar1 2 роки тому +2

    જોરદાર વાહ કવિરાજ

  • @AjayRajSingh-vn8jz
    @AjayRajSingh-vn8jz 2 роки тому +1

    Tamaru gyan bahuj uchu che dhanyavad

  • @rushirajsinhgohil-lakadiya2681
    @rushirajsinhgohil-lakadiya2681 3 роки тому +6

    હા ભાઇ હા
    જય હો

  • @ayurrabari6576
    @ayurrabari6576 Рік тому +1

    Jay mogal

  • @vipulsathliya1305
    @vipulsathliya1305 2 роки тому +2

    Jay mataji rajbhai 🙏🏻🙏🏻🙏🏻

  • @harshilmulani0
    @harshilmulani0 Рік тому +1

    Jay mahadev

  • @nkthakor5549
    @nkthakor5549 3 роки тому +9

    ઇતિહાસ ની વાતો કરનારા સાહિત્યકારો ને લાખ લાખ વંદન

  • @dhrangiyaramo1175
    @dhrangiyaramo1175 3 роки тому +15

    હા,કવીરાજ,હા,જય ઠાકર, જય ગાઞાળમા

  • @bharat.s.rajput8939
    @bharat.s.rajput8939 Рік тому +2

    Jay ho 🚩🚩

  • @user-rm8nu1ro5q
    @user-rm8nu1ro5q 3 роки тому +7

    चांगला प्रसंग आहे जय शिवाजी महाराज

  • @mukeshparmar8199
    @mukeshparmar8199 2 роки тому +1

    Wah Rajbha wah.. Tamara modhe thi aapni sanskriti ni vaat sambhli ne mojj padi jay chhe 🙏🙏👌👌

  • @patelvirjibhai3750
    @patelvirjibhai3750 4 місяці тому

    વાહ ગઢવી સાહેબ વાહ ❤

  • @jadavbhamarsing780
    @jadavbhamarsing780 8 місяців тому

    જય માતાજી. રાજભા.

  • @prakashdesai7079
    @prakashdesai7079 3 роки тому +5

    Chavda pc hu tamara video roj jovu chu maja ave se

    • @akshaybisen905
      @akshaybisen905 3 роки тому

      Maja to aave se....ketlo beautiful message aapyo Gadhvi bhai ne

  • @rushirajsinhgohil-lakadiya2681
    @rushirajsinhgohil-lakadiya2681 3 роки тому +4

    જય હો
    જય માતાજી

  • @vishal_vp_jaan.712
    @vishal_vp_jaan.712 3 роки тому +2

    જય માં ‌મેલડી

  • @vijaysinhchudasama1837
    @vijaysinhchudasama1837 10 місяців тому

    જય માતાજી

  • @user-rr9zs3ns6i
    @user-rr9zs3ns6i Рік тому +3

    વાહ ચારણ વાહ 👌👌🙏🙏

  • @m.rkanudo1434
    @m.rkanudo1434 5 місяців тому

    Ha rajbha ni moj

  • @thatcricketchannel8276
    @thatcricketchannel8276 2 роки тому +2

    Wah rajbha wah 😍

  • @jarudhaval3834
    @jarudhaval3834 3 роки тому +3

    Ha moj ha

  • @kishandholakiya8437
    @kishandholakiya8437 Рік тому +1

    🙏આપણી સંસ્કૃતિ એજ આપણી સાસી ઓળખાણ 🙏

  • @madhubenkanani9767
    @madhubenkanani9767 3 роки тому +14

    🙏જયશ્રી કૃષ્ણ🙏 કવિરાજ સરસ બોવજ સરસ👌👌

  • @jaymataji4566
    @jaymataji4566 3 роки тому +6

    Jay ho🙏🙏

  • @hardikjaviya262
    @hardikjaviya262 3 роки тому +1

    Vah.... Rajbha khubsars

  • @harshdgondaliya787
    @harshdgondaliya787 Рік тому +2

    वाह कविराज 👌👌👌👌👌👌👌👌👌

  • @mahendrakhuman9123
    @mahendrakhuman9123 Рік тому

    જય શ્યામ તુલસી શ્યામ તીર્થ ધામ

  • @pravinchothani823
    @pravinchothani823 2 роки тому +3

    Jay Shree Svaminarayan 🙏🙏🌹🌹🙏🙏

  • @Amrut-123
    @Amrut-123 3 роки тому +4

    જય હો રાજભા ગઢવી

  • @ashokcharniya2043
    @ashokcharniya2043 2 роки тому +1

    Jay ho jay ho charan

  • @radheofficialdeesa5104
    @radheofficialdeesa5104 Рік тому +2

    राधे राधे🙋‍♂️ ❤🥰🥀

  • @user-ml7db4rc4t
    @user-ml7db4rc4t 2 роки тому +2

    Ha. Havj. Rajbha🚩danver. Karan🏹

  • @govaliyayuvraj
    @govaliyayuvraj 11 місяців тому

    Jay mataji rajbha

  • @rudrajsinh.sarviya8398
    @rudrajsinh.sarviya8398 Рік тому

    Rajbha tame bav sari etihas ni vat karo che kaik navi janva male che tame aapdi sanskruti jadvi rakhi cho very nice

  • @vanrajsinghzala2513
    @vanrajsinghzala2513 3 роки тому +6

    🙏🙏🙏 jay mataji 🙏🙏🙏

  • @l_suvichar_l
    @l_suvichar_l Місяць тому

    Rajbha respect batton ❤❤

  • @Inspirationyou0
    @Inspirationyou0 8 місяців тому

    Jay mataji 🙏🙏🙏

  • @harshdrathod7155
    @harshdrathod7155 Рік тому +1

    Jay gav mata

  • @devendrasinhrajputana9543
    @devendrasinhrajputana9543 2 роки тому +2

    Karn to karn se ho 👌 🌹 👌

  • @luckyyadav9056
    @luckyyadav9056 8 місяців тому

    Jay Mataji
    Jay Dwarkadhish

  • @ankitgujjuboy4498
    @ankitgujjuboy4498 3 роки тому +3

    જોરદાર ભા...જોરદાર

  • @chandarvadiyaamit2802
    @chandarvadiyaamit2802 2 роки тому +6

    Vah gadhavi vah bhai 🙏

  • @akash.boliya_1563
    @akash.boliya_1563 2 роки тому +4

    Jay Dwarkadhish 🙏🏻👑❤️

  • @jayeshgajjarjayeshgajjar8504
    @jayeshgajjarjayeshgajjar8504 3 роки тому +1

    Jay ho khub saras gadhavi sir

  • @miteshsolanki2732
    @miteshsolanki2732 Рік тому

    Ha mara veer..

  • @vijaybharvad8357
    @vijaybharvad8357 Рік тому +3

    વાહ ગઠવી વાહ

  • @sureshthakor702
    @sureshthakor702 Рік тому

    Vah Raj bha vah

  • @bhavinchovatiya6267
    @bhavinchovatiya6267 3 роки тому +2

    Jay ho

  • @joshivipulvipuljoshi4693
    @joshivipulvipuljoshi4693 3 роки тому +5

    Jay girnari

  • @user-ml7db4rc4t
    @user-ml7db4rc4t 2 роки тому +2

    🏹Jay. Ho. Rajbha🚩⚔

  • @saurygatha04
    @saurygatha04 3 роки тому +1

    Big fan sir rajbha gadhavi

  • @rohitganava7052
    @rohitganava7052 3 роки тому +3

    કર્ણ 😍😍

  • @jankigadhavi8979
    @jankigadhavi8979 3 роки тому +1

    Im fan rajbha gadhvi

  • @pravinchauhan7234
    @pravinchauhan7234 2 роки тому

    Jaymatajirajbha

  • @natubhanatubha6136
    @natubhanatubha6136 3 роки тому +1

    Jaymataji

  • @udayrabari5555
    @udayrabari5555 Рік тому +1

    હા રાજભા હા ચારણ હા કવિરાજ ધન્ય છે બાપ તને

  • @munabhaidhadhal5162
    @munabhaidhadhal5162 3 роки тому +1

    આઈ શ્રી વાલબાઈ માં